સરકારી પ્રાથમિક શાળાઓ અને કેજીબીવીમાં ટીવી, કેયુ બેન્ડ ડિશ-સેટટોપ બોક્ષ, લેપટોપ, પેન ડ્રાઇવ, ઇલેક્ટ્રિફિકેશન સહિતની સુવિધા સાથે પ્રાથમિક કક્ષાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટના અમલીકરણ બાબત
દરેક શાળાના એક ફોકલ ટીચર ને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા તાલીમ
District Outreach Program on "School Safety and Security" અંતર્ગત તાલીમ બાબત
દરેક શાળાના એક ફોકલ ટીચર ને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા તાલીમ
Orientation program on school sefety and security
તારીખ : 3/3/2023
સમય : 11.30 થી 1.00
તાલીમ મોડ : ઓનલાઈન તાલીમ
પરિપત્ર : અહીં ક્લિક કરો.
તાલીમમાં જોડાવવા માટેની લિંક : અહીં કલીક કરો.
તમામ મિત્રો....
☞
મહત્વપૂર્ણ લિંક
21 February 2023 Vishwa Matrubhasha Divas ni ujavani mate Shala samay savar no rakhva babat Paripatra
Important Link
Download Paripatra : Click Here
વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત લાઈવ કાર્યક્રમ જોવા માટે અહીં ક્લિક કરો.
🖋️ પ્રવેશોત્સવ 2022માં રાજ્યકક્ષાના અધિકારીઓશ્રીઓની યાદી...
🔰કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022-23 બ્રિફીંગ મીટીંગ
શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩નો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.૨૩,૨૪ અને ૨૫ જૂન-૨૦૨૨ દરમ્યાન થનાર હોય જેની *માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તા.૨૦/૦૬/૨૦૨૨ના રોજ બપોરે ૧૨:૪૫ કલાકે બ્રીફિંગ મીટીંગ* થનાર હોય જેની યુટ્યુબ લાઇવની લિંક આ સાથે સામેલ છે જેને આ કામગીરી સાથે જોડાયેલ તમામ કર્મચારી નિહાળે તે ઇચ્છનીય છે.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022-23 બ્રિફીંગ મીટીંગ
-----------------------------------------------------------------------
શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩નો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.૨૩,૨૪ અને ૨૫ જૂન-૨૦૨૨ દરમ્યાન થનાર હોય જેની *માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તા.૨૦/૦૬/૨૦૨૨ના રોજ બપોરે ૧૨:૪૫ કલાકે બ્રીફિંગ મીટીંગ* થનાર હોય જેની યુટ્યુબ લાઇવની લિંક આ સાથે સામેલ છે જેને આ કામગીરી સાથે જોડાયેલ તમામ કર્મચારી નિહાળે તે ઇચ્છનીય છે.
હું તો બોલીશ કાર્યકમ શિક્ષકો કેટલા કર્તવ્ય નિષ્ઠ ABP અસ્મિતાનો જોવાનો રહી ગયો હોય તો અહીંથી જુઓ
શિક્ષકો કેટલા કર્તવ્યનિષ્ઠ? ABP અસ્મિતા પર ૨.૩૦ કલાકથી લાઈવ જુઓ
IMPORTANT LINKS
હું તો બોલીશ માં 8:30વાગે abp પર આપણાં પ્રાથમિક સંવર્ગના અઘ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ શાળા મર્જ સંદર્ભે લાઈવ આવે છે... આપણે સહુ નિહાળીએ
શિક્ષકો માટે નો આજનો કાર્યક્રમ અચૂક નિહાળજો મિત્રો આજે રાતે શાળા મર્જ બાબત
👉🏻
Ano asmita live jovo
પ્રોગ્રામ જોવા માટે અહીં ક્લિક કરો
ABPLive News Live TV
સરકારી પ્રાથમિક શાળાઓ અને કેજીબીવીમાં ટીવી, કેયુ બેન્ડ ડિશ-સેટટોપ બોક્ષ, લેપટોપ, પેન ડ્રાઇવ, ઇલેક્ટ્રિફિકેશન સહિતની સુવિધા સાથે પ્રાથમિક કક્ષાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટના અમલીકરણ બાબત
રાજયની માત્ર ધો.૧ થી ૫ ધરાવતી પ્રાથમિક સ્તરની શાળાઓ અને કેજીબીવીમાં વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓને વંદે ગુજરાત શૈક્ષણિક ચેનલો અને BISAGના માધ્યમથી પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યમોનો લાભ લઇ કે તેમજ ઉપલબ્ધ ઇ-ટેન્ટની મદદથી અભ્યાસ કાર્ય કરી શકે તે માટે આ સાથે સામેલ થાદી મુજબની શાળાઓમાં એલઇડી ટીવી, કેયુ બેન્ડ ડિશ-સેટટોપ બોક્ષ, લેપટોપ, પેન ડ્રાઇવ, ઇલેક્ટ્રિફિકેશન સહિતની સુવિધા સાથે પ્રાથમિક કક્ષાના જ્ઞાનવુંજ પ્રોજેક્ટના અમલીકરણનું આયોજન કરવામાં આવેલ છે.
આજનો બાયસેગ પ્રોગ્રામ જોવાનો રહી ગયો હોય તો બાયસેગ પ્રોગ્રામ live youtube પર જુઓ
આજનો બાયસેગ પ્રોગ્રામ live youtube પર જુઓ
6થી8ની શાળાઓ શરૂ કરતા બાયસેગ પ્રોગ્રામ જોવા બાબત આજનો લેટેસ્ટ પરીપત્ર અહીથી ડાઉનલોડ કરો
1/09/2021થી શાળાનો સમય રાબેતા મુજબ રાખવા માટે આજનો નિયામકશ્રી નો પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો
2/09/2021થી 6 થી 8ની શાળાઓમાં પ્રત્યક્ષ/ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા બાબત ઓફિશિયલ પરિપત્ર
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ( ફેઝ -૨ વર્ષ ૨૦૧૯-૨૦ ) અંતર્ગત રિફ્રેશર શિક્ષક તાલીમ પરિપત્ર:- અહીં ક્લિક કરો
ઉપર્યુક્ત પ્રોજેકટ અંતર્ગત પસંદ થયેલ શાળાના એક વર્ગખંડમાં અમલીકરણ માટે જરૂરી નીરોની સાધન-સામગ્રીના સપ્લાય, ઈન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ માટે એજન્સી M/s Armee Infotech Pvt. Ltd.નિયત થયેલ છે.
અમલીકરણ માટે નિયત થયેલ સેલા એજન્સી એલઇડી ટીવી, કેય બેન્ક ડિશ સેટટોપ બોલ, લેપટોપ, પેન ડ્રાઇવના સપ્લાય-ઇન્સ્ટોલેશન અને જરૂરી ઇલેક્ટ્રિફિકેશન કરવા તેમજ ત્રણ વર્ષ સુધી ઓનસાઇટ વોરંટી સપોર્ટ પુરો પાડી સતત કાર્યરત સ્થિતિમાં રાખવા માટે વાબદાર છે.
સદર અમલીકરણ માટે શાળા કક્ષાએ પ્રાથમિક કક્ષાના શનકુંજ પ્રોજેક્ટ શરૂ કરવા માટે નીચેની માર્ગદર્શક સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.
1. ઉક્ત સાધન-સામગ્રીની ડીલીવરી અને ઇન્સ્ટોલેશન માટે એલઇડી ટીવીનું વજન સદી શકે તેવી મજબૂત દિવાલ ધરાવતા વર્ગખંડની પસંદગી કરવી તેમજ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વ્યવસ્યા શાળા કક્ષાએથી કરવા જરૂરી સૂચના આપવી.
ઓગસ્ટ 2021 ફોન દ્વારા વાલી સંપર્ક રજીસ્ટર
PFMS 2021-22 INFO PDF FILE DOWNLOAD
ઓનલાઇન ઇન્ડેક્સ પાઠ્યપુસ્તક માહિતી જીઆર
2. જિલ્લા / તાલુકા કક્ષાના સંબંધિત ટેક્નિકલ સ્ટાફે પ્રાથમિક કક્ષાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને આપેલ સાધનોના સંકલિત ઉપયોગની વિશેષ સમજ આપવા સ્થાનિક શાળા કક્ષાએ જરૂરી સહયોગ આપવાનો રહેશે. (MIS શાખા)
3. સંબંધિત દરેક શાળાના વર્ગો માટે માઈક્રોસોફ્ટ ટીમ્સ ના આઈ.ડી. બનાવવામાં આવેલા છે. હાલની નિયંત્રિત પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય માટે શાળા કક્ષાએથી મો લેપટોપ અને માઇક્રોસોફ્ટ ટીમ્સના આપેલા આઈ.ડી.નો ઉપયોગ કરી જીવંત વર્ચ્યુઅલ ક્લાસથી શિક્ષણ કાર્ય કરી શકશે. પ્રાથમિક કક્ષાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પુરી પાડવામાં આવેલ સાધનોનો અસરકારક અને મહત્તમ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
અગત્યની લિંક
પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
સરકારી પ્રાથમિક શાળાઓ અને કેજીબીવીમાં ટીવી, કેયુ બેન્ડ ડિશ-સેટટોપ બોક્ષ, લેપટોપ, પેન ડ્રાઇવ, ઇલેક્ટ્રિફિકેશન સહિતની સુવિધા સાથે પ્રાથમિક કક્ષાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટના અમલીકરણ બાબત