GSEB Blueprint 2021 – The Gujarat Secondary and Higher Secondary Education Board has published a new blueprint for the STD-10 Maths for 2021-22. The course has been reduced due to the Corona epidemic. So a new question paper style has been created by the board. The following blueprint will be in force for the year 2021-22.
💥📚 ધોરણ-૧૦ ગણિત નવું પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પપ્રશ્નપત્ર
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ થી ધો-૧૦ ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના વિકલ્પ હશે. બંને પ્રકારમાં પ્રશ્નપત્ર અલગ-અલગ રહેશે. નવું ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર
Join Whatsapp GroupJoin Now
GSEB Blueprint 2021
Board Name | Gujarat Secondary and Higher Secondary Education Board |
Address | Sector 10B, Sector 10, Near Old Sachivalaya, Gandhinagar, Gujarat 382910 |
Article Category | Blueprint |
Standard | STD-10 Maths |
Academic year | 2021-22 |
Official Website | Gseb.org |