સવારે ખાલી પેટે શા માટે પીવું જોઈએ ગરમ હુંફાળું પાણી ... આ રહ્યા કારણો...
સવાર સવારમાં વહેલા ઠંડુ નહીં પણ ગરમ પાણી પીવો, તો આ 14 ફાયદા થશે
હેલ્થ ટીપ્સ ઉપયોગી પોસ્ટ અહીંથી જાણો
એવું કહેવાય છે કે "જળ એ જ જીવન છે" અને તે સાચુ પણ છે.
મનુષ્ય, પશુ-પક્ષી કે જીવ-જંતુ બધાએ જીવવા માટે પાણી પીવું કેટલું જરૂરી છે તે આપણને કોઈએ સમજાવવાની જરૂર નથી. ડૉક્ટરથી લઇને ડાયટિશિયન, બધા જ દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. કેટલાક લોકો ઠંડુ પાણી પીવે છે તો કેટલાંકને ગરમ કે હુંફાળું પાણી પીવું વધારે પસંદ આવે છે. પણ ખરેખર તો હુંફાળું ગરમ પાણી શરીર માટે વધારે ફાયદાકારક હોય છે.
“મગ લાવે પગ”
જાણો આ કહેવતનું રહસ્ય આમ જ નથી પડી આ કહેવત, 👌મગના ફાયદા જાણી તમે પણ ખાવાનું શરૂ કરી દેશો
👉
mag na fayada jano useful for all
મહત્વપૂર્ણ લિંક
મગના ફાયદા ગુજરાતી મા વાંચવા માટે અહીં ક્લિક કરો
મગ ના ફાયદા હિન્દી માં વાંચવા માટે અહીં ક્લિક કરો
પાણી આપણા માટે ઘણા પ્રકારે ફાયદાકાર હોય છે. અહીં આપણે ગરમ પાણીના ફાયદાની વાત કરીશું. કે પાણી જો ગરમ હોય તો તે શરીરને કેટલાય ફાયદા કરે છે. ગરમ પાણી એ ગુણોનો ભંડાર છે. માત્ર ગરમ પાણી પીવાથી જ શરીરના કેટલાય રોગો તો મટી જાય છે.
ગરમ પાણી પીવાના ફાયદા જોઈએ તો...
● ત્વચા (ચામડી) ના લગતી કોઈ બીમારી હોય તો ગરમ પાણી તેનો અકસીર ઈલાજ છે. રોજ સવારે માત્ર એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવાનું શરૂ કરી દો ત્વચા પર આપોઆપ ચમક આવી જશે.
● શરીરમાં અંદર રહેલા પ્રવાહી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ગરમ પાણી ખુબ ઉપયોગી સાબિત થયું છે.
સવારે વહેલા ખાલી પેટ અને રાતે જમ્યા પછી ગરમ પાણી પીવાથી જે ફૂડ પાર્ટિકલ્સ હોય છે તે આપોઆપ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને બહાર નીકળી પેટ સાફ થઈ જશે જેના કારણે તમારી કબજિયાત અને ગેસ જેવી પાચન સંબંધી તકલીફો પણ મટી જશે. All edu 10
ભૂખ વધારવા માટે પણ ગરમ પાણી ઉપયોગી છે.
● કોઈપણ સમયે ફક્ત એક ગ્લાસ ગરમ પાણી લો અને તેમાં લીંબુનો રસ, કાળા મરી, મીઠુ ઉમેરીને પી લેવાથી પેટનું ભારે પણું તરત જ દૂર થઇ જાય છે.
● પેટ ખાલી હોય ત્યારે ગરમ પાણી પીવાથી મૂત્ર સંબંધીત તમામ બીમારીઓ પણ સરળતાથી દૂર થાય છે.
● સવાર સવારમાં ગરમ પાણીનું દરરોજ સેવન કરવાથી બ્લડ સર્કુલેશન પણ ઝડપી થાય છે જેના કારણે BP વધવા કે ઘટવાની સમસ્યા દૂર થાય છે.
● જ્યારે તાવ આવ્યો હોય તે સમયે અને ખૂબ તરસ લાગી હોય તે સમયે ગરમ પાણી પીવું ઘણું જ વધારે ફાયદાકારક છે.
● જે વ્યક્તિને પેટમાં સતત ગેસ થયા કરતો હોય તેને ગરમ પાણી પીવાતી ગેસ પણ બહાર નીકળી જાય છે.
● માત્ર ગરમ પાણી પીવાથી ઉધરસ અને શર્દી દૂર થાય છે અને તેના સંબંધી જે રોગ હોય તે પણ દૂર થાય છે.
● અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ પડવી જેવા સામાન્ય રોગોમાં પણ આ ગરમ પાણી ખુબ ફાયદાકારક છે.
● જો મુલાયમ કોમળ શરીર અને સુંદરતા વધારવા માંગતા હોય તો રોજ સવારમાં એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ અને એક ચમચી મધ ભેળવીને પી લેવું.. આ મિશ્રણ પીવાથી બોડી સ્લીમ થઈ જશે સાથે સાથે સવારના સમયે કે પછી ખોરાક લીધા બાદ,.. એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પી લેવાથી શરીરની ચરબી ઓછી થાય છે. લીંબુમાં પેકટિન ફાઇબર હોય છે જે વારંવાર ભૂખ લાગવી પણ અટકાવે છે.
● જ્યારે પણ આપણે કોઇ ગરમ ખોરાક ખાઈએ છીએ કે પીએ છીએ ત્યારે આપણેને પરસેવો બહુ નીકળે છે. આવું એટલા માટે થાય છે કેમ કે શરીરનું તાપમાન તેનાથી વધી જાય છે અને પીધેલું પાણી તરત જ તેને ઠંડુ કરવા લાગી જાય છે, ત્યારે જ શરીરનો પરસેવો નીકળે છે. પરસેવો થવાથી ત્વચામાંનું મીઠું બહાર નીકળી જય છે અને શરીર ઘણી અશુદ્ધિઓ દૂર થાય છે.
● મહિલાઓ માટે જ્યારે પીરિયડ્સ ટાઈમ દરમિયાન જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું હુંફાળું પાણી પીવાથી દુખાવામાં તરત જ રાહત મળે છે. સાથે જ માસિક શરૂ થવાના સમયે તે દિવસો દરમિયાનમાં પેટમાં દર્દ થાય છે એવા સમયે ગરમ પાણીમાં ઇલાયચીનો પાવડર મિક્સ કરીને પી લેવો. જેનાથી માસિકનું જે દર્દ હોય તે તો દૂર થશે જ પણ શરીર, પેટ અને માથાના થતા દુખાવામાં પણ સારી એવી રાહત અને આરામ મળશે.
સવારમાં ખાલી પેટે કેવું પાણી પીશો ?
પાણી એક કુદરતી અને નિર્દોષ સ્વરૂપે પ્રવાહી છે તેમ છતાં તેનો જરૂરિયાત કરતા વધુ અતિરેક ઉપયોગ કરવાથી તે કિડની અને સ્નાયુ વગેરેને મોટું નુકશાન પણ કરી શકે છે.
IMPORTANT LINKS
ગુણાકાર કરવાની સરળ ટ્રિક જોવા માટે અહીં ક્લિક કરો.
What is happening in primary schools? Is there a Maino Red that can challenge this absurd system? Where did the teachers go who were full of drunkenness. In which there was the power of truth which would also prove to the collector that I am a guru and I am the king of my class. I will decide which child in my class needs what to give and not you!
The teacher's freedom to teach is being severely curtailed. How a teacher teaches a subject in the classroom depends on his personal skills and the skills he has developed. Yes, improvements can be suggested, but enforcing those reforms is called cruelty not only to the teacher but also to the child.
According to a government research, the practice of teaching the Gujarati alphabet in a different order has been going on for the last 7 years. So far we have learned 'K', 'B', 'G' in the same order. But according to this research, a different type of system like 'no', 'm', 'g', 'j' has been running for about 7 years. From the time a child is young, he enters the school with a certain kind of kakka rehearsal from the home environment and the teacher follows a different kind of system by putting the years old system on the nave and following the government order. Think about how much the child will be confused.
This is just one example. A new fatwa was issued 4 years ago. Not to use unauthorized literature like 'Desi Hisab' in the classroom. This fatwa is also because no teacher is willing to use this new system of n, m, g, j, and cannot teach from desi account. The books of desi accounts from which our fathers and grandfathers learned the basics, half and half, should not be in the class of desi accounts. Even some of the new generation teachers do not know what is base, half and half. Today, the teacher and the student have a hard time explaining the fractional numbers because of the removal of these bases, half, and half.
The government can decide what to teach the teacher - in the form of a curriculum. Can also develop new systems with a new curriculum. But where is the justice in imposing these systems on teachers! For thousands of years, this system, which has been transmitted directly from Sanskrit to Gujarati by a scientific method like kanthay, talvya, murdhanya, aishthaya, and dantya, is called unscientific by today's researchers. So-called government officials have so far failed to prove the rationale behind this. The government decides what to teach, the government decides how to teach, the government also decides what to teach, and after doing all that, if the result is not in the government's favor, who is to blame for the failure? On top of the teacher. Even those poor Bapals are ready. Holding the head. Leo Fodo.
The men in the so-called monitoring system of the government visit the school and advise the teachers and report whether the work is done as per the instructions given by the government. In general it should happen that the knowledge of the teacher evaluator should be more than the teacher. This does not happen at all. It just means from the paper. That every system of government must succeed on paper. However, the poor servant is not to blame for this either. Servants of this letter cannot go back to private schools and suggest any of these. Everything runs there. There is also a country account and books made in one's own way. No one can go to a Maino Lal private school and tell an unqualified teacher that you should not teach like this. The trustees depart from the office. Moreover, the government should defend the fact that "private schools teach students to read, write and count. The educational quality of the people is better than ours." Doesn't the quality of education include the holistic development of the child? Some schools even run in 10 * 10 rooms. Will quality be maintained there? The government allocates 25% reserve under RTE for admission in such private schools. This literally means that the government does not have the capacity to build or sustain schools. For the overall development of the students in such a school with 10 * 10 rooms, the government pays Rs. 10,000 per student as per the rule of RTE. Fees and stationery costs Rs 3000. Will these schools be able to teach Kabaddi or Kho-Kho to the students and bring it to the district level? Does quality education mean only reading, writing, arithmetic? No appreciation for the student's intuition and skills! Stationery costs Rs. 3000 to a student who gets admission under RTE in a private school. And the scholarship for a child studying in a government school is only Rs.500 including Rs.300 for a uniform. Scholarship of Rs. Where is the justice? Only Rs 200 scholarship for children who really need stationery.
When a single system lasts for at least ten years, it yields good results. The English textbook was changed 3 times in my 8 year job. The Pragya approach still reached some schools where it was even closed. The situation today is that a child who is 4 years old from Pragya approach will now study with a normal book. The teacher is also confused as to why teaching in this. Now the government is claiming that children in government schools are weak in reading, writing, arithmetic. Whose fault is it?
Teacher's? Yes teacher.
ત્યાં It is the teacher's fault that he did not protest without thinking about the future as soon as it was implemented.
It is the teacher's fault that he did as he was told.
It is the teacher's fault that he forgot the student interest in sending good statistics to the government
It is the fault of the teacher that not once did any of the teachers union or teachers, honestly or courageously oppose such an absurd system.
The teacher has to decide what to serve the student in the classroom, what social and mental capacity the student has. But today's teacher is not alone in gathering evidence of all these things. Where is the time left to teach the course with proper planning? On what basis do you want results?
Today, teachers and students are struggling to achieve the desired result. If you are a true teacher, put all the fatwas aside and teach with the interest of the students in mind. The government does the work of the government, the department does the work of the department, the monitors come and go, the evaluator does and the critics do. In the midst of all this, it is the teacher's job to make sure that the student's interests are not compromised. No one has the strength to tell you anything if this student interest is in focus. God will protect you.
In one school, a teacher protested. The teacher bravely knocked on the door of the district level officer. The teacher was suspended. The village was a village school. As soon as the news reached the village, the whole village gathered and surrounded the officer's vehicle. And the order was immediately revoked. The karma and diligence of the teacher won over the ego of the officer. He who does karma without expectation is called a karmayogi. Such a karmyogi should not be offended.
Chammavadu: -
STUDENT: Sir, let's play today in the field.
Teacher: You learn to read first, then judge
"India lost a gold medal".
Gunakar ni trick shikho useful for all