How to register online for covid vaccine? | How to find the nearest Vaccine Center and Kovid Hospital?
18 વર્ષથી વધારે ઉંમરના તમામ વ્યક્તિઓ માટે વેક્સિનેશન રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે.
વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવીરીતે કરવું ?
How to register online for covid vaccine?
- સૌ પ્રથમ અહીં આપેલ આ લિંક દ્વારા વેબસાઈટ ઓપન કરો..
- 👉 Link : https://selfregistration.cowin.gov.in
- આ લિંક ઓપન કર્યા પછી રજિસ્ટ્રેશન માટેનો વિકલ્પ પસંદ કરવો.
- એક નવું પેજ ખુલશે, તેમાં મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો. (એક નંબર પર એક વ્યક્તિનું જ રજિસ્ટ્રેશન થઈ શકશે)
- મોબાઈલ નંબર પર એક OTP આવશે, (જે 3 મિનિટ સુધી માન્ય ગણાશે) તેને એન્ટર કરો.
- OTP દાખલ કર્યા પછી એક નવું પેજ ખુલશે, તેમાં માગ્યા પ્રમાણેની તમામ વિગતો ભરો.
- ફોટો આઇડી સિલેક્ટ કરો (તેમાં આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, NPR સ્માર્ટ કાર્ડ કે ચૂંટણીકાર્ડ) પણ માન્ય રહેશે.
- ફોટો આઈડી પસંદ કર્યા પછી તેનો નંબર દાખલ કરો.
- તમારું નામ, જાતિ, જન્મ તારીખ લખવાની રહેશે.
- ત્યાર પછી તમારા નજીકનું વેક્સિનેશન સેન્ટર સિલેક્ટ કરવા માટે વિકલ્પ ખુલશે.
- વેકસીન સેન્ટર પસંદ કર્યા પછી તમે કયા સમયે વેકસીન લેવા જઇ શકશો, તે સમય પસંદ કરો.
- હવે, ફાઇનલ Submit કરી લો... તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, તેવો મેસેજ તમને મોબાઈલ નંબર પર મળી જશે.
When will vaccination registration be done for persons above 18 years of age?
More experiences on Google Mapsકેન્દ્ર સરકારે વેક્સિનેશન માટે કોન્ટેસ્ટ શરૂ કરી
◆ વેક્સિન લગાવતો ફોટો શેર કરો અને જીતો 5 હજાર રૂપિયાનું ઈનામ
◆ વેક્સિનનું મહત્ત્વ આપતી એક ટેગલાઈનની સાથે તમારા રસીકરણનો ફોટો શેર કરો અને જીતો *5,000* રૂપિયા
◆ જાણો આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટેની પ્રોસેસ શું છે અને કોણે ઈનામ મળશે❓
👉 વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો
અત્યારે હાલ કોરોના સંક્રમણનું પ્રમાણ સતત વધી રહીયું છે તો તેને અટકાવવા માટે અને જો કોઈ વ્યક્તિ પોઝીટીવ હોય તો તેને કેવી સારવાર ઘરે બેઠા મેળવી શકે તેના માટે આ માહિતી નો એક વાર અવશ્ય વાંચવી... જેનાથી પોતાની રીતે સાવચેતી ના પગલાં ભરી શકો.
આયુષ કોરોના વાઇરસ ગાઈડલાઈન
આહાર-વિહાર સૂચનો
કોરોના (Covid 19)ના સંક્રમણ સમયે વ્યકિતગત સાળ-સંભાળ માટે આયુર્વેદ થકી રોગ પ્રતિકાર શકિત વધારવા માટેના પગલા સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ,સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે.
રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.
આરોગ્ય અગ્ર સચિવ @JayantiRavi એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.
સ્પષ્ટતા
જ્ઞાનસેતુ (બ્રિજકોર્સ-કલાસ રેડિનેશ), કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ર.૦ (CCC 2.O) ગુજરાત એજયુકેશન ટેકનોલોજીસ લીમીટેડ (GET)- G-SHALA (Gujarat Students' Holistic Adaptive Learning App) ના શુભારંભ/ઉદૃઘાટન કાર્યક્રમ નિહાળવા બાબત
ધોરણ1થી10-બ્રિજ-કોર્ષ-જ્ઞાનસેતુ-ગુજરાત
ગુજરાતમાં રસીકરણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
કેન્દ્રએ ઓન સાઇટ રજિસ્ટ્રેશનનો નિર્ણય કરવા માટે રાજ્ય સરકારોને આપી છે સત્તા
Cowin પોર્ટલ પર Sputnik V રસી અપડેટ થયેલ છે
ગુજરાતમાં આવતીકાલે પણ રસીકરણ કામગીરી બંધ રહેશે
આ કામગીરી હવે તા.20 મે 2021 ગુરુવાર થી ફરી શરૂ કરવામાં આવશે
વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય હોવાને લીધે આવતીકાલે પણ રસીકરણ સ્થગિત
કોવિડ 19ની રસી કેવી રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ સમજ
ત્રણ પ્રકારની રસી હાલ cowin સરકારી વેબસાઈટ ઉપલબ્ધ
1.કોવિશિલ્ડ (પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 45 દિવસનું અંતર)
2. કોવેસીન (પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર)
3.સ્પુટનિક v (પ્રથમ ડોઝ જ લેવાનો)
રસીના કેટલા ડોઝ મળે અને ડોઝ વચ્ચે કેટલા દિવસનું અંતર રાખવું તેની સમજ
Corona રસી લીધા પહેલાં અને પછી શું કરવું અને શું ન કરવું ? અહીં દરેક સવાલનો જવાબ છે
How to register on CoWin platform?
Click on 'Register/Sign in yourself'
Enter valid mobile number. Click on 'Get OTP'
Enter the OTP within 180 seconds and click on 'Verify'
Once the OTP is validated, the 'Register for Vaccination' page appears
Enter required details such as name, photo ID proof & number, age & gender
Click 'Register' at the bottom right
You will receive a confirmation message upon successful registration
CoWin: How to register multiple people on same mobile number?
Once registration of one person is completed; the system will show 'Account Details'
You can further add 3 more people linked with this mobile number by clicking on 'add more'
You can delete individuals linked with the mobile number by clicking on the trash icon
CoWin: How to schedule vaccine appointment
After you have registered on CoWin, you will have to schedule an appointment to get the vaccination at a centre and time of your choice, depending on the availability of slots.
You can schedule an appointment from the 'Account Details' page
Click on 'Schedule' for booking vaccination appointment
System navigates to 'Book Appointment for Vaccination' page
Search the vaccination centre of choice by district or pin code
On clicking any centre at the panel, the available slots (date and capacity) will be displayed
Select a time slot of your choice
Click on 'Book', then 'Appointment Confirmation' page will be displayed
Click 'Confirm' after verifying details
Once confirmed, 'Appointment Successful' message will be displayed
You will receive SMS on registered mobile number about the due date, place and time of vaccination
How to register on Aarogya Setu app?
Open 'Aarogya Setu' app
Click on the CoWin tab on home screen
Select 'Vaccination Registration' and enter mobile number
You ll receive an OTP on your mobile, enter it on site
Once your mobile number is verified, enter your details and click 'Register'
To schedule an appointment, click on 'Schedule' next to person's name
An SMS on your registered mob number will be sent with appointment details
What documents are required for the registration of eligible beneficiary?
Any of the below-mentioned ID with photo may be produced at the time of registration:
Aadhaar Card
Driving License
Health Insurance Smart Card issued under the scheme of Ministry of Labour
Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA) Job Card
Official identity cards issued to MPs/MLAs/MLCs
PAN Card
Passbooks issued by Bank/Post Office
Passport
Pension Document
Service Identity Card issued to employees by Central/ State Govt./ Public Limited Companies
Voter ID
Cowin પોર્ટલ પર Sputnik V રસી અપડેટ થયેલ છે ટૂંક સમયમાં શરુઆત થશે.
Breaking News : Vaccine Price High check updated price
Breaking News : Vaccine Price High check updated price
કોવિડ 19ની વેકશીનનુંરજિસ્ટ્રેશનકેમકરવું
In the wake of confronting extreme fire over the issue of differential antibody evaluating, the Center has explained this Saturday morning (April 24) that immunizations obtained by the focal government would keep on being given free to the states.
ગુજરાતની-શાળાઓ-માટે-ફાયર-Noc-માટેના-ઉપયોગી-પત્રકો
This explanation anyway comes in the wake of a significant debate what broke out over media reports that Indians could well wind up paying the "greatest cost" on the planet for a solitary portion of Covishield at ₹600 in private medical clinics from May 1.
ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો
The Ministry of Health's tweet that the GOI acquirement cost for both COVID-19 antibodies remains ₹150 per portion and the immunizations will keep on being given "absolutely free" to the states, after media reports arose about Covishield in India being the most costly on the planet.
કોરોના ની રસી ના નવા ભાવ જોવા માટે અહીંયા કિલક કરો
Bharat Biotech Ltd. has estimated its local Covid immunization, Covaxin, at Rs 600 for each portion for states and Rs 1,200 for every portion for private clinics. The antibody, created as a team with the public authority subsidized Indian Council of Medical Research - National Institute of Virology, is valued higher than Covishield, the Indian rendition of the AstraZeneca immunization, co-developed by University of Oxford and made in India by the Serum Institute of India.
Revelation of acquirement cost of China's Sinopharm immunization in Sri Lanka has started a line after reports arose that Colombo needed to dish out a higher per-portion cost than its kindred South Asian nation Bangladesh.
ધોરણ1થી10-બ્રિજ-કોર્ષ-જ્ઞાનસેતુ-ગુજરાત
As indicated by The Daily Star, Sri Lanka is paying USD 15 for each portion for the Sinopharm antibody, which is USD 5 higher than what Bangladesh paid.
This is the case even as SII CEO Adar Poonawalla had before said that the assembling firm was making benefit in any event, when each portion was valued at Rs 150. The expense of Rs 600 (about $8) per portion is higher than the AstraZeneca antibody's expense in any major worldwide market.
In private clinics, however those Indians who decide to get immunized at government costs may likewise wind up paying Rs at least 400 than $5.30 per portion if the states were to conclude that they would not have the option to ingest the expense of obtainment of new punches.