ગુજરાત સરકારના પાંચ વર્ષ આ રીતે ઉજવાશે

 💥🌐🌀 રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી કાર્યક્રમ

Gujarat state Gyan shakti Karyakram Live Prasaran 2021

category in the equity space is the flexi cap.

We believe that the current market conditions are favorable for this category


plan today.


 અન્નઉત્સવ ગુજરાત સરકાર નો આજનો 

Live પ્રોગ્રામ જુઓ youtube પર 

સર્વને અન્ન, સર્વને પોષણ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના“ અહીંંથી

કાર્યક્રમ Live જોવા અહીં ક્લિક કરો


1 ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ 

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરો ધોરણ 3 to 8 

2 ઓગસ્ટ સંવેદના દિવસ

Gyan shakti Karyakram Live Prasaran 2021

4 ઓગસ્ટ નારી ગૌરવ દિવસ


5 ઓગસ્ટ કિસાન સન્માન દિવસ


6 ઓગષ્ટ રોજગાર દિવસ


7 ઓગસ્ટ વિકાસ દિવસ 


8 ઓગસ્ટ  શહેરી જન સુખાકારી દિવસ 


  


9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ

Home Learning હોમ લર્નિંગ વિડીયો જુઓ ધોરણ 3 થી 12 

ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો

G-Shala-app-download

Diksha_app-for-various-coures-શિક્ષકોને-વાલીઓ

ધોરણ 3 થી 8ની સ્વાધ્યાય પોથી pdf માં ડાઉનલોડ કરો 

Click here to download std 3 to 8 sva-adhyan pothi 

ધોરણ 1 થી 10 ની બ્રિજકોર્સ કલાસ રેડીનેસ જ્ઞાન સેતુ તાલીમ ડાયરેકટ યુ ટયુબ ના માધ્યમથી

💥🌐🌀 ગુજરાત સરકારના પાંચ વર્ષ આ રીતે ઉજવાશે



(૧) ૧લી ઓગસ્ટ - જ્ઞાાન શક્તિદિન:  શાળાના ઓરડા, પંચાયત ઘર અને આંગણવાડીના ખાતમૂર્હત અને લોકાપર્ણ ઉપરાંત ‘નમો ઈ- ટેબલેટ’ના વિતરણ માટે ૧૦૦ સ્થળોએ કાર્યક્રમો.



(૨) ૨જી ઓગસ્ટ - સંવેદના દિન:  નાગરિક સેવા માટે ૨૫૦ તાલુકા, ૧૫૦ નગર પાલિકા અને મ્યુ. કોર્પોરેશનમાં ઝોન વાઈઝ વોર્ડ દિઠ એક એમ કુલ ૫૦૦ સ્થળે સેવા સેતુ કાર્યક્રમો.



(૩) ૩જી ઓગસ્ટ - કેબિનેટનો દિવસ:  મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ગાંધીનગરમાં રહેશે. બુધવાર હોવાથી ર્સ્વિણમ સંકુલ- ૧માં કેબિનેટની બેઠક બાદ વિવિધક્ષેત્રના મુલાકાતીઓને મળશે.



(૪) ૪ થી ઓગસ્ટ - મહિલા સશક્તિકરણ:  શહેરોની ૫૦૦૦ સહિત ૧૦,૦૦૦ સખીમંડળોને જોડીને રાજ્યની એક લાખ બહેનોને બેન્ક ધિરાણ આપવા રાજ્યમાં ૭૦થી ૧૦૦ સ્થળે કાર્યક્રમો.



(૫) ૫ મી ઓગસ્ટ - ધરતીપુત્ર સન્માન દિન:  ડાંગમાં વિશેષ કાર્યક્રમ સાથે ગુજરાતમાં ૫૦ કિસાન સૂર્યોદય યોજના અને ૫૦ સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના એમ કુલ ૧૦૦ સ્થળે કાર્યક્રમો.


અમારા વિવિધ જિલ્લાઓના શૈક્ષણિક ગૃપમાં જોડાવા માટે

આજની વોટ્સએપ પરીક્ષા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

ધોરણ 1 થી 5 માટે મિસ કોલ કરો વાર્તા સાંભળો ...ફક્ત મિસ કોલ મારી સામેથી કોલ આવશે અને વાર્તા સાંભળવા મળશે

1 એપ્રિલ 2005 પહેલા નોકરી લાગેલા કર્મચારી ને જૂની પેંશન યોજનામાં સમાવવા હાઇકોર્ટે આપ્યો નિર્દેશ

 ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી -2021

વિદ્યાસહાયક & શિક્ષણસહાયક ભરતી જાહેરાત આશ્રમ શાળા અને ઉત્તરબુનિયાદી શાળા 2021

(૬) ૬ ઠ્ઠી ઓગસ્ટ - યુવા શક્તિદિન:  જિલ્લાદિઠ એક એમ ૩૩ ઔદ્યોગિક રોજગાર મેળા યોજીને ગુજરાતમાં અંદાજે ૫૦ હજાર યુવાનોને નિમણૂંક પત્રો આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે.



(૭) ૭ મી ઓગસ્ટ - ગરીબ ઉત્કર્ષ દિન:  માદરે વન યોજનાનો આરંભ, આવાસ યોજનાના લોકાપર્ણ- ખાતમૂર્હતો માટે સવારે ૪૧ અને સાંજે કોરોના વોરિયર્સના સન્માન માટે ૪૧ ક્રાર્યક્રમો.



(૮) ૮ મી ઓગસ્ટ: શહેરી જનસુખાકારી - પાલિકાઓને રૃ.૧૦૦૦ કરોડના ચેકવિતરણ, અન્ય કામોના લોકાપર્ણ- ખાતમૂર્હત માટે ૮ મહાનગરો સહિત રાજ્યમાં ૪૧ કાર્યક્રમો.







Join Whatsapp Group Join Now


(૯) ૯ મી ઓગસ્ટ - વિશ્વ આદિવાસી દિવસ:  ૧ લાખ કરોડની વનબંધુ યોજનાનાના ભાગ-૨નો આરંભ, બિરસા મૂંડા યુનિર્વિસટીનું ખાતમૂર્હત સાથે આદિવાસી વિસ્તારોમાં ૨૮ સ્થળે કાર્યક્રમો.

Post a Comment

Previous Post Next Post