કેવી રીતે નક્કી થાય છે વાવાઝોડાના નામ..?How is the name of a hurricane determined?
વાવાઝોડાનુ લાઈવ સ્ટેટસ જોવા માટે અહી ક્લિક કરો
130 વર્ષ બાદ પહેલી વાર ડિસેમ્બર એટલે કે ઠંડીની સિઝનમાં દેશમાં જવાદ વાવાઝોડુ ત્રાટકવાનું હવામાન વિભાગનું મોટું એલર્ટ છે
- આંધ્રપ્રદેશ અને ઓડિશા પર વાવાઝોડાનો ખતરો
- 4 ડિસેમ્બરે ટકરાઈ શકે છે જવાદ વાવાઝોડુ
- 2 તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ
- હવામાન વિભાગનું એલર્ટ
- 130 વર્ષ બાદ પહેલી વાર ડિસેમ્બરમાં વાવાઝોડુ
IMDએ જણાવ્યું કે મંગળવારે સાઉથ થાઈલેન્ડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાયું છે અને સાંજે સેન્ટ્રલ આંદોમાન સીમાં આગળ વધશે અને બુધવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં આ વિસ્તારમાં મંડરાયેલું રહેશે. હવામાન વિભાગે કહ્યું કે 4 ડિસેમ્બરની સવારે આ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારે પહોંચશે.
2 ડિસેમ્બરે ગુજરાતમાં પડી શકે વરસાદ
ગુજરાત માટે 2 ડિસેમ્બર ભારે છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આંધ્ર અને ઓડિશાના જવાદ વાવાઝોડાને પગલે ગુજરાતમાં 2 ડિસેમ્બરે વરસાદ પડી શકે છે. એક ડિસેમ્બરે ગુજરાતમાં, ઉત્તરી મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે બીજી ડિસેમ્બરે ગુજરાત અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.
130 વર્ષ પછી પહેલીવાર ડિસેમ્બરમાં વાવાઝોડુ
આ પહેલા 1891માં દેશમાં ડિસેમ્બર મહિનામાં વાવાઝોડું ત્રાટક્યું હતું. 1891 બાદ બીજી વાર દેશમાં ડિસેમ્બરમાં જવાદ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ પહેલાં 1999માં સુપર સાઇક્લોન સાથે 2013 ફાઈલીન, 2014માં હૂડહૂડ, 2019માં ફાની, 2020માં અમ્ફાન પછી ઓડિશા હવે જવાદ ચક્રવાતનો સામનો કરશે.
1964માં ડિસેમ્બરમાં આંદામાન સાગરમાં વાવાઝોડુ આવ્યું હતું
છેલ્લાં 130 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં બંગાળ સાગરમાં કોઈ ચક્રવાત નહોતું આવ્યું, પરંતુ ભારત મહાસાગરમાં ડિસેમ્બર મહિનામાં ઘણા ચક્રવાત આવ્યા છે. 1964માં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આંદામાન સાગરમાં એક ચક્રવાત ઊભું થયું હતું. આ ચક્રવાતને કારણે 280 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે વરસાદ થવાની સાથે દરિયામાં પણ ઊચી લહેર ઊઠી હતી.
જવાદ વાવાઝોડુ વિષે વધુ માહિતી માટે અહી ક્લિક કરો
ગુજરાતમાં આવી રહ્યું છે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી
અહીંથી જુઓ હવામાન ની LIVE સ્થિતી
Cyclone Gulab Alert: આ રાજ્યમાં ત્રાટકશે ગુલાબ વાવાઝોડું, તોફાનની અસરથી ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતને કેટલો ખતરો
દરિયામાં સર્જાયેલા ડિપ ડિપેશનના કારણે ગુલાબ વાવાઝોડા સક્રિય થયું છે. આ વાવાઝોડું આડિશા, આંઘ્રપ્રદેશ,પશ્ચિમ બંગાળ અને તેંલગાણાને હિટ કરશે.
Cyclone Gulab Alert:દેશના એક મોટી વિસ્તારમાં હાલ મોનસૂનના કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે. આ બધા વચ્ચે ચક્રવાતી તોફાનનો ખતરો પણ તોડાય રહ્યો છે. આ તોફાનનું નામ ગુલાબ વાવાઝોડું રખાયું છે. દરિયામાં સર્જાયેલા ડિપ ડિપેશનના કારણે ગુલાબ વાવાઝોડા સક્રિય થયું છે. આ વાવાઝોડું આડિશા, આંઘ્રપ્રદેશ,પશ્ચિમ બંગાળલ અને તેંલગાણાને હિટ કરશે. વાવાઝોડાની શક્યતાના પગલે આ 4 રાજ્યોમાં એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 4 રાજ્યો આડિશા, આંઘ્રપ્રદેશ,પશ્ચિમ બંગાળ અને તેંલગાણામાં રવિવાર અને સોમવારે ભારે વરસાદ થઇ શકે છે. પૂર્વાતર અને તેની સાથે જોડાયેલા પૂર્વ મધ્યની ખાડી પર દબાણ સર્જાયું છે. જે બહુ જલ્દી ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરશે. આ વાવાઝોડું ઓડિશા અને ઉત્તરી આંઘ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતી તોફાનના પગલે કોલકતા, પૂર્વી મિદનાપુર સહિતના આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
Due to the storm, winds of 30 to 40 kmph are likely to erupt in Gujarat.
Yaas Cyclone Live Tracking
Yaas Cyclone Live Tracking.
🌐 બંગાળની ખાડીમાં બની રહ્યું છે લો - પ્રેશર
🌀🌐 આ લો - પ્રેશરના કારણે ચક્રવાત આવી શકે છે
🌀🌐 બંગાળની ખાડીમાં બની રહેલ ચક્રવાતને " યાસ " નામ આપવામાં આવી રહ્યું છે જે " ઓમાન " દેશે આપેલ છે
🌀🌐 ૨૬ મી મે ના રોજ આ ચક્રવાત " બંગાળ અને ઓડિશા " માં આવી જવાની સંભાવના છે
ગુજરાત માટે રાહતનાં સમાચાર
આગામી 3 કલાકમાં નબળું પડી જશે વાવાઝોડુ
હવામાન વિભાગની જાહેરાત
અહીંથી જુઓ હવામાન ની LIVE સ્થિતી
સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે વાવાઝોડુ
ઉત્તર પૂર્વ-રાજસ્થાન તરફ ફંટાશે વાવાઝોડુ
અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
અમદાવાદમાં સાંજે વાવાઝોડાની અસર
પવનની ગતિ 45થી 50 કિમીની
The very severe cyclonic storm Tauktae is likely to intensify during the next 24 hrs and reach Gujarat coast on May 17 evening, the IMD said.
earth.
અહીંથી જુઓ હવામાન ની LIVE સ્થિતી
વાવાઝોડા સામે પૂર્વ તૈયારી અને સુરક્ષા માટે શુંશું કરી શકાય તમામ વિગતો ની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
Check Live Monsson | Click Here |
Download Windy Apps | Click Here |
ગુજરાત માટે રાહતનાં સમાચાર
આગામી 3 કલાકમાં નબળું પડી જશે વાવાઝોડુ
હવામાન વિભાગની જાહેરાત
સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે વાવાઝોડુ
ઉત્તર પૂર્વ-રાજસ્થાન તરફ ફંટાશે વાવાઝોડુ
અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
અમદાવાદમાં સાંજે વાવાઝોડાની અસર
પવનની ગતિ 45થી 50 કિમીની
Pre-preparedness and protection against hurricanes
Cyclone Tauktae પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે.
પોરબંદરના દરીયાઇ વિસ્તારમાં 7000 જેટલા લોકોનુ સ્થળાંતર કરવાની શરુઆત કરાઈ
વધુ ndrf ની ટીમ ફાળવવામાં આવી
મુખ્યમંત્રી થોડીવારમાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે બેઠક કરશે
કેવી રીતે નક્કી થાય છે વાવાઝોડાના નામ..?
8 દેશોએ વાવાઝોડાના 8-8 નામ આપ્યા છે
2004 થી નામકરણ કરવાની શરૂઆત થઈ
અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં આવતા દરિયાઈ વાવાઝોડાંનું નામ રાખવાની પ્રથા 2004થી શરૂ થઈ હતી
તે માટે એક યાદી બનાવવામાં આવી છે. આ યાદીમાં આઠ દેશ સામેલ છે. આઠ દેશોના ક્રમાનુસાર આઠ નામ આપવાના છે. જ્યારે જે દેશનો નંબર આવે છે ત્યારે તે દેશ દ્વારા આપવામાં આવેલા નામથી વાવાઝોડાંનું નામકરણ કરવામાં આવે છે
8 દેશોએ 64 નામ આપ્યા 8 દેશો દ્વારા વાવાઝોડાંના નામ આપવામાં આવ્યા છે
બાંગ્લાદેશ. ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ સામેલ છે. આમ વાવાઝોડાંના કુલ 64 નામ છે.
સૌથી પહેલાં ઓનિલ 2004 માં જ્યારે વાવાઝોડાંના નામ આપવાની પરંપરા શરુ થઈ ત્યારે આલ્ફાબેટ પ્રમાણે આવતા દેશના નામ પ્રમાણે શરૂઆત બાંગ્લાદેશથી થઈ. તેઓએ સૌપ્રથમ વાવાઝોડાંનું નામ ઓનિલ આપ્યું. જે બાદ જે વાવાઝોડાં આવ્યાં તેના નામ આલ્ફાબેટ પ્રમાણે આવતાં દેશોએ નક્કી કર્યા. જેને લઈને 8 બાય 8નું એક ટેબલ પણ બનાવવામાં આવ્યું છે. જ્યારે આ નામ આપવાનું ક્રમાનુસાર પૂર્ણ થઈ જશે તો ફરી એકવખત તેને ઉપરથી શરૂ કરાશે. અત્યાર સુધી આ ટેબલ મુજબ સાત લાઈન પૂર્ણ થઈ ગઈ છે
નામકરણ કરવાથી તેની ઓળખ અને સતર્કતામાં સરળતા રહે છે
એક સવાલ સામાન્ય રીતે થાય જ કે વાવાઝોડાંને નામ શું કરવા આપવું જોઈએ ? જોકે તેના અમુક કારણ માનવામાં આવે છે. વાવાઝોડાંને નામ આપવામાં આવ્યું હોવાથી મીડિયાને રિપોર્ટ કરવામાં સરળતા રહે છે
નામના કારણે લોકો ચેતવણીને વધારે ગંભીરતાથી લે છે અમે તેનાથી બચવા જે તૈયારી કરવામાં આવે છે તેમાં પણ સરળતા રહે છે. સામાન્ય જનતા પણ વાવાઝોડાંના નામનું સૂચન જે તે વિભાગોને આપી શકે છે. જો કે તે માટે નિયમ છે. બે શરતો પ્રાથમિક છે. પહેલી શરત કે નામ નાનું હોય અને સરળ હોય. બીજી શરત કે જ્યારે તે વિશે માહિતી આપવામાં આવે ત્યારે લોકો તે સમજી શકે તેવું નામ હોવું જોઈએ. એક સૂચન એવું પણ છે કે, સાંસ્કૃતિક રીતે વાવાઝોડાંનું નામ સંવેદનશીલ ન હોવું જોઈએ અને તે દ્વીઅર્થી ન હોવું જોઈએ
🙏 ઘરેબેઠા રોજ ભારતના સુપ્રસિદ્ધ મંદિરોના દર્શન કરો.
*નીચેની લીંક પરથી દરરોજ LIVE દર્શન કરી શકસો.*
*🛕 bit.ly/દ્રારકા-મંદિર-લાઈવ-દર્શન*
*🛕 bit.ly/સોમનાથ-મંદિર-લાઈવ-દર્શન*
*🛕 bit.ly/સાળંગપુર-હનુમાન-લાઈવ-દર્શન*
*🛕 bit.ly/અંબાજી-અંબે-માતાનું-મંદિર-લાઈવ-દર્શન*
*🛕 bit.ly/સાંઈબાબા-લાઈવ-દર્શન-શિરડીથી
Disaster - SOP ...: 2. Hurricane Stroke: A hurricane rotates counterclockwise at a distance of 8 to 12 km above sea level. Can also be up to height. The width of a hurricane can be 20 to 30 km. The calm center in the middle of a hurricane is called the "eye" of the hurricane. The eye, the inner circle, and the outer circle are all part of the hurricane.
The meteorological department issues a hurricane bulletin, calculating when and where a hurricane can strike the ground, depending on the wind speed and direction. Effect of hurricane: - Due to wind speed, high and flammable construction above the ground can damage the structure. - Storm surges are caused by high waves caused by sea storms that re-circulate seawater in low-lying areas of the coast, and can cause damage to surface property. As a result, the soil becomes alkaline and agriculture is severely damaged
અરવલ્લી જિલ્લામાં CycloneTauktae ની અસર
શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ
ગુજરાતના જિલ્લામાં વરસાદી માહોલ
અરવલ્લી, સુરત, વલસાડ, નવસારી, મહીસાગર, ડાંગ, પંચમહાલ, તાપીમાં વરસાદ
ગુજરાતથી 600 કિમી દૂર છે વાવાઝોડું
તૌક્ટે વાવાઝોડું
Light thunderstorm with lightning & surface wind 30- 40 kmph (in gust) accompanied with light to moderate rain is very likely to occur at isolated places in Gujarat's Sabarkantha, Aravalli, Narmada, Tapi, Surat, Bharuch, Dang & Dahod in during next 3 hours: IMD
ગુજરાતમાં વાવાઝોડાને લઈને ઈમરજન્સી કંટ્રોલરુમ 1077
💥🌀🌐 *"તાઉ'તે'' વાવાઝોડું 6 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે*
🌀🌐 *વાવાઝોડું મુંબઈની પશ્ચિમે 150 કિલોમીટર*
🌀🌐 *દીવથી 220 કિલોમીટર*
🌀🌐 *વેરાવળથી 260 કિલોમીટર દૂર*
💥🌀🌐 *વાવાઝોડુ નજીક આવતા ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા*
🌀🌐 *અલંગના દરેક પોર્ટ, ભાવનગર, દહેજ, મગદલ્લા અને દમણમાં 11 નંબરનું સિગ્નલ*
🌀🌐 *દીવ, વેરાવળ,પીપાવાવમાં 10 નંબરનું સિગ્નલ*
🌀🌐 *પોરબંદર, ઓખા, સિક્કા, બેડી, નવલખી, ન્યું કંડલા, માંડવી અને જખૌનાં 8 નંબરનું સિગ્નલ*
💥🌀🌐 *આઈ ઓફ સ્ટ્રોમ એટલે કે ચક્રવાતની આંખનો ઘેરાવો જેટલો મોટો એમ તેની શક્તિ વધારે*
🌀🌐 *એનો ઘેરાવો 150 કિમી નોધાયો છે*
🌀🌐 *તાઉ'તે એ દરિયામાં જ અત્યંત શક્તિશાળી રૂપ સાથે 125-145 કિમી પવન સાથે 20 કિમી ઝડપે આગળ વધે છે*
🌀🌐 *આજે પોરબંદર મહુવા વચ્ચે લેન્ડ ફોલ કરશે ત્યારે 175 થી 210 કિમી પવનની ગતિ હશે.*
*વાવાઝોડાની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. દરેક સિગ્નલની એક વ્યાખ્યા હોય છે. ત્યારે આ તમામ સિગ્નલની તીવ્રતા અને તેના શું સંકેત હોય છે તેના વિશેની માહિતી બહુ જ રોમાંચક છે. આ સિગ્નલના આધારે જ વાવાઝોડાની તીવ્રતા નક્કી થતી હોય છે. સિગ્નલના આધારે માછીમારો કે દરિયાની આસપાસ રહેતા લોકો સાવચેત થઇ જતા હોય છે. તો ચાલો સમજીએ દરેક સિગ્નલની વ્યાખ્યા*
*1 નંબરનું સિગ્નલ*
હવા તોફાની કે સપાટીવાળી છે કે નથી. વાવાઝોડું આવશે કે નહિ તેની ચેતવણી આપતી નિશાની હોય છે.
*2 નંબરનું સિગ્નલ*
વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે.
*3 નંબરનું સિગ્નલ*
સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે.
*4 નંબરનું સિગ્નલ*
વાવાઝોડાથી બંદર ભયમાં છે. પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે.
*5 નંબરનું સિગ્નલ*
થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવા સંભાવ છે. જેથી બંદરમાં ભારે હવા સંભવ છે.
*6 નંબરનું સિગ્નલ (ભય)*
થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ થાય.
*7 નંબરનું સિગ્નલ (ભય)*
પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થવો સંભવ છે. જેથી બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે.
*8 નબરનું સિગ્નલ (મહાભય)*
ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનું સંભવ છે, જેથી બંદરે તોફાની હવાનો અનુભવ થાય.
*9 નંબરનું સિગ્નલ (મહાભય)*
ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવું સંભવ છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે.
*10 નંબરનું સિગ્નલ (મહાભય)*
ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી અગર બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે.
*11 નંબરનું સિગ્નલ (મહાભય)*
તાર વ્યવહાર બંધ થાય. ખુબ ખરાબ હવામાનનો અનુભવ. અત્યંત ભયજનક ગણાય.
*દરિયાકાંઠે સાવચેતીના ભાગરૂપે લગાવવા માં આવતા 1 થી 11 નંબર ના સિગ્નલ પૈકી.... 23 વર્ષ બાદ વેરાવળ અને જાફરાબાદ ના બંદર પર 10 માં નંબર નું સિગ્નલ ..*
*આજ થી 23 વર્ષ પહેલાં 9 મી જૂન 1998 ના રોજ કંડલા પર ત્રાટકેલા વાવાઝોડા ની ઝડપ કલાક ના 195 કિલોમીટર ની..જ્યારે*
**ટાઉટે*વાવાઝોડાની સંભવિત સ્પીડ કલાક ની 160 થી 170 કિલોમીટર ની*
*1998 માં મોબાઇલ ફોન, ગૂગલ અને ટેલિવિઝન ચેનલો પૂર્વેની એ દુનિયા હતી. મોબાઇલ ફોન આમ તો 1995માં ભારતમાં શરૂ થઈ ગયા હતા, પણ ગણ્યાગાંઠ્યા લોકો પાસે હતા. બાકી લોકો માટે સંપર્કનું એકમાત્ર સાધન બીએસએનએલના લૅન્ડલાઇન ફોન.*
*ગૂગલ શોધાવાને હજી ત્રણ મહિનાની વાર હતી અને 24 કલાકની ન્યૂઝચેનલોને આવવાને અઢી વરસની. ન્યૂઝને નામે માત્ર આકાશવાણી, દૂરદર્શન હતાં. દૂરદર્શન પર રાત્રે અડધો કલાકના પ્રાઇવેટ ન્યૂઝના કાર્યક્રમો હિન્દીમાં 'આજતક' અને અંગ્રેજીમાં 'ધ ન્યૂઝ ટૂ નાઈટ' આવતા.*
*ત્યાર નો સમય અને અત્યાર ના સમય માં ફરક માત્ર એટલો છે કે ત્યારે ટેકનોલોજી કે સંચાર ના કોઈ સાધનો ના હોવાથી જાણ ન થવાથી લોકો કે સરકાર ને અગમચેતીના ના ભાગરૂપે તૈયારી કરવાનો કુદરતે સમય જ ન આપ્યો ..જ્યારે આજે 5 દિવસ પહેલા જ વાવાઝોડા ની તમામ ગતિવિધિ જાણી શકાય છે જેથી જાનમાલ નું નુકસાન થવાની સંભાવના ઓછી રહેલી છે ...*
💥🌀🌐 *તાઉ'તે વાવાઝોડું ગુજરાતના કાંઠા પાસે પહોંચી રહ્યું છે. હાલ અરબી સમુદ્રમાં દક્ષિણપૂર્વ દીવથી 90 કિ.મી. દૂર સ્થિત છે*
🌀🌐 *રાત્રે દીવથી મહુવા વચ્ચે લેન્ડ ફોલ કરશે ત્યારે એની પવનની ગતિ 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક રહેશે. માલમિલકતને ગંભીર નુકશાન થશે. દક્ષિણ થી મધ્ય ગુજમાં પણ અસર થશે*
💥🌀🌐 *ગુજરાતમાં વાવાઝોડાને લઇ ST નિગમનો મોટો નિર્ણય*
🌀🌐 *દરિયાકાંઠા વિસ્તારોમાં 50 કિમી સુધીના રૂટ બંધ*
🌀🌐 *12 હજારની ટ્રીપમાંથી 4 હજાર ટ્રીપ બંધ કરાઈ, જેમાં ખાસ કરીને ઊના, અમરેલી, જામનગર, ગાંધીધામ, ભચાઉ, અંજારના રૂટની બસો બંધ*
Hurricanes have no specific duration. Gujarat is more likely to have hurricanes before or after the monsoon. The months of May-June and October-November are generally considered the most probable. It usually moves at a speed of 15-2 kmph, the speed is low in the sea, while the speed increases with landing. But often hurricanes stay in one place for a long time.
Inn this case, it is advisable to follow the forecast of the meteorological department. While no accurate forecast can be made locally, the wind direction varies from one side to the other in areas passing through the hurricane's midline, and in the intervening period the wind calms down, so it is advisable to be extra careful. . Can Hurricanes Be Predicted? Hurricanes can be predicted based on information sent by satellites floating thousands of miles above the earth.
In India, the meteorological department has introduced a four-level warning system before the arrival of hurricanes. First warning: This warning is given 3 hours before the estimated time of the hurricane. This warning is given when low air pressure builds up in the ocean, which can lead to thunderstorms. This shows us the approximate time of when the wind pressure in the Arabian Sea could turn into a hurricane. Caution phase Second warning: