How to register on CoWin platform?

How to register online for covid vaccine? | How to find the nearest Vaccine Center and Kovid Hospital?


આજનો પરિપત્ર અહીંથી વાંચો


  


How to Find Vaccination centre Near me in Covid-19 
🅱️🎯 વેક્સિન મહાઅભિયાન શરૂઆત & યોગ દિવસ ઉજવણી બાબત


WhatsApp has introduced a new feature in India that will help its users find the Covid-19 vaccination centre nearest to them. The messaging app will make use of a chatbot for the same, developed in collaboration with several health partners that will operate this, and some more of such helplines.

The development was shared recently by WhatsApp head Will Cathcart through a tweet. Expressing concern over the tough times being faced in India, Cathcart announced WhatsApp's ongoing efforts to support Covid-19 related helplines on WhatsApp for its users.

18 વર્ષથી વધારે ઉંમરના તમામ વ્યક્તિઓ માટે વેક્સિનેશન રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે.




વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવીરીતે કરવું ?
How to register online for covid vaccine?

  1. સૌ પ્રથમ અહીં આપેલ આ લિંક દ્વારા વેબસાઈટ ઓપન કરો.. 
  2. 👉 Link : https://selfregistration.cowin.gov.in
  3. આ લિંક ઓપન કર્યા પછી રજિસ્ટ્રેશન માટેનો વિકલ્પ પસંદ કરવો.
  4. એક નવું પેજ ખુલશે, તેમાં મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો. (એક નંબર પર એક વ્યક્તિનું જ રજિસ્ટ્રેશન થઈ શકશે)
  5. મોબાઈલ નંબર પર એક OTP આવશે, (જે 3 મિનિટ સુધી માન્ય ગણાશે) તેને એન્ટર કરો.
  6. OTP દાખલ કર્યા પછી એક નવું પેજ ખુલશે, તેમાં માગ્યા પ્રમાણેની તમામ વિગતો ભરો.
  7. ફોટો આઇડી સિલેક્ટ કરો (તેમાં આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, NPR સ્માર્ટ કાર્ડ કે ચૂંટણીકાર્ડ) પણ માન્ય રહેશે.
  8. ફોટો આઈડી પસંદ કર્યા પછી તેનો નંબર દાખલ કરો.
  9. તમારું નામ, જાતિ, જન્મ તારીખ લખવાની રહેશે.
  10. ત્યાર પછી તમારા નજીકનું વેક્સિનેશન સેન્ટર સિલેક્ટ કરવા માટે વિકલ્પ ખુલશે.
  11. વેકસીન સેન્ટર પસંદ કર્યા પછી તમે કયા સમયે વેકસીન લેવા જઇ શકશો, તે સમય પસંદ કરો.
  12. હવે, ફાઇનલ Submit કરી લો... તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, તેવો મેસેજ તમને મોબાઈલ નંબર પર મળી જશે.

When will vaccination registration be done for persons above 18 years of age?

VACCINE%2BCENTRE%2BDETAIL%2BON%2BWHATSAPP

Review places you’ve visited. Add photos, missing roads and places.

U.S. mortgage process 
Origination
VACCINE%2BHELPDESK

More experiences on Google Mapsકેન્દ્ર સરકારે વેક્સિનેશન માટે કોન્ટેસ્ટ શરૂ કરી
◆ વેક્સિન લગાવતો ફોટો શેર કરો અને જીતો 5 હજાર રૂપિયાનું ઈનામ
◆ વેક્સિનનું મહત્ત્વ આપતી એક ટેગલાઈનની સાથે તમારા રસીકરણનો ફોટો શેર કરો અને જીતો *5,000* રૂપિયા
◆ જાણો આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટેની પ્રોસેસ શું છે અને કોણે ઈનામ મળશે❓

👉 વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો

 REGISTRATION 


આયુષ કોરોના ગાઇડલાઇન, AYUSH Corona Virus Guideline |  ayush personal care, yoga, diet and cure - download pdf

અત્યારે હાલ કોરોના સંક્રમણનું પ્રમાણ સતત વધી રહીયું છે તો તેને અટકાવવા માટે અને જો કોઈ વ્યક્તિ પોઝીટીવ હોય તો તેને કેવી સારવાર ઘરે બેઠા મેળવી શકે તેના માટે આ માહિતી નો એક વાર અવશ્ય વાંચવી... જેનાથી પોતાની રીતે સાવચેતી ના પગલાં ભરી શકો.

આયુષ કોરોના વાઇરસ ગાઈડલાઈન
આહાર-વિહાર સૂચનો

કોરોના (Covid 19)ના સંક્રમણ સમયે વ્યકિતગત સાળ-સંભાળ માટે આયુર્વેદ થકી રોગ પ્રતિકાર શકિત વધારવા માટેના પગલા સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ,સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે.


રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.

આરોગ્ય અગ્ર સચિવ @JayantiRavi એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.

સ્પષ્ટતા

 જ્ઞાનસેતુ (બ્રિજકોર્સ-કલાસ રેડિનેશ), કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ર.૦ (CCC 2.O) ગુજરાત એજયુકેશન ટેકનોલોજીસ લીમીટેડ (GET)- G-SHALA (Gujarat Students' Holistic Adaptive Learning App) ના શુભારંભ/ઉદૃઘાટન કાર્યક્રમ નિહાળવા બાબત

ધોરણ1થી10-બ્રિજ-કોર્ષ-જ્ઞાનસેતુ-ગુજરાત

ગુજરાતમાં રસીકરણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત


કેન્દ્રએ ઓન સાઇટ રજિસ્ટ્રેશનનો નિર્ણય કરવા માટે રાજ્ય સરકારોને આપી છે સત્તા


Cowin પોર્ટલ પર Sputnik V રસી અપડેટ થયેલ છે

ટૂંક સમયમાં શરુઆત થશે

ગુજરાતમાં આવતીકાલે પણ રસીકરણ કામગીરી બંધ રહેશે


આ કામગીરી હવે તા.20 મે 2021 ગુરુવાર થી ફરી શરૂ કરવામાં આવશે


વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય હોવાને લીધે આવતીકાલે પણ રસીકરણ સ્થગિત

કોવિડ 19ની રસી કેવી રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ સમજ


ત્રણ પ્રકારની રસી હાલ cowin સરકારી  વેબસાઈટ ઉપલબ્ધ 

1.કોવિશિલ્ડ (પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 45 દિવસનું અંતર)

2. કોવેસીન (પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર)

3.સ્પુટનિક v (પ્રથમ ડોઝ જ લેવાનો)

રસીના કેટલા ડોઝ મળે અને ડોઝ વચ્ચે કેટલા દિવસનું અંતર રાખવું તેની સમજ 










ધોરણ 1 થી 10 ની બ્રિજકોર્સ કલાસ રેડીનેસ જ્ઞાન સેતુ તાલીમ ડાયરેકટ યુ ટયુબ ના માધ્યમથી

👉 ધોરણ 1 થી 5 ની તાલીમ : 
👉 ધોરણ 6 થી 8 ની તાલીમ : 
👉 ધોરણ 9 થી 10 ની તાલીમ : 
Register or SignIn for Vaccination. An OTP will be sent to your mobile number for verification. Get OTP. OR BOOK APPOINTMENT USING.




Corona રસી લીધા પહેલાં અને પછી શું કરવું અને શું ન કરવું ? અહીં દરેક સવાલનો જવાબ છે

 રસીકરણનો આગામી તબક્કો 1 મેથી દેશભરમાં શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં આ રસી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 1.63 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. મોટાભાગના લોકોને કોરોના વેક્સિનની આડઅસર થઇ નથી.
મહારાષ્ટ્રની કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.શશાંક જોશીએ ભારત બાયોટેકની “કોવેક્સિન” અને સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડીયાની “કોવિશીલ્ડ” આ બંને વેક્સિનને અસરકારક બતાવી છે. બહુજ ઓછા કેસમાં બંને વેક્સિનની સાઇડ ઇફેક્ટસ જોવા મળી છે. ત્યારે નિષ્ણાંતો વેક્સિન લીધા પહેલા અને લીધા પછી શું કરવું જોઇએ અને શું ધ્યાન રાખવું જોઇએ તેની સલાહ આપી છે.

) જો તમને કોઇ દવા કે ડ્રગ્સની એલર્જી છે તો આ અંગે તમે ડૉક્ટરને આ બાબતે જાણ કરો. ડૉક્ટરોની સલાહ પર તમારી કમ્પલિટ બ્લડ કાઉન્ટીંગ (CBC), સી-ક્રિએટિવ પ્રોટીન (સીઆરપી) અથવા ઇમ્યુનોગ્લોબિન-ઇ (આઇજીઇ) સ્તરની તપાસ કરી શકાય છે.

2) રસી લેતા પહેલા સારી રીતે ખાઓ. જો ડૉક્ટર કોઈ દવા સૂચવે છે, તો તે રસી પહેલાં પણ લઈ શકાય છે. વેક્સિન લેતા પહેલા ફ્રેશ રહો, કોઇ તાણ ન અનુભવો.જો તમે વધારે ગભરાઇ રહ્યાં છો તો તમે કાઉન્સીંલીંગનો સહારો લઇ શકો છો.

3) જો તમને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે તો તેની યોગ્ય તપાસ કરાવો. કેન્સરના દર્દી, ખાસ કરીને જેમની કિમિયોથેરાપીની સારવાર ચાલી રહી છે. તેમણે વેક્સિન લેતા પહેલા તબીબની સારવાર લેવી જરૂરી છે.

4) જે લોકોએ કોવિડ-19ના ઇલાજ માટે બ્લડ પ્લાઝમા કે મોનોક્લોનલ એન્ટીબોડીઝ લીધી છે. અથવા તો જે લોકો એક -દોઢ મહિના પહેલા કોરોના સંક્રિમત થયા છે. તેમને કોરોના વેક્સિન ન લેવાની સલાહ આપવામાં આવે છે. અને, જો વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી કોરોના સંક્રમિત થયા છો તો બીજો ડોઝ લેવા કેટલાક અઠવાડિયા સુધી ટાળવો જોઇએ.

ધોરણ 1થી 12ના પુસ્તકો ડાઉનલોડ કરો pdf માં free


5) વેક્સિન લેનારને જોઇ ખતરનાક એલર્જી દેખાય તો તુરંત જ તેને વેક્સિન સેન્ટરમાં તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે છે. અને આવા લોકોને ત્યાંથી જવા દેવામાં આવતા નથી. જયાં સુધી તેમનો યોગ્ય ઇલાજ ન થઇ જાય.

6) ઇન્જેકશન લીધા પછી તાવ આવતો, ઇન્જેકશનની લીધી હોય તે જગ્યાએ દુખાવો થવો સામાન્ય લક્ષણ છે. એટલે ગભરાવવાની કોઇ જરૂર નથી. ઠંડી લાગવી અને થાક લાગવો જેવા લક્ષણો પણ દેખાય છે. પરંતુ, થોડા જ દિવસોમાં આ લક્ષણો ઠીક થઇ જશે.

7) જો રસી પછી, તમને ઈન્જેક્શન સાઇટ પર પીડા, તાવ અથવા થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ કિસ્સામાં, પુષ્કળ પીણાં પીવો. સ્વચ્છતાની વિશેષ કાળજી લો અને ઇંજેક્શન સાઇટ પર થોડું ભીનું કપડું લગાવો.

8) રસીકરણ પછી, તમે પોષક આહાર લઈ શકો છો. તમારી ઉંઘની પણ સંભાળ રાખો. સખત આલ્કોહોલ અને ધૂમ્રપાન ટાળો.

9) રસી આપણી રોગપ્રતિકારક શક્તિને બાહ્ય ચેપને ઓળખવા અને લડતા શીખવે છે. રસીકરણ પછી, વાયરસ સામે પ્રતિરક્ષા વિકસિત થવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે.

10) વેક્સિન લીધા પછી શરીરમાં ઇમ્યુનિટી ડેવલપ થવામાં થોડો સમય લાગે છે. એટલેકે એક મહિના સુધી વેક્સિન લીધા બાદ કોરોનાનું સંક્રમણ ન થાય તેની તકેદારી રાખવી

શાળાઓ માટે ફાયર Noc લેવા માટેના તમામ પત્રકો word અને pdf ફોર્મેટમાં ડાઉનલોડ કરો

28-day gap between two COVID-19 vaccine shots is necessary

How to register on CoWin platform?


  • Click on 'Register/Sign in yourself'

  • Enter valid mobile number. Click on 'Get OTP'

  • Enter the OTP within 180 seconds and click on 'Verify'

  • Once the OTP is validated, the 'Register for Vaccination' page appears

  • Enter required details such as name, photo ID proof & number, age & gender

  • Click 'Register' at the bottom right

  • You will receive a confirmation message upon successful registration

CoWin: How to register multiple people on same mobile number?

  • Once registration of one person is completed; the system will show 'Account Details'

  • You can further add 3 more people linked with this mobile number by clicking on 'add more'

  • You can delete individuals linked with the mobile number by clicking on the trash icon

CoWin: How to schedule vaccine appointment

After you have registered on CoWin, you will have to schedule an appointment to get the vaccination at a centre and time of your choice, depending on the availability of slots.


  • You can schedule an appointment from the 'Account Details' page

  • Click on 'Schedule' for booking vaccination appointment

  • System navigates to 'Book Appointment for Vaccination' page

  • Search the vaccination centre of choice by district or pin code

  • On clicking any centre at the panel, the available slots (date and capacity) will be displayed

  • Select a time slot of your choice

  • Click on 'Book', then 'Appointment Confirmation' page will be displayed

  • Click 'Confirm' after verifying details

  • Once confirmed, 'Appointment Successful' message will be displayed

  • You will receive SMS on registered mobile number about the due date, place and time of vaccination

How to register on Aarogya Setu app?

  • Open 'Aarogya Setu' app

  • Click on the CoWin tab on home screen

  • Select 'Vaccination Registration' and enter mobile number

  • You ll receive an OTP on your mobile, enter it on site

  • Once your mobile number is verified, enter your details and click 'Register'

  • To schedule an appointment, click on 'Schedule' next to person's name

  • An SMS on your registered mob number will be sent with appointment details

What documents are required for the registration of eligible beneficiary?


Any of the below-mentioned ID with photo may be produced at the time of registration:


  • Aadhaar Card

  • Driving License

  • Health Insurance Smart Card issued under the scheme of Ministry of Labour

  • Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA) Job Card

  • Official identity cards issued to MPs/MLAs/MLCs

  • PAN Card

  • Passbooks issued by Bank/Post Office

  • Passport

  • Pension Document

  • Service Identity Card issued to employees by Central/ State Govt./ Public Limited Companies

  • Voter ID

Cowin પોર્ટલ પર Sputnik V રસી અપડેટ થયેલ છે ટૂંક સમયમાં શરુઆત થશે.

 Breaking News : Vaccine Price High check updated price

Breaking News : Vaccine Price High check updated price


કોવિડ 19ની વેકશીનનુંરજિસ્ટ્રેશનકેમકરવું

 In the wake of confronting extreme fire over the issue of differential antibody evaluating, the Center has explained this Saturday morning (April 24) that immunizations obtained by the focal government would keep on being given free to the states. 

ગુજરાતની-શાળાઓ-માટે-ફાયર-Noc-માટેના-ઉપયોગી-પત્રકો

This explanation anyway comes in the wake of a significant debate what broke out over media reports that Indians could well wind up paying the "greatest cost" on the planet for a solitary portion of Covishield at ₹600 in private medical clinics from May 1. 

ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો

The Ministry of Health's tweet that the GOI acquirement cost for both COVID-19 antibodies remains ₹150 per portion and the immunizations will keep on being given "absolutely free" to the states, after media reports arose about Covishield in India being the most costly on the planet. 

કોરોના ની રસી ના નવા ભાવ જોવા માટે અહીંયા કિલક કરો

Bharat Biotech Ltd. has estimated its local Covid immunization, Covaxin, at Rs 600 for each portion for states and Rs 1,200 for every portion for private clinics. The antibody, created as a team with the public authority subsidized Indian Council of Medical Research - National Institute of Virology, is valued higher than Covishield, the Indian rendition of the AstraZeneca immunization, co-developed by University of Oxford and made in India by the Serum Institute of India. 


Revelation of acquirement cost of China's Sinopharm immunization in Sri Lanka has started a line after reports arose that Colombo needed to dish out a higher per-portion cost than its kindred South Asian nation Bangladesh. 

ધોરણ1થી10-બ્રિજ-કોર્ષ-જ્ઞાનસેતુ-ગુજરાત

As indicated by The Daily Star, Sri Lanka is paying USD 15 for each portion for the Sinopharm antibody, which is USD 5 higher than what Bangladesh paid. 


This is the case even as SII CEO Adar Poonawalla had before said that the assembling firm was making benefit in any event, when each portion was valued at Rs 150. The expense of Rs 600 (about $8) per portion is higher than the AstraZeneca antibody's expense in any major worldwide market. 


In private clinics, however those Indians who decide to get immunized at government costs may likewise wind up paying Rs at least 400 than $5.30 per portion if the states were to conclude that they would not have the option to ingest the expense of obtainment of new punches.


Post a Comment

Previous Post Next Post