GUJARAT STATE DIFFERENT VIVIDH JILLA NA JILLAFER BADLI MATE NA PROVISNAL SENIORETY LIST.All Jillafer Badli Seniority List - 2021All District Jillafer Badli Seniority List Applying to go to Anand district from other district of gujarat , district change changed senior...,All Jillafer Badli Camp Aayojan Babat Latest ,Jillafer Khali Jagya List,
☞
મહત્વપૂર્ણ લિંક
બનાસકાંઠા વધ ઘટ અને જિલ્લા આંતરિક અરસ પરસ પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
વધઘટના બદલી કેમ્પ બાબત અને જિલ્લા આંતરીક અરસ – પરસ બદલી બાબત પાટણ જિલ્લાનો પરિપત્ર
પાટણ જિલ્લાનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
વધ ઘટ કેમ્પ બાબતઅરવલ્લી જિલ્લાનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
વધ ઘટ બદલી કેમ્પ બાબત નવસારી જિલ્લાનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
વધ – ઘટ બદલી કેમ્પ તથા જીલ્લા આંતરિક -પરસ બદલી કેમ્પ બાબતની માહિતી મોકલવા બાબત ભરૂચ
અગત્યની લિંક
તાલુકા અરસ પરસ બદલી માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
Important link
All Badali Camp :- પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો
HTAT :- પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો
Badali Sudhara Tharav :- પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો
All distric jilla Fer Badali seniority list
All District Jillafer Badli Seniority List dist jillafer seniority list jagya
JillaferBadliCamp
Aras Paras Badli camp mate paripatra
નમસ્કાર,☞
Welcome to Testbook - The most trusted exam preparation app for competitive exams. Supportad by a community of 1.4 crore+ students, we offer a flawless online coaching experience for all major government exams for FREE. With various sectors such as railways, gpsc , banking, SSC etc., exams like SSC CGL, SSC CHSL, GATE, CTET, RRB NTPC, RRB GROUP D, RRB JE, SSC CHSL, SBI PO, SBI Clerk, SSC CPO, IBPS PO, DRDO MTS, DRMC, CIL, LIC Assistant Mains, etc., we aim at providing the best learning environment with an end-to-end preparation model. We’ve introduced live coaching, free mock tests, personalized doubts sessions, a dedicated coach and PDF Notes.
શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો
રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરતી રાજ્ય સરકાર :-શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી
*******
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશા-નિર્દેશાનુસાર બે લાખથી વધુ શિક્ષક પરિવારને સ્પર્શતા નિર્ણયો લેવાય
*******
Ø અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશ
Ø જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી
Ø ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે
Ø જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે
Ø પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે
Ø બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરાઇ
********
રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણનું હિત, શિક્ષકોનું હિત તથા વહીવટીતંત્રનું હિત જળવાય એ માટે રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીઓના નિયમો સંદર્ભે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે જેનો અંદાજે બે લાખથી વધુ શિક્ષકોને લાભ થશે.
શિક્ષણ મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યુ કે, દશ વર્ષ પહેલા પ્રાથમિક શિક્ષકોની બદલીઓ સંદર્ભે નિયમો ઘડાયા હતા. આ નિયમોમાં બદલાવ માટે પ્રાથમિક શિક્ષણના સંઘો દ્વારા રજુઆતો થઇ હતી એ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંપૂર્ણ સંવેદના સાથે નિયમોમાં મહત્વના ફેરફાર કરવા દિશા-નિર્દેશો આપ્યા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી ભીખાભાઇ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વીજયસિંહ જાડેજા સહિત મંડળના હોદેદારો સાથે શિક્ષણ વિભાગના સચિવ શ્રી વિનોદ રાવ, પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી મહેશ જોષી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે તબક્કાવાર ફળદાયી બેઠક યોજાઇ હતી. જેની ફળશ્રુતિ સ્વરૂપે આ નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોને સંઘો દ્વારા વધાવી લઇ તેને ઐતિહાસિક નિર્ણયો ગણાવ્યા છે.
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં કરેલા ઐતિહાસિક સુધારાની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ ગઈ છે પરંતુ ૧૦ ટકા કરતાં વધુ મહેકમ ખાલી પડતું હોવાના કારણે છૂટા થઇ શક્યાં નથી તેવા બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.
મંત્રીશ્રી વાઘાણીએ ઉમેર્યું કે, પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો તા.૨૩/૦૫/૨૦૧૨ના ઠરાવથી નિયત થયા હતા. માન્ય શિક્ષક સંગઠનો તેમજ શિક્ષકોનું હિત ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો તૈયા૨ ક૨વામાં આવ્યા છે. જે અંતર્ગત અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવતો હતો તેના બદલે નવા નિયમો મુજબ જે તે જિલ્લામાં ખાલી ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવેલ છે એટલે કે 'વતન' શબ્દ દૂ૨ ક૨વામાં આવ્યો છે. તે ઉપરાંત શિક્ષક સંઘો અને તેમના પ્રતિનિધિઓ સાથે પુરતી ચર્ચા વિચારણાને અંતે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે શિક્ષકો વધ બદલીથી અન્ય શાળામાં ગયેલા છે તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો બે વધઘટ બદલી કેમ્પ સુધી મૂળ શાળા ઇચ્છે તો માંગી શકે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જિલ્લા અરસ પરસ બદલી માટે અરજી કરી શકશે. એટલું જ નહિ, જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ/પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે.
મંત્રીશ્રી વાઘાણીએ કહ્યું કે, પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. તે ઉપરાંત બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. એટલે કે બદલી બાબતે જે કોઇ રજૂઆત / ફરિયાદ હોય તો સંબંધિત શિક્ષક / મુખ્ય શિક્ષક દ્વારા ફરિયાદ નિવારણ સમિતિને રજૂઆત કરી શકાશે અને ફરિયાદ નિવારણ સમિતિ તેનું નિરાકરણ ક૨શે. જેથી શિક્ષકોને બિનજરૂરી કોર્ટ કેસ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થશે નહીં.
મહત્વપૂર્ણ લિંક
શિક્ષકોના નવા બદલીના નિયમોની પ્રેસનોટ વાંચવા માટે અહીં ક્લિક કરો
બદલીના નિયમો માટેના લેટે૨૪સ્ટ સમાચાર માટે અહી તારીખ /૧૨/૨૦૨૧
ગાંધીનગર શહેરી વિસ્તાર પરિપત્ર જિલ્લાફેર શ્રેયાન યાદી માટે અહીંથી ડાઉનલોડ કરો
ગણિત વિજ્ઞાન જિલ્લાફેર શ્રેયાન યાદી અહીંથી ડાઉનલોડ કરો
ભાષા જિલ્લાફેર શ્રેયાન યાદી અહીંથી ડાઉનલોડ કરો
સામાજીક વિજ્ઞાન જિલ્લાફેર શ્રેયાન યાદી અહીંથી ડાઉનલોડ કરો
ગણિત વિજ્ઞાન લિસ્ટ2 જિલ્લાફેર શ્રેયાન યાદી અહીંથી ડાઉનલોડ કરો
નમસ્કાર,☞
મહેસાણા જિલ્લાફેર એકતરફી ભાષા અને ગણિત વિજ્ઞાન બદલી કેમ્પ 2021
>જે જીલ્લાની યાદી મુકવામાં નથી આવી તે પ્રસિદ્ધ થતા આ જ લીંક પર મુકવામાં આવશે. આ તમામ માહિતી whastapp માંથી એકત્રિત કરવામાં આવી છે
જિલ્લાફેર બદલી કેમ્પમાં હાજર થવા માટેનું ફોર્મ word માં ડાઉનલોડ કરો
જિલ્લાફેર બદલી કેમ્પમાં હાજર થવા માટેનું ફોર્મ word માં ડાઉનલોડ કરો
MAY BE ALSO LIKE THIS
નમસ્કાર,☞
http://bit.ly/વિદ્યાલક્ષ્મી-બોન્ડ-સ્કીમ-બંધ-કરવા
Click here to download jillafer badli form word file
મહેસાણા જિલ્લાનું ગણિત વિજ્ઞાનનું જિલ્લાફેર લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
મહેસાણા જિલ્લાનું ભાષાનું જિલ્લાફેર લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
મહેસાણા જિલ્લાનું સા.વીનું જિલ્લાફેર લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
મહેસાણા જિલ્લાનું 1થી5નું જિલ્લાફેરલિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો
Diksha_app-for-various-coures-શિક્ષકોને-વાલીઓ
ધોરણ 3 થી 8ની સ્વાધ્યાય પોથી pdf માં ડાઉનલોડ કરો
Click here to download std 3 to 8 sva-adhyan po thi
જિલ્લા ફેર બદલી છુટા થવાનો રિપોર્ટ,ચેક લિસ્ટ સુરતજિલ્લા માટે
Rajkot Jillafer Badali Camp Paripatra And List
મહેસાણા જીલ્લાનું 2019 લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
અમારા વિવિધ જિલ્લાઓના શૈક્ષણિક ગૃપમાં જોડાવા માટે
આજની વોટ્સએપ પરીક્ષા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
1 એપ્રિલ 2005 પહેલા નોકરી લાગેલા કર્મચારી ને જૂની પેંશન યોજનામાં સમાવવા હાઇકોર્ટે આપ્યો નિર્દેશ
ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી -2021
વિદ્યાસહાયક & શિક્ષણસહાયક ભરતી જાહેરાત આશ્રમ શાળા અને ઉત્તરબુનિયાદી શાળા 2021
આજના બ્રિજકોર્ષ જ્ઞાનસેતુના વિડીયો live જોવો ધોરણ 1 થી 10નમસ્કાર,☞
Amreli Jillafer Badali Camp Paripatra And List
છોટાઉદેપુર નું ભાષાનું લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
છોટાઉદેપુર નું ગણિત વિજ્ઞાનનું લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
છોટાઉદેપુર નું સા.વિનું લિસ્ટ અહીંથી ડાઉનલોડ
ગાંધીનગર જિલ્લા સિનિયોરીટી લિસ્ટ
આણંદ જિલ્લાફેર સિનિયોરીટી લીસ્ટ
મહીસાગર કામચલાઉ લિસ્ટ 2021 અહીંથી ડાઉનલીડ કરો
નર્મદા જિલ્લા નું સિનિયોરિટી લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો.
ખેડા નું ભાષાનું લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
ખેડા નું ગણિત વિજ્ઞાનનું લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
ખેડા નું સા.વિનું લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
બનાસ કાંઠા સિનિયોરિટી યાદી ઓર્ડર
Final Seniority List as on January 2021, | |
Temporary Seniority List as on January 2021, |
http://bit.ly/ગુજરાત-ચિલ્ડ્રન-યુનિવર્સિટી-વિવિધ-સ્પર્ધા-2021-ધોરણ6થી10
🛕 🚩bit.ly/દ્રારકા-મંદિર-લાઈવ-દર્શન
🛕 🚩bit.ly/સોમનાથ-મંદિર-લાઈવ-દર્શન
🛕🚩 bit.ly/સાળંગપુર-હનુમાન-લાઈવ-દર્શન
🛕 🚩bit.ly/અંબાજી-અંબે-માતાનું-મંદિર-લાઈવ-દર્શન
🛕 🚩 bit.ly/સાંઈબાબા-લાઈવ-દર્શન-શિરડીથી
🛕🚩 bit.ly/ઉજ્જૈન-મહાકાલ-મંદિર-live-દર્શન
🛕🚩bit.ly/સિદ્ધિ-વિનાયક-મંદિર-મુંબઈ-live-દર્શન
🛕🚩bit.ly/કોલ્હાપુર-લક્ષ્મીદેવી-મંદિર-live-દર્શન
🛕🚩bit.ly/વિરપુર-જલારામ-મંદિર-live-દર્શન
🛕🚩bit.ly/શામળાજી-શ્રીનાથજી-મંદિર-live-દર્શન
સાબરકાંઠા સિનિયોરિટી યાદી
પાટણ જિલ્લાની ગણિત વિજ્ઞાન કામચલાઉ સિનિયોરિટી યાદી જાહેર
જામનગર જિલ્લાની કામચલાઉ સિનિયોરિટી યાદી જાહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લાફેરની કામચલાઉ સિનિયોરિટી યાદી 2021
ડાંગ જિલ્લાની કામચલાઉ જિલ્લાફેર શ્રેયાન યાદી 202021
પોરબંદર જિલ્લાની કામચલાઉ જિલ્લાફેર શ્રેયાન યાદી 202021
પોરબંદર જિલ્લાની જિલ્લાફેરની ફાઇનલ સિનિયોરિટી યાદી 202021
અરવલ્લી જિલ્લાનું લિસ્ટ નીચે આપેલ છે.
http://bit.ly/અનાથ-બાળકોને-pm-care-માંથી-ચૂકવાશે-શિક્ષણ-ખર્ચ
ગીર સોમનાથ નું લિસ્ટ
We hope you’ll like our post on, Download Latter Primary School Teacher Jillaferthi 100% Jagya Bharwa Babat. So if you liked it then don’t forget to share it on the most popular social networking sites like Facebook, Linked In & Twitter. Thanks for visiting our site.
http://bit.ly/અંબાજી-અંબે-માતાનું-મંદિર-લાઈવ-દર્શન
સુરત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સિનિયોરીટી યાદી
જામનગર જિલ્લાની કામચલાઉ સિનિયોરિટી યાદી જાહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લાફેરની કામચલાઉ સિનિયોરિટી યાદી 2021
ડાંગ જિલ્લાની કામચલાઉ જિલ્લાફેર શ્રેયાન યાદી 202021
પોરબંદર જિલ્લાની કામચલાઉ જિલ્લાફેર શ્રેયાન યાદી 2020-21
પોરબંદર જિલ્લાની જિલ્લાફેરની ફાઇનલ સિનિયોરિટી યાદી 2020-21
http://bit.ly/ઉજ્જૈન-મહાકાલ-મંદિર-live-દર્શન
પાટણ કામચલાઉ સિનિયોરિટી યાદી 2020-21
બોટાદ જિલ્લાફેર સિનિયોરિટી યાદી 2020-21
- ધોરણ 1 થી 5 -સિનિયોરિટી યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- ધોરણ 1 થી 5 અગ્રતા લિસ્ટ -સિનિયોરિટી યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- ગણિત વિજ્ઞાન -સિનિયોરિટી યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- ભાષા એકતરફી – સિનિયોરિટી યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- ભાષા અગ્રતા લિસ્ટ -સિનિયોરિટી યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- સામાજિક વિજ્ઞાન એકતરફી -સિનિયોરિટી યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- સામાજિક વિજ્ઞાન અગ્રતા લિસ્ટ-સિનિયોરિટી યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ધોરણ 1 થી 5 સિનિયોરિટી યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક
વડોદરા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સિનિયોરિટી યાદી
અરવલ્લી :
- ધોરણ ૧ થી ૫ અગ્રતા સિનિયોરીટી લીસ્ટ
- ધોરણ ૧ થી ૫ એકતરફી સિનિયોરીટી લીસ્ટ
- ભાષા અગ્રતા સિનિયોરીટી લીસ્ટ
- ભાષા એકતરફી સિનિયોરીટી લીસ્ટ
- ગણિત-વિજ્ઞાન અગ્રતા સિનિયોરીટી લીસ્ટ
- ગણિત-વિજ્ઞાન એકતરફી સિનિયોરીટી લીસ્ટ
- સામાજિક વિજ્ઞાન અગ્રતા સિનિયોરીટી લીસ્ટ
- સામાજિક વિજ્ઞાન એકતરફી સિનિયોરીટી લીસ્ટ
ખેડા ૧ થી ૫ , ભાષા , સામાજિક વિજ્ઞાન , ગણિત વિજ્ઞાન
Nagar Prathmim Shikshan Samiti surat 2006 thi 2021 sudhi aavel arjio
Seniority List Of surat Nagar prathmik shikshan samiti Surat
Download Seniority List : Click Here
View Seniority List : Click Here
Most functionality
બોટાદ જિલ્લાફેર બદલી સિનિયોરિટી યાદી 2021
જામનગર જિલ્લાફેર બદલી કામચલાઉ સિનિયોરિટી યાદી 2021
સુરત જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જિલ્લાફેર સિનિયોરિટી યાદી 2021
પાટણ જિલ્લાની ગણિત વિજ્ઞાન કામચલાઉ સિનિયોરિટી યાદી જાહેર
જામનગર જિલ્લાની કામચલાઉ સિનિયોરિટી યાદી જાહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લાફેરની કામચલાઉ સિનિયોરિટી યાદી 2021
ડાંગ જિલ્લાની કામચલાઉ જિલ્લાફેર શ્રેયાન યાદી 202021
પોરબંદર જિલ્લાની કામચલાઉ જિલ્લાફેર શ્રેયાન યાદી 202021
પોરબંદર જિલ્લાની જિલ્લાફેરની ફાઇનલ સિનિયોરિટી યાદી 202021
અરવલ્લી જિલ્લાનું લિસ્ટ નીચે આપેલ છે.
ધોરણ ૧ થી ૫ અગ્રતા સિનિયોરીટી લીસ્ટ
ધોરણ ૧ થી ૫ એકતરફી સિનિયોરીટી લીસ્ટ
ગણિત-વિજ્ઞાન અગ્રતા સિનિયોરીટી લીસ્ટ
ગણિત-વિજ્ઞાન એકતરફી સિનિયોરીટી લીસ્ટ
સામાજિક વિજ્ઞાન અગ્રતા સિનિયોરીટી લીસ્ટ
સામાજિક વિજ્ઞાન એકતરફી સિનિયોરીટી લીસ્ટ
ગીર સોમનાથ નું લિસ્ટ
Online Education Platform
Nagar Prathmim Shikshan Samiti surat 2006 thi 2021 sudhi aavel arjio
Seniority List Of surat Nagar prathmik shikshan samiti Surat
Download Seniority List : Click Here
View Seniority List : Click Here
Most functionality
બોટાદ જિલ્લાફેર બદલી સિનિયોરિટી યાદી 2021
જામનગર જિલ્લાફેર બદલી કામચલાઉ સિનિયોરિટી યાદી 2021
સુરત જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જિલ્લાફેર સિનિયોરિટી યાદી 2021
પાટણ જિલ્લાની ગણિત વિજ્ઞાન કામચલાઉ સિનિયોરિટી યાદી જાહેર
જામનગર જિલ્લાની કામચલાઉ સિનિયોરિટી યાદી જાહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લાફેરની કામચલાઉ સિનિયોરિટી યાદી 2021
ડાંગ જિલ્લાની કામચલાઉ જિલ્લાફેર શ્રેયાન યાદી 202021
પોરબંદર જિલ્લાની કામચલાઉ જિલ્લાફેર શ્રેયાન યાદી 202021
પોરબંદર જિલ્લાની જિલ્લાફેરની ફાઇનલ સિનિયોરિટી યાદી 202021
અરવલ્લી જિલ્લાનું લિસ્ટ નીચે આપેલ છે.
ધોરણ ૧ થી ૫ અગ્રતા સિનિયોરીટી લીસ્ટ
ધોરણ ૧ થી ૫ એકતરફી સિનિયોરીટી લીસ્ટ
ગણિત-વિજ્ઞાન અગ્રતા સિનિયોરીટી લીસ્ટ
ગણિત-વિજ્ઞાન એકતરફી સિનિયોરીટી લીસ્ટ
સામાજિક વિજ્ઞાન અગ્રતા સિનિયોરીટી લીસ્ટ
સામાજિક વિજ્ઞાન એકતરફી સિનિયોરીટી લીસ્ટ
ગીર સોમનાથ નું લિસ્ટ
Online Education Platform