સરકારી ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની ધો.૬થી ૧૨ ની તમામ દીકરીઓને “ઓનલાઈન સ્વ- તાલીમ" આપવા બાબતલોકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિકાસનું જનઅભિયાન –

સરકારી ઉચ્ચ પ્રાથવિક અને માધ્યમિક શાળાઓની ધો.૬થી ૧૨ ની તમામ દીકરીઓને “ઓનલાઈન સ્વ- તાલીમ" આપવા બાબત

ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, કોવિદ-૧૯ મહામારીને કારણે વર્ષ ૨૦૨૦-૨૧ માં શાળાઓ બંધ હોવાથી આપના જિલ્લાની સરકારી ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની ધો.6 થી 12 ની દીકરીઓને સંદર્ભ-(૧) થી "ઓનલઈન સ્વ-રક્ષણ નાળીમ" આપવા જણાવેલ, રાણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં કોવિડ 19 મહામારીને કારણે શાળાઓ બંધ હોવાથી પ્રત્યક તાલીમ આપવી શકય નથી. આથી, સ્વ તાલીમ આપવા માટે આપના ધ્વારા સબંધિતોને નીચે મુજબ આયોજન કરવા સૂચના થવા વિનંતી. 



તાલીમમાં કેવી રીતે જોડાવું તેનો વીડિયો નીચે આપેલ છે.

- વર્ષ ૨૦૨૦-૨૧ માં જે દીકરીઓને તાલીમ લેવાની બાકી છે તેઓએ Diksha પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી તાલીમ લેવી.

• જે દીકરીઓએ રજિસ્ટ્રેશન કરેલ છે અને તાલીમ પૂર્ણ નથી કરી તેઓએ તાલીમ પૂર્ણ કરવી

• ઓનલાઈન સ્વ રક્ષણ તાલીમમાં Diksha Portalના માધ્યમથી જોડાઈ શકાશે



નીચે આપેલ લિંક ઉપર ક્લીક કરવાથી કોર્ષ પર જઇ શકાશે. 

(૧) રજીસ્ટ્રેશન માટેની લીંક https://youtu.be/m7WcGCHMEXE

(૩) કોર્ષમાં જોડાવવા માટેની લીંક સ્વ રક્ષણ તાલીમમાં અહીંથી જોડાવો

𝕊𝔼𝕃𝔽 𝔻𝔼𝔽𝔼ℕℂ𝔼 𝕋ℝ𝔸𝕀ℕ𝕀ℕ𝔾 : Self-defense training in Std. 6 to 8 upper primary and Std. 9 to 12 secondary girls in online DIKSHA portal.  Link for registration in training, link for joining training, link for training photo upload

ધોરણ 6 થી 12 ની તમામ દીકરીઓને 22/12/2020 થી 28/02/2021 સુધી DIKSHA પોર્ટલ પર ઓનલાઇન સ્વ-રક્ષણ તાલીમ લેવાની છે.

  • DIKSHA એપ્લિકેશનમાં કઈ રીતે REGISTRATION કરવું??
  • કઈ રીતે Login થવું???
  • કઈ રીતે Self Declaration કરવું ???
  • કઈ રીતે તાલીમ માં જોડાવો?

તમામ બાબતો ની સમજ માટે નીચેની લિંક પર ક્લિક કરો....

સંપૂર્ણ માહિતી માટેનો VIDEO

Thanks to rdrathod 

self defence training for girl students

self defence training std 6 to 12

self defence stick

self defence gadgets

self defence ring

self defence classes near me

self defence meaning in hindi

self defence tools

સ્વ રક્ષણ તાલીમ / self defense training / std 9 to 12 girls self defense / self defense on diksha application

◆ સેલ્ફ ડિકલેરેશન ફોર્મ સબમિટ કરવા માટે

◆ ઓનલાઇન કોર્સમાં જોડાવા માટે લિંક

◆ સ્વ-રક્ષણ તાલીમ પરિપત્ર -2020

◆ સ્વ-રક્ષણ તાલીમ પરિપત્ર -2021

Regarding the involvement of Std. 6 to 12 daughters of all upper primary and secondary schools in "online self-defense training", it is to be mentioned that various efforts are being made by the education department for the education of students as schools are closed due to the current Kovid-19 epidemic.  Self-defense training has been imparted to the daughters along with education for the last 3 (three) years, but due to the closure of schools, it is not possible to impart self-defense training to the daughters.  Increases.

 "Online Self-Defense Training Course" has been prepared by Shila, Gandhinagar for imparting online self-defense training to daughters in the same way as online education is being imparted at present.  Which will be launched from December 22, 2020.  Sadar Training Std.  - In order to be available to all daughters from 6 to 12, it is requested to inform the relatives from your level to make the following arrangements.  There are 24 (twenty four) parts in this course.  Which will be uploaded during 8 (eight) weeks

ધો.-૬ થી ૧૨ ની તમામ દીકરીઓને સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં તાલીમ મેળવે તે સુનિશ્ચિત કરવું.

અગત્યની લિંક

ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો

G-Shala-app-download

Diksha_app-for-various-coures-શિક્ષકોને-વાલીઓ

ધોરણ 3 થી 8ની સ્વાધ્યાય પોથી pdf માં ડાઉનલોડ કરો 

Click here to download std 3 to 8 sva-adhyan po thi 

ધોરણ 1 થી 10 ની બ્રિજકોર્સ કલાસ રેડીનેસ જ્ઞાન સેતુ તાલીમ ડાયરેકટ યુ ટયુબ ના માધ્યમથી

અમારા વિવિધ જિલ્લાઓના શૈક્ષણિક ગૃપમાં જોડાવા માટે

પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

સરકારી ઉચ્ચ પ્રાથમિક અને  માધ્યમિક શાળાઓની ધો.૬થી ૧૨ ની તમામ દીકરીઓને “ઓનલાઈન સ્વ- તાલીમ" આપવા બાબત

‘‘ગતિશીલ ગુજરાત લક્ષ્યાંક ૧૦૦ દિવસ’’ કાર્યક્રમ
રાજ્યના વિકાસને નૂતન શિખરે સ્થાપવા જનસુખાકારીનાં મુખ્ય ૧૧ વિષયોને આવરી લઇ ૪૮ વહીવટી પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન અપાશે - પ્રવક્તા મંત્રીશ્રીઓ
માહિતી બ્યુવરોઃ નડીયાદઃ ૨૪ જૂન, ૨૦૧૪ (મંગળવાર)- દેશના વિકાસ નકશામાં ગુજરાતે એક નવી જ વિકાસરેખા અંકિત કરી છે.. ગુજરાતના વિકાસ મોડેલની આજે દેશભરમાં જ નહીં વિશ્વ સ્તરે પણ ચર્ચા થઇ રહી છે. ગુજરાતના આ વિકાસ મોડેલનાં કેન્દ્રમાં છે ગુજરાતના છ કરોડ નાગરિકો... "સૌનો સાથ સૌનો વિકાસ" મંત્ર દ્વારા જનતા જનાર્દનની સેવાના આ યજ્ઞનો ધ્યેય છે રાષ્ટ્રના વિકાસ માટે ગુજરાતનો વિકાસ.. હવે વિકાસની નવી જ ઊંચાઇ હાંસલ કરવાના ધ્યેય સાથે સમગ્ર દેશને માટે દિશાચિહ્નરૂપ બની રહેનારા "ગતિશીલ ગુજરાત લક્ષ્યાંક ૧૦૦ દિવસ‍‍‍" નામના લોકાભિમુખ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

આજની વોટ્સએપ પરીક્ષા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

ધોરણ 1 થી 5 માટે મિસ કોલ કરો વાર્તા સાંભળો ...ફક્ત મિસ કોલ મારી સામેથી કોલ આવશે અને વાર્તા સાંભળવા મળશે

1 એપ્રિલ 2005 પહેલા નોકરી લાગેલા કર્મચારી ને જૂની પેંશન યોજનામાં સમાવવા હાઇકોર્ટે આપ્યો નિર્દેશ

 ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી -2021

વિદ્યાસહાયક & શિક્ષણસહાયક ભરતી જાહેરાત આશ્રમ શાળા અને ઉત્તરબુનિયાદી શાળા 2021

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રીઓ આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને નાણા તેમજ ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે આ વિશેષ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ છે કે, લોકોના સર્વાંગી વિકાસના ધ્યેયને વરેલા આ કાર્યક્રમ અંતર્ગત જનસુખાકારીનાં પાયાનાં મુખ્ય ૧૧ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ અગિયાર વિષયોની કુલ-૪૮ જેટલી વહીવટી પ્રવૃત્તિઓને ચોકકસ લક્ષ્ય સાથે આ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવી છે.
. ગુજરાત સરકારે જુદા જુદા વિષયોને વર્ષની થીમ સ્વરૂપે લઇ, જે તે વિષય પર સમગ્ર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરી, સંકલિત વિકાસની પ્રક્રિયા હાથ ધરાય તેવું એક મોડલ અપનાવીને પ્રો-એક્ટીવ વહિવટીતંત્રને સજ્જ કર્યું છે.
તેમણે એમ પણ જણાવ્યુ છે કે, આ કાર્યરીતિ મુજબ ૧૦૦ દિવસના ગતિશીલ ગુજરાત કાર્યક્રમમાં મહિલાઓનું સશકિતકરણ, પોષણયુકત ગુજરાત, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન, લોકોને સેવાઓ પૂરી પાડવાની વ્યવસ્થા
આ ઉપરાંત, મહેસૂલી રેકર્ડ અદ્યતન કરવાનું, ગુજરાત શહેરી મિશન અન્વયે પીવાનું પાણી અને ગટર વ્યવસ્થાને લગતાં કામોને અગ્રતા આપવી, પ૦૦ જેટલી શાળાઓમાં ૧૦૦ દિવસના ગાળામાં સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમનો પ્રારંભ કરવો, રોજગારી મેળવવા માંગતા યુવાનોની કુશળતામાં વધારો કરવા માટે તાલીમની પ્રક્રિયા સુદ્રઢ બનાવવાની અને ભરતી મેળાઓનું આયોજન કરવું વગેરેનો પણ આ કાર્યક્રમમાં સમાવેશ થાય છે તેમ પ્રવક્તા મંત્રીશ્રીઓએ જણાવ્યુ છે.
આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના કર્મયોગીઓની કાર્યક્ષમતા સતત ઉચ્ચ સ્તરે રહે તે માટે રાજ્ય સરકારે ખાસ લક્ષ આપ્યું હોવાનું જણાવતા પ્રવક્તા મંત્રીશ્રીઓએ માહિતી આપી કે, ચાલુ નોકરી દરમિયાન ઇલેકટ્રોનિક લર્નિંગ પોર્ટલ અને ઇલેક્ટ્રોનિક તાલીમ મોડયુલ મારફતે તાલીમનું માળખું સુદ્રઢ કરવાનું આ કાર્યક્રમ અંતર્ગત નકકી કરવામાં આવ્યું છે. જ્યારે કાર્યક્રમના અમલીકરણ સંદર્ભે મંત્રીશ્રીઓએ જણાવ્યુ હતુ કે, સમગ્ર ૧૦૦ દિવસના કાર્યક્રમનું અમલીકરણ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીની સીધી દેખરેખ હેઠળ જિલ્લા તાલુકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે. જેનું પ્રત્યેક જિલ્લાના પ્રભારી સચિવશ્રી અને પ્રભારી મંત્રીશ્રી જિલ્લા કક્ષાએથી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, દરેક વિષય માટે સરકાર દ્વારા એક સંકલનકર્તા વિભાગ તરીકે જુદા જુદા વિભાગો નકકી કર્યા છે જેથી યોગ્ય માળખાથી ૧૦૦ દિવસના કાર્યક્રમનો અમલ સૂચારુ રૂપથી થઇ શકે.
સમગ્ર કાર્યક્રમમાં નીચે મુજબના ૧૧ મુખ્ય વિષયો અને તે અન્વયેની ૪૮ પ્રવૃત્તિઓ લેવામાં આવેલી છે.
૧. મહિલાઓનું સશકિતકરણ • મિશન મંગલમ્ યોજના અંતર્ગત નવા ૪૦૦૦ જુથોની રચના અને તેની આરોગ્ય તપાસણી અને રીવોલ્વીંગ ફંડનું આયોજન
• હાઉસીંગ અને રોજગારના લાભાર્થીઓને આવરી લેતા ૧૦,૦૦૦ SHG સેલ્ફ હેલ્પ ગ્રૃપની રચના તથા તેમના માટે તાલીમની વ્યવસ્થા.
• મિશન મંગલમ્ યોજના અંતર્ગત ૬ જિલ્લાઓમાં શહેરી મહિલા સંમેલનો.
• કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ ૪૫,૦૦૦ લાભાર્થીઓને ચેકોનું વિતરણ.
• વિધવા બહેનો માટે કલ્યાણકારી અભિગમ.
• મહિલા સુરક્ષા સમિતિનો વ્યાપ વધારવો.
• સુરક્ષા સેતુ યોજના અન્વયે ૨૬,૦૦૦ બહેનોને સ્વરક્ષણની તાલીમ
૨. પોષણ યુકત ગુજરાત • તમામ આંગણવાડીના જરૂરિયાતવાળા અતિ ઓછા વજનના બાળકોને બાળ સેવા કેન્દ્ર (સીએમટીસી) હેઠળ સારવાર.
• આંગણવાડીના તમામ ઓછા વજનવાળા બાળકોની તબીબી ચકાસણી.
• તમામ ગામમાં પોષણ જાગૃતિ સપ્તાહનું આયોજન
• સબળા યોજના હેઠળ આંગણવાડીની તમામ સખી અને સહેલીઓની તાલીમ
• જરૂરિયાતવાળી તમામ કિશોરીઓને લોહ તત્વની (આઇઅફએ) ગોળીનું વિતરણ
• દૂધ સંજીવની યોજના અન્વયે આદિજાતિ વિસ્તારના ૧૪ તાલુકાના ૫ લાખ બાળકોને ફલેવર દૂધનું વિતરણ.
૩ મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન • ૨૫૦૦ ગામોમાં ધન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન માટેની વ્યવસ્થાની મંજૂરી

• સધન માહિતી- શિક્ષણ અને સંદેશા વ્યવહાર અભિયાનનો શુભારંભ.
• ૧૫૯ નગરપાલિકાઓમાં ધન કચરાના વ્યવસ્થાપન માટે ૧૦૦ કરોડના ખર્ચે ૭૫,૦૦૦ થી વધુ સાધનોના વિતરણની કામગીરી.
• ૨૫ નગરપલિકાઓમાં ઉત્પન્ન થતાં ઘન કચરાનું ૧૦૦ ટકા ડોર ટુ ડોર કલેકશન.
• મહાનગરપાલિકા/નગરપાલિકાઓના તમામ સફાઇ કામદારોનું મેડીકલ ચેકઅપ.
• ૫૦,૦૦૦ વ્યકિતગત શૌચાલયો પૂર્ણ કરવાનું અને ૮૫,૦૦૦ નવા વ્યકિતગત શૌચાલયો મંજુર કરવાનું આયોજન.
૪ જાહેર સેવા વ્યવસ્થાનું સુદ્રઢીકરણ • ૧૦૦ દિવસમાં તાલુકા કક્ષાએ ૧૦૦ લોક સંવાદ સેતુ કાર્યક્રમ.
• દરેક મહાનગરપાલિકા અને પ્રાંત કક્ષાએ ગરીબ કલ્યા
તાલીમ અને ગુણાત્મક સુધાર. • સરકારી કર્મચાચરીઓ માટે ઇલેકટ્રોનિક્સ લર્નિગ પોર્ટલનો શુભારંભ.
• ઇલેકટ્રોનિક માધ્યમથી કર્મયોગીઓને તાલીમ માટે ૨૫ મોડયુલ તૈયાર કરવા.
• રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના ૩૫,૦૦૦ કરતાં વધુ કર્મચારીઓને કર્મયોગી તાલીમ હેઠળ આવરી લેવા માટે એકશન પ્લાન.
૯ શાળાઓમાં સ્માર્ટ લર્નિંગ • ૫૦૦ સ્માર્ટ શાળાઓમાં ઇ-લર્નિંગનો અમલ
• આગામી ૧૦૦ દિવસમાં તમામ શાળામાં નિર્મળ શાળા અભિયાન.
૧૦ લાભકારક રોજગારી મેળવવા માટેની કુશળતા ઉંચે લઇ જવી. • I-KVK દ્વારા ૧૨૫ ઔધોગિક સંસ્થાનોમાં તાલીમ
• બહુલક્ષી કૌશલ્ય વધારવા માટે ટૂંકા ગાળાના તાલીમ વર્ગો.
• ૫૦ નોડલ આઇટીઆઇમાં કેમ્પસ પ્લેસમેન્ટ માટે ઉમેદવારો તૈયાર કરવા.
• કાર્ય અનુભવ, વારસાગત કાર્ય-કુશળતા દ્વારા ૨૫૦૦૦ કામદારોની કુશળતાનું પ્રમાણિકરણ.
• વન અધિકાર અધિનિયમ અન્વયે જમીનના અધિકાર મેળવેલ ૫૦૦૦ ખેડૂતોને વાડી યોજના અન્વયે તાલીમ અને કીટ વિતરણ
૧૧ ભરતીમેળા • ૧૦૦ દિવસમાં ૩૪૭ રોજગાર ભરતી મેળા દ્વારા ૭૫ હજાર રોજગારી.
• અમદાવાદ અને વડોદરાના કેન્દ્ર ખાતે વિદેશ ખાતેની નોકરી અને રોજગારીની માહિતી.

Post a Comment

Previous Post Next Post