૧) ગુજરાત ની કોઈ પણ વિધાનસભા ની આખી મતદારયાદી ડાઉનલોડ કરવાની લિંક
આ ત્રણ રીતે નામ શોધવાની લિંક નીચે આપેલ છે.
2002 ની યાદીમાં નામ શોધવામાં મુશ્કેલી પડતી હોય તો લોગીન કરી ઝડપથી નામ શોધવા માટે અહીં ક્લિક કરો
૨૦૦૨ની યાદીમાં ખૂબ સરળતાથી નામ શોધવા માટે ઉપયોગી લિંક
- મતદારના ચૂંટણી કાર્ડ નંબર પરથી નામ શોધવા : અહીં ક્લિક કરો.
- મતદારના અટક, નામ અને સબંધીના નામ પરથી : અહીં ક્લિક કરો.
- 2002 ની મતદાર યાદી પરથી નામ શોધવા : અહીં ક્લિક કરો.
ગુજરાત ના દરેક વિધાનસભા ની 2002 વર્ષ ની મતદાર યાદી.
*રાજકોટ ના BLO શ્રી જે. આર. ત્રિવેદી દ્વારા તૈયાર કરાયેલ*
નીચેની આ માહિતી પણ જુઓ
SIR ફોર્મ ભરેલા નમૂના જોવા માટે (બધા જ નમૂના) અહીં ક્લિક કરો.
BLO તમારા ઘેર આવે એ પહેલા આટલી માહિતી તૈયાર રાખવી. જોવા માટે અહીં ક્લિક કરો. .
| ક્રમાંક | વર્ણન / ઉપયોગ | લિંક (URL) |
|---|---|---|
| 1 | 2002 ની મતદાર યાદી (ભાગ મુજબ) ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
| 2 | 2002 ની મતદાર યાદી મોબાઇલમાં જોવા માટે | અહીં ક્લિક કરો |
| 3 | 2025 ની મતદાર યાદી (હાલની) જોવા માટે | અહીં ક્લિક કરો |
| 4 | 2002 ની મતદાર યાદીમાં નામ શોધવા માટે | અહીં ક્લિક કરો |
| 5 | ગુજરાત ની કોઈ પણ વિધાનસભાની મતદારયાદી ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
| 6 | ગુજરાતના ભાગ (સેક્શન) જોવા માટે | અહીં ક્લિક કરો |
| 7 | ૨૦૦૨ ની મતદાર યાદીમાં નામ શોધવા માટે | અહીં ક્લિક કરો |
| 8 | 2025 Draft Electoral Roll (ગામ મુજબ મતદાર યાદી) | અહીં ક્લિક કરો |
| 9 | 2002 Electoral Roll (મતદાર યાદી જોવા માટે) | અહીં ક્લિક કરો |
| 10 | 2002 મતદાર યાદી PDF ડાઉનલોડ માટે | અહીં ક્લિક કરો |
| 11 | 2002 મતદાર નામ શોધ માટે | અહીં ક્લિક કરો |
| 12 | 2002 યાદીમાં વિસ્તાર પરથી વિભાગ શોધવા માટે | અહીં ક્લિક કરો |
| 13 | WhatsApp Channel (મતદાર યાદી અપડેટ માટે) | અહીં ક્લિક કરો |
| 14 | 2002 ની મતદાર યાદી જોવા માટે | અહીં ક્લિક કરો |
| 15 | 2025 ની લેટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
| 16 | SEC Gujarat Photo Voter List (વોર્ડ પ્રમાણે જોવા માટે) | અહીં ક્લિક કરો |
માત્ર સૌરાષ્ટ્ર પૂરતું…..
તમામ BLOશ્રી આ Link નો ઉપયોગ કરી મહત્તમ મેપિંગ કરે
SIR ફોર્મ ભરેલા નમૂના જોવા માટે (બધા જ નમૂના) અહીં ક્લિક કરો.
જો SIR નું FORM કોઈપણ કારણસર મળ્યું ન હોય તો…ઘરેથી જ voters.eci.gov.in પર ઑનલાઈન ફોર્મ સહેલાઈથી ભરી શકાય છે. નીચે તેની *સંપૂર્ણ સરળ અને સ્ટેપ - વાઈઝ પ્રક્રિયા આપેલ છે:
🔹 સ્ટેપ–વાઈઝ ઑનલાઈન પ્રક્રિયા
1. તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં Google Chrome ખુલ્લું કરીને voters.eci.gov.in સર્ચ કરવું.
2. “Voters Registration - Election Commission of India” એવું બીજા નંબરનું ઓપ્શન દેખાશે - તેને OPEN કરવું.
3. હવે Election Commission of India ની સત્તાવાર વેબસાઇટ ખુલશે. નીચે સ્ક્રોલ કરવાથી SERVICES વિભાગ દેખાશે.
4. અહીં બે વિકલ્પો દેખાશે: ✔ Green Color → “Fill Enumeration Form” - પર ક્લિક કરવું.
5. હવે Voter’s Service Portal નું પેજ ખુલશે.
6. અહીં Sign-up કરો:
- મોબાઈલ નંબર
- ઇમેઇલ ID
- Captcha ભરીને Sign-up કરવું.
7. ત્યાર બાદ ફરી તમારો મોબાઈલ નંબર નાખશો → OTP આવશે → OTP નાખતાં જ Login થઈ જશો.
8. Login થયા પછી હોમ પેજ પર જઈને ફરી *Fill Enumeration Form* પર ક્લિક કરવું.
9. હવે “SIR 2026 – Online Form Submission by Elector” દેખાશે.
10. અહીં State અને Voter ID Number નાખીને Search કરવું.
11. તમારી સંપૂર્ણ વિગતો અહીં દેખાશે.
12. હવે ફરી તમારો મોબાઈલ નંબર નાખવો → Send OTP → OTP નાખીને Verify કરવું
13. હવે “Select One Category” દેખાશે - જેમાં તમારી યોગ્ય કેટેગરી પસંદ કરવી.
🔹 2002ની મતદાર યાદી મુજબ વિગતો ભરવાની પ્રક્રિયા
14. હવે 2002ની યાદી મુજબ માહિતી ભરવાની રહેશે. *(આ માહિતી તમે જાતે યાદીમાં શોધવાની રહેશે)*
15. 2002ની યાદી ZIP File રૂપે Main Page પરથી ડાઉનલોડ થશે.
16. ZIP File → MyFiles માં જઈ Extract કરશો → ફાઇલ PDF માં ખુલશે.
17. 2002ની યાદીમાંથી યોગ્ય માહિતી ફોર્મમાં ભરી → Relation પસંદ કરો → Search કરો.
18. સંબંધીની માહિતી નીચે દેખાશે → તેના નીચેના Box માં Tick કરીને Continue કરો.
19. હવે ફોર્મ ખુલશે — જેમાં તમારી
- જન્મતારીખ
- આધાર નંબર
- અન્ય જરૂરી વિગતો ભરવાની રહેશે.
20. તમારો 2 MB સુધીનો *પાસપોર્ટ સાઇઝનો ફોટો* Upload કરવો.
21. નીચે Submit પર ક્લિક કરવું.
22. Submit પછી *Aadhaar Verification* આવશે → આધાર નંબર નાખવો → Get OTP→ OTP નાખવો.
23. નીચે Terms & Conditions માં Tick કરવું.
24. છેલ્લે ફરી Submit કરી દેવું.
🔹 Acknowledgment
ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી તમને નીચેનો સંદેશ દેખાશે:
*“Your Enumeration Form has been submitted successfully.”*
ઉપરોક્ત લિંકમાંથી 2002 ની પરિણીત મહિલાની પિતાશ્રીની વિગત તમે આ લિંકમાંથી મહેસાણા જિલ્લો કે કોઈપણ જિલ્લો પસંદ કરી તમારા વિધાનસભા પસંદ કરી તમે જે તે ગામની 2002 ની મતદાર યાદી જોઈ શકો છો અને તેમાંથી તમે નામ શોધી શકો છો
https://voters.eci.gov.in/searchInSIR/S2UA4DPDF-JK4QWODSE
👆🏼👆🏼👆🏼👆🏼
ભારતના દરેક રાજ્યમાં છેલ્લે થયેલ SIR મુજબની મતદારયાદી
1. રાજ્ય સિલેક્ટ કરો
2. જિલ્લો સિલેક્ટ કરો
3. વિધાનસભા મતવિભાગ સિલેક્ટ કરો
4. જે તે મતદાન મથક (ભાગ) સિલેક્ટ કરીને View પર ક્લિક કરો (કેટલાક રાજ્યોમાં રાજ્ય/જિલ્લો સિલેક્ટ કર્યા બાદ આગળની વિગત મેળવવાની રહે પ્રાદેશિક ભાષામાં આવશે)
લિંક1
https://drive.google.com/drive/folders/1mK4kJa5DU4IBGehnYsvFtYSqhwinkKyv?usp=drive_link
લિંક 2
https://drive.google.com/drive/folders/18mjoeCQfhjSihV5fALfPZTjXkUTx0Ds_?usp=drive_link
ગુજરાત ના દરેક વિધાનસભા ની 2002 વર્ષ ની મતદાર યાદી.
૧) ગુજરાત ની કોઈ પણ વિધાનસભા ની આખી મતદારયાદી ડાઉનલોડ કરવાની લિંક
voters.eci.gov.in
(૨) ગુજરાત ના કોઈપણ ભાગ ના સેક્શનો જાણવા માટે ની લિંક
(૨) ગુજરાત ના કોઈપણ ભાગ ના સેક્શનો જાણવા માટે ની લિંક
erms.gujarat.gov.in/Search/SearchSections.aspx
(૩) કોઈ પણ મતદાર નું ૨૦૦૨ ની મતદારયાદી માં નામ શોધવા માટે ની લિંક(મતદારનું નામ લખો અને સર્ચ કરો)
(૩) કોઈ પણ મતદાર નું ૨૦૦૨ ની મતદારયાદી માં નામ શોધવા માટે ની લિંક
erms.gujarat.gov.in/Search/SearchElectorDB.aspx
🖥️ તમારા ગામની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરશો? – સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન
૧) ગુજરાત ની કોઈ પણ વિધાનસભા ની આખી મતદારયાદી ડાઉનલોડ કરવાની લિંક
voters.eci.gov.in
તમારા ગામની લેટેસ્ટ મતદાર યાદી 2002 અને 2025 કેવી રીતે ડાઉનલોડ કરશો? (Download Voter List Gujarat 2025)
✅ કેમ જરૂરી છે મતદાર યાદી ચકાસવી?
➤ તમારું નામ યાદીમાં છે કે નહીં એ ચકાસવું.
➤ પરિવારમાં નવા ઉમેરાયેલા સભ્યોનું નામ ચકાસવું.
➤ શિફ્ટ થઈ ગયા હોય તો નામ બદલાવ કરાવવો.
➤ મતદાર ઓળખપત્ર માટે ફોર્મ 6 ભરવા પહેલા ચકાસણી.
2025 Draft Electoral Roll (2025 ની મતદાર યાદી ગામ વાઈઝ જુઓ
2002 Electoral Roll (2002 ની મતદાર યાદી જુઓ)
2002 મતદાર યાદી PDFમાં ડાઉનલોડ કરવા માટે
2002ની મતદારયાદીમાં મતદારનું નામ શોધવા માટે
2. https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB.aspx
2002ની યાદીમાં એડ્રેસ(વિસ્તાર) પરથી વિભાગ શોધવા માટે
3. https://erms.gujarat.gov.in/Search/SearchSections.aspx
2002 ની મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
2002 ની મતદાર યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
2025 ની લેટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
⬇️ સત્તાવાર લિંક:
🔗 http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx
1. વેબસાઈટ પર જાઓ
SEC Gujarat Voter List Portal ની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરો.
2. તમારી જિલ્લાની પસંદગી કરો
Dropdown માંથી તમારું જિલ્લો પસંદ કરો.
3. તાલુકો અને ગામ પસંદ કરો
પછી તમારો તાલુકો અને ગામ અથવા વોર્ડ પસંદ કરો.
4. લખાણ કેપ્ચા ભરો
ભરેલી માહિતીની ખાતરી કર્યા પછી “Show” બટન પર ક્લિક કરો.
5. PDF લિસ્ટ ડાઉનલોડ કરો
તમારા ગામ/વોર્ડની મતદાર યાદીની પીડીએફ લિસ્ટ ખુલશે. તેમાં “Download” વિકલ્પ અથવા Show વિકલ્પ હોય છે – તેના પર ક્લિક કરીને PDF તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં સાચવી લો.















