NASA astronaut AND INDIAN WOOMEN Sunita Williams is set to return to Earth TODAY LIVE

NASA astronaut AND INDIAN WOOMEN Sunita Williams is set to return to Earth TODAY LIVE 

9 મહિના બાદ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ધરતી પર પરત ફર્યા

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું ફ્લોરિડાના સમુદ્રમાં સફળ લેન્ડિંગ

ભારતીય સમય મુજબ બુધવારે સવારે 3.27 વાગ્યે સફળ લેન્ડિંગ




આજે વહેલી સવારે સુનિતા વિલિયમ્સ  પૃથ્વી પર રિટર્ન આવ્યાં (SPLASHDOWN ) તેનો નાસા (NASA) દ્વારા રજુ કરેલ video અહીંથી જુઓ



અવકાશ માંથી પરત આવ્યાં બાદ સુનીતા વિલિયમ્સ તેમજ અન્ય અવકાશયાત્રીઓ ખાસ બનાવેલ સેફ્ટી કેપ્સ્યુલ (crew -9 capsule) માંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ, તેનો નાસા (NASA) દ્વારા જાહેર કરાયેલ Video

✅ *સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરી રહી છે જુઓ લાઈવ1*



સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરી રહી છે જુઓ લાઈવ લિંક 2



Sunita Williams Return Live 

Important Link

સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર આવી ગયા. (નાસાએ અશક્ય ને શક્ય કરી બતાવ્યું).

9 મહિના 13 દિવસ પછી પૃથ્વી પર પરત આવ્યા સુનિતા વિલિયમ્સ : સવારે ૩:27 વાગ્યે ફ્લોરિડા તટ પર લેન્ડ થયું યાન, સ્પેસ સ્ટેશનથી પરત આવતા 17 કલાક લાગ્યા

Sunita Williams: સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરીક્ષમાં 286 દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરીક્ષ યાન આજે સવારે ( 18 માર્ચ, મંગળવાર) 10.35 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું. નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચમી જૂને બોઈંગના સ્ટારલાઇનર અંતરીક્ષ યાનમાં સવાર થઈને રવાના થયા હતા. આ મિશન 10 દિવસનું હતું. જોકે સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંને અંતરીક્ષયાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. જે બાદ સુનિતા વિલિયમ્સે 9 મહિના ત્યાં જ વિતાવ્યા. હવે સુનિતા અને બુચ અન્ય બે અંતરીક્ષયાત્રીઓ સાથે સ્પેસએક્સના યાનમાં બેસીને પૃથ્વી પર પરત આવી રહ્યા છે.  

બોર્ડિંગ: મંગળવાર, સવારે 8.15 વાગ્યે 

ચાર અંતરીક્ષયાત્રીઓ ડ્રેગન અંતરીક્ષ યાનમાં સવાર થયા અને હેચ બંધ કર્યું 

ડિપાર્ચર: મંગળવાર, સવારે 10.35 વાગ્યે 

અંતરીક્ષ યાને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છોડ્યું અને પૃથ્વી તરફની યાત્રા શરૂ કરી 

સ્પ્લેશડાઉન: 19 માર્ચ, બુધવારે વહેલી સવારે 3.27 વાગ્યે 

ડ્રેગન યાનનું કેપ્સ્યુલ ફ્લોરિડા નજીક પેરાશૂટની મદદથી દરિયામાં ઉતરશે. અહીં એક ક્રૂ તૈયાર જ હશે જે કેપ્સ્યુલ રિકવર કરશે અને તેમાં સવાર અંતરીક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવશે. જે બાદ ચારેય અંતરીક્ષયાત્રીઓને જોનસન સ્પેસ સેંટર, હ્યુસ્ટન રવાના કરી દેવાશે.



Sunita Williams Return Live Watch Live : Click Here

અંતરિક્ષમાંથી પૃથ્વી પર લેન્ડ થવાની 20 કલાકની સફર આવતીકાલે સવારે 8.30 વાગ્યાથી LIVE જોઈ શકાશે


અવકાશમાં ફસાયેલાં સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા 9 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલાં બંને અવકાશયાત્રીને 19 માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછાં લાવવામાં આવશે. નાસાએ બંનેના વાપસીને લઈને મોટું અપડેટ જણાવ્યું છે

નાસાએ રવિવારે સાંજે જણાવ્યું હતું કે આ અવકાશયાત્રીઓના પરત ફરવાનો સમય મંગળવારે સાંજે 5:57 વાગ્યે (ભારતીય સમય મુજબ 19 માર્ચે મોડીરાતે 3:30 વાગ્યે) ફ્લોરિડાના સમુદ્રમાં ઊતરશે. વિલ્મોર અને વિલિયમ્સ જૂન 2023થી ISS પર છે. તેઓ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનની પ્રથમ માનવયુક્ત પરીક્ષણ ઉડાન પર ગયાં હતાં, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે અવકાશયાન સુરક્ષિત રીતે પરત ફરી શક્યું નહિ
NASAએ કહ્યું હતું કે તે સ્પેસએક્સ ક્રૂ-9ના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરવાનું LIVE પ્રસારણ કરશે. આ ટેલિકાસ્ટ 17 માર્ચે રાત્રે 10:45 વાગ્યે (યુએસ સમય મુજબ) શરૂ થશે. ભારતમાં આ સમય લગભગ 18 માર્ચે સવારે 8:30 વાગ્યા હશે.


ક્યાં ઊતરશે SpaceX કેપ્સ્યૂલ

નાસાએ રવિવારે સાંજે એક નિવેદનમાં કહ્યું હતું કે બંને અવકાશયાત્રી 18 માર્ચ (મંગળવાર)ના રોજ પૃથ્વી પર પાછાં ફરશે. નાસાને બંને અવકાશયાત્રીને ફ્લોરિડાના દરિયાકિનારે લેન્ડિંગ કરવાની અપેક્ષા છે, સાથે જ નાસા પણ પરત ફરવાનું લાઇવ કવરેજ ટેલિકાસ્ટ કરવા જઈ રહ્યું છે. લાઇવ કવરેજ શરૂઆત ડ્રેગન સ્પેસક્રાફ્ટના હેચને બંધ કરવાની તૈયારી સાથે જ થશે. નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રોસ્કોસ્મોસ (રશિયા) અવકાશયાત્રી એલેક્સાંદ્ર ગોર્બુનોવ પણ ડ્રેગન કેપ્સ્યૂલમાં પરત ફરશે

જણાવીએ કે શુક્રવારે (14 માર્ચ) SpaceX એ Crew-10 મિશન લોન્ચ કર્યું હતું. ફાલ્કન-9 રોકેટથી ક્રૂ ડ્રેગાંવ કેપ્સ્યુલ લોન્ચ કરવામાં આવી હતી. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ હેઠળ ISS માટે આ અગિયારમી ક્રૂ ફ્લાઇટ છે

નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર માર્ચના એન્ડિંગ સુધીમાં પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલોન મસ્કને તેમને વહેલી તકે પૃથ્વી પર પાછાં લાવવાની વિનંતી બાદ આ મિશન ઝડપી કરવામાં આવ્યું હતું

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મર ગયા વર્ષે 5 જૂને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયાં હતાં. તેઓ માત્ર એક અઠવાડિયા પછી પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં, પરંતુ બોઇંગ સ્ટારલાઇનર ખામીના કારણે બંને ત્યાં જ ફસાઈ ગયાં. બંને 9 મહિનાથી વધુ સમયથી ત્યાં અટવાયેલાં

NASA astronaut Sunita Williams is set to return to Earth after an extended mission aboard the International Space Station (ISS). Originally scheduled for a brief stay, Williams’ mission was prolonged due to technical issues with Boeing’s Starliner capsule, resulting in a nine-month tenure in space.



Williams, along with fellow NASA astronaut Barry “Butch” Wilmore, arrived at the ISS in June 2024. Their mission, initially planned for just over a week to test Boeing’s Starliner spacecraft, was extended due to propulsion system issues with the Starliner. NASA deemed it too risky for the astronauts to return on the malfunctioning spacecraft, leading to an extended stay aboard the ISS. citeturn0news13

The astronauts are returning aboard SpaceX’s Crew Dragon spacecraft. The hatch closure occurred at 8:45 AM IST on March 18, 2025, with undocking from the ISS at 10:35 AM IST. The spacecraft is expected to splash down off the coast of Florida at approximately 3:27 AM IST on March 19, 2025, concluding a 17-hour journey back to Earth. citeturn0search5


સુનિતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશન પર શું કર્યું?

અવકાશમાં રહેતાં સુનિતા વિલિયમ્સે ઘણા મહત્ત્વપૂર્ણ રિસર્ચ પ્રયોગો કર્યા. તેમણે રિસર્ચમાં 900 કલાકથી વધુ સમય પસાર કર્યો. તેમના મિશન દરમિયાન તેમણે બોઇંગ સ્ટારલાઇનરને ચલાવવાનું કામ પણ કર્યું, જેને બનાવવામાં તેમણે જ મદદ કરી હતી અને એના માટે નાસાને 4.2 બિલિયન ડોલરનો ખર્ચ થયો હતો. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં તેમણે મહત્ત્વપૂર્ણ રિસર્ચ પ્રયોગો કરીને ઘણી બાબતોમાં બદલાવ કર્યો

Live Coverage

NASA is providing real-time coverage of the return journey. Viewers can watch the live stream on NASA’s official channels, including NASA TV and their YouTube channel. citeturn0news11

નવ મહિનાની અવકાશ યાત્રા બાદ ચાલવામાં મુશ્કેલી અને હાડકાં-સ્નાયુઓ નબળા પડવાની શક્યતા

અવકાશમાંથી પરત ફર્યા બાદ પણ સુનિતા વિલિયમ્સની મુશ્કેલીઓ વધવાની છે, શરીરમાં થશે આ લોચા

આટલા લાંબા સમય સુધી અવકાશમાં ગુરુત્વાકર્ષણ વિના રહેવાના કારણે તેમના શરીરમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.
સૌથી મોટી મુશ્કેલી તેમને પૃથ્વી પર પાછા ફર્યા બાદ ચાલવામાં પડી શકે છે. લાંબા સમય સુધી અવકાશમાં રહ્યા પછી શરીરને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની આદત નથી રહેતી. અવકાશયાત્રીઓના પગ નબળા પડી જાય છે અને તેમને સંતુલન જાળવવામાં તકલીફ પડે છે, જેને 'બેબી ફીટ' કહેવામાં આવે છે.
અવકાશમાં ગુરુત્વાકર્ષણ ન હોવાથી, જેને સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ કહે છે, હાડકાં ધીમે ધીમે પોતાને બદલવાનું શરૂ કરે છે. નવા હાડકાં બનાવતા કોષોની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે જૂના હાડકાંને તોડી નાખતા કોષો સામાન્ય રીતે કામ કરતા રહે છે. આ કારણે હાડકાં નબળા થવા લાગે છે અને જો ધ્યાન ન રાખવામાં આવે તો દર મહિને 1% સુધી નબળા પડી શકે છે. તેવી જ રીતે, સ્નાયુઓને પણ પૃથ્વી પર ચાલતી વખતે જેટલું કામ કરવું પડે છે તેટલું અવકાશમાં નથી કરવું પડતું, જેના કારણે તે પણ નબળા પડી જાય
નાસાના વૈજ્ઞાનિકો અવકાશયાત્રીઓને સ્વસ્થ રાખવા માટે સતત સંશોધન કરી રહ્યા છે. લાંબા સમય સુધી અવકાશમાં રહેવા છતાં શરીર મજબૂત રહે તે માટે યોગ્ય આહાર, કસરત અને દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક અવકાશયાત્રીએ દરરોજ લગભગ બે કલાક કસરત કરવી પડે છે જેથી તેમના સ્નાયુઓ, હાડકાં અને શરીરના અન્ય ભાગો મજબૂત રહે
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફર્યા બાદ નવા અવકાશયાત્રીઓ છ મહિના માટે સ્પેસ સ્ટેશન પર રહેશે. સુનિતા અને બૂચ માટે અવકાશમાં વિતાવેલો સમય મુશ્કેલ હતો, પરંતુ હવે તેઓ તેમના પરિવારજનોને મળવા આતુર છે. બૂચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા બાદ ચર્ચમાં પોતાની સેવા ફરી શરૂ કરવા માંગે છે, જ્યારે સુનિતા વિલિયમ્સ તેના પ્રિય કૂતરાઓને ચાલવા માટે લઈ જવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પૃથ્વી પર પાછા ફર્યા બાદ પણ અવકાશયાત્રીઓને તેમના શરીરને ફરીથી પૃથ્વીના વાતાવરણમાં અનુકૂળ થવામાં થોડો સમય લાગી શકે

Celebrations in Gujarat

Williams’ ancestral village in Gujarat, India, is preparing to celebrate her return. Residents have planned festivities, including fireworks and processions, to mark the occasion. The village has been eagerly awaiting her safe return, reflecting the deep connection between Williams and her ancestral roots. citeturn0search7

Health Considerations

Extended missions in microgravity can lead to muscle atrophy and bone loss. Despite rigorous exercise regimens aboard the ISS, Williams and Wilmore will undergo rehabilitation upon return to readjust to Earth’s gravity. citeturn0search3

Sunita Williams’ return marks a significant milestone in space exploration, demonstrating resilience and adaptability in the face of unforeseen challenges.

Post a Comment

Previous Post Next Post