ધોરણ 10નું પરિણામ 2022નું તમારા જિલ્લાનું પરિણામ કેટલું આવ્યું ? બુકલેટ ડાઉનલોડ કરો.

ધોરણ 10નું પરિણામ 2022નું  તમારા જિલ્લાનું પરિણામ કેટલું આવ્યું ? બુકલેટ ડાઉનલોડ કરો.

જુઓ કયા જિલ્લાનું પરિણામ વધારે ..

ધોરણ 12 ની માર્કશીટ શાળામાંથી ક્યારે મળશે ? વાંચો આ પરિપત્ર

મહત્વપૂર્ણ લિંક

એક કે બે વિષયમાં અનુત્તીર્ણ થનાર એસ.એસ.સી. માર્ચ / એપ્રિલ -2022 ના પરીક્ષાર્થીઓ માટે લેવામાં આવનાર પૂરક પરીક્ષા તથા દફતર ચકાસણી અંગે અગત્યની સૂચનાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો

પ્રશ્ન :- પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ?

જેમને સાયન્સમાં B ગ્રુપ લેવું હોય એને બેઝિક ગણિત

જેમને સાયન્સમાં A ગ્રુપ લેવું હોય એને સ્ટાન્ડર્ડ ગણિત હોવું જોઈએ

Gujarat state 2022 STD 10 And 12 General stream Result News

To help improve the ecological system of Ghana, through forestation, reforestation and tree-growing, and in commemoration of this year’s International Day of Forests, a campaign dubbed: ‘One Man, One Tree’ was, yesterday, launched in Accra.
મહત્વપૂર્ણ લિંક



Important Link

ધોરણ 10નું પરિણામ 2022નું આપ અહીંથી જોઈ શકશો

ધોરણ 10નું પરિણામ તમારા જિલ્લાનું પરિણામ કેટલું આવ્યું ? બુકલેટ ડાઉનલોડ કરો.

મહત્વપૂર્ણ લિંક

Fast Link 1 : Check GSEB SSC Result : Click Here

Fast Link 2 : Check GSEB SSC Result : Click Here


HSC GENERAL MARCH-2022 EXAM RESULT


ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા-૨૦૨૨નું પરિણામ જાહેર કરવા બાબત 

 HSC સામાન્ય પ્રવાહ રીજલ્ટ 2022બુકલેટ PDF

GSEB 12th Science Result Link:: Click Here 
HSC સાયન્સ પ્રવાહ રીજલ્ટ 2022બુકલેટ PDF
GSEB 12th Arts Result Link Click:: Here 

GSEB 12th Commerce Result Link :: Click Here


 વાંચન માટેની google ની એપ અહીંથી ડાઉનલોડ કરો

What after standard 10? (ધોરણ 10 પછી શું ? )

SSC After Career (AFTER SSC) :– CLICK HERE

What after standard 12? (ધોરણ 12 પછી શું ? )
Breking News H.Sc. After Career  (AFTER HSC) :- CLICK HERE


કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક pdf

કારકીર્દિ માર્ગદર્શન વિશેષાંક 2022 PDF

પ્રશ્ન :- પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ?

છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતિની સાથે પરિણામની પદ્ધતિ પણ બદલવામાં આવી છે. જેમાં અગાઉ બોર્ડના પરિણામોમાં વિદ્યાર્થીઓનું પર્સેન્ટેજના આધારે મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પરંતુ હવે પર્સેન્ટેજની સાથે પર્સેન્ટાઈલનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. જેના કારણે વાલી અને વિદ્યાર્થીઓમાં પર્સેન્ટાઈલના મૂલ્યાંકનની પદ્ધતિમાં મૂંઝવણ વધી રહી છે, ત્યારે બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં રજૂ કરવામાં આવેલી પર્સેન્ટાઈલની પદ્ધતિને સમજવાનો પ્રયાસ કરીએ.

ટકાવારી કરતા થોડી અલગ
પર્સેન્ટાઈલ રેન્ક વિદ્યાર્થીઓના એક વર્ગના દેખાવની મૂલવણી કરવાની જુદી પદ્ધતિ છે. જે પરંપરાગત ટકાવારી પદ્ધતિથી થોડી જુદી પડે છે. પ્રચલિત ટકાવારીની પદ્ધતિ મુજબ, વિદ્યાર્થીએ મેળવેલ ગુણને વિષયની સંખ્યા સાથે ભાગતા જે આંક આવે તેને ટકાવારી તરીકે ઓળખવાની પ્રથા અમલમાં હતી. જ્યારે હવે પર્સેન્ટાઈલ પદ્ધતિનો અમલ થાય છે.

આ રીતે થાય છે પર્સેન્ટાઈલની ગણતરી
પર્સેન્ટાઈલ રેન્કની ગણતરી અંગે વાત કરીએ તો કોઈ એક મૂલ્યાંકનમાં X માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ આખા સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ કરતા આગળ છે, એટલે કે રેન્કના ક્રમમાં તેમના કરતા કેટલા વિદ્યાર્થીઓ છે, તેની તુલના 100 ટકાના સ્કેલમાં કરવાની રહે છે. તેને થોડી સરળ રીતે સમજીએ તો કેટલાક વિદ્યાર્થીઓએ 500માંથી 473(x) ગુણ પ્રાપ્ત કર્યા હોય અને 0થી 472 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 95,000(L) હોય અને કુલ વિદ્યાર્થી સમૂહ 100,000(n) હોય તો 472 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની પર્સેન્ટાઈલ રેન્ક 95000ને 100,000 વિદ્યાર્થીઓ સાથે ભાગતા 0.95 અને તેને 100 સાથે ગુણતા 95નો આંક પ્રાપ્ત થાય છે. જેને સરળ ભાષામાં સમજીએ તો 473 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થી કુલ વિદ્યાર્થીઓના ટોપ 5 ટકા વિદ્યાર્થીઓમાં આવે.

પ્રશ્ન :- પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ?

જવાબ : પર્સેન્ટાઇલ રેન્ક દરેક ઉમેદવારની અન્ય ઉમેદવારોની સરખામણીમાં રેન્ક દર્શાવે છે. પર્સેન્ટાઇલ રેન્ક એટલે જે તે વિધાર્થીનું સ્થાન અન્ય વિધાર્થીના પ્રમાણમાં શું છે તેનું માપ. દા.ત. જે વિધાર્થીને ૯૫ percentile મળેલ હોય, તો તે એ દર્શાવે છે કે આ વિધાર્થીનું પરીક્ષામાં કુલ બેઠેલના વિધાર્થીઓમાં પાંચ ટકા ( ૧૦૦ – ૯૫ ) ઉમેદવારો પછી તરત આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વિધાર્થી અન્ય ૯૫% ટકા ઉમેદવારો કરતાં આગળ છે. જો ઉમેદવારોની કુલ સંખ્યા લઇએ તો તરત દરેકને પોતાનો નંબર સંપૂર્ણ લીસ્ટમાં કેટલામો છે તે ખબર પડી શકે, જેમકે કુલ ઉમેદવારોની સંખ્યા જો ૧ લાખની હોય તો આ ઉમેદવારોનો રેન્ક તેમાં લગભગ ૫૦૦૦ આસપાસનો થાય . એટલે કે આ વિધાર્થી ટોપ ૫૦૦૦ વિધાર્થીમાં આવે છે તેમ ગણી શકાય.

પ્રશ્ન : પર્સેન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે?

જવાબઃ પહેલાં બોર્ડ ધ્વારા માત્ર ૧ થી ૧૦ ના રેન્ક આપવામાં આવતા હતાં તેની જગ્યાએ હવે પર્સેન્ટાઇલ રેન્ક આપવાથી દરેક વિધાર્થી પોતાનાં અંદાજીત રેન્ક જાણી શકશે. એડમીશન મેળવવા માટે પરસેન્ટેજ કેટલા મળ્યા તે તો મહત્વનું છે પણ જયારે બીજા સાથે સ્પર્ધા હોય ત્યારે મારું સ્થાન અન્યની સરખામણીમાં કેટલું છે તે વધુ મહત્વનું છે. માન લો વિધાર્થીને પરસેન્ટેજન માત્ર ૫૫ % મળેલ હોય પરંતુ તેનો પરસેન્ટાઇલ રેન્ક કુલ રૃપમાં બેઠેલ વિધાર્થીઓમાં ૭૫ % હોય તો તેનો અર્થ એ થાય કે એ વિધાર્થીનો સમાવેશ ટોપ ૨૫%વિધાર્થીમાં થાય છે. આ પ્રકારે પરસેન્ટાઇલ રેન્કના આધારે વિધાર્થીને પોતાને ખબર પડી શકશે કે પોતાને કઇ કોલેજમાં એડમીશન મળવાની શકયતા છે.

પ્રશ્ન : પર્સેન્ટાઇલ રેન્કની ગણતરી કેવી રીતે થાય છે? જવાબઃ આ માટેની ફોર્મ્યુલા નીચે મુજબની છે.

પસસેન્ટાઇલ રેન્ક = આ ઉમેદવારોની નીચે આવતા ઉમેદવારોની સંખ્યા ૪ ૧૦૦ કુલ બેઠેલા ઉમેદવારોની સંખ્યા પરસેન્ટાઇલ રેન્કના આધારે તમારો રેન્ક કેવી રીતે નકકી કરી શકાય?

ગણવાની રીત
પર્સેન્ટાઈલ રેન્ક=L/n x100
જ્યાં x= જે ગુણ સંખ્યા પર પર્સેન્ટાઈલ રેન્ક કાઢવાની હોય છે તે
L=0થી x-1 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા
n= સમૂહમાં આવરી લેવાયેલા તમામ વિદ્યાર્થીઓની સંખ્યા(માર્ચ-2019માં n=866814 ગણી શકાય)

કયા કયા વિદ્યાર્થીઓને સમાવવામાં આવે છે
પર્સેન્ટાઈલ રેન્કની ગણતરી કરવામાં નિયમિત, ખાનગી અને પુનરાવર્તિત(વિષય મુક્તિ સિવાય તમામ વિષયમાં ઉપસ્થિત રહેલા) વિદ્યાર્થીઓ પૈકી બોર્ડ દ્વારા લેવામાં આવેલી છ વિષયોની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોના સ્કોરને ધ્યાનમાં લેવામાં આવે છે.

Achimota Senior High School (SHS) emerged winners in the competition in which, Amasaman Technical High School, Ghanatta SHS and Presbyterian Boys SHS participated.

Other activities lined up for the celebration are a National Colloquium on Forests Investment Opportunities and Climate Change and a Workshop on Legal Education on Forests and Wildlife.

The celebration will be climaxed with a Grand Durbar and Greening Ghana Day.

The Forestry Week celebrations were launched in Ghana in 2011, pursuant to the UN Resolution on the establishment of the International Day of Forests and in consonance with the Government of Ghana’s ‘Greening Ghana Agenda’.

In an address to launch the ‘One Man, One Tree’ campaign, the Minister for Lands and Natural Resources, Hon. Nii Osa Mills, pledged the support of the Ministry to the FC in the discharge of its mandate.

The Chief Executive of FC, Mr Samuel Afari Dartey, in a statement, reiterated the commitment of FC to implementing the US $ 300 million Achimota Eco-Park project to transform the Achimota forest into a world-class eco-tourism enclave, such as found in Kenya, Namibia and South Africa, to provide a great opportunity for eco-tourism and for revenue generation.

Mr Dartey, however, expressed regrets that the Plantation Development Project of FC had stalled due to lack of funds and appealed to government to intervene to help revive the project.

For his part, the Chairman of the Board of Commissioners of FC, Mr Eddie Prah, gave the assurance that the FC was ready to provide the leadership required to help sustain what was left of Ghana’s forest cover and to increase the tree cover of the country.

Mr Andy Osei Okrah, Chairman of the Planning Committee of the celebrations, urged Civil Society Organizations (CSOs), Non-Governmental Organizations (NGOs), Community-based Organizations (CBOs), Corporate entities, the general public and the media to support the ‘One Man, One Tree campaign to succeed in order to increase the nation’s forest cover for a healthy ecosystem.

The International Day of Forests, which is celebrated on March 21 of every year, is an annual event instituted by the United Nations General Assembly on November 28, 2012.
The Resolution (A/RES/67/200) that instituted the Day encouraged all Member States to organize national celebrations and activities relating to all types of forests, including, but not limited to tree-planting and other community-level and social media outreach events.

This year’s International Day of the Forests, was celebrated on the theme: ‘Healthy Forests mitigate Climate Change’

Post a Comment

Previous Post Next Post