ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા ( લુ લાગવી ) અંગે પગલાં લેવા બાબતઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા ( લુ લાગવી ) અંગે પગલાં લેવા બાબત

 ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા ( લુ લાગવી ) અંગે પગલાં લેવા બાબતઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા ( લુ લાગવી ) અંગે પગલાં લેવા બાબત

ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા ( લુ લાગવી ) અંગે પગલાં લેવા બાબત

મહત્વપૂર્ણ લિંક

https://project303.blogspot.com/2022/03/Heat-wev-savdhani-rakhva-babat.html


https://project303.blogspot.com/2022/03/Heat-wev-savdhani-rakhva-babat.html

ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા ( લુ લાગવી ) અંગે પગલાં લેવા બાબત . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે . ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે . ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા ( સન સ્ટ્રોક ) ના કેસો નોંધાતા હોય છે . જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે . લું લાગવા ( સન સ્ટ્રોક ) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે . વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી . જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે . આ અસરોમાં , • શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો . ✓ ખુબ તરસ લાગવી . ગભરામણ થવી . જ ચક્કર આવવા , ૪ શ્વાસ ચઢવો . • હૃદયના ધબકારા વધી જવા . ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મજુરી કરીને જીવન ગુજારતા મજુરોમાં સન સ્ટ્રોકની વધુ અસર થવાની શક્યતા છે . અને ક્યારેક તે જીવલેણ પણ સાબીત થાય છે . ગત વર્ષોમાં રાજ્યના અમુક જિલ્લાઓમાં સન સ્ટ્રોકના કારણે મૃત્યુ નોંધાયેલ છે . > સન સ્ટ્રોક ( લુ ) થી બચવા જાહેર જનતાને નીચે મુજબ સુચનાઓ આપવી . • ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું . • ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા , સફેદ , સુતરાઉ કપડા પહેરવા જોઈએ . નાના બાળકો , સગર્ભા માતાઓ , વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહી . દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું . શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ . • ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર - નવાર ભીના કપડાથી શરીર લુછવું . કોરો એના કાક અનુરણ પરીએ

ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું , • માથાનો દુઃખાવો , બેચેની , ચક્કર , ઉબકાં કે તાવ આવે તો તુર્ત જ નજીકના દવાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી . ઉપરોક્ત દર્શાવેલ માર્ગદર્શક સુચનાઓનો બહોળો પ્રચાર - પ્રસાર કરવો . જિલ્લામાં હોર્ડીંગ્સ , બેનર , પત્રીકા વિતરણ કરવું . જરૂર જણાયે આપની કક્ષાએથી પ્રેસ નોટ આપવી . જિલ્લામાં ક્યાંય પણ સન સ્ટ્રોકના કીસ્સા નોંધાયતો તે અંગે સત્વરે કાર્યવાહી કરી કરેલ કાર્યવાહીની અત્રેની કચેરીને જાણ કરવી . ઉપર મુજબની તમામ વિગતોની આપના તાબા હેઠળના પ્રા.આ.કેન્દ્ર , સા.આ.કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફીસરને જાણ કરવી અને તેઓ પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરે તે મુજબ સુચનાઓ આપવી . સન સ્ટ્રોક ( લુ લાગવા ) થી મૃત્યુ નોંધાય તો તેની જાણ અત્રેની કચેરીના ઈ - મેલ એડ્રેસ epigujarat.coh4@gmail.com ઉપર કરવાની રહેશે . આ અંગે થયેલ કાર્યવાહીની જાણ અત્રે કરવાની રહેશે .

Post a Comment

Previous Post Next Post