પેટ્રોલ / ડિઝલ / સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવા બાબત.પેટ્રોલ / ડિઝલ / સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવા બાબત.

 પેટ્રોલ / ડિઝલ / સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવા બાબત.પેટ્રોલ / ડિઝલ / સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવા બાબત.

પેટ્રોલ / ડિઝલ / સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવા બાબત.

મહત્વપૂર્ણ લિંક

પેટ્રોલ / ડિઝલ / સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવા બાબત.


https://project303.blogspot.com/2022/03/Vahan-bhaththa-vadhara-paripatra.html


https://project303.blogspot.com/2022/03/Vahan-bhaththa-vadhara-paripatra.html


https://project303.blogspot.com/2022/03/Vahan-bhaththa-vadhara-paripatra.html


https://project303.blogspot.com/2022/03/Vahan-bhaththa-vadhara-paripatra.html


  પેટ્રોલ / ડિઝલ / સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી . પુખ્ત વિચારણાને અંતે પ્રવર્તમાન માઇલેજ ભથ્થાના દર તથા સરકારી વાહનોના ખાનગી ઉપયોગ માટેના ભાડાના દર નીચે પ્રમાણે સુધારવાનું સરકારે નક્કી કરેલ છે . ૧ . સરકારી કામ અર્થે પોતાનુ/ભાડાનું કે ઉછીના વાહનમાં કરેલ મુસાફરી ; ( અ ) પ્રથમ અથવા દ્વિતીય વર્ગના સરકારી કર્મચારીઓ મ વાહનનો પ્રકાર માઇલેજ ભથ્થાનો દર મોટરકાર/જીપ વગેરે ( પેટ્રોલ ) રૂ . ૧૧-૦૦ પ્રતિ કિ.મી. મોટરકાર/જીપ વગેરે ( ડીઝલ ) રૂ . ૧૦-૦૦ પ્રતિ કિ.મી. મોટરકાર/જીપ વગેરે ( સી.એન.જી. ) રૂ . ૬-૦૦ પ્રતિ કિ.મી. સ્કુટર/મોટર સાઇકલ રૂ . ૨૫૦ પ્રતિ કિ.મી , k અન્ય પ્રકારના વાહનો રૂ . ૨૫૦ પ્રતિ કિ.મી. ( બ ) ત્રીજા અથવા ચોથા વર્ગના સરકારી કર્મચારીઓ ૧ સ્કુટર/મોટર સાઇકલ ૩. ૨-૫૦ પ્રતિ કિ.મી. ૨ અન્ય પ્રકારના વાહનો રૂ . ૨-૫૦ પ્રતિ કિ.મી. ( ૬ ) ઉપર નિયત દરે પૂરેપુરૂ માઇલેજ ભથ્થુ આકારવા માટે સરકારના સચિવો , સંયુક્ત સચિવ અને સંયુક્ત સચિવનું પગાર ધોરણ ધરાવતા ખાતાના વડા જેમનું કાર્યક્ષેત્ર આખું રાજ્ય ૧ º માઇલેજ ભથ્થુ સુધારવા બાબતહોય તો તેઓ ફરજ અંગેની મુસાફરી માટે પોતાની માલીકીની/ઉછીની/ભાડાની કારનો ઉપયોગ કરી શકશે . ( ગુજરાત મુલ્કી સેવા ( મુસાફરી ભથ્થા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ - ૫૪ ( ૧ ) ) ( ડ ) ઉપર ( ક ) માં દર્શાવ્યા સિવાયના અધિકારી/કર્મચારીઓ પોતાની માલિકીના કે ઉછીના કે ભાડાના વાહન દ્વારા રેલ્વેથી સંકળાયેલ સ્થળો વચ્ચે ફરજ ઉપરની મુસાફરી કરે તો અધિકારી/કર્મચારી તેઓ હક્કદાર હોય તેવા તે માર્ગના રેલ્વેના ઉપલબ્ધ ઉચ્ચતમ વર્ગના ભાડાની મર્યાદામાં રોડ માઇલેજ ભથ્થુ મેળવવાને પાત્ર થશે . ( ગુજરાત મુલ્કી સેવા ( મુસાફરી ભથ્થા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ - ૫૪ ( ૨ ) ) , રેલ્વેથી સંકળાયેલ ન હોય તેવા સ્થળો વચ્ચે કર્મચારીઓ/અધિકારીઓ પોતાની માલીકીની ઉછીની કે ભાડાની કાર દ્વારા મુસાફરી કરે તો તેવા કિસ્સામાં , રસ્તા મારફતે કરેલ મુસાફરીના ખરેખર કિલોમીટર માટે , રેલ્વેના કોષ્ટકમાં નિયત કરેલ કિ.મી. સામે દર્શાવેલ રેલ્વે ભાડાને ધ્યાને લઇ પાત્રતા મુજબનું રેલ્વે ભાડુ અથવા આ ઠરાવથી નિયત થયેલ દરો મુજબ ઉપયોગમાં લીધેલ વાહન માટે ખરેખર મળવાપાત્ર માઇલેજ ભથ્થુ એ બે પૈકી જે ઓછું હોય તે મેળવવાને પાત્ર થશે . ( ગુજરાત મુલ્કી સેવા ( મુસાફરી ભથ્થા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ - ૫૪ ( ૨ ) ) , ૨. સરકારી અધિકારીઓને ( જીલ્લા કલેક્ટરશ્રી તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના ) ભાડાના ધોરણે સરકારે પૂરા પાડેલા વાહનો દ્વારા ફરજ ઉપરની મુસાફરી માટે માઇલેજ ભથ્થાના દરો : ૧ પેટ્રોલ સંચાલીત વાહન રૂ . ૯-૦૦ પ્રતિ કિ.મી. ર ડીઝલ સંચાલીત વાહન રૂ . ૮-૦૦ પ્રતિ કિ.મી. ૩ સી.એન.જી. સંચાલીત વાહન રૂ . ૫-૦૦ પ્રતિ કિ.મી. ૨.૧ ગાંધીનગર , નર્મદા , નવસારી , પોરબંદર અને ડાંગના જીલ્લા કલેક્ટર જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓની મુસાફરી ભથ્થુ આકારવાની પ્રવર્તમાન માસિક મર્યાદા રૂ . ૫૬૦૦/ - થી વધારીને રૂ . ૬૬૦૦/ - નિયત કરવામાં આવે છે . ૨.૨ ઉપર પારા ૨,૧ માં જણાવેલ જીલ્લાઓ સિવાયના જીલ્લા કલેક્ટરો તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ માટે મુસાફરી ભથ્થુ આકારવાની પ્રવર્તમાન માસિક મર્યાદા રૂ . ૭૫૦૦/ - થી વધારીને રૂ . ૮૫૦૦/ - નિયત કરવામાં આવે છે . ૩ . ફરજ ઉપરની મુસાફરી દરમ્યાન માઇલેજ ભથ્થાનો દર : સરકારી કર્મચારીઓને રાજ્યની અંદર તેમજ રાજ્યની બહાર નીચે દર્શાવેલ મુસાફરી માટે નીચે દર્શાવેલ દરે માઇલેજ ભથ્થુ મળવાપાત્ર થશે . ( ક ) મુખ્ય મથક ખાતેના ફરજ પરના સ્થળ અથવા રહેઠાણથી રેલવે સ્ટેશન/એરપોર્ટ/બસ સ્ટેન્ડ સુધી અને પરત મુસાફરી . ( ખ ) મુકામ ( Camp ) ખાતેના સ્થળ પર આગમન વખતે રેલવે સ્ટેશન/એરપોર્ટ/બસ સ્ટેન્ડથી રોકાણના સ્થળ અથવા ફરજ પરના સ્થળ સુધી તેમજ મુકામ ખાતેના સ્થળેથી નીકળવાના દિવસે રહેઠાણ રોકાણના સ્થળ અથવા ફરજ પરના સ્થળ પરથી રેલવે સ્ટેશન વગેરે સુધી . ( ગ ) મુખ્ય મથક બહાર ફરજના સ્થળે , મુકામના સ્થળેથી ફરજના સ્થળ સુધીની મુસાફરી માટે દરરોજ એક વખત જવા માટે અને ફરજના સ્થળેથી મુકામના સ્થળે પરત આવવા માટે માઇલેજ ભથ્થુ મળવાપાત્ર થશે . દિલ્હી તેમજ મુંબઇમાં કરેલી મુસાફરી માટે " દરરોજ એક વખત " ની શરત લાગુ પડશે નહીં . ( ૫ ) મુકામના સ્થળે દિવસ દરમ્યાન ઉપર જણાવ્યા સિવાયની અન્ય મુસાફરી માટે માઇલેજ ભથ્થુ મળવાપાત્ર થશે નહીં . ( ચ ) ઉપર જણાવેલ ( ક ) થી ( ઘ ) માં દર્શાવેલ મુસાફરી માટે માઇલેજ ભથ્થાનો દર : �

Post a Comment

Previous Post Next Post