ISRO quiz for school students: Important details you should know

ISRO quiz for school students: Important details you should know

વિષય: દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ નિમિનની ઉજવણીના ભાગરૂપે
ઈસરો દ્વારા ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાના આયોજન બાબત.
સંદર્ભ : Space Application Centre, ISRO નો તા.૨૭/૭/
2021નો પત્ર

ઉપરોક્ત વિષય અને સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે, ભારત સરકાર ના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા
આઝાદી કા અમૃત મહોત્સવ” શિર્ષક હેઠળ દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી કરવામાં આવી રહેલ છે.
જે અંતર્ગત અંતરિક્ષ વિભાગ, ભારત સરકાર દ્વારા પણ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે. જે
અન્વયે વર્ચ્યુઅલ માધ્યમથી ઈન્ટરનેટ દ્વારા ધોરણ ૭, ૮ અને ૯ માં અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓ માટે
(અંગ્રેજી તથા હિન્દી ભાષામાં) તા.૧૦/૦૮/૨૦2૧ ના રોજ ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં
આવેલ છે. જેના મુખ્ય વિષય તરીકે સ્વાતંત્ર્ય ચળવળ, વારસો, બંધારણ, અંતરિક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજી,
સાંપ્રત પ્રવાહો, રમત-ગમત અને અન્ય વિવિધ ક્ષેત્રનો સમાવેશ કરેલ છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે
તા.પ/c/૨૦૨૧ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

To,

The Commissionerate of Schools

Education Dept, Govt of Gujarat

Gandhinagar

Respected Sir / Madam,

Sub Online quiz for school students to commemorate the 75th Anniversary of

India's Independence, by SAC-ISRO Ahmedabad

You may be awarc that Ministry of Culture, Govt. of India, is celebrating 75th

Anniversary of India's Independence under the title "Azadi Ka Mahotsav". Department

of Space (DOS), Govt of India, has also planned various activities to commemorate

75th Anniversary of lIndia's Independence. One of the activities is to conduct on-line

Quiz competition for the school students virtually through internet on 10th August,2021

The online quiz is organised for the Schools of Gujarat state (7th, 8th and 9h std). It will

be bi-lingual (Hindi and English). The core subjects of the quiz pertain to freedom

movement, heritage, constitution, space science & technology, current affairs, sports

and similar other relevant field/category

Annexures I & II comprising details of quiz, contact details and announcement flyer

are attached herewith

Kindly share this detail with the schools in Gujarat for their registration and

participation in this event


The Human Resource Development (HRD) Ministry has written to the Central Board of Secondary Education (CBSE) as well as states to encourage students to participate in the quiz.
✍️🔰📚 ISRO દ્વારા ઓનલાઇન quiz સ્પર્ધાના આયોજન બાબત


  






Chandrayaan-2, a three-module spacecraft comprising an orbiter, lander and rover, which was launched on July 22, will land on the moon on September 7.(PTI file)

To increase awareness about its space programmes, the Indian Space Research Organization (ISRO) is conducting an online quiz for school students and the top scorers will get to watch the Chandrayaan-2 landing with Prime Minister Narendra Modi at the agency’sThe Human Resource Development (HRD) Ministry has written to the Central Board of Secondary Education (CBSE) as well as states to encourage students to participate in the quiz.

Home Learning

Join Whatsapp Group Join Now


હોમ લર્નિંગ વિડીયો જુઓ ધોરણ 3 થી 12 

ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો

G-Shala-app-download

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરો ધોરણ 3 to 8 

Diksha_app-for-various-coures-શિક્ષકોને-વાલીઓ

ધોરણ 3 થી 8ની સ્વાધ્યાય પોથી pdf માં ડાઉનલોડ કરો 

Click here to download std 3 to 8 sva-adhyan pothi 

ધોરણ 1 થી 10 ની બ્રિજકોર્સ કલાસ રેડીનેસ જ્ઞાન સેતુ તાલીમ ડાયરેકટ યુ ટયુબ ના માધ્યમથી

અમારા વિવિધ જિલ્લાઓના શૈક્ષણિક ગૃપમાં જોડાવા માટે

આજની વોટ્સએપ પરીક્ષા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

ધોરણ 1 થી 5 માટે મિસ કોલ કરો વાર્તા સાંભળો ...ફક્ત મિસ કોલ મારી સામેથી કોલ આવશે અને વાર્તા સાંભળવા મળશે





Chandrayaan-2, a three-module spacecraft comprising an orbiter, lander and rover, which was launched on July 22, will land on the moon on September 7.

“To increase awareness about the space programme, an online quiz is being conducted by ISRO in coordination with mygov.com. Two top scoring students of classes 8 to 10 from each state and Union territory will be invited to ISRO’s Bengaluru centre to watch the landing of Chandrayaan-2 on the moon live along with the prime minister,” a senior HRD official said. Bengaluru headquarters.


Post a Comment

Previous Post Next Post