ગુજરાતમાં 26/06/2021 થી 10/07/2021 સુધી કોરોના માટે નવી ગાઈડલાઈન જાહેર

નોવેલ કૉરોના વાયરસ (covID-19)ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ

સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં
આવેલ છે. ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.૨૯.૦૪.૨૦૨૧ના હુકમ ક્રમાંક: 40–32020-DM-1(A)થી,
કોરોના સંક્રમણને રોકવા અધતન સૂચનાઓ આપવામાં આવેલ છે.


અહીંથી ડાઉનલોડ કરો ગુજરાત સરકારની ઓફિશિયલ પ્રેસનોટ પરિપત્ર


Click here to download gujarat state order 25/06/2021




રાજ્યમાં coVID-19ના સંક્રમણાની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના
તા.૦૯.૦૬.૨૦૨ ૧ના હુકમ ક્રમાંક : વિ-૧ કાવ ૧૦૨૦૨૦/૪૮૨-B થી સમગ્ર રાજયમાં કેટલાક નીયંત્રણમુકવામાં આવેલ છે,

ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો

આજના બ્રિજકોર્ષ જ્ઞાનસેતુના વિડીયો live જોવો ધોરણ 1 થી 10

ઘરેબેઠા  રોજ ભારતના સુપ્રસિદ્ધ મંદિરોના દર્શન કરો

G-Shala-app-download

Diksha_app-for-various-coures-શિક્ષકોને-વાલીઓ

ધોરણ 3 થી 8ની સ્વાધ્યાય પોથી pdf માં ડાઉનલોડ કરો 

3. રાજયમાં વર્તમાન પરિસ્થિતિની પુન: સમીક્ષા કરતા ગૃહ વિભાગના તા.૦૯.૦૬.૨૦૨૧ના હુકમ ક્રમાંક:
વિ-૧૪ કઇવ ૧૦૨૦૨૦ ૪૮૨-B થી સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવેલ નિયંત્રણોના સ્થાને નીચે
મુજબના નિયંત્રણો ,
યંત્રણો તા.૨૬.૦૬.૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાકથી તા.૧૦,૦૭, ૨૦૨૧ના સવારના ૦૬:૦૦
કલાક સુધીના સમગ્ર સમયગાળા સુધી અમલમાં મુકવામાં આવે છે,



A. તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોબ્લેકસ માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી
પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી બજાર / હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ
માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તા.૧૦.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા
આવા એકમો ચાલુ રાખી શકાશે નહીં.
B. જીમ કે ૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.J.P.ને આધિન ચાલુ રાખી શકશે
માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ
તા.૧૦,૦૭, ૨૦૨૧ સુધીમાં વેકિસનેશનના પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે
નહી. '



C. જાહેર બાગ બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની
શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે.
D. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૦૦(સી) વ્યકિતઓની મંજૂરી રહેશે.
લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
E, અંતિમક્રિયા દફનવિધી માટે મહત્તમ ૪ (ચાળીસ) વ્યકિતઓની મંજુરી રહેશે.
E. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના
ગાઇડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ
સ્થળોએ, જગ્યાની ક્ષમતાના પ૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઈ શકશે.
G. IELTS તથા TOEFEL જેવી પરીક્ષાઓ કોરૉના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે
ચોજી શકાશે.
H, વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરસેના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત 6.0.P.આધિન ચાલુ
રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ.
તા.૧૦.૦૭.૨૦૨૧ સુધીમાં વેડિસનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે
નહી.)
1, પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે,
J. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ / સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે,
(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા તા.૧૦,૦૭.૨૦૨૧ સુધીમાં વેકસીનનો
પ્રથમ ડોઝ લેવાનો રહેશે
K. સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૫૦% કેપેસીટીમાં ચાલુ
રહેશે.(તમામ સંચાલકો, કર્મચારીઓએ તેમજ કામગીરી સાથે સંકળાયેલ અન્ય વ્યકિતઓએ તા,૧૦.૦૭.૨૦૨૧
સુધીમાં વેકિસનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ,
મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.)
L. શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઈન શિક્ષણ સિવાય),વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે,
M. ઉપરોકત A, B, H, J, K માં જણાવેલ બાબતો સંદર્ભમાં જે વ્યકિતઓના RTPCR Test પોઝીટીવ આવેલ
હોય તેવા કિસ્સાઓમાં RTPCR Test પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી હોસ્પિટલની Discharge
summaryની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.
૪. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ
વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે.
પ, તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૬. તમામ પોલીસ કમિશનરશ્રીઓજિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે
Cr.P.C. તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામાં બહાર પાડવાના રહેશે.
૭. આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડા દ્વારા કરવાનું
રહેશે,
૮. આ હુકમનો ભંગ બદલ 'THE EPIDEMIC DISEASES ACT 1897' અન્વયે "THE GUJARAT
EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020'ની જોગવાઈઓ, THE
INDIAN PENAL CODE'ની કલમ 188 તથા "THE DISASTER MANAGEMENT ACT' ની
જોગવાઈઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.
FAQs

1. what's CPC in blogging?

CPC is an acronym for Cost per Click related to Keywords. this can be the quantity you may be paid by Google if your site gets clicks on these keywords.

2. What are the keywords in PPC?

Keywords are the muse of blogging and PPC. Facially, a keyword may be a word or set of words that individuals type in Google to grasp more about anything.

3. How does one find the CPC of a keyword?

You can easily find CPC of any keyword with the assistance of any keyword Research Tool like Semrush.

4. What are the very best CPC keywords?

Insurance, Loans, mortgage, attorney are a number of the best CPC keywords. But at the identical time highly competitive.

5. How do I find high CPC keywords for bloggers?

One can easily find high CPC keywords using keyword research tools. Not only the CPC but you'll discover such a big amount of metrics like volume, keyword difficulty, etc. which helps you decide on the correct keywords.

I would recommend you to focus on long-tail keywords as they're easy to rank comparatively.
Conclusion :

Friends, there's great good thing about using High CPC Paying Keywords in your blog, if you employ High CPC Keywords, your Earning will increase, CPC are going to be good,

ADSENSE AUTO ADS Hire permanently CPC

Google Adsense will reduce Auto Ads feature itself. the proper adsense new update has come, sign up your AdSense account. within the left navigation panel, click on my ads and see what Google Adsense Auto Ads is and the way it works. Read already, 

Post a Comment

Previous Post Next Post