Financial assistance scheme for purchase of agricultural land to Scheduled Caste farmers અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના

 Financial assistance scheme for purchase of agricultural land to Scheduled Caste farmers

અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના

The purpose of the scheme

http://bit.ly/ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો

Many Scheduled Castes depend on farm labor. In order to increase the income of the people of this caste by purchasing agricultural land and cultivating it themselves, the applicant should be given a financial assistance scheme of Rs. 1,00,000 per acre and a maximum of Rs. Is.

Terms and Conditions

http://bit.ly/ધોરણ1થી8ની-કવિતાઓ

◆ The annual income limit will be Rs.1,50,000 for rural area and Rs.1,50,000 for urban area.

◆ Only those beneficiaries who are able to purchase land are eligible for the benefit except government assistance

Many Scheduled Castes depend on farm labor. In order to increase the income of the people of this caste by purchasing agricultural land and cultivating it themselves, the applicant should be given a financial assistance scheme of Rs. 1,00,000 per acre and a maximum of Rs. Is.

http://bit.ly/વેકશીનનુંરજિસ્ટ્રેશનકેમકરવું

The annual income limit will be Rs.1,50,000 for rural area and Rs.1,50,000 for urban area.

Only those beneficiaries who are able to purchase land are eligible for the benefit except government assistance.

Only one person in the family is eligible for the benefit.

http://bit.ly/આધારકાર્ડ-મા-સુધારો-કરવા-માટે

Beneficiaries of government aided land will be eligible for non-sale for 15 years.

The beneficiary must be a farm laborer.

Where to apply?

District Deputy Director, Office of Scheduled Caste Welfare.

Or

Important Link : 

Online application Click Here

Link to Download the Form

🔮

  • અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે.

  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ રહેશે.
  • સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે.
  • કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવાપાત્ર છે.
  • સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી ૧૫ વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે .
  • લાભ મેળવનાર લાભાર્થી ખેતમજૂર હોવા જરૂરી છે.

 http://bit.ly/અનુ-જાતિના-ખેડૂતોને-જમીન-ખરીદવા-માટે-લૉન

ક્યાં અરજી કરવી?

  • જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી.

અથવા

 • ઓનલાઈન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે.

ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક

https://esamajkalyan.gujarat.gov.in/

 માટેની યોજના🔮

http://bit.ly/Indian-all-bank-balance-mobile-number

💥👌🏽ખેતીની જમીન ખરીદવા માટે સરકાર આપશે તમને નાણાંકીય સહાય

⚜️યોજનાનો હેતુ

⚜️નિયમો અને શરતો

⚜️ક્યાં ડોક્યુમેન્ટ રજૂ કરવાના❓

⚜️ક્યાં અરજી કરવાની❓

⚜️ઓનલાઇન અરજી અને ફોર્મ

અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના

યોજનાનો હેતુ

  • અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે.

નિયમો અને શરતો

  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ રહેશે.
  • સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે.
  • કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવાપાત્ર છે.
  • સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી ૧૫ વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે .
  • લાભ મેળવનાર લાભાર્થી ખેતમજૂર હોવા જરૂરી છે
  • http://bit.ly/કોરોનાથી-બચવાના-ઉપાયો-અનેં-શરીરમાં-રસી-કેવીરીતે-કામકરે

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવા આવેલ જાતિનું પ્રમાણપત્ર
  • ખેડૂત /ખેતમજુર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો
  • આવકનો દાખલો
  • બાનાખતની ખરી નકલ
  • જમીન વેચવા અંગેની મહેસૂલ (રેવન્યુ) ખાતાની પરવાનગી ની ખરી નકલ
  • જમીનના ૭/૧૨ તથા ૮(અ) ઉતારા
  • જમીન હોય એનું ૭/૧૨ / ૮(અ) / તલાટિકમ મંત્રી નો દાખલો
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

 Only one person in the family is eligible for the benefit.

◆ Beneficiaries of government aided land will be eligible for non-sale for 15 years.

◆ The beneficiary must be a farm laborer.

◆ Document to be submitted

◆ Aadhar card of the applicant

◆ Caste certificate issued by the competent authority

◆ Example of Talati cum Minister regarding being a farmer / farm laborer

Example of income

● A true copy of Banakhat

● Original copy of Revenue Account Permission for sale of land

● 8/12 and 2 (a) extract of land

● Example of 2/12/4 (a) / Talatikam Minister for having land

● Copy of first page of bank passbook / canceled check (name of applicant)

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Post a Comment

Previous Post Next Post