GUJARAT 2023/2024/2025 Weather Radar App—Weather Live Maps, Storm Trackers
Windy : Live Cyclone Updates丨Use this app and save your important time and also let us inform you to make the app better if you are faced with any issue.
☞
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
વાવાઝોડા ની લાઇવ અપડેટ જોવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
Download Gujarati Calendar 2023
Gujarati Calendar 1 | Gujarati Calendar 2
ફટાકડા પર ટચ કરતા એ ફટાકડો ફૂટશે - મજેદાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો
🌧️⚡ તમારા વિસ્તાર ની માહિતી મેળવો
〰️ ક્યાં સુધી પહોંચ્યો વરસાદ ?
〰️ આજે વરસાદ આવશે કે નહીં ?
〰️ કઈ તારીખે આવશે વરસાદ ?
🔗👌 તમામ માહિતી માટે ની ઑફિશ્યલ લિંક
━──────⊱❉✸❉⊰───────━
🌩️ ખેડૂત મિત્રો માટે ખાસ ઉપયોગી
તમારું સિટી પસંદ કરી, જુવો કેટલો વરસાદ પડશે | અહીં ક્લીક કરો |
☞
🌦️જાણો ક્યાં વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ? ગુજરાતી NEWS link HERE
ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે ? જાણો લાઈવ હવામાન ની અપડેટ તમારા મોબાઇલમાં
⛈️ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી.
🌦 હવામાન વિભાગે તારીખ :- 30 નવેમ્બરથી 02 ડીસેમ્બર 2021 સુધીનાં સમયગાળા દરમ્યાન રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી.
130 વર્ષ બાદ પહેલી વાર ડિસેમ્બર એટલે કે ઠંડીની સિઝનમાં દેશમાં જવાદ વાવાઝોડુ ત્રાટકવાનું હવામાન વિભાગનું મોટું એલર્ટ છે
*જુઓ કઈ તારીખે ક્યાં વરસાદની સંભાવના છે ?* ⤵️
ગુજરાત રાજ્યમાં નવેમ્બર 2021માં કમોસમી માવઠાનું સંકટ, હવામાન વિભાગની મોટી આગાહી.
જાણો ક્યાં ક્યાં વિસ્તારની છે માવઠાની આગાહી👇
નવેમ્બર 2021માં માવઠા વરસાદના ન્યુઝ જોવા માટે અહીંયા ક્લિક કરો
Plan your route and get to the destination thanks to turn by turn tourist voice navigation that works also offline. Get out of the city and start seeing the world with Windy Maps.
Windy : Live Cyclone Updates丨Wind Map & Weather Forecast
Key features:
- Most detailed world maps with tourist trails, bikeways and ski pistes
- Free voice navigation for riders, bikers and hikers in English. You can also use TTS voice.
- Turn by turn car navigation, bike navigation, walking directions
- Travel tips in your surroundings
- Offline route planning with altitude profiles
- Offline search places, coordinates and categories including open hours and contacts
- Measuring distance by two fingers on the map
- Submitting photographs of places
Even offline you can:
- Use downloaded maps or regions
- Search locations all around the world
- Find the route and navigate at places without internet connectionsWhat’s New
- Winter map – map includes information about ski slopes, cross-country ski tracks and other winter information.
- Shaded terrain relief – see the shape of the terrain in a realistic fashion, it gives Windy Maps an entirely new experience.
- Slope inclination – shows the terrain slope; the degree of slope steepness is depicted by light red to dark red.
Shaded relief and slope inclination need to be turned on Menu/Settings/Map, and both are available only when online.
Protect and connect the people who matter most with comprehensive safety features for life at home, on the web, and on the go — all in one place for added value and convenience. Enjoy modern, advanced tools that go beyond a basic GPS phone tracker.
Life360 membership offers a wide range of all-new services. Highlights include:– SOS to send a silent alert with your location to family members, emergency contacts, and responders.– 24/7 Emergency dispatch that’s always on call for your entire family. Even if you can’t call for help, we will.– Family Safety Assist for comprehensive real-time specialist support anytime, anywhere, and in any situation.– Identity Theft Protection to safeguard each family member’s sensitive digital information and white glove restoration service, including up to $1M in coverage.
Explore Life360 for free
With this weather forecast app, you can get daily and hourly forecasts, severe weather alerts, daily&7 day weather updates, fancy clock weather widgets, weather news and global weather.Features of Weather AppRealtime local temperature checker & live local weatherThis clock weather app displays weather temperature based on your current location. You can also add more cities to your city list, so that you can check global weather anytime.
Also Read
🌊💐Junagadh , Jamnagar ane rajkot jilla na varsad ne lidhe thayel nukasan mate khas kissa shay babat
જાણો. કોને કેટલી સહાય મળશે તે લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો
26/09/2021 રવિવાર થી 30/09/2021 સુધી
💥🌀🌐 બંગાળની ખાડીમાં 24 કલાકમાં જ ગુલાબ નામનું વાવાઝોડું સર્જાઈ ગયું છે. સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં આટલી ઝડપે વાવાઝોડું સર્જાય, એ ભાગ્યે જ બનતી ઘટના છે.
➡️ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુલાબ વાવાઝોડું ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકિનારા વચ્ચે ત્રાટકશે.
➡️ એટલે આ વિસ્તારોમાં વાવાઝોડું સીધી અસર કરશે અને તેના કારણે બંને રાજ્યોમાં હાલ બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે.
➡️ રવિવારે સાંજ બાદ વાવાઝોડું સોમવારે નબળું પડશે અને પછી તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. આ ડિપ્રેશન ત્યાંથી આગળ વધશે. મંગળવારે સવારે તે મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગ સુધી પહોંચશે.
➡️ આ સિસ્ટમ કદાચ થોડી નબળી પડી શકે, પરંતુ તે આગળ વધવાનું ચાલુ રાખશે અને બુધવારે તે ગુજરાત પહોંચી જશે.
➡️ એટલે બંગાળની ખાડીનું વાવાઝોડું નબળું પડીને વરસાદી સિસ્ટમ બની જશે અને આ સિસ્ટમ ગુજરાત પર આવશે, જેના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
➡️ એટલે કે ગુલાબ વાવાઝોડાના કારણે ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધી અનેક સ્થળોએ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
💥🌀🌐 વાવાઝોડા બાદ ચોમાસાની સિસ્ટમ ગુજરાત તરફ આવશે, જેથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
➡️ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
➡️ હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં બુધવારે સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. જોકે, પવનની ગતિ કે સિસ્ટમમાં ફેરફાર થાય તો વરસાદની સ્થિતિમાં ફરક પડી શકે છે.
➡️ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઍલર્ટ જારી કરવામાં આવી છે, કેમ કે અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
Bitcoin Future Outlook
- Amazing Technology Touch Anywhere and Listen Birds Voice
- Disk Digger Android Apps丨DiskDigger Photo Recovery
- My Name Ringtone Maker丨Android Application
Download Life360 and get started with advanced Location Sharing, 2 days of Location History, and 2 Place Alerts to see family members come and go from your top places like home, school, and work. Protect your drivers and passengers and respond to a car crash faster with automatic Crash Detection, and stay safe on the go with automated SOS.
Upgrade to membership for premium features and tools, backed by 24/7 specialist support and emergency dispatch. Find the plan that fits your family’s unique needs and try free for 7 days.
Rain Falling Weather update super app
Hourly forecasts
Before you go out, you can check this free weather app to get prepared for unexpected weather changes. In addition, you can also check hourly temperature and rain probability to plan your outdoor activities.
Daily weather
Besides, you can also check today&tomorrow forecasts (7 day weather forecasts) with this temperature app. With this accurate weather report app, you won’t get caught in the rain again!
The weather forecast, one of the best weather application on store, one of the best choose fore you.
💥🌐🌀 *આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ*
🌐🌀 *અમરેલી,ભાવનગર,ગીર સોમનાથના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા*
🌐🌀 *નવસારી, વલસાડ,દીવ-દમણ, દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ*
🌐🌀 *આગામી 5 દિવસ અન્ય જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નહીંવત*
ચોમાસું / લીલા લહેર: ગુજરાતમાં આજે આ જિલ્લાઓમાં પડી શકે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની વકી
રાજ્યમાં આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ તો આ તરફ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢમાં આગામીમાં 17 જૂનથી 20 જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં કરવામાં આવી છે.
ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો
Diksha_app-for-various-coures-શિક્ષકોને-વાલીઓ
અમદાવાદમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદમાં પહેલા વરસાદથી જ ઠેર-ઠેર પાણી ભરાયા છે. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો છે. એક કલાકના વરસાદમા પુર્વના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાટકેશ્વર સર્કલ વરસાદી પાણીને કારણે બેટમાં ફેરવાયું હતું. તો ખોખરા ગુજરાત હાઉસિંગના માર્ગ પર પણ પાણીમાં ગરકાવ થયું હતું. આ સાથે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આજે સવારની વાત કરવામાં આવે તો
ભારે ઉકળાટ બાદ શહેરીજનોને મળી શકે છે રાહત
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુરુવારથી શહેર સહિત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ શકે છે સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
Gujarat.
સંભવિત વાવાઝોડા અંગે પૂર્વ તૈયારી અંગેનો લેટર
ગુજરાતીમાં વાંચવા માટે અહી ક્લિક કરો
અહીંથી જુઓ હવામાન ની LIVE સ્થિતી
Check Live Monsson Click Here Download Windy Apps Click Here
જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ
આ તરફ 16 થી 18 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ સેવવામાં આવી રહી છે કચ્છને બાદ કરતા જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જશે તેવું હવામાન વિભાગના સુત્રએ જણઆવ્યું છે તો સાથે દરિયા કિનારે વરસાતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે.
વડોદરામાં ભારે વરસાદ:તોફાની પવન સાથે દોઢ ઇંચ વરસાદમાં જનજીવન ખોરવાયું, વિશાળ હોર્ડિંગ્સ જમીનદોસ્ત, 60 વૃક્ષો ધરાશાયી, ઠેર-ઠેર ટ્રાફિકજામ અને પાણી ભરાયાં
- કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઈ ગયાં
- ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી
- ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી
વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં અને 3થી 4 સ્થળોએ ઝાડ નીચે વાહનો દબાઇ ગયાં હતાં અને અનેક સ્થળોએ ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે, જોકે છેલ્લા કેટલાક દિવસથી ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી છે.
હોર્ડિંગ્સ ધરાશાયી થતાં વાહનો દબાઇ ગયા હતારાત્રિબજાર પાસે આવેલું વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતાં ટ્રાફિક ખોરવાઈ ગયોવડોદરા શહેરમાં આજે મેઘરાજાનું આગમન થયું છે. કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયાં હતાં. વડોદરાના રાત્રિબજાર પાસે આવેલું વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતાં ટ્રાફિક ખોરવાઇ ગયો હતો. આ ઉપરાંત વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં, જેને પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.વડોદરાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિકજામ થઇ ગયો હતોઅનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતીવડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી, જેને પગલે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં, જેને પગલે વીજ કંપની અને ફાયરબ્રિગેડે કામગીરી શરૂ હતી.કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઈ ગયાં હતાં.પાદરામાં 40 મિ.મી. વરસાદ વરસ્યોવડોદરા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાદરામાં 40 મિ.મી. વરસાદ વરસ્યો હતો. પાદરામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયાં હતાં અને અનેક ગામોમાં અંધારપટ થઇ ગયો હતો.પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ પાસે રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં.અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવનાહવામાન વિભાગે આગાહી કરી છે કે 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 17 અને 19 જૂને હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 20-21 જૂનથી વરસાદ વધશે.બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો.40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના17 જૂનથી કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠામાં, 18મી જૂને અમદાવાદ, આણંદ અને કચ્છમાં, 19મી જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં, જ્યારે 20મી જૂને દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી માધ્યમ વરસાદ વરસી શકે છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં.ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી.રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં.
🌐 બંગાળની ખાડીમાં બની રહ્યું છે લો - પ્રેશર
accurate weather app is trusted by professional pilots, paragliders, skydivers, kiters, surfers, boaters, fishermen, storm chasers and weather geeks, and even by governments, army staffs and rescue teams.
Whether you are tracking a tropical storm or potential severe weather, planning a trip, pursuing your favourite outdoor sport, or you just need to know if it will rain this weekend, Windy provides you with the most up-to-date weather forecast around.
The uniqueness of Windy lies in the fact that it brings you better quality information than the other weather apps’ pro-features, while our product is absolutely free and even without ads.
Powerful, smooth and fluid presentation makes weather forecasting a real pleasure!
All forecast models at once
Windy brings you all the world's leading weather forecasting models: global ECMWF and GFS, plus local NEMS, AROME and ICON (for Europe) and NAM (for the USA).
Gujarat.
સંભવિત વાવાઝોડા અંગે પૂર્વ તૈયારી અંગેનો લેટર
ગુજરાતીમાં વાંચવા માટે અહી ક્લિક કરો
અહીંથી જુઓ હવામાન ની LIVE સ્થિતી
Check Live Monsson Click Here Download Windy Apps Click Here
તૌકતે'ના તાંડવ વચ્ચે ગુજરાતમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.5ની તીવ્રતા
- 18 મેની સવારે તૌકતે પોરબંદર અને મહુવા બીચથી ગુજરાતના કિનારાને પાર કરે તેવી સંભાવના
નવી દિલ્હી, તા. 17 મે, 2021, સોમવાર
તૌકતે વાવાઝોડા વચ્ચે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલી રાજુલા પાસે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 નોંધવામાં આવી હતી. જો કે, સદનસીબે જાનમાલને લગતા કોઈ પણ નુકસાનની ઘટના નથી બની. આ બધા વચ્ચે તૌકતે વાવાઝોડાને લઈને તટીય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતના તટીય વિસ્તારોમાં સોમવારે અને મંગળવારે ભારે વરસાદની આશંકા છે. આ કુદરતી હોનારતનો સામનો કરવા માટે એનડીઆરએફની 50 ટીમો તૈનાત કરવામાં આવી છે. કચ્છમાં વાવાઝોડાના કારણે તબાહીની આશંકાને લઈને પ્રશાસન એલર્ટ પર છે અને માછીમારોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે.
24 કલાકમાં વધુ ખતરનાક બનશે તૌકતે
આ બધા વચ્ચે હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે આ વાવાઝોડું આગામી 24 કલાકમાં વધુ ખતરનાક બની શકે છે. તે પોતાની દિશા બદલીને આજે સાંજ સુધીમાં ગુજરાતના કિનારે અથડાઈ શકે છે. તેના આશરે 12 કલાક બાદ એટલે કે 18 મેની સવારે તે પોરબંદર અને મહુવા બીચથી ગુજરાતના કિનારાને પાર કરી શકે છે.
મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે સોમવારે મુંબઈમાં ભારે પવન સાથે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. સાથે જ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. મુંબઈમાં 5 જગ્યાએ કામચલાઉ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમી મુંબઈમાં એનડીઆરએફની 3 ટીમ અને પૂરથી બચાવ માટે ફાયર બ્રિગેડની 6 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
કેરળના અનેક વિસ્તારોમાં વરસાદ
કેરળમાં પણ તોફાનની અસર જણાઈ રહી છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અલપ્પુઝા ખાતે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. તટીય વિસ્તારના લોકોને સમુદ્રથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતમાં 17-18મીએ વાવાઝોડા સાથે તોફાની વરસાદની શક્યતા
🙏 ઘરેબેઠા રોજ ભારતના સુપ્રસિદ્ધ મંદિરોના દર્શન કરો.
*નીચેની લીંક પરથી દરરોજ LIVE દર્શન કરી શકસો.*
*🛕 bit.ly/દ્રારકા-મંદિર-લાઈવ-દર્શન*
*🛕 bit.ly/સોમનાથ-મંદિર-લાઈવ-દર્શન*
*🛕 bit.ly/સાળંગપુર-હનુમાન-લાઈવ-દર્શન*
*🛕 bit.ly/અંબાજી-અંબે-માતાનું-મંદિર-લાઈવ-દર્શન*
*🛕 bit.ly/સાંઈબાબા-લાઈવ-દર્શન-શિરડીથી
અરબીસમુદ્રમાં સર્જાયેલું તાૈકતે વાવાઝોડું ઉત્તર દિશા તરફ વધતાં તંત્ર એલર્ટ
જોટાણા, કડી અને બહુચરાજીમાં 52 થી 61 કિમી ઝડપે પવન ફૂંકાવાની આગાહી
એલર્ટના પગલે ખેડૂતોને કાપણી કરેલો પાક સત્વરે સુરક્ષિત કરવા તેમજ નવી કાપણી ન કરવાની સાથે પશુઓને ખુલ્લામાં ન બાંધવાની સુચના અપાઇ
મહેસાણાના 3 તાલુકામાં માઠી અસર થઇ શકે છે
હવામાન વિભાગની હાલની આગાહી પ્રમાણે વાવાઝોડાના 5 મા ઝોનમાં મહેસાણાના 3 અને પાટણના 4 તાલુકા
મહેસાણાના જોટાણા, કડી અને બહુચરાજી પંથક તેમજ પાટણ જિલ્લાના સાંતલપુર, સમી, રાધનપુર અને હારિજ પંથકમાં પ્રતિ કલાકે 52 થી 61 કિલોમીટર ઝડપે વાવાઝોડું ફૂંકાવાની આગાહી
🌀🌐 *ગુજરાતમાં બે દિવસ (17& 18 મેના રોજ) રસીકરણ પ્રક્રિયા બંધ રહેશે*
🌀🌐 *CycloneTauktae ને લઈને 2 દિવસ રસીકરણ કામગીરી બંધ રહેશે*
વાવાઝોડું લાઈવ અપડેટ
🌀🌐 *તૌકતે વાવાઝોડું ગોવાના દરિયાકાંઠે ટકરાયું, દરિયામાં વિશાળ મોજા અને ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી*
વાવાઝોડા પહેલાની તૈયારી
રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહી અને આપતી સૂચના અમલ કરો.
ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા રાખો.
માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
ગુજરાતમાં આવનાર સંભવિત Tauktae (તૌકતે) વાવઝોડાને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી
વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી
વાવાઝોડાની સ્થિતિમા સૌ પ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે.
અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.
સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો.
વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા
જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી
પ્રસાશનની સૂચનાઓનો અમલ કરો
વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.
વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી
બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, સ્થાનિક કંટ્રોલરૂમ મદદ લેવી.
અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.
જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
ભારત હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું
દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
અગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.
ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.
💥🌐🌀 *આજે રાત્રે ગુજરાતના દરિયા કિનારે હિટ થશે સાયક્લોન*
🌐🌀 *રાત્રે 8-10 કલાકની વચ્ચે પોરબંદર અને મહુવાની વચ્ચે હીટ થશે*
🌐🌀 *165 કીમી પ્રતી કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા.*
💥🌐🌀 *તાઉતે વાવઝોડું ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત, ગુજરાતના દરિયા કિનારે Red Message*
🌐🌀 *Tauktae Cyclone વેરાવળથી 290 km દૂર*
🌐🌀 *ગુજરાતમાં 155-165 km ઝડપે ત્રાટકવાની શકયતા*
🌐🌀 *તંત્રએ રાજ્યના 17 જિલ્લામાંથી 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું*
🌐🌀 *વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને લઈ લોકોને ઘરમાં રહેવા અપીલ*
💥🌐🌀 *તીવ્ર ચક્રવાત બની તૌક્તે વધી રહ્યું છે ગુજરાત તરફ આગળ*
🌐🌀 *પોરબંદર અને મહુવા વચ્ચે રાત્રે થશે પસાર*
🌐🌀 *165થી 185 કિમિ ઝડપે પવન ફુંકાશે*
🌐🌀 *વર્ષ 2021નું પ્રથમ ચક્રવાતનું સંકટ ગુજરાત પર જોવા મળી રહ્યું*
🌀🌐 *બપોર બાદ સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે વરસાદની આગાહી*
🌀🌐 *તૌકતે વાવાઝોડાની ગતિ પ્રબળ બની*
વિદ્યાર્થીમિત્રો,
કોરોના થી ઝઝુમી રહ્યા છીએ ત્યા વાવાઝોડા ની નવી આફત આવી પડી છે.પણ આ આફત મા અફરાતફરી અને અફવાઓ થી દૂર રહી સરકાર શ્રી ની સૂચનાઓ નો અમલ કરી ઘરમા જ રહી આ આફતનો સામનો કરવાનો છે. આપ વિદ્યાર્થી છો એટલે આપને આફત સામે કેમ લડવું તે ભણવામાં પણ આવે છે.તો આ આફત સામે કેમ લડવું તેના વિશે માહિતી તથા માર્ગદર્શન મળી રહે તે હેતુથી કિવઝ બનાવી છે .નીચેની ભૂરી લિંક પર કિલક કરી નામ લખી કિવઝ રમી શકશો.
💥🌀🌐 *"તાઉ'તે'' વાવાઝોડું 6 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે*
🌀🌐 *વાવાઝોડું મુંબઈની પશ્ચિમે 150 કિલોમીટર*
🌀🌐 *દીવથી 220 કિલોમીટર*
🌀🌐 *વેરાવળથી 260 કિલોમીટર દૂર*
💥🌀🌐 *વાવાઝોડુ નજીક આવતા ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા*
🌀🌐 *અલંગના દરેક પોર્ટ, ભાવનગર, દહેજ, મગદલ્લા અને દમણમાં 11 નંબરનું સિગ્નલ*
🌀🌐 *દીવ, વેરાવળ,પીપાવાવમાં 10 નંબરનું સિગ્નલ*
🌀🌐 *પોરબંદર, ઓખા, સિક્કા, બેડી, નવલખી, ન્યું કંડલા, માંડવી અને જખૌનાં 8 નંબરનું સિગ્નલ*
💥🌀🌐 *આઈ ઓફ સ્ટ્રોમ એટલે કે ચક્રવાતની આંખનો ઘેરાવો જેટલો મોટો એમ તેની શક્તિ વધારે*
🌀🌐 *એનો ઘેરાવો 150 કિમી નોધાયો છે*
🌀🌐 *તાઉ'તે એ દરિયામાં જ અત્યંત શક્તિશાળી રૂપ સાથે 125-145 કિમી પવન સાથે 20 કિમી ઝડપે આગળ વધે છે*
🌀🌐 *આજે પોરબંદર મહુવા વચ્ચે લેન્ડ ફોલ કરશે ત્યારે 175 થી 210 કિમી પવનની ગતિ હશે.*
💥🌀🌐 *જાણો કેટલા અને કેવા પ્રકારમાં સિગ્નલ નક્કી થાય છે*
40 weather maps
From wind, rain, temperature and pressure to swell or CAPE index, with Windy you will have all convenient weather maps just at your fingertips.
All forecast models at once
40 weather maps
Satellite & Doppler radar
Point of interests
Fully customizable
Learn about the effects of hurricanes, how tornadoes and hurricane disasters and electrical storms originate.
what is cryptocurrency and how it works
what is future of crypto currency ?
A cryptocurrency is a digital currency that is created and managed through the use of advanced encryption techniques known as cryptography. Cryptocurrency made the leap from being an academic concept to (virtual) reality with the creation of Bitcoin in 2009.1 While Bitcoin attracted a growing following in subsequent years, it captured significant investor and media attention in April 2013 when it peaked at a record $266 per bitcoin after surging 10-fold in the preceding two months. Bitcoin sported a market value of over $2 billion at its peak, but a 50% plunge shortly thereafter sparked a raging debate about the future of cryptocurrencies in general and Bitcoin in particular.2 So, will these alternative currencies eventually supplant conventional currencies and become as ubiquitous as dollars and euros someday? Or are cryptocurrencies a passing fad that will flame out before long? The answer lies with Bitcoin.
Some economic analysts predict a big change in crypto is forthcoming as institutional money enters the market.3 Moreover, there is the possibility that crypto will be floated on the Nasdaq, which would further add credibility to blockchain and its uses as an alternative to conventional currencies.4 Some predict that all that crypto needs is a verified exchange traded fund (ETF).5 An ETF would definitely make it easier for people to invest in Bitcoin, but there still needs to be the demand to want to invest in crypto, which might not automatically be generated with a fund.
Watch Now: What Is Cryptocurrency?
Bitcoin is a decentralized currency that uses peer-to-peer technology, which enables all functions such as currency issuance, transaction processing and verification to be carried out collectively by the network.6 While this decentralization renders Bitcoin free from government manipulation or interference, the flipside is that there is no central authority to ensure that things run smoothly or to back the value of a Bitcoin. Bitcoins are created digitally through a “mining” process that requires powerful computers to solve complex algorithms and crunch numbers. They are currently created at the rate of 25 Bitcoins every 10 minutes and will be capped at 21 million, a level that is expected to be reached in 2140.7
These characteristics make Bitcoin fundamentally different from a fiat currency, which is backed by the full faith and credit of its government. Fiat currency issuance is a highly centralized activity supervised by a nation’s central bank. While the bank regulates the amount of currency issued in accordance with its monetary policy objectives, there is theoretically no upper limit to the amount of such currency issuance. In addition, local currency deposits are generally insured against bank failures by a government body. Bitcoin, on the other hand, has no such support mechanisms. The value of a Bitcoin is wholly dependent on what investors are willing to pay for it at a point in time. As well, if a Bitcoin exchange folds up, clients with Bitcoin balances have no recourse to get them back.
Bitcoin Future Outlook