✍️ જુનિયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત⬇️
👉🏻
✍️ જુનિયર કલાર્ક પરીક્ષાના સમય અંગેની અગત્યની સુચના⬇️
તલાટીની પરીક્ષાની માર્કશીટ નીચેની લીંક પરથી જોઈ શકાશે.
લિંક 1
formonline.co.in/THPSPBAMKDRWOX…
લિંક 2
resultview.co.in/THPSPBAMKDRWOX…
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ નીચેની લીંક પરથી જોઈ શકાશે.
લિંક 1
formonline.co.in/HSAKBRMPGVZHYQ…
લિંક 2
resultview.co.in/HSAKBRMPGVZHYQ…
👉🏻 Download Junior Clerck Exam Call Letter
અગત્યની લીંક
Download provisional Answer Key
જુનિયર કલાર્ક પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર
જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) પ્રોવીઝનલ આન્સર કી સામેના ઓબ્જેક્શન-સજેશન સબમીશન સીસ્ટમના ઉપયોગ અંગે સૂચના
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ યોજાયેલ હતી. સદર સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રની “પ્રોવીઝનલ આન્સર કી ” મંડળની વેબસાઇટ ઉપર તા ૧૧-૦૪-૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
ઉપરોકત પ્રોવીઝનલ આન્સર કી સામે જે ઉમેદવારને વાંધા-સૂચન રજુ કરવા હોય તેવા ઉમેદવારો પ્રોવીઝનલ આન્સર કી સામેના પોતાના વાંધા-સૂચન(ઓબ્જેકશન-સજેશન) તા:૧૫/૪/૨૦૨૩ સાંજે ૧૭-૦૦ કલાકથી
તા: ૧૮/૪/૨૦૨૩ સમય- ૧૭-૦૦ કલાક સુધી ઓનલાઇન સબમીટ (રજુ) કરી શકશેઆ ઓબ્જેકશન- સજેશન નીચે દર્શાવ્યા મુજબની LINK મારફતે ઓનલાઇન કરવાના રહેશે. નિયત સમયગાળો પૂર્ણ થયા બાદ ઓબ્જેકશન- સજેશન સ્વીકારવામાં આવશે નહિ. આ સિવાયના કોઇ પણ માધ્યમથી વાંધા-સૂચનો સ્વીકારવામાં આવશે નહીં.
ઓબ્જેકશન- સજેશન મોકલવા માટે અહી કલીક કરો
ઉમેદવારો માટેની સુચનાઃ-
(૧) જે ઉમેદવાર જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)ની તા ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ યોજાયેલ પરીક્ષામાં હાજર રહેલ હશે તે ઉમેદવાર જ પોતાના વાંધા સુચનો ફક્ત ઉપરની લીંકમાં દર્શાવેલ રીતે ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ દ્વારા જ સબમીટ કરી શકશે. આ સિવાયના કોઇ પણ માધ્યમથી વાંધા-સૂચનો સ્વીકારવામાં આવશે નહી.
(૨) ઓબ્જેક્શન ટ્રેકર સીસ્ટમમાં લોગ-ઈન કરવા માટે ઉમેદવારે જે સંવર્ગ માટે પરીક્ષા આપી હોય તે સીલેકટ કરી, પોતાનો બેઠક નંબર (Roll No.),કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી લોગ-ઈન કરવાનું રહેશે. (3) લોગ-ઈન થયા બાદ ઉમેદવાર પ્રશ્નપત્ર (પ્રોવિઝનલ આન્સર કી સહીત) ડાઉનલોડ કરી શકશે.
(૪) ઉમેદવાર જે પ્રશ્ન અથવા વિકલ્પ અંગે વાંધા-સૂચન રજુ કરવા માંગતા હોય તે પ્રશ્ન નંબર સીલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ સીલેક્ટ કરેલ પ્રશ્ન તથા પ્રોવિઝનલ આન્સર-કી મુજબનો જવાબ ડીસપ્લે થશે. (૫) ઉમેદવાર તેના મંતવ્ય મુજબ જે જવાબ સૂચવવા માંગતા હોય તે મુજબનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે
ઉમેદવારે સૂચવેલ વિકલ્પ અંગેની રજૂઆત ગુજરાતી/હિન્દી/અંગ્રેજી ભાષામાં મહત્તમ ૧૦૦૦ અક્ષરોમાં લખવાનીરહેશે.
(૬) ઉમેદવારે વાંધા-સૂચનની રજૂઆત અંગેના પ્રમાણભૂત આધાર-પુરાવા સ્કેન કરી એક જ PDF ફાઈલ બનાવી ઓનલાઈન ઓબ્જેકશન સબીશન સીસ્ટમ પર અપલોડ કરવાની રહેશે.
(૭) આધાર-પૂરાવાની ફાઈલ ફક્ત .PDF ફોર્મેટમાં જ અપલોડ કરવાની રહેશે. ફાઈલ 1kb થી 1.5mb sizeની જ અપલોડ કરી શકાશે.ઉમેદવાર મહત્તમ ૩ (ત્રણ) પૃષ્ઠ અપલોડ કરી શકશે તથા કુલ ૩ પૃષ્ઠ સ્કેન કરી એક જ PDF ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે.
(૮) ઉમેદવારે તમામ વિગતો ચકાસી ત્યારબાદ અરજી ઓનલાઈન સબમીટ કરવાની રહેશે. તથા આધાર-પૂરાવા અપલોડ કર્યા વગરની અરજી સબમીટ થઈ શકશે નહી. (૯) ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ પર વાંધા-સુચન submit કર્યા બાદ ઉમેદવાર તેની પ્રિન્ટ લઈ
શકશે.
(૧૦) નિયત સમયમર્યાદા પુર્ણ થયા બાદ કોઇ પણ વાંધા-સૂચન સ્વીકારવામાં આવશે નહિ
✍️ જુનિયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત⬇️
👉🏻
✍️ જુનિયર કલાર્ક પરીક્ષાના સમય અંગેની અગત્યની સુચના⬇️
👉🏻 GPSSB Junior Clerk Call Letter Official Notification: Click Here
Candidate Instruction – Reimbursement Application: Click Here
Apply Online for Reimbursement Application: Click Here
Exam Time-Related Notification: Click Here
Exam Date: 09-04-2023
Exam Time: 12:30 pm to 01:30 pm
✍️ જુનિયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત ⬇️
👉🏻
☞
✍️ જુનિયર કલાર્ક પરીક્ષાના સમય અંગેની અગત્યની સુચના ⬇️
👉🏻
Join whatsapp group
ગ્રુપ 3
https://chat.whatsapp.com/KapGfpUnE6cJ9ANWq9O89S
ગ્રુપ 2
https://chat.whatsapp.com/CkhTqKDneaU4rpUz3iA6gk
ગ્રુપ 1
https://chat.whatsapp.com/EiRTqYgJOQfHem8r1e4gKn
✅ GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા કેન્દ્ર સંબંધિત સૂચના (04-04-2023)
👇👇👇👇
✅ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ને મળશે મુસાફરી ભથ્થું
👇👇👇👇
✅ GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલલેટર
👇👇👇👇
Gujarat Public Service Commission Schedule of Advertisements to be published during the year 2023
આજની 29/01/2023 જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ પેપર ફૂટવાના લીધે
સિતરંગ વાવાઝોડું: બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતી તોફાન ‘સિતરંગ’ની અસર ધીમે ધીમે પશ્ચિમ બંગાળમાં દેખાઈ રહી છે. કોલકાતા સહિત ઘણા જિલ્લાઓમાં રવિવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. પૂર્વ મિદનાપુરમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ થયો હતો. ‘સિતરંગ’ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં, ખાસ કરીને સુંદરવનમાં તબાહી મચાવી શકે છે.
☞
મહત્વપૂર્ણ લિંક
વાદળનો વિડીયો અહિથી જુઓ Instagram Link
વાદળનો વિડીયો અહિથી જુઓ youtube Link
કમોસમી વરસાદને લીધે પેપર પલળી ગયા.... 😃
હવે સુકાય ત્યારે વાત
માવઠા વચ્ચે માઠા સમાચાર
✌️🤩
સિતરંગ વાવાઝોડુંની સૌથી વધુ અસર આ રાજ્યોમાં.
ચક્રવાતની અસરને કારણે ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં આજે રાત્રે વરસાદ પડી શકે છે. તે જ સમયે, તે 25 ઓક્ટોબરે ઝડપ મેળવશે.
બંગાળના સાત જિલ્લામાં NDRFની 14 ટીમો તૈનાત
ચક્રવાત સિતરંગને લઈને પશ્ચિમ બંગાળમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંગાળના સાત જિલ્લામાં NDRFની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે. બંગાળની સરહદે આવેલા રાજ્ય ઓડિશામાં પણ ખતરો છે.
દિવાળીની મોડી રાત્રે બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે
ચક્રવાત ‘સિતરંગ’ બિહારમાં દિવાળી બગાડી શકે છે
દિવાળીના અવસર પર બિહારમાં ચક્રવાતી તોફાન તબાહી મચાવી શકે છે. તહેવારના રંગોમાં ખલેલ પહોંચાડવા ઉપરાંત ફટાકડાના અવાજને શાંત કરી શકાય છે.
ક્યાં ક્યાં એલર્ટ જારી કરવામાં આવ્યું?
હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ પુરી, જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક, બલેશ્વર, મયુરભંજ, જાજપુર, કેઓંઝર, કટક અને ઓડિશાના ખુર્દા જિલ્લામાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે.
ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બને તેવી શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ-મધ્ય અને અડીને આવેલા પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પરનું ઊંડા દબાણ છેલ્લા છ કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 6 કલાક દરમિયાન મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે.
માછીમારોને ચેતવણી આપવામાં આવી છે
હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળની ખાડી અને તેની સંલગ્ન પૂર્વ મધ્ય ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની સંભાવના અને તીવ્ર ચક્રવાતી વાવાઝોડાની તીવ્રતાના કારણે, માછીમારોને 25 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
ચક્રવાત સિતરંગની અસર શરૂ થઈ
ચક્રવાત સિતરંગની અસર શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત દક્ષિણી જિલ્લાઓમાં સોમવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો અને ઉત્તર બંગાળની ખાડીમાં ઊભેલું વાવાઝોડું ‘સિત્રાંગ’ દરિયાકાંઠાની નજીક આવી રહ્યું હોવાથી દિવસભર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જોતાં દિવાળીની ઉજવણીમાં ખલેલ પહોંચવાનો ભય ઉભો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તોફાન 25 ઓક્ટોબરની વહેલી સવારે બાંગ્લાદેશના તિકોના અને સંદીપ વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે.
આ રાજ્યોમાં 25 અને 26 ઓક્ટોબરે વરસાદની શક્યતા
ચક્રવાત સિતરંગના પ્રભાવ હેઠળ, 25 અને 26 ઓક્ટોબરે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી : હવામાન વિભાગે પાંચથી સાત જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી આપી છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લો પ્રેશર બન્યું હોવાથી એની અસર ગુજરાત પર જોવા મળશે. ઉત્તર ઓડિશા પર એક લો-પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ રચાયો છે. લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
રાહત કાર્ય માટે ટીમો તૈનાત
સિવિલ ડિફેન્સ ટીમે દક્ષિણ 24 પરગણાના બકખલી બીચ પર ‘સિત્રાંગ’ ચક્રવાતનો સામનો કરવા માટે આગેવાની લીધી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર અનમોલ સાસમોરે જણાવ્યું હતું કે પ્રવાસીઓને બીચ પર જવાની મંજૂરી નથી અને દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે. અમે ચક્રવાત માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
‘સિતરંગ’ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે
ચક્રવાત સિતરંગ સવારે 11.30 વાગ્યે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપથી લગભગ 300 કિમી દક્ષિણ-પૂર્વમાં હતું. ચક્રવાત 25 ઓક્ટોબરના રોજ વહેલી સવારે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી શકે છે. IMD અનુસાર, ચક્રવાત મંગળવારે સવારે બાંગ્લાદેશના ટિંકોના ટાપુ અને સંદ્વીપ વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.

🌦 હવામાન વિભાગે તારીખ :- 30 નવેમ્બરથી 02 ડીસેમ્બર 2021 સુધીનાં સમયગાળા દરમ્યાન રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી.