Samaras Hostel Admission 2021 Apply Online - samras.gujarat.gov.in

Samaras Hostel Admission 2021 Apply Online - samras.gujarat.gov.in

મફત રહેવાની સગવડ મળે છે... બીજા વિદ્યાર્થીઓને મોકલાવશો... ઉપયોગી થશે..


✨ સમરસ હોસ્ટેલ એડમિશન 2021

Notification of Samaras Hostel Admission 2021: Scheduled Caste, Scheduled Tribe, socially and educationally backward class students and economically backward class and economically backward class students for college level undergraduate, postgraduate and academic year 2020-21 Studying in higher courses, students from Ahmedabad, Anand can apply online by visiting the website https://samras.gujarat.gov.in of Vadodara, Surat, Rajkot, Bhavnagar, Jamnagar, Bhuj, Himatnagar and Patan cities


Gujarat Samaras Chatraya Society publishes admission notification for students. Interested and eligible students apply online through the official website. All the details about Samaras Hostel Admission 2021 are given below.

▪️કોલેજ કક્ષાના સ્નાતક , અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ , અનુસૂચિત જન જાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૦-૨૧નાં શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ જાહેરાત

અમદાવાદ , આણંદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , ભુજ , હિમતનગર અને પાટણ શહેરોમાં આવેલ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકે

: ૧૦/૦૩/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે .

Samras Sarkari Hostels Admission 2021 for Boys and Girls Digital Gujarat [samras.gujarat.gov.in] According to the latest updates, Hostel Admission available For all Schedule Cast Boys and Girls. For total Hostel Selection for boys are 1000 seats and 1000 for girls seats.

Official website : https://samras.gujarat.gov.in/

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી

સરનામું : બ્લોક નં . ૪ , પહેલો માળ , ડૉ . જીવરાજ મહેતા ભવન , ગુજરાત રાજ્ય , ગાંધીનગર . 

વિષય : સમરસ છાત્રાલયમાં વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓના પ્રવેશ અંગેની જાહેરાત . 

વિગત : કોલેજ કક્ષાના સ્નાતક , અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ , અનુસૂચિત જન જાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૦-૨૧નાં શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ જાહેરાત.

સ્થળ : અમદાવાદ , આણંદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , ભુજ , હિમતનગર અને પાટણ શહેરોમાં આવેલ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકે

અરજી કરવા માટેની વેબસાઈટ: https://sunris.gujarat.gov.in/ 

અરજી કરવા માટેની તારીખ : ૧૦/૦૩/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે . 

લાયકાત : સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ધોરણ -૧૨ માં ૫૦ % કે તેથી વધુ અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં ૫૦ % કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થી / વિદ્યાર્થિનીઓ અરજી કરી શકશે અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે 

અન્ય જરૂરી સૂચનાઓ:

  • પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે . જે અંગે છાત્રોએ સમયાંતરે ઉક્ત વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે . 
  • પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ છાત્રોએ સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવતા પહેલા અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે . આ અંગે વિદ્યાર્થીઓને SMS અને E - mail મારફત જાણ કરવામાં આવશે . 
  • જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો | પ્રવેશ રદ કરવામાં આવશે . 
  • અરજદાર દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ . સરકારશ્રીના આરોગ્ય વિભાગ , શિક્ષણ વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા નક્કી કરેલ નિયમોના આધારે સમરસ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે . 
  • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે . જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે . 
  • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ - ગ્રામ મારફત પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.

Samaras Hostel Admission 2021 Apply Online @ digitalgujarat.gov.in

👉 ઓનલાઇન અરજી કરવા માટે

👉 વધુ માહિતી માટે

👉 ઓનલાઇન ફોર્મ કેમ ભરવું તેના માટે આ વીડિયો જુઓ

The provisional merit list for admission as well as other instructions will be published online. In this regard students will have to this visit the said website from time to time.



  Notification out of Summer Hostel Admission 2021

  • Students involved in the Summer Hostel Admission 2021 Provisional Merit List must verify the original certificates before enrolling in the Summer Hostel. Students will be this informed about this through SMS and email.
  • If there is discrepancy between the percentage filled in the online form of an applicant and the percentage of the original marksheet and certificates of eligibility, the admission of such applicants will be canceled.
  • The right of admission cannot be claimed on the basis of online application made by the applicant. Admission to the Samaras hostels will be given on the basis of the rules laid down by the government, along with the health department and education department of the government.
  • The rules and more information about entering Samaras hostels are given on the website above. After studying it well, students have to apply online.
  • Rural students will be able to this apply online for admission through egram.


 About Samras Chatraya Society

  • The Gujarat government established the "Gujarat Samras Chhatralaya Society" in September 2016 under the Department of Social Justice and Empowerment.
  • The society will act as an institutional arrangement at the district level to provide facilities to students of all castes - SC / ST / OBC / EBC.
  • All castes under one roof is a our main motto.
  • The aim of Samaras hostels is to create "New India" with great compatibility, harmony and participation among all castes and to create an ideal community in the society.
  • Separate quota for backward among persons with disabilities, widow's children, orphans and SC, ST OBC community.
  • Lodging, boarding and other necessary facilities (eg Yoga, Computer Lab, Library) are available free of cost to all undergraduate and postgraduate students.
  • In future, the Government of Gujarat is planning to set up new Samaras hostels at a prominent place at the district location in Gujarat.


present situation

There are now 20 hostels located in 9 districts (Ahmedabad, Anand, Bhavnagar, Bhuj, Himmatnagar, Jamnagar, Patan, Rajkot, Surat, Vadodara) for boys and girls with a total capacity of 13 boys.


Gujarat Samaras Hostel Location

 1. Ahmedabad Samaras Hostel Entrance 2021

 2. Rajkot Samaras Hostel Entrance 2021

 3. Surat Summer Hostel Entrance 2021

 4. Vadodara Samaras Hostel Entrance 2021

 5. Patan Samaras Hostel Entrance 2021

 6. Anand Samaras Hostel Entrance 2021

 7. Bhavnagar Samaras Hostel Entrance 2021

 8. Jamnagar Samras Hostel Entrance 2021

 9. Bhuj Samaras Hostel Entrance 2021

10. Himatnagar Samras Hostel Entrance 2021


  Summer Hostel Admission 2021 Document List

  • character certificate
  • caste certificate
  • income certificate
  • Student mark sheet
  • Passport size photo
  • Leaving certificate
  • Adharcard Copy
  • Disability Certification (if student is disabled)
  • Certificate if the child is an orphan

Notification Updates

Advertisement Of Samras Hostel Admission

Note: Read the official notification for the document list and then apply online

How to apply for Summer Hostel Admission 2021

  • The student can apply through the official website.

  Important date

  • Form Start Date: 01/03/2021
  • Form Last Date: 10/03/2021

Other instructions of the entered Provisional Merit List linlessin published. Students who periodically visit the KTD website Latin. Eligible students on the Provisional Merit List S.T. SMS And e-mail detected. There is no applicant's lineline composition in the filled percentage and the original marquee percentage, but there is no applicant space. Log in

Post a Comment

Previous Post Next Post