Second tier examination for recruitment other than tet / tat The new changes in the field of education will be implemented from the year 2021-22 i.e. June 2021 Changes in teacher recruitment process, examination, interview, demonstration will become merit based on the lesson. If the number of schools in 1-5 is less than 60, it will be merged in a large school located at a distance of 1 km. 6-8 schools with less than 45 numbers will be merged into a larger school at a distance of 3 km. Primary school for 5 year olds will be recruited from outsourcing for kindergarten. From now on, interviews will also be conducted in the recruitment of teachers.
click here to download file
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ માં જણાવેલ ભારતીય જ્ઞાનપ્રણાલી ( Indian Knowledge System ) સંદર્ભે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી ક્રમશ : રાજ્યની શાળાઓમાં ધોરણ -૬ થી ૧૦ માં વૈદિક ગણિતના ( Vedic Mathematics ) અમલીકરણ બાબત
Decision at the meeting of the Task Force on the Implementation of the National Education Policy. ET 3 level selection process with TET, TAT marks. Interviews as well as classroom demonstrations will be conducted. Tests with optional and descriptive questions will be taken. Merit will be prepared on the basis of marks of all the three levels
💥🌐🌀 NEP - 2020 વેબીનાર બાબત
🌐🌀 GCERT
Click here to download new rules
અહીંથી ડાઉનલોડ કરો નવી શિક્ષણ નીતિ 2021ના ભરતી ના નિયમો.
Download here New Education Policy 2021 Recruitment Rules
ભરતી માટે tet / tat સિવાય બીજી ત્રિ સ્તરીય પરીક્ષા
*શિક્ષણ ક્ષેત્રે નવા બદલાવનો અમલ 2021-22 ના વર્ષ એટલે કે જૂન -૨૦૨૧ થી થશે*
શિક્ષક ભરતી પ્રક્રિયા માં બદલાવ, પરીક્ષા, ઈન્ટરવ્યુ, નિરદર્શન પાઠના આધારે મેરીટ બનશે.
1-5 ની શાળામાં 60 થી ઓછી સંખ્યા હોય તો 1 km ના અંતરે આવેલી મોટી શાળામાં મર્જ થશે.
6-8 શાળામાં 45 થી ઓછી સંખ્યા હોય તો 3 km ના અંતરે આવેલી મોટી શાળામાં મર્જ થશે.
5 વર્ષના બાળકો માટે પ્રાથમિક શાળામાં *બાળવાટીકા* માટે આઉટ સોસિંગથી ભરતી થશે..
● હવેથી શિક્ષકોની ભરતીમાં પણ ઇન્ટરવ્યૂ લેવાશે.
levels
Click here to download new rules
અહીંથી ડાઉનલોડ કરો નવી શિક્ષણ નીતિ 2021ના ભરતી ના નિયમો.
Download here New Education Policy 2021 Recruitment Rules
● રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલીકરણની ટાસ્ક ફોર્સની બેઠકમાં નિર્ણય.
● TET,TATના ગુણની સાથે 3 સ્તરીય પસંદગી પ્રક્રિયા.
● ઇન્ટરવ્યૂ તેમજ વર્ગખંડ નિદર્શન કરવામાં આવશે.
● વૈકલ્પિક અને વર્ણનાત્મક પ્રશ્નોવાળી કસોટીઓ લેવાશે.
● ત્રણેય સ્તરના ગુણના આધારે તૈયાર થશે મેરીટ.
● ધોરણ-1થી જ અંગ્રેજી વિષય દાખલ થશે.
● 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં દાખલ કરાશે.
● બાલવાટિકામાં આઉટસોર્સિંગથી PTC શિક્ષકની ભરતી કરાશે.👍🏻