dpegujarat.in - How To Fill Teacher Online Transfer Form ? - www.dpegujarat.in

Gujarat state primary teacher Online Teacher Transfer 2022-2024 Time Table, Online Badli Camp 2022/2023/2024/2025@dpegujarat.in


ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024: જીલ્લા અંતરીક બદલી 2024, ગુજરાત પ્રાથમિક શિક્ષક માટે ઓનલાઈન શિક્ષકની બદલી. ઓનલાઈન શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ. ઓનલાઈન ટીચર ટ્રાન્સફર 2024

ઓનલાઈન બદલી કેમ્પ 2024

કેવી રીતે ઓનલાઈન બદલી ફોર્મ ભરવું?

  1. શિક્ષકોએ સત્તાવાર વેબસાઇટ એટલે કે dpegujarat.in પર જવું પડશે
  2. ડિસ્ટ્રિક્ટ પસંદ કરો તમારું કામ હતું.
  3. અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો.
  4. ફોટો અપલોડ કરો અને સહી કરો.
  5. નોંધણી નંબર અને જન્મ તારીખની મદદથી શાળા પસંદ કરો.
  6. એપ્લિકેશનની પુષ્ટિ કરો અને નોંધણી નંબર અને જન્મ તારીખ સાચવો.
  7. પ્રિન્ટઆઉટ લો અને TPEO ઓફિસમાં અરજી ફોર્મ સબમિટ કરો.//

પ્રાથમિક શિક્ષકોની બદલીઓના પ્રકાર

  • આંતરિક બદલી
  • અરસ પરસ બદલી
  • જીલ્લાફેર બદલી
  • ગંભીર બિમારીઓના કેસોનું સ્થાનાંતરણ
  • વહીવટી કારણોસર ટ્રાન્સફર

ઓનલાઈન બદલી કેમ્પ માટે કાર્યક્રમ 

કેટલીક અગત્યની લીંક

ઓનલાઈન બદલી કેમ્પ માટે કાર્યક્રમ 

  1. શિક્ષક/વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી : 01/09/2024 to 05/09/2024
  2. તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને જિલ્લા કક્ષાએ મંજૂર અરજી વેલીડેશન માટે રજૂ કરવાની કામગીરી 02/09/2024 to 07/09/2024
  3. જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી 04/09/2024 to 15/09/2024
  4. જિલ્લા કક્ષાએથી અમાન્ય થયેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને વાંધો રજુ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 
  5. રાજ્ય કક્ષાએ ડેટા વેરિફિકેશન અને પ્રોસેસિંગ સમયગાળો : 17/09/2024 to 18/09/2024
  6. ઓનલાઇન શિક્ષક વિદ્યા સહાયકોએ આંતરિક બદલીઓના હુકમ મેળવી લેવાની કામગીરી : 20/09/2024 to 22/09/2024
✅ પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પના પ્રથમ તબક્કાની તારીખો જાહેર

💥🌐🌀 બદલી માટે ઓનલાઇન અરજી શરૂ થઇ ગયેલ છે

🌐🌀 ઉતાવળ ના કરો ફોર્મ ભરવાની શાંતિથી જગ્યાનો અભ્યાસ કરો

🌐🌀 ડોક્યુમેન્ટ તૈયાર કરો

🌐🌀 તાલુકા આંતરિક બદલી પ્રથમ તબક્કો અરજી કરવાની તારીખ 10-06-2023 છે

🌐🌀 આંતરિક બદલી ઉમેદવાર માટે આ સુવર્ણ સમય  છે



બદલી નિયમો બાબત (૦૨/૦૬/૨૦૨૩)અહી ક્લિક કરો
👆🏻વધ માં આવેલ શિક્ષક ને આંતરિક બદલી કેમ્પ માં પોતાની મૂળ શાળામાં અગ્રતા નો લાભ મળશે


DPEO / AO Login


અહી ક્લિક કરો
શિક્ષક ટ્રાન્સફર અરજી ફોર્મ અહી ક્લિક કરો
ઓનલાઈન બદલી ટાઇમટેબલઅહી ક્લિક કરો








તારીખ : ૧૮/૦૫/૨૦૨૩ થી ૨૨/૦૫/૨૦૨૩


જીલ્લા કક્ષાએથી ખાલી જગ્યાઓ નક્કી કરી એક્સેલ શીટમાં ભરી આ કચેરીને મોકલી આપવાની રહેશે.
તારીખ : ૨૩/૦૫/૨૦૨૩ થી ૨૬/૦૫/૨૦૨૩
ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવાની કામગીરી (જીલ્લા કક્ષાએ)
તારીખ : ૨૭/૦૫/૨૦૨૩ થી ૨૮/૦૫/૨૦૨૩
ખાલી જગ્યાઓનું વેરિફિકેશન કરવાની કામગીરી (નિયામક કચેરી કક્ષાએ)
તારીખ : ૨૯/૦૫/૨૦૨૩ થી ૦૧/૦૬/૨૦૨૩
પોર્ટલ નું ટેસ્ટીંગ માટેનો સમયગાળો
તારીખ : ૦૨/૦૬/૨૦૨૩ થી ૦૭/૦૬/૨૦૨૩
શિક્ષક / વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી (ઉમેદવાર દ્વારા)
તારીખ : ૦૮/૦૬/૨૦૨૩ થી ૧૧/૦૬/૨૦૨૩
અરજી સુધારવા / રદ્દ કરવા તેમજ પ્રિન્ટ કાઢવાની કામગીરી (ઉમેદવાર દ્વારા)
તારીખ : ૧૨/૦૬/૨૦૨૩ થી ૧૫/૦૬/૨૦૨૩
તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને માન્ય / અમાન્યના કારણ સહીત જીલ્લા કક્ષાએ રાજી કરવાની કામગીરી (તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી દ્વારા)
તારીખ : ૧૬/૦૬/૨૦૨૩ થી ૧૯/૦૬/૨૦૨૩
જીલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રીજેક્ટ કરી લેખિત કારણ સહીત અરજદારને જાણ કરવાની અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી (તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી દ્વારા)
તારીખ : ૧૭/૦૬/૨૦૨૩ થી ૨૬/૦૬/૨૦૨૩
જીલ્લા કક્ષાએથી અમાન્ય ઠરેલ અરજી સામે આધાર પુરાવા સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને વાંધો રજુ કરવા માટેનો સમયગાળો (ઉમેદવાર દ્વારા)
તારીખ : ૨૭/૦૬/૨૦૨૩ થી ૨૯/૦૬/૨૦૨૩
રાજ્ય કક્ષાએ વેરિફિકેશનની કામગીરી (નિયામક કચેરી કક્ષાએ)
તારીખ : ૩૦/૦૬/૨૦૨૩ થી ૦૧/૦૭/૨૦૨૩
ઓર્ડર ઈશ્યુ કરવાની કામગીરી (નિયામક કચેરી કક્ષાએ)

પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પનો કાર્યક્રમ

ઓનલાઈન બદલી કેમ્પ માટે નવો સુધારેલ કાર્યક્રમ માટે : અહીં ક્લિક કરો.

  1. શિક્ષણ વિભાગ દ્વારા પોર્ટલમાં ફેરફાર કરવાનો સમય ગાળો : 2/6/2023 થી 3/6/2023
  2. નવા ફેરફાર મુજબ પોર્ટલ નું ટેસ્ટિંગ માટેનો સમયગાળો : 4/6/2023 થી 5/6/2023
  3. શિક્ષક/વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી : 06-6-2023 થી 10-6-2023
  4. અરજી સુધારવા કે રદ કરવા તેમજ પ્રિન્ટ કાઢવાની કામગીરી ઉમેદવાર દ્વારા : 11/6/2023 થી 13/6/2023
  5. પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પનો કાર્યક્રમ

    ઓનલાઈન બદલી કેમ્પ માટે નવો સુધારેલ કાર્યક્રમ માટે : અહીં ક્લિક કરો.

    1. શિક્ષણ વિભાગ દ્વારા પોર્ટલમાં ફેરફાર કરવાનો સમય ગાળો : 2/6/2023 થી 3/6/2023
    2. નવા ફેરફાર મુજબ પોર્ટલ નું ટેસ્ટિંગ માટેનો સમયગાળો : 4/6/2023 થી 5/6/2023
    3. શિક્ષક/વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી : 06-6-2023 થી 10-6-2023
    4. અરજી સુધારવા કે રદ કરવા તેમજ પ્રિન્ટ કાઢવાની કામગીરી ઉમેદવાર દ્વારા : 11/6/2023 થી 13/6/2023
    5. તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને જિલ્લા કક્ષાએ મંજૂર અરજી વેલીડેશન માટે રજૂ કરવાની કામગીરી : 14/6/2023 થી 17/6/2023
    6. તાલુકા કક્ષાએથી અમાન્ય ઠરેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને બાંધો રજૂ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 15/6/2023 થી 24/6/2023
    7. જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી : 25/6/2023 થી 27/6/2023
    8. જિલ્લા કક્ષાએથી અમાન્ય થયેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને વાંધો રજુ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 17/6/2023 થી 26/06/2023
    9. રાજ્ય કક્ષાએ ડેટા વેરિફિકેશન અને પ્રોસેસિંગ સમયગાળો : 28/6/2023 થી 29/6/2023
    10. ઓનલાઇન શિક્ષક વિદ્યા સહાયકોએ આંતરિક બદલીઓના હુકમ મેળવી લેવાની કામગીરી : 30/6/2023 થી 1/7/2023
    તાલુકા કક્ષાએથી અમાન્ય ઠરેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને બાંધો રજૂ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 
    15/6/2023 થી 24/6/2023
  6. જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી : 25/6/2023 થી 27/6/2023
  7. જિલ્લા કક્ષાએથી અમાન્ય થયેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને વાંધો રજુ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 17/6/2023 થી 26/06/2023
  8. રાજ્ય કક્ષાએ ડેટા વેરિફિકેશન અને પ્રોસેસિંગ સમયગાળો : 28/6/2023 થી 29/6/2023
  9. ઓનલાઇન શિક્ષક વિદ્યા સહાયકોએ આંતરિક બદલીઓના હુકમ મેળવી લેવાની કામગીરી : 30/6/2023 થી 1/7/2023






ગુજરાત રાજ્ય 
ગુજરાત સરકારમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો છેલ્લા ઘણાં વર્ષોથી બદલીની રાહ જોઈ રહ્યા છે. પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ કેટલાક વર્ષોથી ઓનલાઈન કરવામાં આવે છે. બદલીના નિયમોમાં કેટલીક વિસંગતતાઓને લઈને શિક્ષકો દ્વારા કેટલાક કોર્ટ કેસો કરવામાં આવેલ હતા. જેને કારણે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. 
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની બદલીના નવા નિયમો બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીની ૫ જેટલી બેઠકો મળી હતી. આ બેઠકોને અંતે બદલીના નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 
રાજ્ય સરકારની મંજુરી બાદ ટૂંક સમયમાં જ પ્રાથમિક  શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવનાર છે. 

પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો જોવા માટે : અહીં ક્લિક કરો.  (જ્યારે જાહેર થશે એટલે અહીં મૂકવામાં આવશે. )


ઓનલાઈન બદલી કેમ્પ નવેસરથી કરવામાં આવશે. જૂના બદલી કેમ્પ રદ : પરિપત્ર વાંચવા અહી ક્લિક કરો.
હવે વિદ્યાસહાયક ભરતી આગળ વધશે અને તેમને સ્થળ પસંદગીનો માર્ગ મોકળો થશે. 







પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા આંતરિક ઓનલાઇન બદલી કેમ્પ 2022
*07/11/2022 ને બપોરે 2:30 કલાકથી*

આજથી ઓનલાઇન બદલી આંતરિક કેમ્પમાં ફોર્મ ભરવાના ચાલુ થાય છે ફોર્મ કંઈ રીતે ભરવું તેની સ્ટેપ ટુ સ્ટેપ માહિતિ ગુજરાતીમાં
આ સાઈટ પર આપેલ છે એકવાર અવશ્ય વાચો અને તમને લાગે કે દરેક શિક્ષક મિત્ર સુધી પહોચાડવા જેવું છે તો અવશ્ય પહોચાડો જેથી ફોર્મ ભરવામાં કોઇ તકલીફ ન પડે

www.dpegujarat.in – Primary Teacher Transfer official website

મહત્વપૂર્ણ લિંક


બદલી કેમ્પ ની મહત્વ ની તારીખો :

વધ ઘટ કેમ્પ અને જિલ્લા આંતરીક અરસ પરસ : 20/10/2022 થી 29/10/2022

જિલ્લા આંતરીક બદલી (ઓનલાઇન) પ્રથમ તબક્કો : 02/11/2022 થી 20/11/2022

જિલ્લા આંતરીક બદલી (ઓનલાઇન) બીજો તબક્કો : 23/11/2022 થી 02/12/2022

જિલ્લા ફેરબદલી કૅમ્પ: 06/12/2022 થી 08/12/2022ઓનલાઈન બદલી કેમ્પ માટે અગત્યની લિંક




👉Apply Online for 1st Phase : Click Here

👉Vacant seats ખાલી જગ્યાઓનું લિસ્ટ  : Click Here


ગુજરાત જિલ્લા આંતરીક ઓનલાઈન બદલી કેમ્પ -2022 

Gujarat Jilla antarik online badli camp 22

http://itt.gipl.in/


Notice Board

Download Paripatra Click 


ઑનલાઇન બદલી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચના 

  • અરજી કારનાર શિક્ષકશ્રી શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળામાં અને પ્રકરણ -ઉનિયમ -૧૦ ( ક ) ની જોગવાઈ મુજબ કપાત પગારી રાજાઓ ભોગવેલ હોય તો તે રજાનો સમયગાળો બાદ કરી ને ચોખ્ખી -૩ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તે જ શિક્ષક ઓનલાઈન આંતરિક માંગણી બદલીમાં ફોર્મ ભરી શકશે .
  • જિલ્લામાં આંતરિક ઓનલાઇન બદલી કરાવનાર શિક્ષકોનો ઓનલાઇન ઓર્ડર જનરેટ થયા બાદ કોઇપણ સંજોગોમાં તે ઓર્ડર રદ થઇ શકશે નહીં , જેની તમામે ખાસ નોંધ લેવી .
  • સૌ પ્રથમ શિક્ષકશ્રીએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીનો નુમનો તેમજ જે તે અગ્રતા બદલી માટેનો આધાર અગાઉથી સ્કેન કરી મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સેવ કરવાનો રહેશે .
  • ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસકોડ અગાઉથી નોંધી લેવાના રહેશે .
  • આ ઉપરાંત તમારા જિલ્લામાં વિભાગવાર અને વિષયવાર બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રીન્ટ મેળવી લેવી કે લખી લેવી .
  • તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અગાઉથી પસંદ કરી અગ્રતા ક્રમમાં ગોઠવી દેવી .
  • ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતાં સમયે સૌપ્રથમ તમારા ઇમેઇલ આઇ.ડી. અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે . જેના માટે ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર નીચે દર્શાવેલ બટન પર કલીક કરવાનું રહેશે . Click Here For New Registration
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું આખું નામ લખવાનું રહેશે . ઇમેલ આઇ.ડી. અને મોબાઇલ નંબર લખવાનો રહેશે . જિલ્લો / ન , શિ , સ . પસંદ કરવાનો રહેશે . તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે . પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપ્ચા કોડ લખવાનો રહેશે . રજીસ્ટર બટન પર કલીક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે .
  • રજીસ્ટર બટન પર કલીક કરતાં તમારા મોબાઇલમાં ૬ અંકનો ઓટીપી આવશે . સાચો ઓટીપી એન્ટર કરી સબર્મીટ બટન પર કલીક કરતાં તમારું રજીસ્ટ્રેશન થઇ જશે .
  • હવે અરજદારશ્રીએ હોમ પેજ પર Login With Your Credentials માંરજીસ્ટ્રેશન કરેલ ઇમેલ આઇ.ડી. અને પાસવર્ડથી લોગીન થવાનું રહેશે . કેપ્ચા કોડ એન્ટર કરી લોગીન બટન પર કલીક કરતાં લોગીન થઇ જશો .
  • જો લોગીન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે Forgot Password ? પર કલીક કરતાં તમારો મોબાઇલ નંબર લખતાં પાસર્વડ તમારા મોબાઇલમાં આવી જશે .
  • લોગીન થતાંની સાથે જ તમારા નામ સાથેનું પેજ ખુલી જશે . જેમાં તમારું પુરૂં નામ , મોબાઇલ નંબર અને ઇમેલ આઇ.ડી. આવી જશે . બાકીની માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે .
  • સૌ પ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે . જેમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચતર પ્રાથમિક શાળા બતાવશે , તેમાંથી તમારો સાચો વિભાગ પસંદ કરવાનો રહેશે .
  • ત્યારબાદ જો તમે પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં ધો . ૧ થી ૫ પસંદ કરવાનું રહેશે અને જો તમે ઉચ્ચતર પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયનું નામ ભાષા , ગણિત – વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન માંથી તમારો વિષય પસંદ કરવાનો રહેશે .
  • જાતિમાં પુરૂષ કે સ્ત્રી પસંદ કરવાનું રહેશે .
  • શૈક્ષણિક લાયકાતમાં તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે .
  • તાલીમી લાયકાતમાં તમારી તાલીમી લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે .
  • ત્યારબાદ તમારી જન્મ તારીખ પસંદ કરવાની રહેશે .
  • ત્યારબાદ હાલની શાળાનો સાચો ડાયસકોડ લખવાનો રહેશે
  • ગામનું નામ લખવાનું રહેશે .
  • ત્યારબાદ તમારે તમારી ખાતામાં દાખલ થયા તારીખ આધારો મુજબની લખવાની રહેશે અને મૂળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમની તારીખ પણ આધારો મુજબની લખવાની રહેશે . હાલની શાળાની તારીખમાં જો વધ બદલીથી આવ્યા હોય તો મુળ શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ લખવાની રહેશે . જે આધારો મુજબની હોવી જોઇએ . ( શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળા )
  • ત્યારબાદ ભુતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ છે તેમાં ભરતી સમયે સ્થળ પસંદગી કેમ્પમાં કે અગાઉ બદલી કેમ્પમાં લાભ લીધેલ હોય તો હા લખવાનું રહેશે . અને સામાન્ય સિનીયોરીટી પસંદ કરવાની રહેશે.જો ભુતકાળમાં અગ્રતાનો લાભ લીધેલ ના હોય તો તેમાં ના લખવાનું રહેશે . બાજુમાં સ્થાનાંતરણના પ્રકારમાં વિધવા વિધુર / અપંગ / પ્રાથમિક શિક્ષક દંપતિ / સરકારી નોકરી કરતાં દંપતિ / અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ / વાલ્મિકી / સામાન્ય / સિનિયોરીટિ સ્થાનાંતરણ તેમાંથી જે લાગુ પડતું હોય તે પસંદ કરવાનું રહેશે .
  • પ્રાથમિક શિક્ષક દંપતિ કિસ્સામાં પતિ બદલી કરાવવા માંગતા હોય તો તેનીપત્ની જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે . અનેપત્ની બદલી કરાવવા માંગતી હોય તો તેમનાપતિ જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે .
  • સરકારી નોકરી કરતાં દંપતિના કિસ્સામાં સરકારી નોકરીના પ્રકારમાં પંચાયત , ભારત સરકારના ખાતા , ગુજરાત સરકારના ખાતા , ભારત સરકારના બોર્ડ / કોર્પોરેશન , ગુજરાત સરકારના બોર્ડ / કોર્પોરેશનશન કે અન્ય ગુજરાત સરકારના ખાતાઓ સાચું હોય તે પસંદ કરવાનું રહેશે તેમજ દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે .
  • અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોયહોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે .
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ વિભાગમાં અપલોડ કરવાના રહેશે . ડોક્યુમેન્ટસ અપલોડ કરવા Drag and drop a file here or click કરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે . અપલોડ થતાં પ્રિવ્યુ બતાવશે .
  • ત્યારબાદ [✓] આથી હુ બાહેંધરી આપું છું કે ફોર્મ માં મારી વિગત સાચી છે . જો ચકાસણી દરમ્યાન આ વિગતો ખોટી પુરવાર થશે તો ફોર્મ રદ ગણાશે મારી સામે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે માન્ય રહેશે . તેની પર કલીક કરવાની રહેશે .
  • ત્યારબાદ સેવ અને નેકસ્ટ બટન પર કલીક કરતાં તમારી Teacher Details મેનુની માહિતી સેવ થઇ જશે .
  • ત્યારબાદ School Priority મેનુ પર કલીક કરતાં ડાબી બાજુ School List ( SchoolName Taluka PayCenter ) માં તમારા વિભાગ / વિષય મુજબની ખાલી જગ્યાઓ બતાવશે , જેમાં શાળાનું નામ , તાલુકો અને પે સેન્ટર શાળાનું નામ બતાવશે . જેની પર કલીક કરતાં તે જમણી બાજુ Selected School List માં ઓટોમેટીક જતી રહેશે .
  • દંપતિના કિસ્સામાં પતિ / પત્ની જે શાળા / કચેરી / સંસ્થામાં નોકરી કરતાં હશે તે તાલુકાની શાળાઓ જ પસંદ કરી શકાશે અને તેમાં પણ જો તેમની જ પે સેન્ટરની શાળાઓમાં જગ્યા હશે તો સૌપ્રથમ તે જ શાળાઓ બતાવવાની રહેશે .
  • Selected School List માં તમે શાળાઓના અગ્રતા ક્રમ બદલી શકશો . તમારી પસંદગી મુજબ શાળાઓને પહેલાં થી છેલ્લાં ક્રમમાં ગોઠવો .
  • ત્યારબાદ [✓] ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે .
  • ત્યારબાદ [✓] ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે .
  • ત્યારબાદ સેવ સ્કુલ સિલેકશન પર કલીક કરતાં તમારી School Priority મેનુની માહિતી સેવ થઇ જશે .
  • ત્યારબાદ બાજુમાં Application Preview મેનુ પર કલીક કરતાં તમે કરેલી અરજીની તમામ વિગતો દર્શાવશે . જેની બરાબર ચકાસણી કરી લો કે તમામ વિગતો સાચી છે કે કેમ ? જો ખોટી હોય કે સુધારવી હોય તો Final Submission પર કલીક કરવું નહીં અને આગળના જે તે મેનુમાં જઇ માહિતીમાં સુધારો કરવો .
  • જો કોઇ સુધારો ન હોય તો Final Submission બટન પર કલીક કરતાં તમારી અરજી કન્ફર્મ થઇ જશે , ત્યારબાદ અરજીમાં કોઇ સુધારો કરી શકાશે નહીં અને જમણી બાજુ ખુણામાં Application Print બટન પર કલીક કરતાં તમે અરજીની પ્રીન્ટ મેળવી શકશો .
  • અરજીની પ્રીન્ટ આઉટલઇ નીચેમાંથી લાગુ પડતા આધારો સાથે ચેનલ મારફત તમારી અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ નિયત સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે .
  • બદલીનો પ્રકાર અને ઓનલાઇન અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ
    વિધવા / વિધુર 
    1. વિધવા / વિધુર હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
    2. પતિ પત્નીનો મરણનો દાખલો
    3. રેશનકાર્ડ
    4. પુન : લગ્ન કરેલ નથી તે મતલબનું નોટોરાઇઝડ સોગંદનામું
    5. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
    6. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    7. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
    દિવ્યાંગ
    1. દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું સીવીલ સર્જનનું પ્રમાણપત્ર
    2. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
    3. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    4. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
    પ્રાથમિક શિક્ષક દંપતિ 
    1. લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
    2. પતિ / પત્ની જે શાળામાં નોકરી કરતાં હોય તેના મુ.શિ.એ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
    3. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
    4. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    5. અન્ય ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
    સરકારી નોકરી કરતાં દંપતિ 
    1. લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
    2. પતિ / પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
    3. પતિ પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરી કેન્દ્ર રાજ્ય સરકાર સ્થાપિત / સંચાલિત હોવા અંગેનો આધાર / પ્રમાણપત્ર
    4. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
    5. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    6. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
    અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ 
    1. લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
    2. પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થાના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
    3. પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થા સરકારના જે કાયદા / જાહેરનામાં / ઠરાવ થી નક્કી કરવામાં આવેલ હોય તેનો આધાર / પ્રમાણપત્ર
    4. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
    5. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    6. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
    વાલ્મિકી
    1. વાલ્મિકી હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
    2. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
    3. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    4. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
    સિનિયોરિટી
    1. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    2. જો વિકલ્પ મેળવી ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં ગયેલ હોય તો વિકલ્પ લીધેલ હુકમ ની નકલ
    3. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
Dpegujarat.in – Online Badli Camp 2022

Online Badli Camp 2022 | dpegujarat.in – Primary Teacher Online Badli Camp 2022 :BDLI CAMP 2022 | PRIMARY TEACHER CAMP 2022 | BDLI CAMP TEACHER 2022 | PRIMARY TEACHER BADALI CAMP 2022 | ONLINE BADLI CAMP 2022 | HTAT BADLI CAMP 2022 | TEACHER BADLI CAMP 20222 | DPE GUJARAT | DPE GUJARAT WEBSITE |dpegujarat.in | Online Badali camp 2022 | Badli Camp Online Jagya | Online Badli camp District wise Jagya | Online Badli camp Taluka wise Jagya







અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ
ઓન લાઈન બદલી સૂચના પેજ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી કેમ્પ બાબતે નોકરી લંબાઈનો મુખ્ય શિક્ષકશ્રીએ આપવાનો દાખલાનો નમૂનો 1.

ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી કેમ્પ બાબતે નોકરી લંબાઈનો મુખ્ય શિક્ષકશ્રી એ આપવાનો દાખલાનો નમૂનો 2

09.06.2022 થી 12.06.2022

જિલ્લા લોગીનમાંથી ઓનલાઈન જગ્યા અપલોડ કરવાની કામગીરી કરવાની રહેશે.

13.06.2022

અપલોડ થયેલ જગ્યાઓનું વેરીફેશન કામગીરી કરવાની રહેશે.

14.06.2022 થી 16.06.2022

શિક્ષકોએ અરજી કરવાની રહેશે.

17.06.2022 થી 19.06.2022

TPEO લોગીનમાંથી એપ્રુવ/ રિજેક્ટ કામગીરી કરવાની રહેશે.

20.06.2022 થી 22.06.2022

DPEO લોગીનમાંથી એપ્રુવ/ રિજેક્ટ કામગીરી કરવાની રહેશે.

23.06.2022 થી 26.06.2022

રાજય લોગીનમાંથી ડેટા વેરીફીકેશન કામગીરી કરવાની રહેશે.

27.06.2022 થી 28.06.2022

ઓર્ડર જનરેટ થશે.

🔥શિક્ષકોની બદલીને લઇ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની મહત્વની જાહેરાત..🔥

પ્રાથમિક શિક્ષકોની બદલીની સમય મર્યાદામાં ઘટાડોઃ જીતુ વાઘાણી



Jillafer badli , District transfer Form and circular 

ONLINE BADLI CAMP WORD/PDF FILE

 આંતરિક જિલ્લાફેર બદલી કેમ્પ માટેનું ઉપયોગી પત્રક 

➖ શાળાના મુખ્ય શિક્ષકશ્રી એ આપવાનો થતો દાખલો  

ક્રમફાઇલનું નામ/વિગતક્લિક
1બદલી કેમ્પ મુશિ દાખલો બ્લેન્ક કોપી (વર્ડ ફાઇલ)Click
2બદલી કેમ્પ મુશિ દાખલો બ્લેન્ક કોપી (પીડીએફ ફાઇલ)Click
3બદલી કેમ્પ મુશિ દાખલો (માત્ર નમૂનારૂપ વર્ડ ફાઇલ)Click
4બદલી કેમ્પ માટેની ઓફિસિયલ વેબસાઇટClick
5બદલી કેમ્પ માટેના રજીસ્ટ્રેશન નો વિડીયોClick(coming soon)
6ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓClick
7ઓનલાઈન ભરેલ ફોર્મનો નમૂનો પેજ-1Click
8ઓનલાઈન ભરેલ ફોર્મનો નમૂનો પેજ-2Click
9ફોર્મ સાથે જોડવાના ડૉક્યુમેન્ટClick
10બદલી માટે પતિ પત્ની કેસ માટેના પ્રમાણપત્રનો નમૂનોClick
11જો વહીવટી કારણોસર છુટા કરવામાં વહેલું મોડું થાય તો શું ?Click
12શિક્ષકને છુટા થવા માટેની અરજીનો નમૂનોClick
13ફોર્મ માટે જરૂરી તમામ શાળાના ડાયસકોડ સર્ચ કરોClick
14ફોર્મ માટે જરૂરી તમામ ક્લસ્ટર ડાયસકોડ સર્ચ કરોClick
15બદલીના તમામ પરીપત્રોClick

16 know DISE CODE                                                  Click here

➖ તમામ ફોર્મેટ માં પત્રક ઉપલબ્ધ 












 































પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ( સ્નાતક પીટીસી અથવા સ્નાતક બી.એડ. ) ધરાવતા વિદ્યાસહાયક | પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક ( ધો . ૬ થી ૮ ) માં સમાવવા બાબત 
અરસ પરસ બદલી કેમ્પ બાબત પરિપત્ર : વલસાડ
વધ - ઘટ વિકલ્પ બદલી કેમ્પના આયોજન બાબત
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત


શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘણી ની પ્રેસ કોન્ફરન્સના અગત્યના મુદ્દાઓ..

▪️નવા સત્ર પહેલા બધા જ પ્રકારના બદલી કેમ્પઓની શક્યતા

▪️પહેલા વિકલ્પ કેમ્પ 8 દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.

▪️ત્યારબાદ વધ-ઘટ કેમ્પ 15 દિવસના સમયગાળામાં, 

▪️આંતરિક બદલી કેમ્પ 1 માસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.

▪️ પછી જીલ્લાફેર કેમ્પ  7 દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.

▪️જિલ્લાફેર કેમ્પ પહેલા નવી ભરતીના ઉમેદવારોને શાળા પસંદગી કરવાની શક્યતા.

▪️અરસ-પરસ બદલીના ઉમેદવારો ને તા. 20-5-2022 ના રોજ ઓર્ડર મળવાની શક્યતા

▪️બધા જ કેમ્પો પૂર્ણ થયા બાદ નવી વિદ્યાસહાયકોની ભરતી થવાની શક્યતા.

બદલી કેમ્પ બાબત મહત્વપૂર્ણ જાહેરાત facebook LIVE માટે અહીં ક્લિક કરો 


બદલી અંગે કોર્ટ મેટરની માહિતી પુરી પાડવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

જિલ્લા ફેરબદલીઓની અરજીઓ અને અરસપરસ બદલીઓની અરજીઓ બાબત 29-4-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.


💥  પ્રાથમિક શિક્ષકોના બદલીના નવા નિયમો અહીંથી ડાઉનલોડ કરો 



Important Link


Important Link

Jillafer Aras Paras badli mate form mokalva babt Paripatra સાબરકાંઠા : Click Here


Read  12/03/2021 Paripatra : Click Here

Download Jillafer badli New Form : Click Here







Jillafer badli , District transfer Form and circular 

અરસ પરસ બદલીમાટે અરજી 30/04/2022 સુધી વધારવામાં આવી તે પ્રાથમિક શિક્ષણ  નિયામકનો પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો 

બદલીના નવા નિયમો પત્રકો તથા રજીસ્ટરો સાથે નો પરિપત્ર પેજ-63 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

પ્રાથમિક શિક્ષકોના બદલીના નિયમોનો પરિપત્ર 1/4/2022 

17/03/2022 શિક્ષક બદલી ના નિયમો માટે ગુજરાત સરકારની ઓફિશિયલ પ્રેસનોટ અહીંથી ડાઉનલોડ કરો 

Jillafer badli , District transfer Form and circular 

💥  પ્રાથમિક શિક્ષકોના બદલીના નવા નિયમો અહીંથી ડાઉનલોડ કરો 


Important Link


Important Link

Jillafer Aras Paras badli mate form mokalva babt Paripatra સાબરકાંઠા : Click Here


Read  12/03/2021 Paripatra : Click Here

Download Jillafer badli New Form : Click Here

💥✍🏻🔰📚દંપતી કેસમાં બદલીની માહિતી આપવા બાબત નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ ગુજરાત

સરકારી નોકરી કરતા પતિ-પત્ની કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર

ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની બદલીના નિયમોમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓનો સમાવેશ કરવા બાબત.


અગત્યની લિંક

પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તા.૧૬/૧૦/૨૦૨૧ના પરિપત્ર ક્રમાંક: ટીઆરએફ/૧૦૨૦૨૧/૪૩૬૭૪૭/ગ-૨ થી સામાન્ય વહિવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ જાહેર હિત, વહીવટી જરૂરીયાતો તથા કામના હિતને પ્રાધાન્ય આપીને શક્ય હોય ત્યાં સુધી પતિ પત્નીને એક જ સ્થળે રાખવા અંગેના તેમજ દિવ્યાંગોની બદલી અંગેના માર્ગદર્શક સિદ્ધાંતોનું સર્વે વિભાગોને પાલન કરવા સૂચનાઓ પરિપત્રિત કરેલ છે. આ પરિપત્રમાં "રાજ્ય ૨ાકારના બોર્ડ, કોર્પોરેશન, અનુદાનિત સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીની નોકરી મોટેભાગે બિન-બદલીપાત્ર હોય છે. આવા સંજોગોમાં પાંત કે પત્ની, જે રાજ્ય કે પંચાયત સેવામાં ફરજ બજાવતા હોય તો તેને બદલીથી અથવા સમકક્ષ જગ્યા ઉપર પ્રતિનિયુક્તિથી એક જ સ્થળે નજીકના સ્થળે નિમણૂંક આપવાની વિચારણા કરવાની રહેશે. આ પ્રકારે બદલી/પ્રતિનિયુક્તિથી નિમણૂંક કરતા પહેલા ૨ક્ષમ સત્તાધિકારીએ જાહેર હિત વહિવટી જરૂરીયાત અને કામગીરીને પ્રાધાન્ય આપવાનું રહેશે. તેવી જોગવાઈ કરવામાં આવેલ છે.

પતિ-પત્ની સરકારી કર્મચારી હોય તો એક જ જિલ્લા અને સ્થળ પર કામ કરી શકશે.

પત્ની માટે એક વર્ષ અને પતિ માટે બે વર્ષ નોકરીનો સમય થયો હોય તો બદલી થઈ શકશે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે કર્યો પરિપત્ર.

16/10/2021નો પરિપત્ર શિક્ષક દંપતીને શક્ય હોય તો નજીક ના સ્થળે બદલી કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર ડાઈનલોડ કરો 

30/09/2021નો પરિપત્ર શિક્ષક દંપતી બદલી માટેનો નિયામકશ્રીનો અહીંથી ડાઉનલોડ કરો 

Dates of 2nd Phase Online Teacher Transfer Camp 


Online Application Starting Date : 26/3/2021 to 28/3/2021
બદલી માટે 50% શાળામાં સ્ટાફ રાખી ને શિક્ષકોને છુટા કરવાનો નવો ઠરાવ એક મહિનામાં આવી જશે સાંભળો રાજ્ય સંઘ પ્રમુખનું નિવેદન



 
Last Date to Submit Online Application : 28/3/2021
 
Last date To Submit Applications To TPEO Office : 29/3/2021
 
Online Transfer Order Issuing Date : 03-04-2021

Important Link Online Badli Order

Print Your Badli Order

Download 2nd Phase Teacher Transfer Order : Click Here

નમસ્કાર,

મહત્વપૂર્ણ લિંક









Helpline

In case of any issue please contact on below number between 10:30 am to 6:10 pm only(Working day only).

  • Administrative Support: +91-079-232-53972/73/74/75,7016624206
  • Software Technical Support: +91-9099971902

2015માં ભરેલા ફોર્મનો નમૂનો 1

2015માં ભરેલા ફોર્મનો નમૂનો 2

જિલ્લા આંતરિક ઓનલાઇન બદલી કેમ્પ માટે ઓનલાઈન બદલી કેમ્પ સેકન્ડ બીજો તબક્કા 2021નો કાર્યક્રમ જાહેર  માટે લિંક


શિક્ષકો ફોર્મ તારીખ 26/03/2021 થી બપોરે 12 કલાકે થી 28/03/2021 સુધી ભરી શકાશે.















 School Wise Vacancy second phase year 2020-2021

ઓનલાઈન બદલી કેમ્પ ની ઓફીશીયલ વેબસાઈટ પર જવા અહી ક્લિક કરો

Today's latest letter read CLICK HERE


Download online badli camp order first round   (start now)

ઓનલાઇન બદલી કેમ્પના ઓર્ડર અહીંથી ડાઉનલોડ કરો પ્રથમ રાઉન્ડ વર્ષ 2020-2021 (18-03-2021ને બપોરે 12:00 કલાકેથી )








આંતરિક ઓનલાઈન બદલી કેમ્પ નવો કાર્યક્રમ જાન્યુઆરી-2021


dpegujarat.in- How To Fill Teacher Online Transfer Form ? | www.dpegujarat.in See Details Here

know your school DISE CODE                                                  Click here


Official Website link 1 ClickHere




ઑનલાઇન બદલી ફોર્મ ની કવેરી લગભગ સોલ્વ થઈ ગયેલ છે.. આમ્ છતાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો... હેલ્પ લાઇન 9099971902 પર્ ફોન કરી માર્ગદર્શન મેળવી લેવું

http://itt.gipl.in/

Download Paripatra Click Here
Official Website : dpegujarat.in

પોર્ટલ પર તા.06/02/2021 થી તા.08/02/2021 ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થશે
અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ
ઓન લાઈન બદલી સૂચના પેજ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Gujarat Primary Education Department And Primary Education Director Has Issued Circular Related Primary Teachers\'s Online Transfer Camp 2021. Every Year Gujarat Education Department Invites Applications From The Primary Teachers Who Have Completed three years in a single school. This Year Also Department is going to conduct Online Transfer Camp in the month Of January 2021. More Details Related this Online Transfer Camp are as given below.

                        How To Fill Teacher Online Transfer Form ? | www.dpegujarat.in See Details Here

અમારા જિલ્લા પ્રમાણેના શિક્ષક WhatsApp ગૃપમા જોડાવવા માટે અહિ ક્લિક કરો


dpegujarat.in Primary Teacher Online Badli teacher also known and search as gujarat primary teacher badli camp dpegujarat in allotment online teacher transfer gujarat primary teacher transfer online application online badli jilla fer badli form www.dpegujarat.in – Primary Teacher Transfer Online Badli (Antarik – taluka – Jilla – fer – Aras Paras)

Primary Teacher Online Transfer 2021

Online Application Starting Date :30-01-2021

Last Date to Submit Online Application :02-02-2021

Last date To Submit Applications To TPEO Office : 06-02-2021

Online Transfer Order Issuing Date : 14-02-2021 And 15-02-2021


Full Details Related Online Badali Camp Are given in below PDF Files. Teachers who are looking to Fill up the form must go through all the Transfer rules.

ONLINE BADLI CAMP WORD/PDF FILE

 આંતરિક જિલ્લાફેર બદલી કેમ્પ માટેનું ઉપયોગી પત્રક 

➖ શાળાના મુખ્ય શિક્ષકશ્રી એ આપવાનો થતો દાખલો  

➖ તમામ ફોર્મેટ માં પત્રક ઉપલબ્ધ 




ક્રમફાઇલનું નામ/વિગતક્લિક
1બદલી કેમ્પ મુશિ દાખલો બ્લેન્ક કોપી (વર્ડ ફાઇલ)Click
2બદલી કેમ્પ મુશિ દાખલો બ્લેન્ક કોપી (પીડીએફ ફાઇલ)Click
3બદલી કેમ્પ મુશિ દાખલો (માત્ર નમૂનારૂપ વર્ડ ફાઇલ)Click
4બદલી કેમ્પ માટેની ઓફિસિયલ વેબસાઇટClick
5બદલી કેમ્પ માટેના રજીસ્ટ્રેશન નો વિડીયોClick(coming soon)
6ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓClick
7ઓનલાઈન ભરેલ ફોર્મનો નમૂનો પેજ-1Click
8ઓનલાઈન ભરેલ ફોર્મનો નમૂનો પેજ-2Click
9ફોર્મ સાથે જોડવાના ડૉક્યુમેન્ટClick
10બદલી માટે પતિ પત્ની કેસ માટેના પ્રમાણપત્રનો નમૂનોClick
11જો વહીવટી કારણોસર છુટા કરવામાં વહેલું મોડું થાય તો શું ?Click
12શિક્ષકને છુટા થવા માટેની અરજીનો નમૂનોClick
13ફોર્મ માટે જરૂરી તમામ શાળાના ડાયસકોડ સર્ચ કરોClick
14ફોર્મ માટે જરૂરી તમામ ક્લસ્ટર ડાયસકોડ સર્ચ કરોClick
15બદલીના તમામ પરીપત્રોClick

16 know DISE CODE                                                  Click here

Here is full details about filling online form for Teacher Transfer. Download It From Below Link.

Official Website link 1 ClickHere 

Official Website link 2 ClickHere 




Teacher Transfer Portal Department of Education Government of Gujarat official website : www.dpegujarat.in

Government of Gujarat Education Department has Started Primary Teacher Online Badli website. All Candidate who interested for Badli can visit this website. Primary Teacher Online Badli official Notification declared. Candidates are advised to keep visit this page for more updates and information. Candidates can apply online form through official website dpegujarat.in After submit online application you can also submit print of application and document at TPEO office

Post a Comment

Previous Post Next Post