MDM SCHOOL LOGIN અને મહેસાણા જિલ્લા ની બધી શાળા ના યુજર આઈડી અને પાસવર્ડ
MAHESANA DIST ALL SCHOOL USER ID AND PASSWORD EXCEL FILE DOWNLOAD IT
MDM website- www.gujaratmdm.in
MDM MAHITI FORMATE EXCEL FILE CLICK HERE TO DOWNLOAD
CLICK HERE TO MDM WEBSITE
CLICK HERE TO LOGIN PAGE MDM WEB
MAHESANA DIST ALL SCHOOL USER ID AND PASSWORD EXCEL FILE DOWNLOAD IT
MDM website- www.gujaratmdm.in
Mobile app- mdmgujarat
ટૂંક સમયમાંડેમો મુકવામાં આવશે તો મુલાકાત લેતા રહો
જિલ્લા કક્ષાએથી પાસવર્ડ 74330 56475 પર થી SMS થી મેળવવા
રીત Name_schoolcode_degignation_ mobileno
example (ઉદાહરણ):-
CHAUHAN PANKAJKUMAR JAYANTILAL_24040507301_ASST.TEACHER_9173698840 SEND TO 7433056475
- પ્રથમ સ્કૂલ પ્રોફાઇલ બનાવવી જેમાં શાળાની માહિતિ ભરવી
- સ્ટાફ (MDM)ની માહિતિ ભરવી જેમાં તેમના આધારકાર્ડ અને ખાતાનંબર અચૂક ભરવા
- સ્કુલ પ્રોફાઇલમાં શાળાનો લોગો મુકી શકાશે
- સુપ્રિમ કોર્ટની વિગત તા. ૨૦/૦૬/૨૦૧૭ થી પહેલા બિનચુક ભરવી
- ગમે તેટલા શિક્ષકોને યુઝર બનાવી શકાશે
- વેબ અને એપ દ્વારા સવારના ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં દરરોજની માહિતિ અપડેટ કરવી ફરજીયાત
- વેબ પર શાળાની MDM સંખ્યા સ્ટોક ગ્રાંટ વગેરે ડેશબોર્ડ પર દેખાશે.
- આપેલ માહિતિ અંગે કોઇ પણ નાગરિક વેબ પરથી જ ગ્રેવિઅન્સ કરી શકશે તે માટે તે નાગરિક ને અને ઉચ્ચ કક્ષાએ જવાબ આપવાનો થશે.
- હલકી
ગુણવતા વાળો સામન સ્વીકારનાર જ્વાબદાર ઠેરવવામાં આવશે. દુકાનદારપાસેથી
સંચાલક સ્વીકારે તો સંચલક જવાબદાર અને સંચાલક લાવેલ હલકી ગુણવતા વાળો
સામાન શાળા સ્વીકારે તો શાળા જવાબદાર
MDM MAHITI FORMATE EXCEL FILE CLICK HERE TO DOWNLOAD
CLICK HERE TO MDM WEBSITE
CLICK HERE TO LOGIN PAGE MDM WEB