ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ ભવિષ્યમાં મર્જ થનાર શાળા બાબત પ્રથમ રાઉન્ડ all education upaded

👆🏻ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ ભવિષ્યમાં મર્જ થનાર શાળા બાબત પ્રથમ રાઉન્ડ











અતિ અગત્યનું
Mission Schools of Excellence &  ADB
જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટરશ્રી
જિલ્લા એમ.આઈ.એસશ્રી અને બી.આર.સી.કો.ઓ.શ્રી
આ સાથે આપને Mission Schools of Excellence તથા ADB અંતર્ગત પસંદ પામેલ શાળાઓની યાદી મોકલી આપવામાં આવે છે. જે આપની કક્ષાએથી આપના જિલ્લામાં સમાવિષ્ટ તાલુકામાં તાત્કાલિક ધોરણે મોકલી આપવાની રહેશે.
A ashian development bank ADB and worldbank funding project
ભવિષ્યમાં મર્જ થનાર શાળા બાબત 👂🏻
ધોરણ 1 થી 8 માં 60 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોઈ અને 1 કિમી માં બીજી શાળા આવેલ હોઈ તે શાળા 😳

ધોરણ 6 થી 8 માં 45 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોઈ અને 3 કિમી માં બીજી શાળા આવેલ હોઈ તેની માહિતી બાબત 😳

તેમજ School of excellence બાબત
👆Ahmedabad, Botad, AMC, kutchh, Patan, Meshana, SK for first batch.

* આજે સાતમા પગારપંચની વડાપ્રધાન દ્વારા મંજુરી મળી ગઇ.
* કેન્દ્રીય કર્મચારીઓના મુળ પગારમાં 50% મોઘવારી મર્જ થવાની સંભાવના.
* આવતા વર્ષથી ધોરણ-3 માં અગ્રેજી વિષય નો ઉમેરો થશે.
* ગુજરાત સરકાર કર્મચારીઓના હિત માટે નવીન જાહેરાતો કરે તેવી શક્યતા
* તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓ માટેની જાહેરાત 1 મહિનામાં આવશે.
* રેલવે કર્મચારીઓ માર્ચ મહિનામાં હડતાલ પર જશે.
* ગુજરાત હાઇકોર્ટમાં વર્ગ - 2 અને 3 ની 2000 જગ્યાઓની સીધી ભરતી આવતા મહિને થશે.
* નિવૃતિ વય 60 વર્ષ કરવાની હિલચાલ.
* ગુણોત્સવ ચાલુ માસના અંતમાં યોજાશે.

Post a Comment

Previous Post Next Post