Gujarat State Government Of Government and Non-Government Aided School primary and secondary school Gyan Sahayak Advertisement for the post of Gyan40 Yojana Sahayak for 11 times ratio at school level for Primary 2023/2024

ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક ની જગ્યા માટેની જાહેરાત 2023/2024

Gujarat State Government Of  Government and Non-Government Aided School primary and secondary school Gyan Sahayak Advertisement for the post of Gyan40 Yojana Sahayak for 11 times ratio at school level for Primary 2023/2024


મહત્વપૂર્ણ લિંક




GUJARAT Gyan Sahayak Bharti 2023 : જ્ઞાન સહાયક ભારતી 2023 | ગુજરાત શિક્ષણ વિભાગ ગુજરાતની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 31,575 થી વધુ જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની ભરતી માટે અરજી પ્રક્રિયાને આમંત્રિત કરવા જઈ રહ્યું છે. . ગુજરાત શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળાઓ માટે 15000 જ્ઞાન સહાયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયક અને તમામ શાળાઓ માટે 5075 ખેલ સહાયકની ભરતી કરી રહ્યું છે. ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઇટ gyansahayak.ssgujarat.org દ્વારા જગ્યાઓ માટે તેમની અરજી સબમિટ કરી શકે છે.



શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક અને માધ્યમિક ની જગ્યા માટેની જાહેરાત

અગત્યની લીંક




જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે ઉમેદવારો તારીખ ૨૬/૦૮/૨૦૨૩ ૧૪:૦૦ કલાકથી તારીખ ૦૪/૦૯/૨૦૨૩ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશે

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક ની જગ્યા માટેની જાહેરાત

  • જગ્યાનું નામ : જ્ઞાન સહાયક પ્રાથમિક
  • માસિક ફિક્સ મહેનતાણું : 21000 રૂપિયા
  • વય મર્યાદા : 40 વર્ષ

  • શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
    ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી જ્ઞાન gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઈટ પર મુકેલ ગુપ્ત જગ્યાઓ માટે ની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂક નો પ્રકાર મહેનતાણા અંગે સૂચનાઓ પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
    ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝ નો ફોટો તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે

    ઓનલાઇન અરજી કરવા માટેનો સમયગાળો

    ઓનલાઇન અરજી કરવાની તારીખ  : 01/9/2023
    ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 11/9/2023

  • જગ્યાનું નામ : જ્ઞાન સહાયક માધ્યમિક
  • માસિક ફિક્સ મહેનતાણું : 24000 રૂપિયા
  • વય મર્યાદા : 40 વર્ષ

  • *જ્ઞાન સહાયક (માધ્યમિક) અને પ્રાથમિક બંનેની ભરતી જાહેરાત 2023. 💥*
  • *◻️જગ્યાનું નામ :*  જ્ઞાન સહાયક માધ્યમિક
  • *◻️પગાર :* 24000/-
  • *◻️અરજી કરવાની છેલ્લી તારીખ:* 04-09-2023 રાત્રે 11-59 રાત્રે

  • *વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.....*

  • https://bit.ly/3qSL11m

  • *◻️જગ્યાનું નામ :*  જ્ઞાન સહાયક પ્રાથમિક
  • *◻️પગાર :* 21000/-
  • *◻️અરજી કરવાની  તારીખ:* 01-09-2023 બપોરે 2:00કલાકે
  • *◻️અરજી કરવાની છેલ્લી તારીખ:* 11-09-2023 રાત્રે 11-59 કલાક સુધી

  • ✅ *જ્ઞાન સહાયક પ્રાથમિક શાળાના શિક્ષકોની નોકરી માટેની જાહેરાત આવી ગઈ છે. જાહેરાત જોવા માટે તેમજ ઓનલાઈન અરજી માટે Link: https://bit.ly/3qSL11mપર ક્લિક કરો.*

  • 🙏 *આ માહિતી આપના સગા સબંધી અને મિત્રો સુધી પહોચાડો*


  • 👍 તમારા મિત્રોને શેર કરો.....

Post a Comment

Previous Post Next Post