ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા HSC 2023 નું પરિણામ@gseb.org ખૂબ સરસ છે આ પ્રસંગ .....

 ખૂબ સરસ છે આ પ્રસંગ .....

------------------------------------

ધોરણ 12 પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

Whatsapp માં રિઝલ્ટ મેળવવા માટે : અહીં ક્લિક કરો

લિંકઃ👇 આપના WhatsApp નંબર પર રીજલ્ટ મેળવવા માટે

💢 ધોરણ 10 (એસ.એસ.સી.) 2023 પરિણામ તારીખ થશે જાહેર જાણો

💢-પરીણામ ક્યારે જાહેર થશે 

💢-કઈ  વેબસાઇટ પર જોવા મળશે 

💢-મોબાઈલ પર કેવી રિતે જોઇ શકો 

💢-whatsapp પર પરિણામજાણવા શું કરવું 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર,ગુજરાત ધોરણ 10 (એસ.એસ.સી.) 2023 પરિણામ આ તારીખે થશે જાહેર આ તારીખે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ,સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/ર૦ર૩ ના રોજ સવારના ૦૮:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(sear Number) ભરીને મેળવી શકશે, વિદ્યાર્થીઓ whatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે, પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-ર૦ર૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

*ગુજરાત શિક્ષણ વિભાગની અનોખી પહેલ* ગુજરાતના *માનનીય શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડિંડોર* માર્ગદર્શનમાં તૈયાર કરેલ  વોટ્સએપ ચેટબોટ પર ઘોરણ-૧૦ (એસ.એસ.સી)નું પરીણામ *સવારે ૮ઃ૦૦ વાગ્યે* મેળવી શકાશે.

૧. નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ‘Hi’ સેન્ડ કરો.
૨. આપનો બોર્ડ- પરીક્ષાનો બેઠક ક્રમાંક લખી સેન્ડ કરો. 
-પરીણામનો મેસેજ વોટ્સએપ પર આવી જશે.


_Screenshot લેવાની જરુર નહી પડે._

આ બોટ ને તમારો રોલ નંબર મોકલો અને પરિણામ ની PDF મેળવો, આ PDF ની Print લઈ શકો છો.

તમારો નંબર A7122384 આવી રીતે લખીને સેન્ડ કરો. અને પછી થોડી વાર રાહ જોશો એટલે pdf આવશે.

-whatsApp Number 6357300971

ધોરણ ૧૦ gseb પરિણામ ૨૦૨૩ જોવા માટે અહી કલીક કરો

સવાલ અને જવાબો

Q-પરીણામ ક્યારે જાહેર થશે

A-સવારના ૦૮:00 કલાકે જાહેર 0- કઇ તારીખે થશે પરિણામ જાહેર

A-તારીખ ૨૫/૦૫/ર૦ર૩

0-કઈ વેબસાઈટ પર જોવા મળશે

A- www.gseb.org

0-મોબાઈલ પર કેવી રિતે જોઈ શકો મોબાઇલ માં રિજલ્ટ જોવા માટે

> આપેલ 6357300971નબર

સેવ કરી

> સૌપ્રથમ મેસેજમાં કરો

> તેમાં hi લખો

> બેઠક ક્રમાંક મોકલો

-કયા મોબાઇલ પર શું કરવાથી પરિણામ જોઈ

શકાય

-whatsApp Number 6357300971

પરિણામ જોવા માટે અહી કલીક કરો



 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા HSC 2023 નું પરિણામ@gseb.org

ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સમયરેખા પ્રકાર પરિણામોની જાહેરાત તારીખ કેટલી રહી છે. સંશોધનમાં, પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં થોડો સમય લાગે છે, જે હવે સંભવનારૂપે મે 2023 પ્રમાણે આવશે.

💥BIG BREAKING / CBSE 12th Result: CBSEએ જાહેર કર્યું ધોરણ-12નું પરિણામ, ફટાફટ આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ

CBSE બોર્ડે આજે 12મા ધોરણનું બોર્ડનું પરિણામ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે ઉમેદવારો CBSE ની સત્તાવાર લિંકની cbseresults.nic.in નીમુલાકાત લઈને તેમનું પરિણામ ચકાસી શકે છે.

Central Board of Secondary Education

(CBSE) class 12 exam results announced.

1.વિદ્યાર્થીઓCBSE બોર્ડની સતાવાર વેબસાઇટ- cbseresults.nic.in ની મુલાકાત લો

2. હોમપેજ પર, CBSE બોર્ડ વર્ગ 10મા પરિણામ 2023 અથવા CBSE બોર્ડ વર્ગ 12મા પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.

3. હવે રોલ નંબર દાખલ કરો

4. તરત જ CBSE બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

5. હવે CBSE પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.




💥💥12TH SCIENCE RESULT



 🔥 ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આવતીકાલે સવારે જાહેર કરાશે પરિણામ



👉🏻 સવારે કેટલા વાગ્યે જાહેર કરવામાં આવશે પરિણામ જુવો.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ માટે : અહીં ક્લિક કરો

Whatsapp માં રિઝલ્ટ મેળવવા માટે : અહીં ક્લિક કરો.

હોમપેજ પર જવા માટે : અહીં ક્લિક કરો. 

👉🏻 વિદ્યાર્થીઓ આ રીતે જાણી શકશે પરિણામ.

👌🏻 જુવો ઓફિશિયલ પ્રેસનોટ

 👉🏻  ગુજરાતમાં વિદ્યાર્થીઓનું પરીક્ષા પરિણામ અંગે જાણકારી પ્રાપ્ત કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિવિધ પ્રકારના મેધાવી પરીક્ષાઓ લેવામાં આવે છે. આ પરીક્ષાઓનું પરિણામ પણ અનુકૂળ છે કારણકે તેને જોવા માટે પોતાની સમજ અને જ્ઞાનને વધારવી જરૂરી છે. જેથી આપ પરીક્ષા પરિણામ ચેક કરવા ની પૂરી પ્રક્રિયા સમજશો તેને નીચે મુક્તવાનું પ્રયાસ કરીશું. 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2023 મે મહિનાના પહેલા અઠવાડિયે જાહેર થઈ શકે છે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2023: વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે 1.26 લાખ વિધ્યાર્થીઓ એ પરીક્ષા આપેલી છે અને તમામ વિધ્યાર્થીઓ પરિક્ષાના પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ મે માહિનામાં પહેલા અઠવાડિયે પરિણામ જાહેર થસે એવા સમાચાર મળી રહ્યા છે. ચાલુ વર્ષે વિજ્ઞાન પ્રવાહના બોર્ડનો પેપર ચકાસવાનો કાર્યક્રમ પરીક્ષા પૂરી થયા બાદ શરૂ કર્યો હતો. જ્યારે બોર્ડ દ્વારા આ નિર્ણય થયો ત્યારે એમ લાગતું હતું કે પરિણામ મોડુ આવશે. પરંતુ બોર્ડ દ્વારા શિક્ષકોને ફરજિયાત પેપર ચકાસણી માટે હાજર રહેવા તેમજ નક્કી કર્યા મુજબની સંખ્યામાં પેપર ચકાસણી કરવા માટે જણાવાયું હતું,.

પોસ્ટ : ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ

બોર્ડ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર

પરીક્ષા : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ

કુલ વિદ્યાર્થીઓ : 1.26 લાખ

ઑફિશિયલ વેબસાઈટ : www.gseb.org

gseb hsc 12 વિજ્ઞાનના પરિણામો તપાસો 

 જો તમે એવા વિદ્યાર્થી છો કે જેણે તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) HSC 12 સાયન્સની પરીક્ષા આપી છે, તો તમે તમારા પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. GSEB ટૂંક સમયમાં HSC 12 સાયન્સના પરિણામો જાહેર કરે તેવી અપેક્ષા છે, અને જો તમે તેને ઑનલાઇન તપાસવા માંગતા હો, તો આ બ્લોગ પોસ્ટ તમને પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે. 
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીણામ પ્રેસ નોટ જોવા અહી ક્લિક કરો

GSEB 12માનું પરિણામ કેવી રીતે તપાસવું:

જે વિદ્યાર્થીઓએ GSEB 12મી બોર્ડની પરીક્ષા આપી છે તેઓ તેમનું પરિણામ બોર્ડની અધિકૃત વેબસાઇટ - gseb.org પર જોઈ શકે છે. પરિણામ ચકાસવા માટેના પગલાં અહીં છે:

પગલું 1: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ - gseb.org ની મુલાકાત લો.

પગલું 2: હોમપેજ પર 'પરિણામો' ટેબ પર ક્લિક કરો.

પગલું 3: 'HSC (સામાન્ય) પરીક્ષા પરિણામ 2023' વિકલ્પ પસંદ કરો.

પગલું 4: તમારો રોલ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.

પગલું 5: 'સબમિટ' બટન પર ક્લિક કરો.

પગલું 6: તમારું GSEB 12મું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

પગલું 7: ડાઉનલોડ કરો અને ભાવિ સંદર્ભ માટે પરિણામની પ્રિન્ટઆઉટ લો.

〰️〰️〰️〰️〰️〰️〰️

દરેક વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ શેર કરો.

એક દિવસ હું મારા એક મિત્ર સાથે તત્કાલ કેટેગરીમાં પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ગયો હતો.

લાઈન માં ઉભા રહીને અમે પાસપોર્ટ નું તત્કાલ ફોર્મ ભર્યું. ગણો સમય થઇ ગયો હતો, હવે અમારે પાસપોર્ટ ની ફી જ જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ પૂરો થઇ ગયો છે હવે કાલે આવજો. 

મેં સાહેબને ખુબ આજીજી કરી, કહ્યું અમે ખુબ દુરથી આવ્યા છીએ, અમે આખો દિવસ આ કામ માં ખરચ્યો છે અને હવે માત્ર ફી જ ભરવાની બાકી રહી ગઈ છે. મહેરબાની કરને આ ફી  જમા કરીલો.

ઓફિસર તો ગુસ્સે થઇ ગયા.

બોલ્યા: તમે આખો દિવસ ખરચ્યો તો એના માટે શું હું જવાબદાર છું? 

અરે સરકારને કહો કે વધારે ઓફિસર ની ભરતી કરે.

હૂતો સવારથી મારું કામજ કરી રહ્યો છું!!

ખેર, મારો મિત્ર ઉદાસ થઈને બોલ્યો, ચાલ હવે કાલે આવીશું..

મેં એને રોકીને કહ્યું, ઉભોરે ફરી એકવાર કોશિશ કરી જોવું.

ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબીન માંથી બહાર ગયા, હું કઈ બોલ્યો નહિ, ચુપચાપ એમની પાછળ ગયો. એ એક કેન્ટીન માં ગયા અને થેલા માંથી પોતાનું લંચ-બોક્ષ કાઢીને ધીમે ધીમે એકલા ખાવા લાગ્યા.

હું એમની સામેની બેચ પર જઈને બેઠો. મેં કહ્યું તમારી પાસે તો ખુબ કામ છે, રોજ નવા નવા લોકોને મળવાનું થતું હશે.

એમને કહ્યું હા, હું રોજ મોટા મોટા અધિકારીઓ ને મળું છું, કોઈ આઈ.એ.એસ, કોઈ આઈ.પી.એસ, વિધાયક નેતા બધા અહી આવે છે. મારી ખુરસી ની સામે મોટા મોટા લોકો રાહ જુવે છે.

પછી મેં એમને પૂછ્યું તમારી પ્લેટ માંથી એક રોટલી હું પણ ખાઈ લઉં? 

એમને 'હા' કહ્યું,

હું પ્લેટ માંથી એક રોટલી ઉઠાવીને શાક જોડે ખાવા લાગ્યો.

મેં ખાવાના વખાણ કરતા કહ્યું તમારી પત્ની ખુબ સ્વાદીસ્ટ જમવાનું બનાવે છે.

મેં એમને કહ્યું, સાહેબ તમે ખુબ મહત્વપૂર્ણ સીટ પર બેઠા છો, મોટા-મોટા લોકો તમારી પાસે આવે છે. પણ શું તમે તમારી ખુરસી ની ઈજ્જત કરો છો.

તમે ખુબ ભાગ્યશાળી છો કે તમને આટલી મહત્વની જવાબદારી મળી છે, પણ તમે તમારા કામની ઈજ્જત નથી કરતા.

એમને મને પૂછ્યું: એવું તમે કેવી રીતે કહી શકો?

મેં કહ્યું: જો તમે તમારા પદની ઈજ્જત કરતા હોત તો તમે આવા રુસ્ટ અને ક્રોધી સ્વભાવ વાળા ન હોત.

જુવો તમારો કોઈ મિત્ર પણ નથી, તમે રોજ કન્ટીન માં એકલા જમો છો. તમારી ખુરસી પર પણ ઉદાસ થઇને બેસો છો. લોકોનું થતું કામ પૂરું કરવાની જગ્યાએ અટકાવાની કોશિશ કરો છો.

બહાર ગામથી આવી સવાર થી હેરાન થતા લોકોની વિનંતી ઉપર કહો છો કે સરકાર ને કહો કે બીજા ઓફિસરો ની ભરતી કરે?

અરે બીજા ઓફિસરો વધવાથી તમારુજ મહત્વ ઘટશે, અને કદાચ તમારી પાસેથી આ કામ પણ છીનવાઈ જાય.

ભગવાને તમને તક આપી છે સબંધો બનાવવાની. પણ તમારું દુર્ભાગ્ય જોવો, તમે એનો લાભ લેવાની જગ્યાએ સબંધો બગાડી રહ્યા છો.

અમારું શું છે? કાલે આવી જઈશું કે પરમ દિવસે આવી જઈશું,

પણ તમારી પાસે તો મોકો હતો કોઈને રૂણી બનાવવાનો, તમે એ પણ ચુકી ગયા.


મેં કહ્યું પૈસા તો ખુબ કમાઈ લેશો પણ સબંધો નહિ કમાઓ તો બધું બેકાર છે.

શું કરશો પૈસાનું?

તમારો વ્યહવાર ઠીક નઈ રાખો તો તમારા ઘરવાળા પણ તમારાથી દુઃખી રહેશે. મિત્રો તો પહેલેથીજ નથી...


મારી વાત સાંભળીને ઓફિસર સાહેબ રડવા જેવા થઇ ગયા.

બોલ્યા કે, તમે વાત સાચી કહી સાહેબ, હું ખુબ એકલો છું.

પત્ની જઘડો કરી પિયર જતી રહી છે,

છોકરાઓ પણ મને પસંદ નથી કરતા.

માં છે પણ એ પણ ખાસ વાત નથી કરતી.

સવારે ચાર પાંચ રોટલી બનાવીને આપે છે અને હું એકલો એકલો ખાઈ લઉં છું. રાત્રે ઘરે જવાનું પણ મન નથી થતું.

ખબર નથી પડતી કે ગડબડ ક્યાં છે.

હું ધીમેથી બોલ્યો, પોતાની જાતને બીજા જોડે જોડો. કોઈની મદદ થઇ શકતી હોય તો કરો.

જુવો હું અહી મારા મિત્ર ના પાસપોર્ટ માટે આવ્યો છું. મારી પાસે તો પાસપોર્ટ છે. મારા મિત્ર માટે મેં તમારી જોડે આજીજી કારી, વિનંતી કરી. નિસ્વાર્થ ભાવે. માટે મારી પાસે મિત્ર છે, તમારી પાસે નથી.


તેઓ ઉભા થયા અને મને કહ્યું, તમે મારી કેબીન માં આવો. હું આજેજ ફીઝ જમા કરીશ. અને એમણે કામ કરી દીધું.

ત્યાર બાદ એમણે મારો ફોન નંબર માંગ્યો અને મેં નંબર આપી દીધો.


થોડાક વર્ષો વીતી ગયા...


એક દિવાળી ઉપર એક ફોને આવ્યો.

પીયુષ કુમાર સોલંકી બોલુ છું સાહેબ.

તમે મારી પાસે તમારા કોઈ મિત્ર નો પાસપોર્ટ બનાવવા આવ્યા હતા અને તમે મારી જોડે બેસીને રોટલી પણ ખાધી હતી.

તમે કહ્યું હતું કે પૈસા ની જગ્યાએ સબંધ બનાવો.

મને એકદમ યાદ આવી ગયું.

મેં કહ્યું હાજી સોલંકી સાહેબ, કેમ છો?


એમને કહ્યું સાહેબ તમે એ દિવસે જતા રહ્યા પછી મેં ખુબ વિચાર્યું.

મને લાગ્યું કે પૈસા તો ગણા લોકો આપી જાય છે પણ જોડે બેસીને જમવા વાળું કોઈ નથી મળતું.

સાહેબ, હું બીજાજ દિવસે મારી સાસરીએ ગયો અને ખુબ પ્રાર્થના કરીને પત્ની ને ઘરે લાવ્યો. એ માનાતીજ નહતી, જયારે એ જમવા બેઠી તો મેં એની પ્લેટ માંથી રોટલી લઇને કહ્યું, સાથે જમાડીશ?

એ દંગ રહી ગઈ. રોવા લાગી.

મારી સાથે ચાલી આવી.

છોકરાઓ પણ સાથે આવ્યા.

સાહેબ હવે હું પૈસા નથી કમાતો,

સબંધ કમાઉ છું.

જે આવે છે એનું કામ કરી આપું છું.

સાહેબ આજે તમને હેપ્પી દિવાળી કહેવા માટે ફોન કર્યો છે.

આવતા મહીને મારી દીકરીના લગ્ન છે.

તમારે સહ-પરિવાર આવવાનું છે, દીકરી ને આશીર્વાદ આપવા.

સબંધ જોડ્યો છે તમે...

એ બોલતા રહ્યા,,,

હું સંભાળતો રહ્યો...

વિચાર્યું નહોતું કે સાચ્ચેજ એમના જીવન માં પણ પૈસા ઉપર સબંધો ભારે પડશે..

દોસ્તો 

માણસ ભાવનાઓ થી 

સંચાલિત થાય છે

કારણો થી નહિ.

કારણોથી તો મશીન ચાલે.

Post a Comment

Previous Post Next Post