Sitting incorrectly results in head, neck, and back pain, which places six times more pressure on the spine. Know What Causes Pain: Poor posture puts 6 times more pressure on the spine by causing head, neck, and back pain.

 Sitting incorrectly results in head, neck, and back pain, which places six times more pressure on the spine. Know What Causes Pain: Poor posture puts 6 times more pressure on the spine by causing head, neck, and back pain.

મહત્વપૂર્ણ લિંક

A 27 kg load is applied to the spine if the head is tilted forward by 60 degrees.

📝સારા અક્ષર એ સારી કેળવણીની નિશાની છે

બાળકોના અક્ષર સારા કેવી રીતે કરી શકાય તેનો આ અદ્ભુત વિડીયો.

How to improve Handwriting ? | એક દિવસમાં Handwriting કઈ રીતે સુધારવી ? 

અક્ષર સુધારવાની આ સામાન્ય રીત છે. ખરાબ અક્ષર પેન પકડવાની રીત પર આધાર રાખે છે. માટે જો કોઇને પણ પોતાના ખારબ અક્ષર સુધારવા હોય તો માત્ર અને માત્ર પેન પકડવાની રીત બદલો. અક્ષર આપો આપ સારા જ આવશે… આ હું નહિ રીસર્ચ કહે છે





The back muscles are directly impacted by poor posture.

કમરના દુખાવામાં જલ્દી રાહત મળશે! ડોક્ટર દ્વારા કહેવામાં આવેલા આ 6 ઘરેલું ઉપચારો અજમાવો


અહીંથી વાંચો ગુજરાતી રીપોર્ટ PDF
કમરના દુખાવામાં ઉપયોગી ગુજરાતી pdf
અહીંથી વાંચો સંપુર્ણ ગુજરાતી રીપોર્ટ

The spinal cord weights around 27 kg when your head is inclined forward at a 60 degree angle, according to Mayo Clinic studies. Many bodily components are adversely affected by this poor posture.

This Issue Illustrates Poor Posture

Back muscles are impacted by poor posture. This force exerted on the head, neck, back, and shoulders

હેલ્થ ટિપ્સ:કમરના દુખાવામાં જલ્દી રાહત મળશે! ડોક્ટર દ્વારા કહેવામાં આવેલા આ 6 ઘરેલું ઉપચારો અજમાવો

કમરનો દુખાવો એ એક સામાન્ય શારીરિક બીમારી છે પરંતુ, જો તેનો યોગ્ય રીતે ઉપચાર કરવામાં ના આવે તો તે તમારા માટે ચિંતાજનક સાબિત થઇ શકે છે કારણકે, આપણા દેશમાં લગભગ 60 ટકા લોકો તેમના જીવનના કોઈક તબક્કે આ દુખાવાથી પીડાય છે. ઘરની સાફસફાઈ કરતી વખતે કે કોઈ શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે ઘણીવાર કમરના ભાગમાં અસહ્ય ઝાટકો લાગી જાય છે અને તેના કારણે આપણે ગઠિયા અને કમરદર્દ જેવી અનેક સમસ્યાઓથી પીડાવું પડે છે. કેટલીકવાર આ પીડા અસહ્ય બની જાય છે. લાંબા ગાળાના કમરના દુખાવામાંથી રાહત મેળવવા માટે ડોક્ટરને મળવું અને તેમની નિયમિત સલાહ લેવી હિતાવહ છે. વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન સેન્ટ લૂઇસના ન્યુરોલોજિકલ સર્જરી વિભાગના કરોડરજ્જુની સર્જરીના વડા વિલ્સન રે કહે છે, કમરના દુખાવાની સારવાર માટે ઘરેલું ઉપચાર વધુ સારા છે. જો તમને પણ કમરનો દુખાવો થતો હોય તો નીચે દર્શાવેલા ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકો છો.

વોકિંગ કરો
વિલ્સન રેના મત મુજબ જુદા-જુદા પ્રકારના કમરના દુ:ખાવાવાળા દર્દીઓમાં એક સામાન્ય ગેરસમજણ એ છે કે, તે સક્રિય રીતે ચાલી શકતા નથી, પરંતુ જો તમે તમારી વોકિંગની ક્રિયા ચાલુ રાખો છો તો તે તમારા કમરના દુ:ખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે. જેમને કમરનો દુખાવો હોય તેમણે દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ ચાલવું જોઈએ. એટલાન્ટાની ઇમોરી યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના ઓર્થોપેડિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.સલમાન હેમાનીના જણાવ્યા મુજબ જો કોઈ એક્ટિવ ના હોય તો તેની કરોડરજ્જુ અને કમરની આસપાસના સ્નાયુઓ નબળા પડી જાય છે અને તેના કારણે અસહ્ય પીડાનો અનુભવ થાય છે. તેથી, જો તમને કમરનો દુખાવો હોય તો પણ ચાલતા રહો. ​​​​​​​

સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થ એક્સરસાઇઝ
પેટના મુખ્ય સ્નાયુઓ કમરને ટેકો આપવા માટે મદદ કરે છે. તાકાત અને સુગમતા બંને તમારા દુખાવાને દૂર કરવામાં અને તેને રોકવામાં મદદ કરી શકે છે. તેથી સ્ટ્રેચિંગ અને બેક સ્ટ્રેનથિંગ એક્સરસાઇઝને ભૂલશો નહીં. આ માટે યોગ, પિલેટ્સ અને તાઈ ચી તમારા કોર અને હિપ્સની આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.

કરોડરજ્જુ સીધી રાખો
જો તમે તમારી કરોડરજ્જુ સીધી રાખો તો તે તમારી કમર પરનું દબાણ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. જો તમને કમરદર્દ હોય તો તમે તમારી કરોડરજ્જુને સંરેખિત રાખવા માટે ટેપ, પટ્ટા અથવા સ્ટ્રેચ બેન્ડ્સનો ઉપયોગ કરી શકો છો. તમારા ખભાને વાળશો નહીં અને આગળ તરફ વધુ પડતો ઝુકાવ રાખશો નહિ. આમ કરવાથી કમરના નીચેના ભાગમાં વધુ ભાર આવી શકે છે. જા તમે સ્ક્રીનની સામે કામ કરતા હોવ તો તમારા હાથને ટેબલ અથવા ડેસ્ક પર સરખી રીતે મૂકો અને તમારી આંખોને સ્ક્રીનની ટોચ પર રાખો.​​​​​​​

વજન સંતુલિત રાખો
જો કોઈનું વજન વધારે હોય તો દેખીતી રીતે જ તેને કમરદર્દની સમસ્યા હશે. જો તમે આ કમરદર્દની સમસ્યાથી રાહત મેળવવા ઇચ્છતા હોવ તો તમારું વજન સંતુલિત રાખો. આ માટે તમે ફિટનેસ ટ્રેનરની મદદ પણ લઈ શકો છો.

ધૂમ્રપાન છોડો
સંશોધન દર્શાવે છે કે જો તમે ધૂમ્રપાન કરતા હોવ તો તમને ધૂમ્રપાન ન કરનારાઓની તુલનામાં કમરદર્દની સમસ્યાઓ થવાની શક્યતા ચાર ગણી વધી શકે છે. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોમાં નિકોટિન તમારી કરોડરજ્જુના હાડકાંને નબળા પાડી શકે છે અને તમારા શરીરમાંથી મહત્વપૂર્ણ પોષક તત્વોને દૂર કરી શકે છે, તેથી, ધૂમ્રપાન બંધ કરવું પણ મહત્વપૂર્ણ છે.

બરફથી શેક કરો
કમરના દુખાવાથી રાહત મેળવવા માટે બરફથી કમરના ભાગનો શેક કરવો એ એક સારો રસ્તો હોય શકે છે. જો તમારી કમરમાં સોજા ચડી ગયા હોય કે પછી અસહ્ય દુખાવો થઇ રહ્યો હોય તો બરફ સામાન્ય રીતે આ પીડામાંથી તમને સૌથી વધુ રાહત આપે છે.

No

District

WHATSAPP GROUP LINK

1

Ahmedabad Jilla  

અહીથી જોડાવો

2

Amareli Jilla  

અહીથી જોડાવો

3

Anand Jilla  

અહીથી જોડાવો

4

Aravalli Jilla  

અહીથી જોડાવો

5

Banaskantha Jilla  

અહીથી જોડાવો

6

Bharuch Jilla  

અહીથી જોડાવો

7

Bhavnagar Jilla  

અહીથી જોડાવો

8

Botad Jilla  

અહીથી જોડાવો

9

Chhota Udepur Jilla  

અહીથી જોડાવો

10

Dahod Jilla  

અહીથી જોડાવો

11

Dang Jilla  

અહીથી જોડાવો

12

Devbhumi Dwarka Jilla  

અહીથી જોડાવો

13

Gandhinagar Jilla  

અહીથી જોડાવો

14

Gir Somnath Jilla  

અહીથી જોડાવો

15

Jamnagar Jilla  

અહીથી જોડાવો

16

Junagadh Jilla  

અહીથી જોડાવો

17

Kheda Jilla  

અહીથી જોડાવો

18

Kutch Jilla  

અહીથી જોડાવો

19

Mahisagar Jilla  

અહીથી જોડાવો

20

Mehsana Jilla  

અહીથી જોડાવો

21

Morbi Jilla  

અહીથી જોડાવો

22

Narmada Jilla  

અહીથી જોડાવો

23

Navsari Jilla  

અહીથી જોડાવો

24

Panchmahal Jilla  

અહીથી જોડાવો

25

Patan Jilla  

અહીથી જોડાવો

26

Porbandar Jilla  

અહીથી જોડાવો

27

Rajkot Jilla  

અહીથી જોડાવો

28

Sabarkantha Jilla  

અહીથી જોડાવો

29

Surat Jilla  

અહીથી જોડાવો

30

Surendranagar Jilla  

અહીથી જોડાવો

31

Tapi Jilla  

અહીથી જોડાવો

32

Vadodara Jilla  

અહીથી જોડાવો

33

Valsad Jilla  







અહીથી જોડાવો

 


Post a Comment

Previous Post Next Post