નવરાત્રી મહોત્સવ દરમિયાન ઉપયોગી માહિતી તથા પૂજા વિધિ કરવા મંત્ર તથા અન્ય માહિતી

નવરાત્રી મહોત્સવ દરમિયાન ઉપયોગી માહિતી તથા પૂજા વિધિ કરવા મંત્ર તથા અન્ય માહિતી

નવરાત્રી મહોત્સવ દરમિયાન ઉપયોગી માહિતી તથા પૂજા વિધિ કરવા મંત્ર તથા અન્ય માહિતી 



Live video streaming is the exciting new social media platform for content creators to earn online by turning your live streams and broadcasts into a business
Download Tango now and become part of a social video live stream platform where you can discover talented video creators and make new friends from all around the world! You can go live any time and show your talents to the people all around the world and interact with them! ⭐️

મહત્વપૂર્ણ લિંક

9-ત્રીજા નોરતાની ફોટોફ્રેમ બનાવવા માટે અહીં ક્લિક કરો

8-ત્રીજા નોરતાની ફોટોફ્રેમ બનાવવા માટે અહીં ક્લિક કરો

7-ત્રીજા નોરતાની ફોટોફ્રેમ બનાવવા માટે અહીં ક્લિક કરો

6-ત્રીજા નોરતાની ફોટોફ્રેમ બનાવવા માટે અહીં ક્લિક કરો

5-ત્રીજા નોરતાની ફોટોફ્રેમ બનાવવા માટે અહીં ક્લિક કરો

4-ત્રીજા નોરતાની ફોટોફ્રેમ બનાવવા માટે અહીં ક્લિક કરો

3-ત્રીજા નોરતાની ફોટોફ્રેમ બનાવવા માટે અહીં ક્લિક કરો.

2-બીજા નોરતાની ફોટોફ્રેમ બનાવવા માટે અહીં ક્લિક કરો.

1-પેહલા નોરતાની ફોટોફ્રેમ બનાવવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક.

પૂજા વિધી માટે શ્રેષ્ઠ મુહુર્ત

કળશ સ્થાપના મંત્ર

કળશ સ્થાપના જરુરી સામગ્રી

કળશ સ્થાપના વિધી

માતા દૂર્ગા ધ્યાનમંત્ર

માતાજીનો ભક્તિમંત્ર

નવરાત્રી જય આદ્યાશક્તિ આરતી વિડીયો સાંભળવા અહિં ક્લીક કરો

નવરાત્રી જય આદ્યાશક્તિ આરતી MP3 સાંભળવા અહિં ક્લીક કરો 

નવરાત્રિના તહેવાર માટે જુદી જુદી અને તમામને ઉપયોગી થાય તેવી માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે નવરાત્રી નો તહેવાર આવતો હોય તો દરેક ગુજરાતી પરિવારોની સાથે સાથે સમગ્ર દેશમાં ગરબાનો માહોલ જામતો હોય છે અને લોકો ઉલ્લાસેર ગરબાનું આયોજન કરી અને મોડે રાત્રે સુધી ગરબા ગાતા હોય છે સરકારશ્રી દ્વારા પણ તેની જુદી જુદી રીતે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે નવરાત્રિના તહેવાર મોટો તહેવાર હોવાથી એને સળંગ નવ દિવસ અને દસમા દિવસે દશેરા એમ કુલ દસ દિવસનો મહાપર્વ હોવાથી તમામે તમામ લોકોમો ઉત્સાહ અનેરો જોવા મળે છે તે માટે ખાસ મોટાભાગના તહેવારોની સાથે સાથે નવરાત્રિનો તહેવાર પણ તમામ લોકો ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવતા હોય છે અને તેની જુદી જુદી પરંપરા મુજબ લોક સંસ્કૃતિ મુજબ દરેક કુટુંબ પરિવારમાં તેમના આયોજન મુજબ ઘરમાં પૂજા વિધિ પણ કરતા હોય છે તો તે માટે જુદી જુદી માહિતીની જરૂર પડતી હોય છે કયા સમયે પૂજા કરવી તેના માટે શું શું સામગ્રી લાવવી નવરાત્રી માટે પૂજા કરતી વખતે કયા મંત્રો બોલવા કેવી આરતી વગાડવી ઓનલાઈન આરતીઓ જુદી-જુદી મળી જતી હોય છે જુદા જુદા કલાકારો જુદી જુદી રીતે પોતાના અવાજમાં આરતી ગાતા હોય છે તમારે તેમાંથી તમને યોગ્ય લાગે ગમતી આરતી તમે વગાડી શકો છો શબ્દોએ ના હોય એ જ હોય પણ કલાકારો જુદા હોવાના કારણે જુદા જુદા રાગમોને જુદા જુદા સ્વરમાં તમને એના શબ્દો સાંભળવાનો અલગ અલગ અંદાજ મળી રહેતો હોય છે આવી ઉપયોગી માહિતી નવરાત્રિના તહેવાર વિશેની ઘણી બધી સારી સારી માહિતી પ્રોજેક્ટ ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે અને લોકોને ઉપયોગી થાય તેવી તહેવારોની જુદી જુદી માહિતી જેમ જેમ તહેવાર આવતા જશે તેમ તેમ તહેવારોને લગતી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ  ગ્રુપમાં મૂકવામાં આવશે તેમાંથી તમે મેળવી શકો છો તેના માટે તમારે પહેલા પ્રોજેક્ટ  ગ્રુપમાં જોડાવું પડે છે તેમને જોડાવા માટે તેને લિંક ઓનલાઇન મૂકવામાં આવેલી છે તેને ટચ કરતો તમે તેને પોતે પ્રોજેક્ટ ગ્રુપમાં જોડાઈ જશો અને આ તમામે તમામ માહિતી તમારા પોતાના whatsapp માં તમને મળતી થઈ જશે તમારે કોઈ પાસે માગવાની જરૂર નહીં પડે જે મિત્રો પ્રોજેક્ટ  પર નથી જોડાયા તે તમામ મિત્રો નવરાત્રીની ઘણી બધી માહિતી નવરાત્રિ માટેના શ્લોકોની માહિતી નવરાત્રી માટેના પૂજા વિધિ ની માહિતી તમામ માહિતી પ્રોજેક્ટ ગ્રુપ થતી આપને મળતી રહેશે નવરાત્રી ના તહેવાર દરમિયાન જુદી જુદી જગ્યાએ મોટા મોટા કલાકારો દ્વારા કાર્યક્રમમાં કરવામાં આવતા હોય છે અને તેની લીંક ઓનલાઇન મુકવામાં આવતી હોય છે તે તમે તમારા પરિવારમાં અથવા તમારા ઘરમાં વગાડીને પણ તમે ગરબાનું આયોજન કરી શકો છો નાનો પરિવાર હોય બે ત્રણ પરિવાર ભેગા થાય એક રૂમમાં કે મોટા હોલમાં તમે પોતાના ઘરમાં પણ ગરબા નું આયોજન કરવા માટે આવી લીંક ઉપયોગી થશે તે તમામે તમામ લિંક અહીં પ્રોવાઇડ કરવામાં આવશે તો પ્રોજેક્ટ  ગ્રુપમાં જે મિત્રો નથી જોડાયા તેમના સુધી આ માહિતી પહોંચાડજો નવરાત્રીની તહેવારની જે જે માહિતી હશે તે તમામે તમામ માહિતી અહીં અપડેટ કરવામાં આવશે નવરાત્રી અંગે ઉત્સાહને ઉલ્લાસ સાથે સાથે જે જે માહિતી આવશે તમામે તમામ માહિતી તમારા સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવશે 

2022 Navratri Bamboo Bites Video Collection 

📳 જય અધ્યાશક્તિ આરતી PDF Download

📳 માતાજીના પ્રાચીન ગરબા PDF Download




નોનસ્ટોપ રાસ ગરબા 

Post a Comment

Previous Post Next Post