જૂની પેન્શન યોજના લાગુ કરવા માગ બુલંદ બની09/05/2022 DAY 9 GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: 2022ચાલો .. ગ્રીષ્મોત્સવ -2022 વિદ્યાર્થીઓની સાથે રહી ઉજવીએ

 ચાલો .. ગ્રીષ્મોત્સવ -2022 વિદ્યાર્થીઓની સાથે રહી ઉજવીએ 

નમસ્કાર,

મહત્વપૂર્ણ લિંક


જુઓ ગાંધીનગરમાં આજે કર્મચારીઓની વિશાળ રેલી

Important link

જુઓ પ્રદર્શન અને વાંચો રિપોર્ટ


  • આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઊમટી રહ્યા, સજ્જડ પોલીસ-બંદોબસ્ત
  • રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં ત્રણ દિવસ અગાઉ ધરણાં યોજાયાં હતાં

સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાવવામાં આવતાં રાજ્યના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભો આપવાની માગ કરી રહ્યા છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં ત્રણ દિવસ અગાઉ ધરણાં યોજાયાં હતાં. ત્યારે આજે સોમવારે ફરીવાર વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ગત તારીખ 1લી એપ્રિલ, 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના રદ કરી દેવામાં આવી છે. એને બદલે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. ઉપરાંત કરાર આધારિત, ફિક્સ પગારથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે.

જૂની પેન્શન યોજના લાગુ કરવા માગ બુલંદ બની
નવી પેન્શન યોજનાથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ જીવનનિર્વાહ ચલાવવો આર્થિક રીતે કપરો બની રહેતો હોવાની ફરિયાદ કરી છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કર્મચારીઓમાં ઊઠી છે.

તાજેતરમાં રાજસ્થાન સરકાર અને મહારાષ્ટ્ર સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. એને પરિણામે રાજ્યના વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના યુનિયનો અને મંડળો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માગ બુલંદ બની

સવારથી જ લોકો સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થવા લાગ્યા
એને પગલે આજે સોમવારે સંયુક્ત મોરચાની આગેવાનીમાં હજારોની સંખ્યામાં શિક્ષકો સહિત વિવિધ કર્મચારીઓ ગાંધીનગર એકઠા થવા લાગ્યા છે, જેમાં કેટલાક ઉચ્ચ નિવૃત્ત અધિકારીઓ પણ સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યા છે.


મહત્વપૂર્ણ લિંક કોઈ એક જ લિંક માં રજીસ્ટ્રેશન કરવું.

GIET અને GCERT આયોજિત ગ્રીષ્મહોત્સવ 2022માં રજીસ્ટ્રેશન કરવાની લિંક 1

GIET અને GCERT આયોજિત ગ્રીષ્મહોત્સવ 2022માં રજીસ્ટ્રેશન કરવાની લિંક 2.

GCERT Gandhinagar & GIET

GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: 2022

ગ્રીષ્મોત્સવ  : 2022
દિવસ-9 તારીખ: 09/05/2022  

09/05/2022 DAY 9

શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ

ક્રાફટ

મજાનું ગણિત

વાર્તા 1

વાર્તા 2

કોડિંગ

દેશી રમતો

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે 

Day 9 

જો તમારી પાસે આર્ટ, ક્રાફ્ટ, અભિનયગીત, વિજ્ઞાન, વાર્તા, દેશી રમતો અને પ્રવૃત્તિ કૌશલ્ય છે તો મોકલીને ગ્રીષ્મોત્સવમાં રજૂ કરી શકો છો. 

 



Post a Comment

Previous Post Next Post