December 2021 શૈક્ષણિક સમાચારોનું સંકલન કરતી મહત્વપૂર્ણ માહિતી માટે આ લીંક કાયમી સાચવી રાખો.

 December 2021 શૈક્ષણિક સમાચારોનું સંકલન કરતી મહત્વપૂર્ણ માહિતી માટે આ લીંક કાયમી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક

ભાષા સંગમ બુકલેટ અને મોબાઇલ એપ્લિકેશન બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

🔥🤓👌 પહેલી જ વાર ભાષા ના શિક્ષકો માટે ની સરકારી એપ થઈ લોન્ચ..

💥✍️🔰SSA LATEST📚




📱💻 ભાષા સંગમ બુકલેટ અને મોબાઈલ એપ  ડાઉનલોડ કરવા 

 click Here to users Guide

Bhasha Sangam celebrates India’s rich cultural diversity through mutual interaction and reciprocity between people of different States and UTs. To promote the cultural connect, a palpable need of diminishing the existing language barriers was felt. This inter-connectedness can be improved by reducing the language barrier that exists in our country.

One can learn all the 22 official languages of India for free from the app 1) Assamese, (2) Bengali, (3) Gujarati, (4) Hindi, (5) Kannada, (6) Kashmiri, (7) Konkani, (8) Malayalam, (9) Manipuri, (10) Marathi, (11) Nepali, (12) Oriya, (13) Punjabi, (14) Sanskrit, (15) Sindhi, (16) Tamil, (17) Telugu, (18) Urdu (19) Bodo, (20) Santhali, (21) Maithili and (22) Dogri.

Major features of the app:

The entire course is designed in a Game like Lesson map

Each lesson is personalized based on user’s accuracy level in answering questions

કેવી રીતે❓ વાપરવી એની યુજર ગાઈડ ડાઉનલોડ કરવા   ક્લિક કરો...

click Here to users Guide

ભાષા સંગમ એપ ડાઉનલોડ કરો અહી થી

👉Click here to download this APK

મહત્વપૂર્ણ લિંક

Focal point Teacher નિયુક્તિ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

EDUCATION NEWS REPORT AND PARIPATRA JBBK EDUCATION GROUP

IMPORTANT LINKS


પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો




યુથ એન્ડ ઇકો ક્લબ પરિપત્ર વાંચવા અહીંથી ક્લિક કરો 

💥🌀🌐 હેડ કલાર્ક  યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા રદ કરવા અંગેની અગત્યની સૂચના

મહત્વપૂર્ણ લિંક

સમયમર્યાદા લંબાવવા બાબત લેટર માટે અહીં ક્લિક કરો.

જિલ્લા કક્ષાના આયોજન બાબત લેટર માટે અહીં ક્લિક કરો


શુ શાળાઓ ફરી બંધ થશે..? આ બાબતે શિક્ષણ મંત્રીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો


ધોરણ 10, 12 બોર્ડ પરીક્ષા2021-2022ની સુધારેલ તારીખો તેમજ ઉનાળુ વેકેશન તેમજ નવા સત્ર શરૂ થવાની તારીખો જાહેર ✍️🔰📚ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રીલ સુધી લેવાશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 21 એપ્રીલથી 30 એપ્રીલ સુધી લેવાશે. તો વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 2 માર્ચથી 12 માર્ચ સુધી લેવાશે. જ્યારે ઉનાળુ વેકેશન 9 મેથી 12 જુન સુધી રહેશે. 2022-23નું નવુ શૈક્ષણિક વર્ષ 13 જુનથી શરૂ થશે. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરાયો છે.


કોવિડ અન્વયે શાળાઓની તપાસણી નો પરિપત્રN



NTSE પરીક્ષા 2021 હાલ પૂરતી મોકૂફ રાખવા બાબત



ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ શિક્ષક તરીકે ફરજ બજાવતા તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી પોસ્ટ છે અહીં વિવિધ શૈક્ષણિક સમાચારોનું સંકલન કરી વારા ફરતી સમાચારો મુકવામાં આવશે આ લીંક સાચવી રાખી આ લીંક ઉપર જુદા જુદા શૈક્ષણિક સમાચારો તમે ઓનલાઇન ના શોધી શકો તો ઉપરથી વાંચી શકાશે આ એક ઉપયોગી પોસ્ટ છે જે તમામ પ્રાથમિક શિક્ષકોએ અમુક વાર જોવી જોઈએ અહીંયા જુદા જુદા શૈક્ષણિક સમાચારોનું સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે પ્રાથમિક શાળામાં જેટલા પણ બાળકો ભણી રહ્યા છે તેમના વાલીઓ whatsapp ચલાવતા હોય તો મારું પ્રોજેક્ટ whatsapp ગ્રુપ છે તેમાં જોડાઈ જવું જોઈએ અને તેમાંથી તેમને વિવિધ માહિતી મળતી રહેશે આપણી આસપાસ જેટલા પણ બાળકો અભ્યાસ કરતા હોય શિક્ષકો સરકારી શાળામાં તથા પ્રાઇવેટ માં નોકરી કરતા હોય પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમો ૧ થી ૮ ધોરણમાં ભણતા બાળકો માટે ઉપયોગી માહિતી સંકલન કરી મૂકવાનું કામ કરી રહ્યા છીએ જો તમે તમારા બાળકો માટે ગુજરાતી માધ્યમમાં ભણતા હોય અંગ્રેજી માધ્યમ વિશે હિન્દી માધ્યમ વિશે માહિતી મૂકવાનું કોઈ કામ કરતા નથી માટે તેમના માટે અમારું whatsapp ઉપર કામ આવી શકશે નહીં અન્ય કોઇ શૈક્ષણિક માહિતી પણ મળી શકશે નહીં પરંતુ ગુજરાતી માધ્યમમાં બાળપણ હોય તો તે માટે શૈક્ષણિક સમાચાર માટેની આ પોસ્ટ છે  ગુજરાત રાજ્ય માટે શૈક્ષણિક સમાચાર ગુજરાતીમાં વાંચી શકાય અને સમજી શકાય તેવી રીતે અહીં મૂકવાનો પ્રયત્ન કરશે જુદી-જુદી લિંગ મુકવામાં આવશે લીંક દ્વારા તમે શૈક્ષણિક સમાચાર વાંચી શકશો આપણી આસપાસ કેટલા બધા બાળકોને શિક્ષક હોય છે જેમને સમાચાર વાંચવા હોય છે પણ તેની માહિતી મળતી નથી અને સમય જતો તેવી માહિતી મળતી હોય તેવી તમામ માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે અને પ્રયત્ન કરે ખરાબ ના ઉપયોગી થશે લોકોની મદદ માટે એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે સમાચારોનું સંકલન કરી જેમાં ગુજરાત રાજ્યના મુખ્ય સમાચાર પત્ર હોય ગુજરાત રાજ્યમાં જે શૈક્ષણિક સમાચાર ન્યુઝ પેપર છે તેમાંથી જે મુખ્ય મુખ્ય સમાચાર પત્રો છે તેના સમાચારોનું સંકલન કરી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે અહીંથી સમાચાર મુકવા માટે એમને ખરેખર ઉપયોગી ને વાંચવા લાયક રહેશે આ વિવિધ માહિતી મુકવાનો પ્રયત્ન મેં મારા whatsapp માં પણ કરતા હોય છે ભરવાડ સમાચાર સાથેની શિક્ષણ માહિતી આવતી હોય છે જે આપણે જરૂર હોય તો શું કરવાની જરૂર ના હોય તો તે માહિતીનો કરી શકો છો માટે મારા whatsapp માં જોડાવો તમે જોડાઈ શકો છો અમારી દરેકની ઉપર whatsapp માં જોડાવા માટે ની લીંક મૂકેલી હોય છે આપને યોગ્ય લાગે તો મારા whatsapp થોડો સમય યોગ્ય રીતે માહિતી મેળવી શકો છો ખરેખર ઘણી બધી ઉપયોગી થતી હોય છે માટે આ ઉપયોગી માહિતી તમામ લોકો સુધી પહોંચાડવા વિનંતી આપણી આસપાસ કેટલા બધા બાળકોને શિક્ષકોની શૈક્ષણિક માહિતી જરૂર પડતી હોય તો તેમને અમારી પોસ્ટ ને શેર કરી શકો છો 

Post a Comment

Previous Post Next Post