આજનું અવનવું 2022-2023 #Current_Affairs

આજનું અવનવું 

 









⭕અંડર-19 એશિયા કપ(ક્રિકેટ)માં ભારતીય ટીમ કયા દેશની ટીમને હરાવી ચેમ્પિયન બની❓
✔️શ્રીલંકા
✔️ભારત રેકોર્ડ 8મી વાર ચેમ્પિયન

⭕સાઉથ આફ્રિકાના ક્રિકેટર જેમને હાલમાં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી❓
✔️ક્વેન્ટન ડી કોક

⭕ચીનના કયા સ્થળેથી ભગવાન બુદ્ધ અને તેમના જીવનને દર્શાવતી 300 મૂર્તિઓ મળી❓
✔️શાંકસી પ્રાંતમાં ફેનહી નદીની નજીક

⭕કેન્દ્ર સરકારમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW - રૉ)ના ડેપ્યુટશન પર 4 વર્ષ માટે કોની નિમણૂક કરવામાં આવી❓
✔️ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ના DIG હિમાંશુ શુક્લા

⭕હાલમાં કયા દેશમાંથી 6 કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના ઈંડાં મળી આવ્યા❓
✔️બ્રાઝીલ

⭕તાજેતરમાં અમેરિકાના કયા રાજ્યમાં ફેલાયેલી ભીષણ આગના કારણે 1000 હજાર મકાન બળીને ખાક થઈ ગયા અને 3 લાખ લોકો ગુમ થઈ ગયા❓
✔️કોલોરાડો રાજ્યમાં ડેનવર જંગલમાં

⭕મહિલાઓની લગ્નની કાયદાકીય ઉંમર 18 થી 21 વર્ષ કરવા માટે બાળ વિવાહ નિષેધ (સંશોધન) બીલની સમીક્ષા કરનારી સંસદીય સમિતિમાં માત્ર એક જ મહિલા સાંસદ કોણ છે❓
✔️TMCની સુસ્મિતા દેવ

⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો.આ યુનિવર્સિટીનું નામ શું છે❓
✔️મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી

⭕વર્ષ 2021માં વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન કઈ બની❓
✔️ટિક-ટોક

⭕કયા રાજયમાં જલજીવન મિશન માટે કેન્દ્ર સરકાર દ્વારા ૱15,381 કરોડની ફાળવણી કરવામાં આવી❓
✔️મધ્યપ્રદેશ

⭕કેનેડાના 'ઓર્ડર ઓફ કેનેડા' પુરસ્કારથી કયા કયા ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા❓
✔️ડૉ.પ્રદીપ મર્ચન્ટ, ડો. વેક્ટમ અય્યર લક્ષ્મણન અને નવજોતસિંહ ઢીલ્લો

⭕વર્લ્ડ CEO વિનર ઓફ ધ ઈયર 2021 પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
✔️કિશોર યેદમ

⭕સુરાઈ ઈકો ટુરિઝમ ઝોનનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
✔️ઉત્તરાખંડ

⭕બ્રિક્સની ન્યુ ડેવલપમેન્ટ બેંકના ચોથો સદસ્ય કયો દેશ બન્યો❓
✔️ઈજીપ્ત

⭕ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી અર્બન મિશનના અમલીકરણમાં કયું રાજ્ય દેશમાં અવ્વલ રહ્યું છે❓
✔️તેલંગણા

⭕કયા દેશે વિશ્વનું સૌપ્રથમ ડ્યુઅલ મોડ વેહિકલ બહાર પાડ્યું છે❓
✔️જાપાન

⭕કયા દેશે હિંદુ મંદિરોની દેખરેખ માટે પ્રથમ વખત સંસ્થાની સ્થાપના કરી❓
✔️પાકિસ્તાન

⭕ઓડિશામાં રમાઈ રહેલી ચોથી પેરા બેડમિન્ટન રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં નિતેશ કુમાર ગોલ્ડમેડલ વિજેતા બન્યા.

⭕તેલંગણામાં 100% વસ્તીને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

⭕ભારતીય બોલર જસપ્રીત બુમરાહે વિદેશી ધરતી પર 100 વિકેટ ખેરવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥

➖➖➖➖➖➖➖➖➖➖➖
🗞️Date:-04-05/01/2022🗞️

⭕ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટના રિપોર્ટ અનુસાર ભારત પ્રેસની આઝાદીના મામલે 180 દેશોમાં કેટલામાં સ્થાને છે❓
✔️142

⭕ઉત્તરાખંડ રાજ્ય સરકારે વૃદ્ધાવસ્થા પેન્શન ૱1200 થી વધારીને કેટલું કર્યું❓
✔️૱1400

⭕પહેલી જાન્યુઆરીએ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન)એ કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો❓
✔️64મો

⭕કયા દેશે 2026 સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવવાની ઘોષણા કરી છે❓
*✔️દક્ષિણ કોરિયા*

⭕મિસ ઇન્ડિયા ગેલેક્સી-2021ની વિજેતા કોણ બની❓
*✔️નિકિતા સોકલ*

⭕કયા રાજ્યની સરકારે મોંઘવારી ભથ્થું 17%થી વધારી 31% કરી નાખ્યું❓
*✔️તમિલનાડુ*

⭕દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી કઈ ભારતીય મૂળની બ્રિટિશ મહિલાએ ઈતિહાસ રચ્યો જે પ્રથમ અશ્વેત મહિલા બની❓
*✔️હરપ્રિત ચાંડી*

⭕વિશ્વની સૌથી જૂની ક્રિપ્ટો કરન્સી બીટકોઈને તાજેતરમાં 3 જાન્યુઆરીએ કેટલા વર્ષ પૂર્ણ કર્યા❓
*✔️13 વર્ષ*
*✔️સાતોષી નકામોતો દ્વારા*
*✔️3 જાન્યુઆરી,2009માં માન્યતા મળી હતી*

⭕સરકારી કંપની ONGCના પહેલા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મહિલા કોણ બન્યા❓
*✔️અલકા મિત્તલ*
*✔️વર્તમાનમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના માનવ સંશાધન વિભાગના નિર્દેશક*
*✔️મિતુલ સુભાષકુમારનું સ્થાન લેશે*

⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના કયા ઓઇલ ટેન્ક સાથે કરાર કર્યા❓
*✔️ત્રિન્કોમાલી*

⭕તાજેતરમાં અભિનેત્રી આલિયા ભટ્ટને પેટા પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવે. PETAનું ફૂલ ફોર્મ શું છે❓
*✔️પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ*
*✔️આલિયા ભટ્ટને મંદિરમાં ચડાવાતાં ફૂલોમાંથી શાકાહારી ચામડું બનાવવા માટે પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવી*
*✔️આ પૂર્વે PETA દ્વારા અભિનેતા જોન અબ્રાહમ, અનુષ્કા શર્મા, આર.માધવન અને શશિ થરૂરને આ સન્માન મળ્યું છે*

⭕આરબ દેશોમાં નિકાસ કરવામાં કયા દેશને પાછળ છોડી ભારત પ્રથમ સ્થાન પર પહોંચ્યું❓
*✔️બ્રાઝિલ*

⭕ FATF ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સનું વડુમથક ક્યાં છે❓
*✔️પેરિસ*

⭕તાજેતરમાં WHOએ દુનિયાના કયા એશિયાઈ દેશને 'ઓરીમુક્ત' રાષ્ટ્ર જાહેર કર્યું❓
*✔️શ્રીલંકા*

⭕14 દેવી-દેવતાની પૂજાનો તહેવાર ખચ્ચી પૂજા ભારતના કયા રાજયમાં ઉજવાય છે❓
*✔️ત્રિપુરા*

⭕INSનું જહાજ સાગરધ્વનિ તાજેતરમાં કયા મિશન પર ગયેલું છે❓
*✔️સાગરમૈત્રી*

⭕DRDOએ તાજેતરમાં નાગ મિસાઈલના પરીક્ષણ કઈ જગ્યાએ કર્યા હતા❓
*✔️રાજસ્થાનના પોખરણ*

⭕તાજેતરમાં ભારત સરકારે 'રો' ના નવા વડા તરીકે કોની નિમણૂક કરી❓
*✔️સામંત ગોયલ*

⭕2020 ફિફા વિમેન્સ અંડર-20 કયા દેશમાં યોજાયો હતો❓
*✔️નાઇજિરિયા*

⭕ઇન્ટરનેશનલ MSME ડે ક્યારે ઉજવાયો❓
*✔️27 જૂન*

⭕ભારતના કયા રાજ્યમાં નહેરોનું પ્રમાણ સૌથી વધુ છે❓
*✔️ઉત્તરપ્રદેશ*

⭕ઈટાલીના ગાંધી તરીકે ખ્યાતિ પામનારનું નામ શું❓
*✔️દાનો લો-દોલ્ચી*

⭕વૈષ્ણોદેવી મંદિરમાં ધક્કામુક્કીથી 12ના મોત.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥

નમસ્કાર,

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

Hi


very usefull link my blog pankaj satlasana blog 

  

very usefull link my blog pankaj satlasana blog

💥આજનું કરન્ટ અફેર્સ✍

(17/12/2021)


(1) ભૂટાન સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ભૂટાન દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન : ‘નગદગ પેલ ગિ ખોરલો’ એનાયત કરાયું.


(2) આદિત્ય બીરલા સમૂહના અધ્યક્ષ કુમાર મંગલમ બીરલાને ધ ઈંડસ એન્ટપ્રેન્યોર્સ તરફથી ‘ગ્લોબલ એન્ટરપ્રોર ઓફ ધ ઈયર એવોર્ડ’ એનાયત કરાયો.આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ઉદ્યોગપતિ.


(3) કોવિડ સંક્રમણ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ કલિંગ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈંડસ્ટ્રિયલ ટેક્નોલોજી ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીને ટાઈમ્સ હાયર એજ્યુકેશન એવોર્ડ-એશિયા-2021 એનાયત કરાયો.


(4) ફ્રાન્સની રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લી ભારતની મુલાકાતે.


(5) મેટ્રોમેન તરીકે ઓળખાતા ઈ-શ્રીધરને રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી.


(6) કેન્દ્ર સરકારે ઈથેનોલ પરનો GST દર 18% થી ઘટાડીને 5% કર્યો.


(7) પંજાબના નવા ડીજીપી તરીકે સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયની નિમણૂક.


(8) જનરલ મનોજ મુકુંદ નરવાણેએ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો.


(9) વિશ્વ બેંકે વિશ્વના સૌથી ગરીબ દેશોને કોરોના સામે રક્ષણ માટે 93 અબજ ડોલરની જાહેરાત કરી.


(10) પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદ દ્વારા જાહેર કરાયેલ પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન અંગેના સૂચકાંકમાં મોટાં રાજ્યોમાં પ્રથમ સ્થાને પશ્વિમ બંગાળ અંતિમ સ્થાને બિહાર.નાનાં રાજ્યોમાં પ્રથમ સ્થાને કેરલ અને અંતિમ સ્થાને ઝારખંડ.પૂર્વોત્તર રાજ્યોમાં પ્રથમ સ્થાને મિઝોરમ.સંઘપ્રદેશમાં પ્રથમ સ્થાને લક્ષદ્વીપ.


#Current_Affairs

🔱 દુર્ગા પુજાને UNESCO દ્વારા 'ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમનિટી' ની યાદીમાં સ્થાન

📜 2008 થી 2021 સુધી ભારતના 14 નૃત્યો / પ્રથાઓ / રિવાજો / કળાને મળેલ સ્થાન વિશે માહિતી


Make Your Photos Like Professional Studios With Best Editing Tools Like Change Picture Background Color, Passport Photo In Suits, Tilt Image, Brightness, Contrast, Saturation And Exposure Etc.

Passport Size Photo Maker Is A Perfect Passport Photo Creator App With All Photography Tips And Functionality. You Can Remove Photo Background, Change Picture Background Color And Add Passport Photo In Suits For Both Men And Women.

Passports Photo, VISA Photo, ID Photos, Photo Card Studio Is The Simplest Passport Size Photo Editor And Pass Photo Background Changer. Passport Photo Booth Lets You Save Money By Combining Standard Passports Into Single Sheet Of A8, A7, A6, A5 Or A4 Paper Sizes.

Join our whatsapp group click here

Meal Bills Assistance - Bhojan Bill Sahay

Passport Photo Maker Studio (Or) Id Photo Maker Free Support Multiple Paper Size To Take Print Out.It Can Be Used To Get Multiple Number Of Copies Like 1, 2, 4, 8, 20.

Passport Photo Id App Allows You To Order Prints From Providers Like HP Printers, Walgreens Photo, CVS, Amazon Photo Print. Or, You Can Take Your Phone To Local Photo Print Service Providers And Get It Printed.

Save Your Money And Prepare Your Photos For Official Documents Like Id Photo Lite, Passport, Visa, License And Study Documents. Get Impact Passports Photo With This Id Photo Print And Then You Can Order For Print To Your Local Photo Booth Or Photo Studios.

his Passport Photo Booth (Or) Auto Passport App Which Generates Images And You Can Share By Email, Save To Gallery And Can Also Share With Your Friends Using Social Media Networks Like Facebook, Whatsapp, Messenger And More Platforms.

Join our whatsapp group click here

ગુજરાતી નિબંધ માલા PDF | Gujarati Nibadh Mala PDF Book for Class 3 to 8 | Essay in Gujarati pdf

Genuine agents must be vigilant first and foremost to protect their client's investments.

Ekisan Gujarat Khedut App

Have A Fun With Our Passport Id Photo Maker Studio App And Make Passport Size Photos!

Tips To Use :- Passport Size Photo Maker

How To Use :- Passport Size Photo Maker

  1. Click On Photo Using Your Phone Gallery (Or) Camera.
  2. Select On Passport, Visa Or On Custom Size.
  3. Check Your Country And Select It From Our Given Below Countries List.
  4. Custom Size Used To Design Your Own Width And Height Passport Photo Resolutions.
  5. Rotate Image To Align And To Fit Into Global Passport Size Format.
  6. Tilt Image To Adjust The Auto Passport Photo Image.
  7. Add Professional Suits With This Passport Photo Dress Editor For Your Photos.
  8. Click On Bg Changer To Crop The Image And Remove Background And To Apply Background Colors.
  9. Change The Border Color Of The Global Passport Size Photo.
  10. Adjust Brightness, Contrast, Saturation And Exposure To Envoy Passport Size Photo.
  11. For Saving It To Use For Printing Select Paper Sheet Size (A4, A5, A6, A7, A8 Etc).
  12. Click On Print Preview Button To See The Final Preview.
  13. Select How Many Copies You Want.
  14. Share With Your Passport Photo Using Social Media

Passport photo maker App Download Now




JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.





નમસ્કાર,

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

Hi








Post a Comment

Previous Post Next Post