ભારતમાં ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટે મોદી સરકારનો મોટો પ્લાન, તૈયાર કરાઇ રહી છે આ ખાસ વસ્તુ

રાજ્યમાં વીજસંકટના સંકેત:કોલસાનો સ્ટોક ખૂટ્યો; અદાણી, તાતા, એસ્સારે વીજ પુરવઠો બંધ કરતા 3 હજાર મેગાવૉટની ખાધ

  • કોલસાની તંગીથી અડધું થયેલું ઊર્જા ઉત્પાદન ઠપ થઈ જવાની આશંકા
  • ઉદ્યોગો-કૃષિ ક્ષેત્રમાં કાપની શક્યતા
  • વીજ કંપનીઓનું ઉત્પાદન બંધ થતા મોંઘી વીજળી ખરીદવી પડે એવી સ્થિતિ
  • ફાઇલ તસવીર - Divya Bhaskar
    ફાઇલ તસવીર
    • કોલસાની તંગીથી અડધું થયેલું ઊર્જા ઉત્પાદન ઠપ થઈ જવાની આશંકા
    • ઉદ્યોગો-કૃષિ ક્ષેત્રમાં કાપની શક્યતા
    • વીજ કંપનીઓનું ઉત્પાદન બંધ થતા મોંઘી વીજળી ખરીદવી પડે એવી સ્થિતિ

    હાલ ગુજરાતના જે થર્મલ પાવર પ્લાન્ટ છે તેમાં ઉપલબ્ધ કોલસો ભીનો છે અને તેને સૂકવી સૂકવીને કામ ચલાવવું પડે છે. તેના કારણે પ્લાન્ટ લોડ ફેક્ટર એટલે કે પ્લાન્ટની ઊર્જા ઉત્પાદનની સ્થાપિત કક્ષાની સાપેક્ષે થતું સાચું ઉત્પાદન લગભગ અડધું થઇ ગયું છે. તેમાંય આ પ્લાન્ટના ઘણાં યુનિટ હાલ સમારકામ માટે હોવાને કારણે તે ચલાવી શકાય તેમ નથી, તેની પર વીજ ઉત્પાદન પર વિપરીત અસર થઇ રહી છે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ અમે આ સમારકામ માટે ગયેલાં પ્લાન્ટને ગમે તેમ કરીને શરૂ કરવાના પ્રયત્ન કરી રહ્યાં છીએ, પરંતુ તે ઝડપી શક્ય નથી. ચોમાસાને કારણે ખાણોમાંથી કોલસાનું ઉત્પાદન ઘટી ગયું અને હાલ જે કોલસો આવે છે ત્વરીત વપરાશમાં લઇ શકાય તેવો નથી.

    ગુજરાત સરકાર બાકીની વીજળી ખાનગી કંપનીઓ પાસેથી નેશનલ પાવર ગ્રીડમાંથી વાટે મેળવી રહી છે. પરંતુ આખાં દેશમાં તમામ રાજ્યો માંગ કરી રહ્યાં હોવાથી આ કંપનીઓનો ભાવ ખૂબ ઊંચો છે. તેમ છતાં અમે ગમેતેમ કરીને તે ખરીદી રહ્યાં છીએ, તેથી મોટી અછત ન રહે. આ ઉપરાંત ગેસ આધારિત પ્લાન્ટની ક્ષમતા 2,400 મેગાવોટ છે પણ તે ખૂબ મોંઘી પડે છે, જ્યારે બધું અટકી પડશે ત્યારે તે ખરીદીશું.

    ગુજરાત પાસે હાલ કોલસાનો 4 દિવસ ચાલે એટલો જ જથ્થો
    ગુજરાત હાલ વીજળી માટે સૌથી વધુ કોલ આધારિત થર્મલ પાવર સ્ટેશન પર નિર્ભર છે. ગુજરાતના કોલસા આધારિત આ પ્લાન્ટની કુલ ક્ષમતા 5,160 મેગાવોટ છે જે કુલ ક્ષમતા 6,776 મેગાવોટના 76 ટકા છે. રાજ્યમાં સરકારના ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસીટી કોર્પોરેશન (જી-સેક) પાસે ઉકાઇ, ગાંધીનગર, વણાંકબોરી અને સિક્કા કોલ આધારિત પ્લાન્ટ છે જેની ક્ષમતા 4,510 મેગાવોટ છે, જ્યારે કચ્છ અને ભાવનગર લિગ્નાઇટ બેઝ પ્લાન્ટ છે જેની ક્ષમતા 650 મેગાવોટની છે. આ તમામ પ્લાન્ટમાં હાલ કોલસાની ભારે ખેંચ છે.

    ખાનગી કંપનીએ હાથ અદ્ધર કરતા કટોકટી
    ઊર્જા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ અમારી સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ ત્રણ ખાનગી ઇમ્પોર્ટેડ કોલ બેઝ પ્લાન્ટ સાવ બંધ છે. તેની ઉત્પાદન ક્ષમતા 4000 મેગાવોટ જેટલી છે, પણ તે મળી રહ્યું નથી. તેમની સાથે સરકારે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યાં છે, પણ તેઓ માની રહ્યા નથી. અમે તેમને હાલ આવાં કપરાં સંજોગોમાં મદદ કરવા સમજાવી રહ્યા છીએ, પણ તેઓ તેમ કરી રહ્યાં નથી.

    વીજકાપની વાત અફવા : ઊર્જામંત્રી
    ઉત્તર ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ ઉત્તર ગુજરાતમાં વીજળી કાપ મૂકશે તેવી વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી, પરંતુ ઊર્જામંત્રી કનુ દેસાઇએ આ વાતને રદિયો આપ્યો છે અને કહ્યું કે આ અફવા છે, અમે કોઇપણ રીતે આ પ્રકારનો નિર્ણય લીધો નથી. સત્તાવાર રીતે અમે આવી જાહેરાત નથી કરી, પરંતુ કોઇ કારણોસર ગેરસમજને કારણે આવાં સંદેશા પ્રસરી રહ્યાં છે. ગુજરાતમાં કોલસાની અછતને લઇને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શાહમીના હુસૈને દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે હાલ કોલસાની ખૂબ અછત છે અને આખું તંત્ર ભારે દબાણમાં છે. પરંતુ અમે કોલસો મેળવવાની વ્યવસ્થા કરી રહ્યાં છીએ, અન્ય ઉપાય તરીકે અમે અન્ય ખાનગી કંપનીઓ પાસેથી પણ નેશનલ પાવરગ્રીડ મારફતે વીજળી મેળવીને જરૂરી સપ્લાય પૂરો પાડીશું.

ભારતમાં ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટે મોદી સરકારનો મોટો પ્લાન, તૈયાર કરાઇ રહી છે આ ખાસ વસ્તુ


💥💥બિગ ગુડ ન્યુજ news


  12000 પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી Coming Soon.


💮💮લિમીટેડ સ્ટોક હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે બુક કરાવવી



📕📗📘પોલીસ કોન્સ્ટેબલ બૂક 2021-22


📘 યુનીક ડિટેલ & વનલાઇનર મટરીયલ્સનુ બેસ્ટ કલેક્શન


⇛મૂળ કિંમત -₹ 286/-

⇛ડિસ્કાઉન્ટ -10% + કુરિયર ચાર્જ ફ્રી


⇛ઓનલાઇન કિંમત- 260


🆕નીચે મુજબના વોલેટ થી ઓનલાઇન પેમેન્ટ કરી શકસો.


1. ગુગલ પે

2. Paytm

3. UPI

4. Net Banking

5. ક્રેડિટ કાર્ડ / ડેબીટ કાર્ડ

6. Wallet


ઓનલાઇન બુક ખરીદ કરવા માટેની લિંક

👉🏻 


નોંધ:-જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી જ મળશે વહેલા તે પહેલાંના ધોરણે અત્યારે જ ઓનલાઈન પુસ્તક ખરીદો.


✅ગુજરાતના તમામ બુકસ્ટોર પર પણ આ બૂક ઉપલબ્ધ થઇ ગઇ છે.


  • બાળકો માટે આયુર્વેદિક કિટ લોન્ચ કરવામાં આવી 
  • ઈમ્યૂનિટી વધારવા બાળ રક્ષા કિટ લોન્ચ કરવામાં આવી 
  • 2 નવેમ્બરે 10 હજાર કિટની વહેચણી કરવામાં આવશે 
  • very usefull link my blog pankaj satlasana blog 

      

    very usefull link my blog pankaj satlasana blog 






કોરોનાની ત્રીજી લહેરને લઈને સરકાર દ્વારા બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે. સરકારે હવે બાળકો માટે વેક્સીનેશન ટ્રાયલને લઈને તેમના માટે આયુર્વેદિક કિટ પણ લોંચ કરી છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદે 15 વર્ષ સુધીના બાળકોની ઈમ્યૂનિટી વધારવા માટે બાલ રક્ષા કિટ લોંચ કરી છે. આ સંસ્થા આયુષ મંત્રાલય હેઠળ કામ કરે છે. 

બાળકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી રાહત મળશે 

બાલ રક્ષા કિટમાં તુલસી, ગિલોય, તજ, સીરપ અને ચમનપ્રાશનો સમાવેશ છે. આ બધી વસ્તુઓ બાળકો માટે ઈમ્યુનીટી બૂસ્ટર સમાન છે. બાળકો આ કિટનું સેવન કરશે તો તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પણ રાહત મળી રહેશે

આયુષ મંત્રાલય દ્વારા કિટ તૈયાર કરવામાં આવી 

આપને જણાવી દઈએ કે આ કિટને આયુષ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદ આયુષ મંત્રાલય હેઠળજ કામ કરે છે. જે કિટ બાળકો માટે બનાવામાં આવી છે. તેનું ઉત્તરાખંડના સરકારી ઉપક્રમ ઈન્ડિન મેડિસીન ફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રોડકશન કરવામાં આવ્યું છે. 

5 હજાર બાળકોને સુવર્ણપ્રાશન આપવામાં આવશે 

2 નવેમ્બરે આયુર્વેદ દિવસ આવી રહ્યો છે. ત્યારે ઈન્સ્ટિટ્યુટ દ્વારા 10 હજાર કીટ મફતમાં આપવામાં આવશે. સંસ્થાના નિર્દેશક ડૉ તનજા નેસારીએ કહ્યું કે બાળકો માટે હાલ કોઈ વેક્સિન ઉપલબ્ધ નથી જેથી તેમના સ્વાથ્યને ધ્યાનમાં રાખીને આ કીટ બનાવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે કિટની સાથેલ સુવર્ણપ્રાશન પણ 5 હજાર બાળકોને મફત આપવામાં આવશે.

રક્ષા કિટ પહેલા દિલ્હીની સ્કૂલોમાં આપવામાં આવશે 

ઉલ્લેખનીય છે કે આ રક્ષા કીટને પહેલા દિલ્હીની સ્કૂલોમાં આપવામાં આવશે . સુવર્ણપ્રાશન પણ બાળકોના સ્વાસ્થ્ય માટે ઘણું સારુ છે. જોકે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ દ્વારા અગાઉ પણ સ્વાસ્થ્ય રક્ષા કિટ, આરોગ્ય રક્ષા કિટ, આયુ રક્ષા કિટ તૈયાર કરવામાં આવી હતી. જે ઘણી લોકપ્રીય બની હતી. 

તમારા ફોનમાં વાયરસ છે, કે નહિ આ એપ દ્વારા ચેક કરો. હશે તો કાઢી નાખશે અને ફોન ની સ્પીડ 3 ગણી વધી જશે

મહત્વપૂર્ણ લિંક 

એપ્લિકેશન-AVG ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો 


એપ્લિકેશન-AVAST ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો 


તમારા ફોનમાં વાયરસ છે, કે નહિ આ એપ દ્વારા ચેક કરો. હશે તો કાઢી નાખશે અને ફોન ની સ્પીડ 3 ગણી વધી જશે

https://www.techvechpro.com/2021/06/3.html


તમારા ફોનમાં વાયરસ છે, કે નહિ આ એપ દ્વારા ચેક કરો. હશે તો કાઢી નાખશે અને ફોન ની સ્પીડ 3 ગણી વધી જશે


મોબાઈલ હેંગ થાય છે કે ચોટે છે અને સ્પીડ નહીં આવતી તો હોઈ શકે છે વાઇરસ, ઉપર આપેલ લિંકથી તમારા મોબાઈને હેંગ થતો અટકાવો અને સ્પીડમાં થશે ત્રણ ઘણો વધારો જાણો.

મોબાઈલનું આપણે બધા ઘણી વખત એવો ઉપયોગ કરી બેસીએ છીએ કે જેનાથી આપણા મોબાઇલમાં વાયરસ ઘૂસી જાય છે અને મોબાઇલ ની સ્પીડ ધીમી થઈ જાય છે મોબાઇલ ની સ્પીડ ધીમી થઇ જવાથી આપણને કંટાળો આવે છે તેની સાથે સાથે આપણા કેટલાક બધા કામ ની પ્રગતિ અટકી પડે છે અને મુશ્કેલીઓ સર્જાય છે આપણા ફોનમાં સ્પીડ વધારવા માટે તે વાયરસ કાઢવા ખૂબ જ જરૂરી છે અને વાયરસ એવી હેરાન ગતિ કરે છે કે જે આપણે એને દૂર કરી શકતા નથી પણ અમે તમારા માટે અહીં એવી કેવી એપ્લીકેશન લઈને આવ્યા છીએ કે જે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવાથી તમારા ફોનમાં વાયરસ દૂર કરશે સાથે સાથે તમારા ફોનની સ્પિડ પણ વધી જશે એટલે તમારા કોઈપણ કામ અટકી પણ નહિ પડે તમારે કોઇ પણ ફાઇલ કે એવી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હોય જેના કારણે તેની સાથે સાથે વાયરસ આવી જતો હોય છે ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણા મિત્રો દ્વારા કે આપણા સંબંધી સગા સંબંધી હોય આપણા અન્ય કોઇ ઓળખીતા હોય સાથે કામ કરનારા સાથી મિત્રો હોય કે જે આપણી સાથે અપડાઉન કરતા હોય તેવા મિત્રો દ્વારા અથવા તો આપણે રોજ બેઠક હોય તેવા મિત્રો દ્વારા આપણે કોઈ આપ-લે કરતા હોય જેના કારણે આપણા ફોનમાં તેની ફોટા કે ફાઈલ ની કેટલી વખત વાયરસ આવી જતો હોય છે અથવા તો કોઈ ઓનલાઈન આપણે જોતા હોય અને તેમાં રહેલો આપી દીધું હોય અને આપણે એને સ્વીકાર કરી લીધો હોય અને એના કારણે જ આપણા ફોનમાં જ જુદા જુદા વાયરસ આવી જતા હોય છે એ જ વાયરસના કારણે આપણા ફોનમાં રહેલી અગત્યની માહિતી માં પણ કદી અગત્યના ડોક્યુમેન્ટ આપણા પોતાના ફોનમાં હોય તેમાં વાયરો હોય છે અને જો વાયરસના કારણે આપણે મહત્વની બાબતો ડિલીટ કરવી પડતી હોય છે તો આવી ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો આપણે કરવો પડતો હોય છે તેના માટે સરળ રસ્તો છે આપણા ફોનમાં એન્ટિવાઈરસ હોવો જોઈએ અને એન્ટિવાયરસ ફિલ્મો પણ મળતું હોય છે અને કિંમત ચૂકવીને પણ મળતો હોય છે કઈ પસંદગી કરવી તે આપણા પર આધાર છે એન્ટિવાયરસ અહીં એક એપ્લિકેશન આપવામાં આવી છે જેનાથી તમારા એન્ટ્રી વરસની તમારા ફોનમાં વાયરસ છે તેની શોધ થઈ જશે સાથે સાથે આપણા ફોનની સ્પિડ પણ વધશે અને આપણા કેટલા બધા કામ અટકી પડેલા ઝડપથી થશે માટે આ પોસ્ટની જાણ તમારા મિત્રોને સગા-સંબંધીઓને કરવો 

દરેક મિત્રોને વિનંતી કે મોબાઈલમાં દરેક વસ્તુ ઓનલાઈન આડેધડ ના જોવી તથા દરેક વસ્તુ ઓનલાઈન અને ગમે તેવી ગેમો તથા ગમે તેવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવી જેનાથી સ્પીડ ઘટી જતી હોય છે તો સ્પીડ ઘટી ન જાય તેના માટે આપણે પોતે જ જેટલી જરૂરિયાત હોય તેટલી ઉપયોગી હોય ત્યાં સુધી સરકારી એપ્લિકેશનનો ઉપયોગ કરવા આગ્રહ રાખવો જોઈએ જેનાથી આપણા ફોનમાં કોઈ આંગળી ઉંચી જોકે આ ટોળું કંઇ થાય નહીં અને આપણો ડેટા પણ બચી જાય આપણે ફોન નહિ પણ સ્પીડ સારી છે માટે દરેક મિત્રોને વિનંતી કે તમારા ફોનમાં એન્ટિવાઈરસ તો હોવી જોઈએ કે તમારા ફોનની સુરક્ષિત રાખી એપ્લિકેશનો મુજે વાયરસ આવી જતા હોય છે તેના આવે અને તેને દૂર કરી તેવી એપ્લિકેશન દરેક મિત્રોએ ઇન્સ્ટોલ કરવી જોઈએ પૈસા ખર્ચીને ના કરવી હોય તો ફ્રી માં પણ પ્લે સ્ટોર પર ઘણી બધી એપ્લિકેશન મળતી હોય છે તેના માટે અહીં એક એપ્લિકેશન આપવામાં આવી છે તે પણ તમે ઇન્સ્ટોલ કરી શકો આવી અન્ય એપ્લિકેશન પણ તમે શું કરી શકો તમારા ફોનમાં કઈ એપ્લિકેશન સપોર્ટ કરે છે કે તમારે જવાનું રહેશે અહીં ફક્ત સજેશન આપવામાં આવે છે તેનો અમલ કરવો ના કરવો એ તમારી સૂઝબૂઝ અને બુદ્ધિ પર આધાર રાખે છે 

Post a Comment

Previous Post Next Post