29and 30 september Due to heavy rains, it is worth reading Bhavnagar's letter to take a decision
Due to heavy rains, it is worth reading Bhavnagar's letter to take a decision as on 28 and 29 september
IMPORTANT LINKS
IMPORTANT LINKS
અતિ ભારે વરસાદના કારણે આચાર્યશ્રી નિર્ણય લેવા બાબત ભાવનગર નો લેટર વાંચવા લાયક
very usefull link my blog pankaj satlasana blog
very usefull link my blog pankaj satlasana blog
"Sir, I say don't cut down this tree. Leave it alone. It won't budge. Should such a tree be cut down? How long does it take to grow this tree? Take down what is obstructed. And in the summer the trees will hear. Shade. Re'va do. " - Explaining to everyone, the engineer of GEB spoke.
In one place the power pole was to move. But there was a tree where to move. The branches of the tree were very elongated. The tree was deciduous. That is why its branches were moving. Everyone present there began to express their views. Someone says, "The growing branches of the tree should be cut down." So someone says, "Cut down all the branches of the tree. So no worries for months now. Bow down." Then someone says, 'If you cut today, the branches will grow again in a few days. And will have to cut again. So cut this tree down from the roots. "
Thus everyone began to express their understanding. The majority was in favor of tree planting. But there the engineer explained to everyone, "There is no need to plant a tree. This tree will not be a hindrance at all. Don't worry." He persuaded everyone for the life of the tree. His words also reached everyone's throat. Eventually the tree survived. In other words, the tree survived with the love of the engineer and his cunning. And yes, this tree will give life to everyone. Even today, the tree stands tall. And its branches can be seen peeking back.
Hey, the freeze is OK. Nothing. Nothing happened. Run Bindas. Just close it for a few hours. And keep the upper door open. "Run, run ... nothing happened to the freeze. Still call me if there's anything. But there's nothing to do right now." - Bilalbhai spoke as soon as he opened the freeze door.
Bilalbhai means an honest craftsman. Work is considered worship. Customer satisfaction and enjoyment are his earnings. Introduced five years ago. I still remember his way of working and his customer oriented attitude. Always try to get the repair done at the lowest possible cost. Don't make any wrong expenses until it happens. And even after working, he has the same confidence in his work. It also gives us confidence.
Then I talked to him a lot. "Never cheat a customer. What does cheating get? Although there are a lot of wrong earnings in our line. But it doesn't bother me. It's sixty-four today. But I can run so fast. That's our earnings at the mercy of the owner." - Saying this, an innocent smile was playing on his face.
Asked several artisans spoiling the freeze; Shown. Let's talk about changing some parts. So someone estimated that it would cost so much. But Bilalbhai just looked and said that there is no need to spend.
Everyone does the work. But there are very few honest paragju artisans like Bilalbhai. Who share satisfaction with themselves and others through work.
Due to heavy rains, it is worth reading Bhavnagar's letter to take a decision
વીજળી પડવાની હશે તો... 30 મિનિટ પહેલા તમને એલર્ટ કરશે આ એપ્લિકેશન
મહત્વપૂર્ણ લિંક
એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો
ચોમાસા દરમિયાન વીજળીના ચમકારા સાથે વાદળો ગડગડાટ આપણે સાંભળ્યું હશે આ વીજળીના ચમકારા અને વાદળોની ગડગડાટી જેટલા અને બિહામણા લાગે છે તેટલા જ જોખમી પણ હોય છે વીજળીના ચમકારા થતા હોય અને વીજળી ક્યાંક નીચે પણ પડતી હોય છે તેવા સમયે જીવનું જોખમ થઈ જતું હોય છે અને પશુ પંખી પ્રાણીઓ મનુષ્ય કોઈને કોઈ વીજળી પડી હોય તે મૃત્યુ પામતા હોય છે આવા સમાચાર તમે છાપામાં અથવા તો વોટ્સએપ ઉપર અથવા તો સોશિયલ મીડિયા અન્ય કોઈ માધ્યમથી કે ટીવી સમાચારમાં તમે જોયા હશે વીજળી પડવાથી અમુક વ્યક્તિઓના મૃત્યુ થયાના સમાચાર પણ તમે જાણ હશે માટે દરેક વ્યક્તિઓને વિનંતી અહીં આપેલી એપ્લિકેશનની મદદથી તમે વીજળીની alert મેળવી શકો છો અહીં એવો પ્રયત્ન થયો છે કે જો વિજળી પડવાની હોય તો તેમને અગાઉથી એલર્ટ કરી દેવામાં આવે તો તમને અંદાજ આવી જાય કહે વિજય પડવાની તૈયારી છે તો તમે ત્યાંથી ખસી જઈ શકો છો માટે એપ્લિકેશન ઉપયોગી હોવાથી પરિવાર તથા અન્ય મિત્રોને જાણ કરશો મોબાઈલનું ઘણી બધી એપ્લિકેશન આપણે એવી પણ હોય છે કે જે ખરેખર આપણને ઉપયોગી નથી હોતી તો આવી વીજળીથી બચાવનારી એપ્લિકેશન પણ આપણા મોબાઇલમાં હોય તો આપણને ઉપયોગી થશે આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાથી કિડનીની alert મળતી હોય તો બીજી રીતે બચી શકીએ છીએ માટે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવી જોઈએ આપણા પર જેટલા પણ એન્ડ્રોઇડ મોબાઈલ હોય કે જે મોબાઈલ માં પ્લે સ્ટોર હોય તે તમામ મોબાઇલમાં આવે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવાય અને પરિવારના સભ્યોને બેસાડી તેમને સમજાવી દેવાય કે અન્ય ગેમ રમતો ની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી તેના કરતાં વીજળીથી બચાવનારી એપ્લિકેશન આપણે રાખવી જોઈએ ક્યારેક એવું પણ કહેવાય છે કે વીજળી પડવાની હોય એની ૩૦ મિનિટ પહેલા આપણને જાણકારી આપી દીધી એપ્લિકેશન દરેક વખતે આપણે સપોર્ટ નથી મળતો પણ ક્યારેક ખરેખર સાચી માહિતી મળી જાય ત્યારે આપણો જીવ બચી જતું હોય છે અને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જ આમાં કોઈ મોટો ખર્ચો કરવાનું નથી માટે દરેક મિત્રોને વિનંતી કે આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાય અને તેની ચોક્સાઈ કરાય કે ખરેખર આપણે વિજયથી બચી શકીએ છીએ કે કેમ અને કેવી એલર્ટ આવે છે તે તો દરેક મિત્ર વીજળીથી બચાવનારી એપ્લિકેશન વધુમાં વધુ શેર કરવી જોઈએ અને અન્ય મિત્રોને જાણ કરવી જોઈએ
વીજળી પડવાની હશે તો... 30 મિનિટ પહેલા તમને એલર્ટ કરશે આ એપ્લિકેશન
ચોમાસા દરમિયાન દરેક વ્યક્તિ માટે સૌથી મહત્વની ની અગત્ય ની એપ્લિકેશન અહીં આપેલી છે જે દરેક એ ડાઉનલોડ કરી લેવી જોઈએ અહીં આપેલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે જો વીજળી નું જોખમ હશે તો તેમને અગાઉથી જાણ કરી દેતી આ સરસ મજાની એપ્લીકેશન છે વીજળી એવી છે કે જે મનુષ્યની જીવના જોખમે માં મૂકી દે છે જો વીજળી પડે છે તે એક પણ સજીવતા રહેતા નથી આટલી ભયંકર વીજળી અને જેને એલેટ કરતી આપણે એપ્લીકેશન ના રાખીએ તો આપણે પોતે જ આપણા જવાબદાર રહીએ છીએ માટે અહીં આપેલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી જોઈએ અને વીજળીની એલર્ટ મેળવવી જોઇએ આ એપ્લિકેશન ખરેખર તમામ લોકોએ શેર કરવી જોઈએ અને બધાને જાણ કરવી જોઈએ કે જો વિજળી પડવાની જ હોય તે અગાઉથી એલર્ટ આપી દેતી એપ્લિકેશન ખરેખર ઉપયોગી રહેશે અને વીજળીથી બચી પણ શકાય માટે ખાસ ઉપયોગી એપ્લિકેશન છે
વીજળી પડવાની હશે તો... 30 મિનિટ પહેલા તમને એલર્ટ કરશે આ એપ્લિકેશન
વીજળી ક્યારે પડશે અને કઈ જગ્યાએ પડશે તે કશું જ નક્કી નથી હોતું છતાં પણ આ એક એપ્લિકેશન એવી છે કે જેની મદદથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ અને અંદાજ લગાવવા થી ક્યારેક આપણો જીવ પણ બચી જતો હોય છે માટે દરેક મિત્રોએ આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી જોઈએ કે જે ખરેખર આપણા જીવનમાં ઉપયોગી હોય આપણને ક્યારેક લાભદાયક નીવડે આપણી ચિંતાઓ ઓછી કરનારી એપ્લિકેશન ઓફ રાખવી જોઈએ તો વીજળીથી બચાવનારી એટલે કે વીજળીની અલખની આપનારી આવી એપ્લિકેશન આપણે રાખવી જોઈએ અહીં આપેલી એપ્લિકેશન એકવાર તમે ઉપયોગ કરી જુઓ પછી જ મિત્રોને જાણ કરો મોટાભાગના લોકોને એવું માનવું છે કે વીજળી ની એપ્લિકેશન આપણને અંદાજે જાણ કરતી હોય છે વિજળી પડવાની જ હોય અને જો 30 મિનિટ પહેલા આપણને જાણ થઈ જાય તો ખરેખર ખૂબ લાભદાયક અને ફાયદાકારક નીવડે માટે એકવાર ટ્રાય કરી જોવાય કે ખરેખર આ એપ્લિકેશન સાચેસાચ કામ આપે છે કે કેમ અમે ફક્ત જાણકારી આપીએ છીએ ઉપયોગ આપણે કરી શકીએ અને મોટાભાગના સમાચારો આપણા ફાયદાકારક હોય તે નુકશાન કારક નથી જો કામ નથી આવતી હોય તો પણ આપણને કોઈ નુકસાન તો નહીં થાય માટે આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાય જ play store ઉપર ઘણી બધી એપ્લિકેશન હોય છે જેટલી એપ્લિકેશન હોય તેના રવિ જોઈ લેજે તો પણ આપણને અંદાજ આવી જાય કે ખરેખર એપ્લીકેશન કેવી હશે વધુ લોકોએ રેલી આપ્યા હોય અને રેલીના પોઇન્ટ કેવા છે કેટલા સ્ટાર આપેલા છે રીબીન સ્ટાર ઉપરથી એપ્લિકેશન ની ગુણવત્તા અને એપ્લિકેશન ની સફળતા આપણે જાણી શકતા હોઈએ છીએ માટે નકામી એપ્લિકેશનનો ઉપયોગ કરવા કરતો આવી બે-ચાર એપ્લિકેશનો જે આપણને ખરેખર ફાયદાકારક હોય તેવી એપ્લિકેશન જ રખાય મોબાઇલમાં અને આપણા પરિવારના સભ્યોને પણ જાણ કરાઈ કે આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી જોઈએ અને નકામી એપ્લિકેશનને દૂર કરવી જોઈએ અને આવી એપ્લિકેશનો ખરેખર આપણને મોબાઈલ માં કોઈ નુકસાન કરતાં તો હતી જ નથી ફક્ત સ્ટોરેજ વાતો હોય છે તો જે મિત્રો ને મોબાઈલમાં વધુ સ્ટોરેજ હોય તેમને તો ખરેખર આવી એપ્લિકેશન રાખવી જ જોઈએ તમામ મિત્રોને પણ આ વાતની જાણ કરાઈ અને ખરેખર આપણા કોઈનો જીવ બચી જતો તે બહુ મોટું નું કામ કહેવાય માટે વીજળીની એલર્ટ આપતી આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ રાખવી જોઈએ
વીજળી પડવાની હશે તો... 30 મિનિટ પહેલા તમને એલર્ટ કરશે આ એપ્લિકેશન