[05/08/2021] ધોરણ-૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે " યુ ટ્યુબ હોમ લર્નિંગ " ઓનલાઈન વિડીયો

ધોરણ-૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે " યુ ટ્યુબ હોમ લર્નિંગ " ઓનલાઈન વિડીયો

 [05/08/2021] 

ધોરણ-૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે "યુ ટ્યુબ હોમ લર્નિંગ'' રોજે રોજના વિડીયો

તારીખ 7 જૂન 2021 થી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થયું છે. રાજ્ય સરકાર ધ્વારા આ નવા શૈક્ષણિક સત્રમાં શરૂઆતના એક માસ દરમ્યાન આગલા ધોરણના લર્નિંગ આઉટકમના પુનરાવર્તન સ્વરૂપે ધોરણ–૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે "બ્રિજકોર્સ-કલાસરેડીનેશઃ જ્ઞાનસેતુ" કાર્યક્રમ ચલાવવાનું નકકી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સબંધિત તમામ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં કરવામાં આવી છે. 

 આ જ્ઞાનસેતુ મટિરિયલ્સ દરેક આપનેતા.૭, ૬.૨૦૨૧ સુધીમાં પાઠય પુસ્તક મંડળ ધ્વારા તાલુકા કક્ષા સુધી પહોંચતું કરવામાં આવશે. આ સાહિત્ય આપની જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કેજીબીવી, મોડલ સ્કુલ/મોડલ ડે સ્કુલ તેમજ આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓને તા.૧૦ જુન, ૨૦૨૧ સુધીમાં પહોંચાડવા વિનંતી. આ સાહિત્ય સમગ્ર શિક્ષાની વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. 

બ્રિજકોર્સ ઓનલાઈન વિડીયો

તા.૧૦ જુન, ૨૦૨૧ થી એક માસ સુધી "બ્રિજકોર્સ–રેડીનેશઃ જ્ઞાનસેતુ” કાર્યક્રમ દુરદર્શન કેન્દ્ર, ડીડી ગિરનાર ચેનલ મારફત પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.  બાયસેગની વંદે ગુજરાત ચેનલ પરથી પણ પ્રસારીત કરવામાં આવે છે.  તેમજ સગમ્ર શિક્ષાની વેબસાઈટ તેમજ દિક્ષા પ્લેટફોર્મ પર પણ અપલોડ કરવામાં આવે છે.

''બ્રિજકોર્સ–કલાસરેડીનેશઃ જ્ઞાનસેતુ'' કાર્યક્રમ સબંધિત તૈયાર કરવામાં આવેલ ઉકત સાહિત્યના કેવી રીતે ઉપયોગ કરવો તેમજ વિદ્યાર્થીઓને કઈ રીતે માર્ગદર્શન આપવું તે માટે શિક્ષકશ્રીઓ, સીઆરસી કો-ઓર્ડિનેટરશ્રી, બીઆરસી કો-ઓર્ડિનેટરશ્રી અને અન્ય સબંધિતો માટે આગામી તા.૭, ૮, ૯ જુન-૨૦૨૧ સવારે ૮ થી ૧૨ કલાક દરમ્યાન બાયસેગના માધ્યમથી તેમજ માઈક્રોસોફટ ટીમ, યુ-ટયુબ લાઈવથી તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. તા.૭ જુન, ૨૦૨૧ ધોરણ-૧ થી ૫ ના શિક્ષકો માટે, તા.૮ જુન, ૨૦૨૧ ધોરણ-૬ થી ૮ ના શિક્ષકો માટે તેમજ તા.૯ જુન, ૨૦૨૧ ધોરણ-૯ અને ૧૦ ના શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.

બ્રિજકોર્સ ઘેર બેઠા જુઓ વિડીયો

આ તાલીમ કાર્યક્રમ દરમ્યાન માનનીય શિક્ષણમંત્રીશ્રી, માનનીય રાજય કક્ષાના શિક્ષણમંત્રીશ્રી, માનનીય સચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ), શિક્ષણ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના ખાતાના વડાઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

તા. ૦૫.૦૮.૨૦૨૧

"હોમ લર્નિંગ" ના વિડીયો નિહાળવા આપેલ pdf માં વિડિયો માટેની link લિન્ક પર ક્લિક કરવાથી વિડિયો નિહાળી શકાશે. પુસ્તકની લીંક પર ક્લિક કરવાથી જે તે વિષયના પ્રકરણ ડાઉનલોડ કરી શકાશે.

તા. ૦૫.૦૮.૨૦૨૧નું હોમ લર્નિંગ 

વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો 

ધોરણ – ૩

https://diksha.gov.in/play/content/do_31305116187539046411025


ધોરણ – ૪

https://diksha.gov.in/play/content/do_31333578826071244811106


ધોરણ – ૫ 

https://diksha.gov.in/play/content/do_31304905272275763211236


ધોરણ – ૬ 

https://diksha.gov.in/play/content/do_31304909026854502411858


ધોરણ – ૭ 

https://diksha.gov.in/play/content/do_31304909112746803211324


ધોરણ – ૮ 

https://diksha.gov.in/play/content/do_31304905687742054411872


ધોરણ– ૧૦

https://diksha.gov.in/play/content/do_3130511306279075841985


ધોરણ– ૧ર 

https://diksha.gov.in/play/content/do_31305059613657497611224


દરેક શિક્ષક મિત્રોને જણાવવાનું કે તમારી શાળાના દરેક વર્ગના વિદ્યાર્થીઓને દરરોજ આ લિંક મોકલો. એક મહિના સુધી બ્રીજકોર્સ વડે દરેક બાળકે અભ્યાસ કરવાનો હોવાથી રોજ આ વિડીઓ બાળકોને બતાવો. જે બાળકના ઘેર ટીવી ના હોય એ બાળક પોતાની અનુકૂળતાના સમયે ઘેર બેઠા પોતાના ધોરણનો વિડીઓ આ લિંકથી જોઈ શકશે.

યુ ટયુબ હોમ લર્નિંગ વિડિઓ

17 જુલાઈ સુધી બ્રિજ કોર્ષ લંબાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ 20 તારીખથી પ્રથમ એકમ કસોટી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને લીધે 22 જુલાઈ થી હોમ લર્નિંગ શરૂ કરવામાં આવ્યું છે. 22 જુલાઈ થી દરરોજ યુ ટ્યુબ લિંક, દીક્ષા લિંક, ડીડી ગિરનાર ચેનલ મારફત હોમ લર્નિંગ શરૂ કરવામાં આવ્યું છે. અહીં આપને યુ ટ્યુબ વીડિયોની લિંક રોજે રોજ મોકલવામાં આવશે. તમે તમારી શાળાના વિદ્યાર્થીઓને દરરોજ આ વિડિઓ મોકલીને તેમને હોમ લર્નિંગ એટલે કે ઘેર બેઠા અભ્યાસ કરાવી શકો છો. દરેક બાળકોએ આ વિડિઓ જોઈને ઘેર અભ્યાસ કરવાનો રહેશે. આના આધારે દર શનિવારે વોટ્સએપ કસોટી આપવાની રહેશે. હોમ લર્નિંગના આધારે જ એકમ કસોટી પણ લેવામાં આવશે.



Post a Comment

Previous Post Next Post