i Mojani IORA Gujarat Jamin Mapani – Land Measurement Gujarat Online Application 2021જમીન માપણી માટે ઓનલાઈન અરજી ઘરે કરો બેઠા

જમીન માપણી માટે ઓનલાઈન અરજી ઘરે કરો બેઠા

i Mojani IORA Gujarat Jamin Mapani – Land Measurement Gujarat Online Application 2021

વિરોધ પ્રદર્શન: મહેસાણા જિલ્લામાં રિસર્વેના ગોટાળા મામલે 8મી સપ્ટેમ્બર થી કિસાન સંઘનું આંદોલન 

વિરોધ પ્રદર્શન:મહેસાણા જિલ્લામાં રિસર્વેના ગોટાળા મામલે 8મીથી કિસાન સંઘનું આંદોલન


 


  • રામપુરા ભીમનાથ મહાદેવે 400 ખેડૂતો ધરણાં કરશે

ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે કહ્યું કે, ડીઆઈએલઆર વિભાગ 56 હજાર અરજીઓ પૈકી 3 વર્ષમાં માત્ર 20 હજાર અરજીઓનો નિકાલ કરી શક્યો છે. જ્યારે બાકીની 36 હજાર અરજીઓનો નિકાલ કરવામાં વર્ષો લાગે તેમ હોવાથી 12 મહિનામાં રિસર્વેનો નિકાલ કરો અથવા ખુરશી છોડીને જતા રહો તેવી વાત સાથે તા.8મીથી આંદોલન શરૂ કરવાના છીએ. ઉપરાંત, ખેડૂતોને કૃષિપાકોના પોષણક્ષમ ભાવ બાબતે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કિસાન સંઘની આગેવાની હેઠળ 8મીએ રાજ્યવ્યાપી ધરણાં કરી આવેદનપત્ર આપવાનો નિર્ણય કરાયો છે.

મહેસાણા તાલુકાના રામપુરા પાસેના ભીમનાથ મહાદેવ મંદિર કેમ્પસમાં 400 કરતાં વધારે ખેડૂતો પ્રતિક ધરણાં કરશે. જ્યારે રિસર્વેમાં ગોટાળા બાબતે ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડાશે. કલેક્ટરને આવેદન આપી ખેડૂતોની માંગોની રજૂઆત કરાશે


સાયકલ યાત્રા:કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે ચોટીલાથી દિલ્હી જવા સાયકલ લઈ નીકળેલા ખેડૂતનું મહેસાણામાં સ્વાગત કરાયું

કેશોદમાં રહેતા અને મૂળ સાંતલપુર તાલુકાના વારાહીના વતની ખેડૂત હરેશભાઇ વર્ધિલાલ પુજારાએ કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગણી સાથે દિલ્હી રાષ્ટ્રપતિને રજૂઆત કરવા ચોટીલાથી સાયકલ યાત્રા શરૂ કરી છે, જે મહેસાણા માં આવતા તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચોટીલાથી સાયકલ પર સવાર થઈ યાત્રા કાઢી દિલ્હી જઇ રહેલા ખેડૂત હરેશભાઇ મહેસાણા આવી પહોંચ્યા હતા. મહેસાણા રાધનપુર સર્કલ પાસે ખેડૂતો દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હરેશભાઈએ ભાસ્કરને જણાવ્યું હતું કે, કૃષિ કાયદા ખેડૂતોને ઉદ્યોગપતિઓના ગુલામ બનાવવાંનું કાવતરું છે છેલ્લા 9 મહીનાથી ખેડૂતો કાયદા ના વિરોધ કરી રહ્યો છે છતાં સરકાર ખેડૂતો ની વ્યાજબી વાત અને માંગ માનવા તૈયાર નથી ત્રણે કાયદા રદ કરવા 29 સપ્ટેમ્બરએ દિલ્હી માં રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર આપવા નીકળ્યો છુ.

વધુ માં જણાવ્યું હતું કે સાયકલ યાત્રા માં આમ તો હું એકલો છુ પરંતુ મારી સાથે ગુજરાત ના ખેડૂતો છે 56 લાખ ખેડૂતો ના આશીર્વાદ લઈને આ સાયકલ યાત્રા નીકાળી આજે મહેસાણા સુધી આવ્યો છું. મહેસાણા આવતા આજે મને પાંચ દિવસ લાગ્યા છે મારી આ યાત્રા 1350 કિમિ લાંબી છે. આમ મહેસાણા માં ખેડૂતો દ્વારા રાષ્ટ્રીય કિસાન સંઘ પ્રમુખ હરેશ ભાઈ પુજારા નું રાધનપુર ચોકડી પાસે ખેડૂતો એ ફુલહાર થી સ્વાગત કરી નારા લગાવ્યા હતા.



IORA Gujarat Jamin Mapani Previously, one had to apply for offline DILR (District Inspector Land Record) office for land survey. Now, the government should measure this work online within the stipulated time frame so that millions of farmers in the state will directly benefit.
This announcement has been made by the revenue department today by the order of the governor. In which two important circulars have been issued. We will discuss the highlights and important points of the circular which are farmer oriented. Applicants will now be able to make land survey applications online from the iORA portal.


The office of land registry department will have to dispose through i Mojani application. Applicant on iORA portal only has to apply online. In which an automatic application form will be generated. You can apply online from Gram Panchayat VCE or DLR office by going to the helpdesk.

Measurement can be done in two ways (days after payment receipt) IORA Gujarat Jamin Mapani


*જમીન માપણી માટે કરો ઓનલાઈન અરજી ઘરે બેઠા: સરકારે લીધો અગત્યનો નિર્ણય*

● પહેલા જમીનની માપણી માટે ઓફલાઇન *DILRની કચેરીએ* અરજી કરવી પડતી હતી

● હવે, સરકારે આ કામ ઓનલાઇન ઘરે બેઠા થશે એવી સરકારે જાહેરાત કરી છે.

*■ માપણી બે પ્રકારે કરી શકાશે* (પેમેન્ટ રિસીપ્ટ બાદના દિવસો ) 

*૧. સાદી માપણી* (જેનો નિકાલ 60 દિવસમાં થશે ) 

*૨. અરજન્ટ માપણી* (જેનો નિકાલ 30 દિવસમાં થશે )

*ઓનલાઈન અરજી તથા વિગતે માહિતી*


¶ માપણી કામગીરી બાદ અરજદારને માપણી શીટ ઇ મેલ થી મળી જશે એના 30 દિવસ બાદ અરજદાર નિયત ફી સાથે માપણી શીટની હાર્ડ કોપી મેળવી શકશે.

¶ અરજદાર માપણીથી સંતુષ્ટના હોય તો ૬ માસમાં વાંધા અરજી કરી શકશે.

Simple measurement (which will be disposed of in 60 days)

Urgent measurement (which will be disposed of in 30 days)

Consent sheet of area, quadrant, etc. in the measurement of shareholder’s share which has to be printed on the affidavit generated in the system and notarized and uploaded on the portal. Fees for those who do not upload will be forfeited.
The measuring fee for each application will be generated from the system on the online iORA portal. Which will have to be paid online.

Surveyor will inform the applicant by e-mail and SMS when he comes to measure In what circumstances will the measurement fee be forfeited?

1) Occupancy of time measured on site is reversed
2) The field is full of water and cannot be measured
3) There is no access road to the farm
4) In case of breach of peace / law and order during the measurement process
5) If there is a crop in the field that hinders the measuring time, e.g. If there is sugarcane, paddy and thick jagra.
6) If the applicant does not show his direct possession at the place.

After the measurement operation the applicant will receive the measurement sheet by e-mail 30 days after the applicant will be able to get the hard copy of the measurement sheet with fixed fee. If the applicant is not satisfied with the measurement, he can apply for objection within 6 months.

IORA Gujarat Jamin Mapani Online Application 2021

Important Links IORA Gujarat Jamin Mapani




i Mojani IORA Gujarat Jamin Mapani on iORA – Integrated Online Revenue Applications Steps

First go to i-ORA portal


of the Department of Consumer Affairs to make a new application.
“Click on” ONLINE APPLICATIONS “in the menu on the main page of the i-ORA Portal, or click on the one you want to apply to from the different killings mentioned on the main page.
Select the application and type of application.
Select the District, taluka and village to apply to the district, district and district survey numbers. Note: – If there is more than one surveyor, apply for the survey number separately.
Enter the applicant’s mobile number and – mail.
Read the SynchPassword code displayed on the screen and enter it in the following textbox.
If you do not read the captcha code, click on “Refresh Code” so that the new captcha code appears on the screen.
After entering the captcha code, click on “Generate OTP”. Generating OTP will provide different verification code to the applicant’s mobile number and – mail.
Enter the mobile number and – the different verification code found on the mail – by typing in the checkboxes next to ‘Mail’ and click “Submit”.
Click Click “Submit” followed by the prompt to fill in the application details.
Enter the exact details of the application.
IORA Gujarat Jamin Mapani 2021

Post a Comment

Previous Post Next Post