ગુજરાત રાજ્યના ડીસામાં સૌથી લાંબો 3.7 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ તૈયાર; ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર

ગુજરાત રાજ્યના ડીસામાં સૌથી લાંબો 3.7 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ તૈયાર; ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર

ડીસામાં સૌથી લાંબો 3.7 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ તૈયાર; ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર


ડીસા

ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો

G-Shala-app-download

Diksha_app-for-various-coures-શિક્ષકોને-વાલીઓ શહેરમાં ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ફ્લાય ઓવર બ્રિજ મજૂર કરવામાં આવેલ હતો. જેનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે. આ ઓવર બ્રિજનો ટ્રાયલ રન પણ લેવાઈ ગયો છે અને ટૂંક સમયમાં આ બ્રિજ પબ્લિક માટે ખુલ્લો મુકાઈ જાય એવી શક્યતા. અહીં આ ઓવર બ્રિજનો રાત્રીનો નજારો આપેલ છે. આ ઓવર બ્રિજ રાત્રે કેવો દેખાય છે જુઓ એના ફોટોગ્રાફ.

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની મધ્યમાંથી નેશનલ હાઈવે નંબર 27 પસાર થાય છે. આ ગુજરાતના પોરબંદર અને આસામના સિલચરને જોડતો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે NHAI દ્વારા ફોર લેન એલિવેટેડ કોરિડોર પુલ બનાવવાનું આયોજન કરાયું હતું. ડીસા એલિવેટેડ કોરિડોરમાં ટ્રાફિક માટે 4 લેન ઉપર તેમજ 4 લેન નીચે તથા 2 લેનવાળા બંને તરફના સર્વિસ રોડનો સમાવેશ કરાયો છે.





ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર તરીકે આ બ્રિજ અવ્વલ છે. કોરોનાની બંને લહેર છતાં યુદ્ધના ધોરણે આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રિજમાં 80 હજાર ઘન મીટર કોંક્રિટ વપરાયું છે.


ડીસા શહેરની વધેલી ટ્રાફિક સમસ્યા તથા અકસ્માત નિવારવા માટે આ બ્રિજનું નિર્માણ કરાયું છે.

આ બ્રિજથી મોટાં વાહનો સરળતાથી ડીસા શહેરને ડિસ્ટર્બ કર્યા વિના બારોબાર આવ-જાવ કરી શકશે


FAQs

1. what's CPC in blogging?

CPC is an acronym for Cost per Click related to Keywords. this can be the quantity you may be paid by Google if your site gets clicks on these keywords.

2. What are the keywords in PPC?

Keywords are the muse of blogging and PPC. Facially, a keyword may be a word or set of words that individuals type in Google to grasp more about anything.

3. How does one find the CPC of a keyword?

You can easily find CPC of any keyword with the assistance of any keyword Research Tool like Semrush.

4. What are the very best CPC keywords?

Insurance, Loans, mortgage, attorney are a number of the best CPC keywords. But at the identical time highly competitive.

5. How do I find high CPC keywords for bloggers?

One can easily find high CPC keywords using keyword research tools. Not only the CPC but you'll discover such a big amount of metrics like volume, keyword difficulty, etc. which helps you decide on the correct keywords.

I would recommend you to focus on long-tail keywords as they're easy to rank comparatively.
Conclusion :

Friends, there's great good thing about using High CPC Paying Keywords in your blog, if you employ High CPC Keywords, your Earning will increase, CPC are going to be good,

ADSENSE AUTO ADS Hire permanently CPC

Google Adsense will reduce Auto Ads feature itself. the proper adsense new update has come, sign up your AdSense account. within the left navigation panel, click on my ads and see what Google Adsense Auto Ads is and the way it works. Read already, Google

Post a Comment

Previous Post Next Post