The this year 2022 first and last lunar eclipse of 2021 is due to this very special, find out when and from where in India can be seen
☞
મહત્વપૂર્ણ લિંક
Download Gujarati Calendar 2023
Gujarati Calendar 1 | Gujarati Calendar 2
ફટાકડા પર ટચ કરતા એ ફટાકડો ફૂટશે - મજેદાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો
ચંદ્રગ્રહણ ની સંપૂર્ણ માહિતી આપતી pdf ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો
Partial lunar eclipse begins – 2.39 pm
Maximum total lunar eclipse – 4:29 pm
Total lunar eclipse ends – 5:11 pm
Moonset – 6.19 am
Date 08/11/2022
ચંદ્ર ગ્રહણ બાદ 5 ગ્રહોનું રાશિ પરિવર્તન, દશકાબાદ આવ્યો આવો સંયોગ
રાશિના જાતકો માટે અશુભ રહેશે ચંદ્રગ્રહણ: સંબંધોમાં આવી શકે તણાવ; જાણો શું સાવચેતી રાખવી
સૂર્યગ્રહણનુ ૧૨ રાશીઓનુ રાશીફળ અહિંથી વાંચો
ચંદ્રગ્રહણ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ચંદ્રગ્રહણને એક મોટી ખગોળીય ઘટના તરીકે જોવામાં આવે છે
ચંદ્રગ્રહણ Live જોવા માટેની લિંક -1
ચંદ્રગ્રહણ Live જોવા માટેની લિંક -2
ચંદ્રગ્રહણ Live જોવા માટેની લિંક -3
ચંદ્રગ્રહણ Live જોવા માટેની લિંક -4
Lunar Eclipse 2021, Chandra Grahan 2021 : ચંદ્રગ્રહણ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ચંદ્રગ્રહણને એક મોટી ખગોળીય ઘટના તરીકે જોવામાં આવે છે. ચંદ્રગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં મહત્વની ઘટના માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણની ઘટના મેષથી મીન રાશિના લોકોને અસર કરે છે.
શુક્રવાર, 19 નવેમ્બર, 2021 ના રોજનું ચંદ્રગ્રહણ ખાસ છે. ચાલો જાણીએ આ ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી 10 મોટી વાતો-
1 ચંદ્રગ્રહણ એ સદીનું સૌથી મોટું આંશિક ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે સવારે 11:34 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:33 વાગ્યે સમાપ્ત થશે.
2 ચંદ્રગ્રહણના સમયે મકર રાશિમાં શનિ અને ગુરુની યુતિ રહેશે.
3 આ વખતે ચંદ્રગ્રહણ વૃષભ રાશિમાં થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ અશુભ ગ્રહ રાહુ વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે.
4 ચંદ્રગ્રહણ સમયે કૃતિકા નક્ષત્ર રહેશે. કૃતિકા નક્ષત્રનો સ્વામી સૂર્ય છે. તેથી તેની અસર સિંહ રાશિના લોકો પર પણ જોવા મળશે.
5 ચંદ્રગ્રહણ પછી બીજા દિવસે ગુરુની રાશિ બદલાવાની છે. 20 નવેમ્બરે ગુરુ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
6 19 નવેમ્બરે થવા જઈ રહેલા ચંદ્રગ્રહણ દરમિયાન સુતકનો સમયગાળો અસરકારક રહેશે નહીં. એટલે કે આ ચંદ્રગ્રહણ દરમિયાન સુતકના નિયમો લાગુ થશે નહીં. 7 સગર્ભા સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જોઈએ.
8 વૃષભ, સિંહ રાશિની સાથે કૃતિકા નક્ષત્રમાં જન્મેલા લોકો પર ચંદ્રગ્રહણની અસર વધુ રહેશે.
9 ચંદ્રગ્રહણના 15 દિવસ પછી એટલે કે 4 ડિસેમ્બર, 2021ના રોજ સૂર્યગ્રહણ થવાનું છે.
10 ભારતમાં ચંદ્રગ્રહણની કોઈ અસર નથી. તે ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોના માત્ર થોડા ભાગોમાં જ જોઈ શકાય છે. ચંદ્રગ્રહણના બીજા દિવસે માર્ગશીર્ષ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. 20 નવેમ્બર એ માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ
કાર્તિક પૂર્ણિમા શુક્રવારના રોજ એટલે કે 19 નવેમ્બરના દિવસે છે અને આ દિવસે વર્ષ 2021નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ ગ્રહણ એક આંશિક ચંદ્રગ્રહણ છે, જે આંશિક રીતે માત્ર અરુણાચલ અને આસામ જેવા ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં જ દેખાશે. જ્યારે ઉત્તર યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને પેસિફિક મહાસાગરમાં તે સંપૂર્ણ રીતે દેખાશે.
આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે, જે બહુ અસરકારક નથી, પરંતુ વૈદિક ધર્મ અનુસાર દરેક ગ્રહણની અસર વ્યક્તિ પર પડે છે, તેથી આ ગ્રહણ દરમિયાન પણ આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. નાસા આ ગ્રહણનું જીવંત પ્રસારણ કરશે. જો કે, આ ગ્રહણ 18 નવેમ્બર, 2021ના રોજ રાત્રે 11 કલાકથી વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ (VTP) પર પણ લાઈવ જોઈ શકાશે.
નાસાએ કહ્યું છે કે, 580 વર્ષમાં આ સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ છે.
- The first lunar eclipse on May 26
- Will appear in some parts of India
- Where and when will it be seen?
- લિંક 1:-લાઈવ ચંદ્રગ્રહણ અહીંથી જૂઓ.
- લિંક 2 :-લાઈવ ચંદ્રગ્રહણ અહીંથી જૂઓ.
- લિંક 3 :-લાઈવ ચંદ્રગ્રહણ અહીંથી જૂઓ.
વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ 26 મે 2021ના રોજ દેખાશે અને આ વખતનું ચંદ્ર ગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે.
- 26 મેના રોજ પહેલુ ચંદ્રગ્રહણ
- ભારતના કેટલાક હિસ્સામાં દેખાશે
- ક્યાં અને ક્યારે જોવા મળશે?
આ ગ્રહણ પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત અને અમેરિકામાં દેખાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સવારે 2 વાગીને 17 મિનીટ પર શરૂ થશે અને 7 વાગીને 19 મિનીટે પૂર્ણ થશે. ભારતના પૂર્વોત્તર રાજ્યાના કેટલાક હિસ્સા, પશ્ચિમ બંગાળના કેટલાક હિસ્સા, ઓડિસાના કેટલાક હિસ્સા અને અંદમાન નિકોબારના કેટલાક હિસ્સામાં આ ગ્રહણ જોઇ શકાશે.
26 મે એટલે કે વૈશાખી પૂનમની સાંજે જોવા મળશે
2021નું પહેલું ગ્રહણ ચંદ્રગ્રહણ હશે. જે 26 મે એટલે કે વૈશાખી પૂનમની રાતે જોવા મળશે. આખી દુનિયામાંથી ભારતમાં ખાલી અમુક જ પ્રદેશમાં આ જોઈ શકાશે. આ ગ્રહણના દિવસે બુધવાર છે જે વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં લાગશે. ચંદ્ર પર આંશિક ગ્રહણ બપોરે લગભગ સવા ત્રણ વાગ્યે શરૂ થશે અને સાંજે 7 વાગીને 19 મિનિટે પૂરું થશે.
26 મે ની સાંજે આકાશમાં દેખાશે સુપર મુન
પૂર્વમાં થનાર આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ થશે ત્યારે આકાશમાં સાંજે સુપર મુન દેખાશે. એમ પી બિરલાના નિર્દેશક અને
પ્રખ્યાત ખગોળ વૈજ્ઞાનિક દેબીપ્રસાદ દુઆરીએ કહ્યું કે કોલકાતામાં છેલ્લું ચંદ્રગ્રહણ 10 વર્ષ પહેલા 10 ડિસેમ્બર 2011માં જોવા મળ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે 26 મે ની સાંજે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં હશે એટલે ધરતી પરથી ગ્રહણના રૂપમાં જોવા મળશે અને થોડા કલાકો માટે ગ્રહણ પણ લાગશે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતા ફરતા થોડા સમય માટે પૃથ્વી ના પડછાયા પાસેથી પસાર થસે અને સંપૂર્ણ ગ્રહણ લાગશે.