ગુજરાત રાજ્ય ચિલ્ડ્રન યુનિવર્સિટી ની વિવિધ સ્પર્ધા HALARADA,BALNATAK,BALVARTA, BALGIT SARJAN SPARDHA BY CHILDREN UNIVERSITY હાલરડાં,બાલનાટક, બાળવાર્તા,બાળગીતસર્જન,વિવિધ સ્પર્ધા

"કલામૃતમ્ સમર કેમ્પ" ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ વિદ્યાનિકેતન સમર કેમ્પ 2022 

Kalamrutam Online Summer Camp 2022 by Children University



મહત્વપૂર્ણ લિંક

Google Forms link 

નોંધ : કોઈ એક લિંકમાં જ રજીસ્ટ્રેશન કરવું.

LINK 1 LINK 2 |LINK 3 |LINK 4 | LINK 5




મહત્વપૂર્ણ લિંક

કલામૃતમ 2022 ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરવું


તા. : 15  મે, 2022,Day 5 જાદુગર સમય : 04:00 થી 05:00 કાર્યક્રમ માં જોડાવાની લીંક⤵️

ઉપયોગી માહિતી

કલામૃતમ 2022 ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તા. : 15  મે, 2022 પાંચમા દિવસે જાદુગર  સમય : ૦૪:૦૦ થી ૦૫:૩૦ કાર્યક્રમ માં જોડાવા માટે અહીં ક્લિક કરો.




દિવસ 4 પપેટ

ઉપયોગી માહિતી

કલામૃતમ 2022 ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તા. : 14  મે, 2022 ચોથા દિવસે પપેટ  સમય : ૦૪:૦૦ થી ૦૫:૩૦ કાર્યક્રમ માં જોડાવા માટે અહીં ક્લિક કરો.


દિવસ 3 વેસ્ટ માંથી બેસ્ટ

ઉપયોગી માહિતી

કલામૃતમ 2022 ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તા. : 13  મે, 2022 ત્રીજા દિવસે વેસ્ટ માંથી બેસ્ટ સમય : ૦૪:૦૦ થી ૦૫:૩૦ કાર્યક્રમ માં જોડાવા માટે અહીં ક્લિક કરો.


દિવસ-2 ચિત્રકામ

ઉપયોગી માહિતી


કલામૃતમ 2022 ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તા. : 12  મે, 2022 બીજા દિવસે ચિત્રકામ સમય : ૦૪:૦૦ થી ૦૫:૩૦ કાર્યક્રમ માં જોડાવા માટે અહીં ક્લિક કરો.



દિવસ-1 ગીત સંગીત

ઉપયોગી માહિતી

કલામૃતમ 2022 ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તા. : 11  મે, 2022 પ્રથમ દિવસે ગીત - સંગીત સમય : ૦૪:૦૦ થી ૦૫:૩૦ કાર્યક્રમ માં જોડાવા માટે અહીં ક્લિક કરો.



સેશન દરમિયાન પૂછવામાં આવેલી ક્વિઝની લિંક માટે અહીં ક્લિક કરો.

ચિત્રકલા માટે જરૂરી વસ્તુઓની યાદી :
૧. A4 સાઇઝની ડ્રોઇંગ શીટ – ૫
૨. પોસ્ટર કલર – ૧
3. ચપટી પીંછી અને ગોળ પીંછી – ૧ સેટ
૪. પાણી ભરેલો ગ્લાસ – ૧
૫. નકામો કાપડનો ટૂકડો – ૧
૬. પેડ/પાટિયું – ૧
૭. પેન્સિલ (2B, 4B અને 6B)
8. સંચો અને રબર

સૂચનાઓ :
૧)  બધાં પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે.
૨) સાચા જવાબને આધારે કમ્પ્યૂટરાઇઝડ રીતે ભાગ્યશાળી વિજેતા નક્કી કરવામાં આવશે.
૩)  વિજેતા અંગેનો નિર્ણય ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પાસે રહેશે અને તે સર્વેને માન્ય કરવાનો રહેશે.
૪)  બેન્કની વિગતો માટેની જવાબદારી જે-તે સહભાગીની રહેશે.
૫)  ખોટી બેન્ક વિગતોને કારણે ઈનામ પ્રાપ્ત ન થાય તો તેની કોઈ જવાબદારી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની રહેશે નહીં.
૬)  ન્યાયક્ષેત્ર ગાંધીનગર રહેશે.
૭) વિગતોની ખરાઈ અવશ્ય કરી લેવી.



  • Children’s


Kalamrutam Online Summer Camp 2022
Kalamrutam Online Summer Camp
Kalamrutam Online Summer Camp
Kalamrutam Summer Camp
Kalamrutam Online Summer Camp
Children University
Children University Summer Camp
Summer Camp 2022
Children University Summer Camp
Children University Online Summer Camp
Summer Camp Gujarat
Online Summer camp 2022
Online Summer Camp 2022
Children University Summer Camp
Online Summer Camp
Summer Camp 2022
Children University Summer Camp 2022
Online Summer camp link
Registration Link Summmer Camp
Summer camp online link
Online Link Summer Camp
Gujarat Summer Camp link
Summer Camp Link
Online Summer Camp Link
Summer Camp Link 2022
Summer Camp Registration
Online Summer camp

"Kalamrutam" Online Summer Camp 2022 by Children University Gandhinagar

Children's University, Department of Vidyaniketan Summer Camp 2021

આજથી તારીખ 11 મેં 2021 શરૂ થતાં સમર કેમ્પમાં બાકી હોય તો જલ્દી રજીસ્ટ્રેશન કરો

Details For This Summer Camp

Camp Held By - Vidhyaniketan Department

Date:- 11/5/2021 to 15/5/2021

Time:- 4:00 PM to 5:30 PM 

The vision of the children's university of gandhinagar is threefold : The children of today have to be prepared to become builders of the future, - the future which would be marked by of competitive individualism by the synthesis of individual liberty, collective egalitarianism and universal and spiritual fraternity

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ વિદ્યાનિકેતન પ્રસ્તુત

કોરોના ભુલાવી મસ્તી સાથે આનંદ આપતો પાંચ દિવસનો ઑનલાઈન સમર કેમ્પ.. 🥳 👩‍🎤 ⛹️‍♀️

કલામૃતમ્ સમર કેમ્પ 2021

નિઃશુલ્ક સમર કેમ્પમાં જોડાવા માટે ની વિગતોનો પરીપત્ર અને સંપૂર્ણ કાર્યક્રમ વાંચવા અને સમર કેમ્પમાં રજિસ્ટ્રેશન કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

 સમર કેમ્પમાં કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતાં બાળકો જોડાઈ શકશે..

સમર કેમ્પ પૂર્ણ થયા બાદ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર સોફ્ટ કોપીમાં મેળવી શકશો.

સમર કેમ્પમાં વિદ્યાર્થીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની યુ ટ્યૂબ ચેનલમાં લાઈવ જોડાવાનું રહેશે.

ચાલો..બાળકોને આનંદ અને પ્રેમભર્યું બાળપણ આપીએ..

હે બાળમિત્રો !...અને હે વાલીઓ !
આવો લાભ લેવાનું ચૂકશો નહીં.

તેજસ્વી બાળક : તેજસ્વી ભારત

કલામૃતમ્ - ૨૦૨૨

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન - ગાંધીનગર વિભાગ દ્વારા આવતા પાંચ દિવસના  સમર કેમ્પ "કલામૃતમ્-૨૦૨૧"નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જો આપના બાળકમાં રહેલી વિવિધ સર્જનાત્મકતાને ઉજાગર કરતા આ સમર કેમ્પમાં વિના મૂલ્યે ભાગ લઈ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર મેળવી શકો છો. અહીં આ કેમ્પમાં શિક્ષણ એક ઉત્સવ છે..  

Subject: Online Summer Camp 'Kalamrutam-2021' matter.  Reference: Registrar, Children's University, Gandhinagar's Letter: 3031/1102, dated 17/8/2071 In accordance with the above subject and the reference letter, to state that,  'Kalamrutam-2021' has been organized every evening from 21/08/2021 to 5/09/2021 from 6.00 pm to 6.30 pm.

મહત્વપૂર્ણ લિંક

ચિલ્ડ્રન યુનિવર્સિટી કલામૃતમ સર્ટી
◆ ચિલ્ડ્રન યુનિવર્સિટી સમર કેમ્પ કલામૃતમ સર્ટી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

👉 સર્ટી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Google Forms link 

નોંધ : કોઈ એક લિંકમાં જ રજીસ્ટ્રેશન કરવું.

LINK 1 LINK 2 |LINK 3 |LINK 4 | LINK 5

HALARADA,BALNATAK,BALVARTA, BALGIT SARJAN SPARDHA BY CHILDREN UNIVERSITYહાલરડાં,બાલનાટક, બાળવાર્તા,બાળગીતસર્જન,વિવિધ સ્પર્ધા

With the desire that your lion will contribute to the sacrificial work of keeping the mental health of children healthy in the epidemic of Corona.

મહત્વપૂર્ણ લિંક

👉 સમર કેમ્પ પરિપત્ર અને કાર્યક્રમ જુઓ

Kalamrutam Online Summer Camp 2021 by Children University Gandhinagar

મહત્વપૂર્ણ લિંક

દિવસ-1 (ગીત-સંગીત)


દિવસ-2 : રમકડાં સર્જન

દિવસ-3 : ચિત્રકામ

દિવસ-4 : રમત-ગમત

દિવસ-5 : હાસ્ય દરબાર

HALARADA,BALNATAK,BALVARTA, BALGIT SARJAN SPARDHA BY CHILDREN UNIVERSITY

મહત્વપૂર્ણ લિંક

*ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર વિદ્યાનિકેતન વિભાગ દ્વારા ‘આઝાદિ કા અમૃત મહોત્સવ’ અંતર્ગત*
🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮
 *સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જયંતી* ની  ઉજવણી સંદર્ભે *ઑનલાઇન ક્વિઝ*
🏆🏆🏆🏆🏆🏆🏆

*સબમીટ* બટન પર ક્લીક કરવાથી તમને તમારા *રજિસ્ટર ઈ-મેઈલ એડ્રેસ* પર એક સુંદર *પ્રમાણપત્ર* યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત થશે.

*👇ક્વિઝ આપવા માટેની લીંક👇*
   

*ડૉ. કુણાલ પંચાલ*
અધ્યક્ષ
વિદ્યાનિકેતન વિભાગ
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર
  • Children’s University Courses 

    Children’s University offers postgraduate courses in a number of domains. In addition, it also provides M Phil programs, PG Diploma programs, Certificate Courses, as well as Ph.D. courses. Tabulated below is a detailed representation of the same.


  • Children’s University Admission

    Admission is based on merit in the last qualifying examinations. In the case of M Phil courses, the admission shall be based on the marks and subsequent rank in an entrance examination held by the state. The application process is conducted online and students need to visit the official website of the university to apply to their preferred courses. Listed below are the steps that a candidate must follow in order to take admission to Children’s University:


    1. Once done, the aspirant needs to select the courses they wish to apply for and check if they match all the requirements.
    2. The candidate needs to fill in the application form with accurate details and upload the required documents, such as scanned signatures, photographs, results of past qualifying examinations, and so on.
    3. It is advised to check if any of the documents need to be attested before submission.
    4. After the form is filled in and submitted, the candidate should download it and get a print out for future reference.
    5. The payment can be done online or offline methods. In the case of the latter, the candidate needs to submit the fees with the help of a demand draft
    6. The candidate needs to download the payment receipt and keep it for further reference

      • સ્પર્ધા નાં નિયમો વાંચવા CLICK HERE
      • The candidate needs to visit the official website of Children’s University and click on the Admissions Section and log in as new users.


      The result will be announced on the website of the Children's University after the completion of the process regarding the time limit and result of the competition.

      Children University Gandhinagar will have the right to publish the work sent by the contestant.

Post a Comment

Previous Post Next Post