Pradhanmantri Jeevan Jyoti Bima Yojana and Pradhan Mantri Suraksha Bima Yojana useful Information પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના

Pradhanmantri Jeevan Jyoti Bima Yojana and Pradhan Mantri Suraksha Bima Yojana useful Information

IMPORTANT LINK::

OFFICIAL SITE DETAIL INFO::  FROM HERE.

ALLPICATION FORM :: FROM HERE.

READ ALL INFO IN GUJARATI : CLICK HERE

READ ALL INFO IN GUJARATI : CLICK HERE

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)

Prime Minister launched PMJJBY and PMSBY schemes nationally in Kolkata on 9th May, 

2015. 


2. The Pradhan MantriJeevanJyotiBimaYojana (PMJJBY) is a one year life insurance 

scheme, renewable from year to year, offering coverage for death due to any reason and 

Government through the Budget Speech announced three ambitious Social 

Security Schemes pertaining to the Insurance and Pension Sectors, namely Pradhan 

 નજીકના સગામાં/મિત્ર વર્તુળમાં કોરોનાથી  અથવા કોઈ પણ કારણોસર કોઈનું અવસાન થયું હોય તો બેંક ખાતામા  01-04-2020 થી 31-03-2021 નું ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબુક એન્ટ્રી જુઓ.

રૂ.330/-ની  વિમા પ્રીમીયમ ની એન્ટ્રી જોઈ,માર્ક કરો, બેંકમાં જઈ વિમો ક્લેઈમ કરો.

આપ સૌને મારી નમ્ર વિનતિ છે કે તમારી આસપાસ આવા કેસ બન્યા હોય તો તાત્કાલિક  એવા પીડીત કુટુંબને ફક્ત જાણકારી આપશો

જેમણે કદાચ મરણ પછી જે તે ખાતુ બંધ કરી દીધું હોય,તેવો પણ જો તે પિરીયડમાં/ સમયગાળામાં પ્રિમિયમ કપાયું હશે,તો ક્લેમ કરી શકશે.

2015ની સાલમાં સરકાર તરફથી સસ્તી બે વિમા યોજના બધી જ બેંકોના બચત ખાતાધારકોને આપી હતી. 330 રૂપિયામાં પ્રધાનમંત્રી  જીવન જ્યોતિ વિમા યોજના(PMJJBY) રૂ.2 લાખ અને 12 રૂપિયામાં પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY ) રૂ. 2 લાખ

આપણાંમાંના ઘણાંએ આનું ફોર્મ ભર્યુ હશે.  તેનું પ્રિમિયમ તેમના ખાતામાંથી 31/05ના ડેબીટ પણ થતું હશે.

આ યોજના ની સંપૂર્ણ માહિતી મેળવવા માટેની લીંક


પહેલા તો આ મેસેજને ગામડે ગામડે ફેલાવો,આપણાં *બધા માટે રૂ.200000/-* બહુ મોટી રકમ છે.

...જાણ્યું હોય તો ઉપયોગી બનશે

Post a Comment

Previous Post Next Post