📢 Election Results 2021- LIVE*
Live Report તમારા જિલ્લા કે તાલુકા પંચાયત સિલેક્ટ કરી ને પરિણામ જોવા અહીં ક્લિક કરો
👥 જિલ્લા અને તાલુકા પંચાયત /નગરપાલિકા ચૂંટણીની મતગણતરી Live અપડેટ
⏲️ આજે રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 15 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતોની પેટાચૂંટણીનું આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે.
ઇલેક્શનનું Live પરિણામ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
https://bit.ly/37CA8Uu
📑 231 તાલુકા પંચાયતની 4774 બેઠકમાંથી 117 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે.
⏲️ Live પરિણામ જોવા માટેની લિંક:
https://bit.ly/37CA8Uu
Important link
ELECTION RESULT IMPORTANT LINKS:::
ABP ASMITA લાઇવ અહિંથી જુઓ
TV9 લાઇવ અહિંથી જુઓ
SANDESH NEWS લાઇવ
Regarding counting the period of election duty on polling staff on the second day of polling / re-polling
Important Link
મતદાન/પુનઃ મતદાન ના બીજા દિવસે સરકારી કર્મચારીઓને ઓન ડ્યુટી ગણવા બાબત પરિપત્ર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી 2021
Regarding the general elections of 6 Municipal Corporations, 81 Municipalities, 31 District Panchayats, 231 Taluka Panchayats and by-elections of 2 seats of Junagadh Municipal Corporation and by-elections of vacant seats of other local bodies. The program is announced on 23/1/2021.
In local body elections, election duty personnel usually arrive at the receiving center late at night after polling on the day of polling or early the next morning if the distance is too high to return the polling materials. In the current Covid-19 epidemic situation, in some cases, there may be a delay in the arrival of polling teams at the receiving center in stages. Therefore, considering the relatively long tenure of the election staff on duty and the difficulty in attending their office on the second day of polling, the election duty staff on the second day of polling will have to consider this day as their duty attendance if they cannot be present at their original office. The State Election Commission has decided not to be present at the original office.
The above instructions will also apply in case of re-polling. No additional allowance can be levied for this period.