Gujarat ગુજરાત હાઇકોર્ટનો યુટ્યુબ પર ઓનલાઈન લાઈવ કોર્ટ સ્ટ્રીમિંગ બાદ નવો પ્રયાસ
હાઇકોર્ટના સર્ક્યુલર, પ્રેસ રિલીઝ, નોટિફિકેશન અને મહત્વની અપડેટ્સ જે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાય છે તે ટેલિગ્રામ ચેનલ પર ઉપલબ્ધ થશે
1 માર્ચથી કરાશે નવીન શરૂઆત
નોંધ દરેક લોકો સુધી આ અગત્યની માહિતી પહોચાડો જેથી લોકો હવે અદાલતી કાર્યવાહી થી પરિચિત રહે....
Gujarat High Court's new attempt after online live court streaming on YouTube High Court circulars, press releases, notifications and important updates which are available on the website will be available on the Telegram channel. An innovative start will be made from March 1 Note: Provide this important information to everyone so that people are now aware of court proceedings ...