first indian national toy fair online entry link

શિક્ષણ મંત્રાલયોના સહયોગથી પ્રથમ રાષ્ટ્રીય રમકડાં મેળાનું આયોજન તારીખ: 27/02/2021 થી 02/03/2021 (દિન- 4) દરમિયાન વર્ચ્યુઅલ મોડથી કરવામાં આવેલ છે.  


Click here to download how to registration


Click here to download toy fair two days 



આ મેળામાં વર્ચ્યુઅલ મુલાકાત લેવા માટે તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓની કૃતિઓને નિહાળવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જે તારીખ 25/02/2021 સુધીમાં કરવું ફરજિયાત છે.                                                                                                                               first national toy fair online entry link                                       

તમામ શિક્ષકો સહિત એસ.એમ.સી.ના સભ્યો, સી.આર.સી.સી., બી.આર.સી.સી., મુખ્ય શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ આ મેળામાં જોડાય અને તેનો લાભ મેળવે તે માટે આ સાથે આપેલ લીંકના Link Click here to online entry toy fair entry ના માધ્યમથી જોડાવવા અને પ્રચાર પ્રસાર કરવા આથી જણાવવામાં આવે છે. 


Link www.theindiatoyfair.in


The first National Toy Fair in collaboration with the Ministries of Education has been organized in a virtual mode from 27/02/2021 to 02/03/2021 (Day-4). Registration is mandatory for virtual visits to the fair as well as for viewing the works of teachers and students which is mandatory by 25/02/2021. SMC members including all teachers, CRCC, BRCC, head teachers, students and parents join the fair and benefit from it.

Post a Comment

Previous Post Next Post