All Taluka Union Presidents / Ministers and District Union Designated Friends All the Teacher Friends of their Talukas who have been informed about the option date in the transfer camp and the date of admission of the teacher who has been transferred to the State School. Efforts are being made to spread the word and provide information.
President / General Secretary
Mehsana District Primary Teachers Union
તમામ તાલુકા સંઘના પ્રમુખ/મંત્રી અને જિલ્લા સંઘના હોદ્દેદાર મિત્રો પોતાના તાલુકાના તમામ શિક્ષક મિત્રો જેઓ ને બદલી કેમ્પમાં વિકલ્પ તારીખ અને વધથી બદલી થયેલ શિક્ષકની મૂળ શાળાની દાખલ તારીખ ગણાય તે માટે રાજ્ય સંઘની રજૂઆત માટે માગેલ વિગતની જાણ કરી આ લિંકનો ઉપયોગ કરી માહિતી આપે તે માટે પ્રચાર પ્રસાર કરી માહિતી આપે તેવા પ્રયત્નો કરવા વિનંતી છે.
લિ.
પ્રમુખ/મહામંત્રી
મહેસાણા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ