School Open News 2021in gujarat

Primary school Reopen News 

SHALA VIDYARTHI NA SHIXAN MATE KULASHE ? VANCHAVA LAYAK SAMACHAR.

IMPORTANT LINKS

very usefull link my blog pankaj satlasana blog 

કાળઝાળ ગરમીના કારણે શાળાનો સમય સવારનો કરવા બાબત રજૂઆત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો








  

very usefull link my blog pankaj satlasana blog

Harvard american University https://www.harvard.edu/

features.


સોમવારથી બધી સ્કૂલ મહારાષ્ટ્રમાં ખૂલશે તે બાબત સમાચાર વાંચવા માટે 

મહારાષ્ટ્ર શિક્ષણ પ્રધાને કહ્યું : 

1-12th ધોરણ માટે સ્કૂલો ફરીથી 24 Janથી ખૂલશે


મહત્વપૂર્ણ લિંક


✍️🔰📚શિક્ષણના વિશાળ જાહેર હિતમાં માન. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન,વિચાર વિમર્ષ અને સુચના મુજબ આજની કોર કમિટીમાં થયેલ ચર્ચા અન્વયે તા.૨૧/૦૨/૨૦૨૨, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારશ્રીએ મહત્વનો નિર્ણય લીધો છે. :  શિક્ષણ મંત્રી વાઘાણી

મહત્વપૂર્ણ લિંક


તા:-21/02/2022 થી બાલમંદિર અને  ધોરણ 1 થી9ની તમામ શાળા 100 % હાજરી શાળા ઑફલાઈન કરવા અંગે શિક્ષણ વિભાગ નો 18-2-22નો લેટર વાંચવા માટે 


👉 


2 વર્ષ બાદ લેવાયો સૌથી મોટો નિર્ણય આ દિવસથી શાળા-કોલેજોમાં સંપૂર્ણ રીતે શરૂ થશે ઓફલાઇન શિક્ષણ

 👉ગુજરાતની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ 07/02/2022 શરૂ કરવા મુદ્દે ઓફિશિયલ પરિપત્ર તા 05/02/2022 અહી ક્લિક કરો👈









મહત્વપૂર્ણ લિંક

 👉ગુજરાતની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા મુદ્દે સમાચાર તા ૩૧/૦૧/૨૦૨૨ અહી ક્લિક કરો👈



ધો.1થી 9માં ઓફલાઇન સ્કૂલ શરૂ થશે ? સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો


ભારતના આ રાજ્યમાં તા. 31 જાન્યુઆરી સોમવારથી શાળાઓ ફરી ખુલશે જુઓ વિસ્તૃત સમાચાર અહીંથી વાંચો






ઓફલાઇન શાળાઓ શરૂ કરવા અંગે સરકાર શુ નિર્ણય લેશે ? તે બાબત સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો




*રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી    5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે*


 *પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય*

.......

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં આગામી તા.  5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે*. 


*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે*.


 *રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે*.

 તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે. 

આ નિર્ણયની સમયાવધિ આજે પૂર્ણ થતા કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ ઓફલાઈન- વર્ગખંડ શિક્ષણ હજી વધુ સમય એટલે કે, તારીખ 5 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું

*તેમણે  એમ પણ કહ્યું કે  રાજ્ય સરકાર  હવે તારીખ 5 ફેબ્રુઆરી એ સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને  શાળાઓમાં ક્લાસ રૂમ ટિચિંગ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય કરશે*.


કોર કમિટીની આ બેઠકમાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી,મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. .

........


પ્રાથમિક શાળા ના શિક્ષકોએ વાંચવાલાયક મહત્વપૂર્ણ સૂચનાઓ માટે અહીં ક્લિક કરો 

ઓફિસોમાં 50% કર્મચારીની છૂટ મળી શકે તે બાબત સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો


👉 મહત્વપૂર્ણ લિંક


સોમવારથી બાલમંદિરથી લઈ બધી સ્કૂલ મહારાષ્ટ્રમાં ખૂલશે તે બાબત સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો


💥BREAKING NEWS

07/01/2022

💥🌀🌐 *કોરોનાના કેસ વધતા ધોરણ 1થી 9 માટે ઓફલાઈન શિક્ષણ 31 જાન્યુઆરી સુધી બંધ*


🌀🌐 *સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈન સાથે યોજી શકાશે



💥🌀🌐 *કોરોના નવી ગાઈડલાઈન*

🌀🌐 *New SOP*


(1) સરકારની નવી ગાઈડલાઈન જાહેર


(2) ધો. 1 થી 9 ના ક્લાસ 31 મી સુધી બંધ


ઓફિશિયલ પરિપત્રઅહીંથી ડાઉનલોડ કરો



શિક્ષણ વિભાગની sop અહીંથી ડાઉનલોડ કરો 


(3) શિક્ષણ કાર્ય ઓનલાઈન રહેશે


(4) 10 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ફ્યૂ


(5) હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો રાત્રે 10 સુધી જ ખુલ્લી રાખી શકાશે


(6) હોટલ, રેસ્ટોરન્ટને 75 ટકા ક્ષમતા સાથે જ મંજૂરી


 💥🌀🌐 *કોરોનાના કેસ વધતા કોરોના અંગેની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી.*


🌀🌐 *હોટલ અને રેસ્ટોરન્ટ 75 ટકાની ક્ષમતા સાથે ચાલશે*


🌀🌐 *હોમ ડિલિવરી સેવા રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે*


🌀🌐 *રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં 400 લોકોની મર્યાદા*


🌀🌐 *સિનેમા અને જીમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલશે*

 💥🌀🌐 *અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, આણંદ અને નડિયાદમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ફ્યૂ*


🌀🌐 *દુકાન, બજાર, શોપીંગ કોમ્પલેક્સ રાત્રે 10 સુધી જ ખુલ્લા રહેશે*








*💥આ રાજ્યમાં આજથી કડક પ્રતિબંધ શરુ*


*💥શાળા કોલેજ બંધ કરવા આદેશ જુઓ બીજા ક્યાં કયા બંધ કરવા આદેશ કરાયા?*


*✅️


કડક પ્રતિબંધો લાગુ શાળા કોલેજ બંધ


ગુજરાતીમાં વાંચવા અહીં ક્લિક કરો


IMPORTANT LINKS

શાળાઓ  બંધ કરવા નો નિર્ણય ક્યારે લેવાઈ શકે તે બાબતે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

IMPORTANT LINKS

સ્કૂલે જતાં બાળકોના આ ગાઈડલાઈન જાણવી જરૂરી છે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IMPORTANT LINKS

વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધતા શિક્ષણ મંત્રીએ આપેલ ખાસ નિવેદન વાંચવા માટે અહીં ક્લિક કરો





EDUCATION NEWS REPORT USEFUL FOR ALL SCHOOL TEACHER AND STUDENTS

✅ બાળકો મા કોરોનાના કોઈપણ જાતના લક્ષણ દેખાય તો શું કરવું તે બાબત મહત્વનો લેટર વાંચવા માટે








👉 

સમયદાન 

શિક્ષણ વિભાગ નો મહત્વનો નિર્ણય બાળકોના અભ્યાસ પર થયેલ અસર નિવારવા 100 કલાક સ્વૈચ્છિક સમયદાન આપવાના સંકલ્પ બાબત સમાચાર. રાજ્ય ના 2 લાખ શિક્ષકો સુધી પહોંચાડો.

👉 સમયદાન લેટર

❓કઈ રીતે થશે સમયદાનનુ આયોજન

દરેક શિક્ષકદિઠ 100 કલાકનુ સમયદાન

ઓફીસીયલ લેટર👇

👉 લર્નીંગ લોસ ઘટાડવા માટે સમયદાન આપવા બાબત

સમયદાન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

લર્નીંગ લોસ ઘટાડવા માટે સમયદાન આપવા બાબત

https://project303.blogspot.com/2021/12/samay-dan-paripatra.html
https://project303.blogspot.com/2021/12/samay-dan-paripatra.html

લર્નીંગ લોસ ઘટાડવા માટે સમયદાન આપવા બાબત

નમસ્કાર,

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

Hi

IMPORTANT LINKS

Whatsapp.2.0 exam સ્વ મૂલ્યાંકન ધોરણ 3 થી 10ની  આપવા માટે અહિં ક્લિક કરો 

IMPORTANT LINKS

ગુજરાતમા ધોરણ ૧ થી ૫ની શાળાઓ બંધ કરવા સૂચન બાબત ન્યુઝ રીપોર્ટ 



નવેમ્બર- ડિસેમ્બર 2021 માસનું  NOVEMBER 2021 GUJARAT STATE ALL STANDARD ALL SUBJECT HOME LEARNING VIDEO LINK USEFUL FOR ALL  STANDARD 1 to 12 ALL SUBJECT HOME LEARNING VIDEO LINK USEFUL FOR ALL SCHOOLS AND STUDENTS


✅ નિષ્ઠા 3.0નો પાંચમો અને છઠ્ઠો કોર્સ ચાલુ 👌


એક થી છ મોડ્યુલના જવાબ અને અહેવાલ અને અહેવાલ લખવા માટેની પુસ્તિકા પણ ડાઉનલોડ કરો

http://bit.ly/2XYEeV2


GJ_5_‘વિદ્યાપ્રવેશ’ અને ‘બાલવાટિકા’ ને સમજવા(NISHTHA FLN)

http://bit.ly/2XYEeV2


GJ_6_પાયાની ભાષા અને સાક્ષરતા(NISHTHA FLN)

http://bit.ly/2XYEeV2


IMPORTANT LINKS


http://www.pravinvankar.in/2021/11/shala-sharu-karva-babat-mahtvapurn.html


The old SOP will be strictly followed




👉50 ટકા બાળકો બોલાવવા
👉વાલી સંમતી ફરજિયાત લેવી
👉જો 100% બાળકોના વાલીઓ સંમતી આપે તો 50-50 ટકા બાળકો બોલાવવા 
👉ઓનલાઇન હાજરી પુરાવી 👉50% રેશિયો માં હાજરી પુરાવી
👉ઓનલાઇન ઓફલાઇન બને મોડ પર શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનું છે
👉Sop નું પાલન કરવાનું રહેશે
👉શરદી ઉધરસ હોય તેવા બાળકો ને અથવા વ્યક્તિઓ ને શાળામાં પ્રવેશ આપવો નહીં...
👉કોઈ પણ સામૂહિક કાર્ય કરાવવાનું રહેશે નહીં દા.ત. સામૂહિક પ્રાર્થના...
👉વાલી સંમતી કેટલી આવે છે તે મુજબ વર્ગમાં આયોજન કરવુ
વાલી સંમતિપત્રક PDF નમુનો 1

વાલી સંમતિપત્રક નમુનો 2  

વાલી સંમતિપત્રક નમુનો 3 

વાલી સંમતિપત્રક નમુના 4 

 વાલી સંમતિ પત્રક 1 પેજમાં 1 નમૂનો

વાલી સંમતિ પત્રક 1 પેજમાં 2 નમૂના


👉 વાલી સંમતિ પત્રક : એક પેજમાં બે સંમતિ પત્રક પ્રિન્ટ કરી શકાય તેવું


વાલી સંમતિ પત્રક excel ફાઇલ અહીંથી ડાઉનલોડ કરો 



વાલી સંમતિ પત્રક word ફાઇલ અહીંથી ડાઉનલોડ કરો 


http://www.pravinvankar.in/2021/11/shala-sharu-karva-babat-mahtvapurn.html


http://www.pravinvankar.in/2021/11/shala-sharu-karva-babat-mahtvapurn.html


http://www.pravinvankar.in/2021/11/shala-sharu-karva-babat-mahtvapurn.html


http://www.pravinvankar.in/2021/11/shala-sharu-karva-babat-mahtvapurn.html



રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય:
રાજ્યભરમા આવતીકાલ તા ૨૨મી નવે.થી પ્રાથમિક શાળાઓમા ધો. ૧ થી ૫ ના વર્ગોનુ ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી
------ 
કોરોના સંક્રમણમાં થઈ સતત રહેલા ઘટાડાને ધ્યાને લેતાં શિક્ષણકાર્ય માટે વર્તમાન માહોલ અનુકુળ
કોરોનાની નિયત SOPનું ચુસ્ત પાલન કરાશે
જે વાલીઓની સંમતિ હશે એ જ બાળકોને શાળામાં શિક્ષણ અપાશે:
બાલમંદિર અને આંગણવાડીના ભૂલકાઓના શિક્ષણ માટે ટૂંક સમયમા યોગ્ય નિર્ણય કરાશે
સરકારી શાળાઓમા આચાર્ય તથા ખાનગી શાળાઓમાં શાળા સંચાલકોએ સેનેટાઈઝેશન સાથેની જરૂરી વ્યવસ્થા સાથે તકેદારી રાખવાની રહેશે
કોરોનાના કપરા કાળમાં છેલ્લા બે વર્ષથી બંધ રહેલી પ્રાથમિક શાળાઓ પુન: ધબકતી થઈ જશે
              :શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી
-----
સુરત ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાહેરાત કરતાં શિક્ષણ મંત્રી
--------- 
સુરત:રવિવાર: રાજ્ય સરકારે આજે પ્રાથમિક શાળાઓના ભૂલકાઓના શિક્ષણ માટે મહત્વનો નિર્ણય લેતાં આવતીકાલ તા.૨૨ નવે.થી રાજ્યભરમાં સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના ધો. ૧ થી ૫ ના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય-ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે આજે સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા શ્રી જીતુભાઇ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓનુ શિક્ષણ બગડે નહી એ માટે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમા આવતીકાલ તા.૨૨મી નવે.થી શાળાઓમાં ધો.૧ થી ૫ ના વર્ગો શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. બાલમંદિર અને આંગણવાડીના ભૂલકાઓને શિક્ષણ માટે આગામી સમયમા યોગ્ય નિર્ણય કરાશે.
           શિક્ષણમંત્રીશ્રીએ સુરત ખાતે મીડિયાને માહિતી આપતા કહ્યુ કે, શિક્ષણવિદ્દો, વિદ્યાર્થીઓની માંગણી અને લાગણી તેમજ હાલના કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને જોતાં શિક્ષણકાર્ય માટે વર્તમાન માહોલ અનુકુળ હોવાનું જણાય છે. બાળકોનું શિક્ષણ બગડે નહીં, અને ફરી એક વાર શિક્ષણયાત્રાનો નવેસરથી પ્રારંભ થાય એ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારના પરામર્શમાં રહી ભૂલકાઓના શિક્ષણકાર્યને પુન: વેગ આપવાનો નિર્ણય કરવાંમાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. 
           મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો થતા દિવાળી બાદના આવતીકાલ તા.૨૧મીથી શરૂ થતાં નવા સત્રથી ધો. ૧ થી ૫ ના વર્ગો શરૂ કરાશે. ભૂલકાઓના ભણતરની આ પહેલમાં શિક્ષણ વિભાગની સીધી નિગરાની રહેશે. નાનકડા બાળકોની કુમળી વયને નજર સમક્ષ રાખીને તમામ તકેદારીના પગલાંઓ સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે. બાળકની હાજરી મરજિયાત રહેશે, જે વાલીઓની સંમતિ હશે એમના બાળકોને જ શાળામાં શિક્ષણ અપાશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓએ નિયત એસઓપીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે અને સરકારી શાળાઓમા આચાર્યશ્રીઓએ તથા ખાનગી શાળાઓમાં શાળા સંચાલકોએ સેનેટાઈઝેશન સાથેની જરૂરી વ્યવસ્થા ગોઠવવા સાથે વિશેષ તકેદારી રાખવાની રહેશે એમ મંત્રીશ્રી ઉમેર્યું હતું. 
               મંત્રીશ્રીએ FRC ના નિયમોનું પાલન ન કરતી શાળાઓ સામે પણ કડક કાર્યવાહી કરાશે એમ પણ જણાવ્યુ હતું.  
             પ્રેસ કોન્ફરન્સમાં શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, પૂર્વમંત્રી અને ધારાસભ્યશ્રી કિશોરભાઈ કાનાણી, ધારાસભ્ય સર્વશ્રી કાન્તિ બલર, સંગીતાબેન પાટીલ, ઝંખનાબેન પટેલ સહિત પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
-૦૦-


How to Create Spotify Account?






Harvard and the Military

Members of Harvard University’s “Long Crimson Line” have served within the u. s. defense force since before the nation’s independence. Harvard counts among its graduates eighteen honor of Honor recipients, over the other establishment of upper education except the u. s. Military and service Academies. Buildings and sites around field ar daily reminders of Harvard’s deep military history. General President of the United States unbroken headquarters at Wadsworth House before taking command of the revolutionary troops in 1775, Massachusetts Hall and Harvard Hall were used as barracks, and building materials were repurposed to make musket balls during the War of Independence. Memorial Hall and Memorial Church honor the sacrifice of Harvard men and girls UN agency “freely gave their lives and fondest hopes for North American nation and our allies that we'd learn from them bravery in peace to pay our lives creating a higher world for others.” In 2011, Harvard welcome the service Reserve Officers coaching Corps (ROTC) program back to campus, followed thereafter by the full complement of Army and Air Force regiments.

Mission Statement https://www.harvard.edu/
Harvard University (comprising the college boy school, the graduate faculties, alternative educational bodies, analysis centers and attached institutions) doesn't have a proper mission statement.
The mission of Harvard school is to coach the voters and citizen-leaders for our society. We do that through our commitment to the transformative power of a humanities and sciences education.
Harvard Campaign
The Harvard Campaign is meant to embrace the long run and to make sure Harvard’s leadership because it approaches its fifth century of education and inquiry within the pursuit of tolerating truth.
HarvardX https://www.harvard.edu/
HarvardX could be a University-wide strategic initiative, overseen by the workplace of the Vice academic administrator for Advances in Learning (VPAL), enabling faculty to create open, online courses for on campus and global learners and advancing research in the learning sciences. To date, HarvardX has engaged over one hundred seventy school across ten faculties, producing more than 100 open online courses with more than three million unique course participants. On campus, HarvardX has enabled hybrid learning in more than 40 residential courses and convened more than 600 individuals (faculty, undergraduates, graduates, technologists) in developing content, conducting research, or blending courses. A leader in advancing the science of learning, HarvardX and VPAL analysis have made over seventy analysis publications and 2 major benchmark reports on MOOC learner demographics and behavior.

Harvard University Established https://www.harvard.edu/
Harvard is the oldest institution of higher education in the United States, established in 1636 by vote of the Great and General Court of the Massachusetts Bay Colony.
Harvard University Faculty https://www.harvard.edu/

About 2,400 faculty members and more than 10,400 academic appointments in affiliated teaching hospitals

Harvard University Students https://www.harvard.edu/
Harvard College: 6,699
Graduate and professional students: 13,120
Harvard Extension School: 16,193
Total: 36,012 students

Harvard University Alumni https://www.harvard.edu/
More than 371,000 living alumni, over 279,000 in the U.S., and over 59,000 in some 202 other countries.

Harvard University Honors https://www.harvard.edu/
49 Nobel Laureates, 32 heads of state, 48 Pulitzer Prize winners

Harvard University Motto

Veritas (Latin for “truth”)

Harvard University Real Estate Holdings
5,457 acres
Harvard University Library Collection
The Harvard Library—the largest academic library in the world—includes 20.4 million volumes, 180,000 serial titles, an estimated 400 million manuscript items, 10 million photographs, 124 million archived web pages, and 5.4 terabytes of born-digital archives and manuscripts. Access to this rich collection is provided by nearly 800 library staff members who operate more than 70 separate library units.


Harvard University Museums https://www.harvard.edu/
Harvard’s museums are stewards of more than 28 million works of art, artifacts, specimens, materials, and instruments. With deep roots in scholarship and teaching, these internationally renowned collections are fundamental to the development and continuation of many disciplines. These unparalleled institutions rank alongside some of the greatest museums in the world and they are open to the public. They welcome more than 650,000 local, national, and international visitors each year.

Harvard University Faculties, Schools, and an Institute https://www.harvard.edu/
Harvard University is made up of 11 principal academic units – ten faculties and the Radcliffe Institute for Advanced Study. The ten faculties oversee schools and divisions that offer courses and award academic degrees.

Undergraduate Cost And Financial Aid https://www.harvard.edu/
Families with students on scholarship pay an average of $12,000 annually toward the cost of a Harvard education. Fifty-five percent of Harvard College students receive need-based scholarship aid, and the average grant this year is more than $53,000.
The Harvard College financial aid program requires no contribution from Harvard families with annual incomes below $65,000; asks from 0 to 10% of income for those with incomes up to $150,000; and expects proportionally more from families with incomes above $150,000.

Harvard College offers an easy-to-use net price calculator into which applicants and their families can enter their financial data to estimate the net price they will be expected to pay for a year at Harvard. Use the calculator to get an estimate the net cost of attendance in less than 5 minutes.

The total 2018-2019 cost of attending Harvard College without financial aid is $46,340 for tuition and $67,580 for tuition, room, board, and fees combined.

Harvard University Professors https://www.harvard.edu/
The title of University Professor was created in 1935 to honor individuals whose groundbreaking work crosses the boundaries of multiple disciplines, allowing them to pursue research at any of Harvard’s Schools. View the list of University Professors.

Harvard University President https://www.harvard.edu/

Lawrence S. Bacow is the 29th President of Harvard University.



DIWALI VACATION BAD SHALA PALI PADHDHATTI BABAT VANCHAVA LAYAK SAMACHAR PAR EK NAJAR

IMPORTANT LINKS


Waiting a long time ..... right ...?


But now the end of your curiosity is near. You will be given the riddle soon.


વર્ષ 2021/22 માટે દિવાળી વેકેશન નિયત કરવા માટે નિયામક સાહેબનો આજનો લેટેસ્ટ પરિપત્ર ડાઉનલોડ કરો 






🍁Outstanding

IMPORTANT LINKS



સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો


DIWALI VACATION BABAT SAMACHAR PAR EK NAJAR

IMPORTANT LINKS


દિવાળી વેકેશન બાબત આજના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો




There was a doctor who treated serious illnesses


LIVE

સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો

Download full detail of school open news.. 1. Depending on the decision of the Center and other states, the Government of Gujarat has shown inability to decide in many decisions like mass promotion with the help of other states. School administrators are demanding to start classes of Std. 1 to 8 as the corona virus has been alleviated in the state but the Gujarat government.


ધોરણ 1 થી 5 શાળા ખોલવા બાબતના સમાચાર



has not yet said when the classes for young children will start. Not only this, there is also information from basic sources that the government is waiting for the decision of other states on whether to start Std. 1 to 8 classes in Gujarat. He tried to contact the state education minister to ask whether classes for young children would start, but he refused to answer the phone. Private school.

administrators have demanded the government to start direct education in all the schools of the state in Std. 1 to 8 classes as well. Parents have been making repeated representations to send their children to school, administrators said in a statement. So as to allow the commencement of classes for young children with specific guidelines. Did not take. On the other 

the above subject that the direct payment process of Junior Clerk and Gram Panchayat Minister (Class-3) cadre was done by the District Panchayat Service Selection Associations.

education experts say that the Gujarat government has not made any decision in the field of education itself and in any important decision it has taken, it has directly followed the decision of the central government or tried to follow the decision of another state.

 

The latest example of which is the board examination of standard 10 and 12. In Gujarat, the schedule of board exams is announced in the morning and the central government cancels the exams in the evening. The next day, the Gujarat government also reversed its decision and followed the Centre’s decision.


In Gujarat, Std.  Schools 9 and 11 

Schools across the country have been closed since mid-March, even before the coronavirus lockdown was imposed. On Monday (October 5), the Education Ministry issued guidelines for their reopening.

Important News

SHALA VIDYARTHI NA SHIXAN MATE KULASHE ? VANCHAVA LAYAK SAMACHAR.


IMPORTANT LINKS


સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.





 
👇👇👇


ધોરણ 1 થી 5 માટે ઓફલાઇન વર્ગો શરૂ કરવા વિચારણા ,, શિક્ષણમંત્રીનું નિવેદન


Read full News : Click Here

ગુજરાતીમાં માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો 


ગુજરાત સરકારની ઓફિશિયલ પ્રેસનોટ શાળા શરૂ કરવા માટેની અહીંથી ડાઉનલોડ કરો





















6 થી 8 ના વર્ગો શરૂ થવા બાબતે
💥🌀🌐 ગાંધીનગર : કેબિનેટ ની બેઠક પૂર્ણ

🌀🌐 ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ કરવા બાબતે 15 ઓગસ્ટ બાદ લેવામાં આવશે નિર્ણય


🌀🌐 અગાઉ 9 મી ઓગસ્ટ બાદ નિર્ણય લેવામાં આવશે તે પ્રકારની કરવામાં આવી હતી જાહેરાત



💥🌀🌐 રાજ્યના શિક્ષણ મંત્રીનું નિવેદન


🌀🌐 જે શાળા ધોરણ 6 થી 8 ના વર્ગખડ શરૂ કર્યા છે તે શાળા વિરુદ્ધ પગલાં જરૂર લેવાશે





Let Brain Up take you out of the box with puzzles that require unlimited logical thinking, creativity, and imagination. It won't be easy to pass all of our puzzles. Do your best, take your imagination away or seek the help of friends and family! Play out the iq games  every day and you will see your brain improve a lot! 🥰



🍁Outstanding features of the game🍁

શાળાઓ ખુલવા બાબતે આવ્યા લેટેસ્ટ ન્યૂઝ.

ગુજરાતમાં ધોરણ-6થી 8ના વર્ગ શરૂ કરવા અંગે રાજ્ય સરકારની મોટી જાહેરાત




ગુજરાતમાં ધોરણ-6થી 8ના વર્ગ શરૂ કરવા અંગે રાજ્ય સરકારની મોટી જાહેરાત

📢 જાણો હવે ક્યાં સુધી નહીં ખુલે ધોરણ 1 થી 8 ની શાળાઓ ?

ત્રીજી લહેરને જોતા લેવાયો નિર્ણય.

👉 ન્યુઝ વાંચો : News 18 ગુજરાતી

   

💥 બ્લાસ્ટિંગ બ્રેકિંગ ન્યુઝ: શાળાઓ શરૂ કરવા બાબત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ નું સૌથી મોટું નિવેદન

🔹 આ તારીખ થી 👇🏻થશે શાળાઓ શરૂ..

👉 ન્યુઝ વાંચવા અહીં ક્લિક કરો

   

ઓગસ્ટ માસથી ધોરણ 9 થી 12 ની શાળાઓ શરૂ થશે...

👉 વાંચો તારીખ 22 જુલાઈ નો VTV ન્યુઝ રિપોર્ટ

◆ શાળાઓ શરૂ થઈ શકે છે.. જુઓ 21 જુલાઈના લેટેસ્ટ ન્યુઝ


👉 પ્રાઈમરી સ્કૂલ ખોલવાની સલાહ બાબત ન્યુઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

🔥રાજ્યમાં તા.24મી જુલાઇ 2021 શનિવારથી ધો. 9 થી 11 ના વર્ગો, 50% કેપેસિટી સાથે ખુલશે.🔥

વાલીઓની સંમતિ મેળવીને વિદ્યાર્થીઓ શાળામાં આવી શકશે.

વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે.

વીજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો

23/07/2021નો પરિપત્ર 9 થી 11ના વર્ગો ચાલુ કરવા બાબત નો પરિપત્ર અહીંથી ડાઇનલોડ કરો અને વાલીએ આપવાનું સંમતિ પત્રક પણ ડાઉનલોડ કરો

ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવા બાબત જીઆર

વાલી સંમતિ પત્રક 1 પેજમાં 1 નમૂનો

વાલી સંમતિ પત્રક 1 પેજમાં 2 નમૂના


When are schools reopening?







them.


DiskDigger for Android
Screenshot_20210719-074946

Screenshot_20210719-074959

The Union government has permitted the reopening of schools in phases after October 15. However, the actual timing and manner of reopening will be decided by individual states.શાળા-કોલેજ શરૂ કરવાને લઇ આજના મહત્વના સમાચાર તારીખ 9-7-2021

🔥રાજ્યમાં તા.15મી જુલાઇ 2021 ગુરુવારથી ધો. 12ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજ 50% કેપેસિટી સાથે ખુલશે.🔥

વાલીઓની સંમતિ મેળવીને વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં આવી શકશે.

વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે.

વીજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો




15/07/2021થી સરકારી અને ખાનગી કોલેજના વર્ગો 15/07/2021થી શરૂ કરવા 9/7/2021 નોંગુજરાત સરકારનો પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો.

ઓનલાઈન શિક્ષણથી આઝાદી મળશે: રાજ્યમાં 15મી જુલાઈથી ધોરણ-12ની સ્કૂલો, કોલેજો અને પોલિટેકનિક શરૂ કરી શકાશે, વાલીની સંમતિ જરૂરી 



https://divya-b.in/khww7nuFKhb 


➖ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન 👇

The Department of Education has been activated to start out offline education in Gujarat, which was discontinued thanks to Corona, with the introduction of Std. the foremost important consideration isn't to own a protracted summer vacation this year, just one or period of timefurthermore because the exams for Std. 1 to eight and 9 and 11 in June after taking Std. 10 and 12 exams in May. it's learned that the executive department is preparing a special academic calendar during this regard.





School Open News 2021 || All Education News
Post Name :- School Open News

Category :- Education

Portal :- All Education News

Post Date :- 19/01/2020



IMPORTANT LINK.

↪CLICK HERE TO NEWS-1.

Phase full academic work tired the chance of starting

to have been started last January 11 schools of the quality 10 and 12 hours after getting the case curves koronana Gujarat, which is not any big obstacle coming in and now kovidani Guidelines, running academic assignments, he now aimed toward it's likely that full academic work are going to be started in phases in coordination with the Department of Education and also the Department of Health

Std. 9 and Std. 11 schools are likely to begin from Monday

. We are preparing to begin Std. 9th and 11th schools from the start of February. Has there been an epidemic of infection among students and teachers within the city or village where the incidence of covid-19 cases is high after the commencement of ordinary 10 and 12 classrooms from January 11? A report with a review is being sought from the district education officer, on the idea of which a choice is also taken to begin schools on Monday 25th January or Monday 1st February from 9th and 11th.

Schools for Std. 1 to five primary education may start from April.

Due to Corona, board examinations are to be held in May this year, while the Education Department may start Std. So, this year won't be a protracted summer vacation. Examinations for non-board standards are going to be held in June.
Gujarat School News 2021

GCERT has prepared alternative study literature for college kids of Std. 1 to Std. 8 within the state. The Secretary GCERT has sent a circular to any or all the District Project Coordinators and first Education Officers of the state to print this literature from the district level and distribute it to the scholars of all government primary schools.

Students Parents "Pramotion"

The circular has directed to rearrange for the printing of this literature in book form and sending it to the scholars. Alternative study literature includes things that students can still study reception. All District Project Coordinators and first Education Officers are asked to form arrangements for delivery in book form to the scholars.

Post a Comment

Previous Post Next Post