MISSION VIDYA MAHTVAPURN SHORT MAHITI - USEFUL FOR ALL SCHOOL AND TEACHER.
CLICK HERE TO READ GIVEN BELOW
*મિશન વિદ્યા શૈક્ષણિક સેમિનારના મુખ્ય અંશો*
*_મિશન વિદ્યા શૈક્ષણિક સેમિનારના મુખ્ય અંશો_*
તોમર મેડમ ની વિદાય તેમજ મુકેશકુમાર સર ને વેલકમ
મંત્રી શ્રી ચુડાસમાનું પ્રવચન સ્વાગત વિધિ
➡ *જોષી સાહેબ નુ પ્રવચન*
⭕ *6 થી 8 નુ વા.લે.ગ. ની શરુઆત 23/7/2018 થી 31/8/2018*
⭕ *સાથે સાથે 1થી 5 નુ પણ વાલેગ*
⭕ 0થી5 ગુણ ધરાવતા બાળકો મા કામ કરવુ
⭕ 31 ઓગસ્ટ એ મુલ્યાકન કરવામા આવશે
⭕ સઘન મોનિટરિંગ કરવામા આવશે
⭕ દરરોજ 3 કલાક કામ કરવાનુ છે જેમા શાળા સમય પહેલા 1 કલાક શાળા સમય દરમિયાન 2 કલાક
⭕ આ મિશનમા કામમા સહકાર મેળવી શકો છો
⭕ એન જી ઓ દ્વારા મૂલ્યાઅન થશે
⭕ કુલ 31 દિવસનુ આ મિશન છે
⭕ 16/17 ના વષૅમા આપેલ મોડ્યુલ નો ઉપયોગ કરવો જે શિક્ષકને અગાઉ આપેલ છે
⭕ મોનિટરિંગ માટે પોટૅલ પર કરવામા આવશે
⭕ શાળા કક્ષાએ યુજરનેમ પાસવડૅ આપવામા આવશે
જેના પર ડેટા મુકવાનો રહેશે
જેના પર ડેટા મુકવાનો રહેશે
⭕ 1 મહિના મા પરિણામ સિધ્ધ કરવુ જ પડશે
💠🌀 *તોમર મેડમ*
⭕શિક્ષકે ઘણુ કામ કરવાનુ બાકી છે
⭕પ્રિય બાળકો ને શિખવવાનુ છે
💥 આ મિશનમા સારુ કામ કરનારને મંત્રી ધ્વારા કોલ કરી અભિનંદન આપવામા આવશે તેમજ સટિફિકેટ આપવામા આવશે
💥💥 સારુ કામ ન કરનારને સામે પગલા ભરવામા આવશે
⭕ શિક્ષકે તો અપડેટ થવુ જ પડશે
💥💥 શિક્ષકની કસોટી લેવામા આવશે
💠🌀 વિભાવરીબેન દવે
⭕ સમાચાર પત્રો મા આવા લખાણ આવવા જોઈએ કે
સરકારી શાળા ને ટક્કર મારે તેવી શાળા
સરકારી શાળા ને ટક્કર મારે તેવી શાળા
⭕ મિશનને સફળ બનાવવાની જવાબદારી આપણી સૌની છે
💠🌀 પ્રશ્રનોતરી
(1) એમ આર બાળકોનુ મૂલ્યાકન કેવી રીતે કરીશુ ?
જવાબ :- તમો અથવા એમ આર શિક્ષક દ્વારા
(2) 0થી 5 ગુણ વાળ। બાળકની ની શાળ।મા હાજરી માટે smcતથા ગામલોકો મિટિંગ કરવી
(3) તાલિમો છે તો આ કામ કેવી રીતે કરીશુ ?
23 તારીખ પછી 1 મહિનો તાલીમ નહી કરવામા આવે પણ જો રીજલ્ટ નહી મલે તો શિક્ષક સામે પગલા ભરાશે
હાલ ફક્ત મુખ્ય શિક્ષકની જ તાલીમ છે
હાલ ફક્ત મુખ્ય શિક્ષકની જ તાલીમ છે
(4) ક્યા શિક્ષકો જોડાશે ?
તમામ
1થી 8 ના તમામ ધોરણમા આ મિશન મા કામ કરશે
1થી 8 ના તમામ ધોરણમા આ મિશન મા કામ કરશે
(5) મ.ભો. મા સાજે નાસ્તો આપવામા આવે તો સારુ તો બાળક ની ગે.હા નુ પ્રમાણ ઘટશે
સ્મિતાબેન પટેલ નુ સૂચન
સ્મિતાબેન પટેલ નુ સૂચન
(6)અન્ય કામ શિક્ષકને કામ ન આપવામા આવે તો સારુ
આ મિશન ની સફળતા પછી વિચારીશુ
આ મિશન ની સફળતા પછી વિચારીશુ
(7) સ્વયંસેવકોનો ઉપયોગ ક્યા ને કેવી રીતે કરીશુ
આ મિશન શિક્ષકો એ જ કરવાનુ છે સ્વયંસવકોને શાળ। સમય બાદ ના સમય મા સહકાર મેળવવો
(8) ગૃહ કાયૅમા વાલીનો ઉપયોઞ કરવો જોઈએ
વાલી જો આ કામ કરેલ હોત તો આ પરિસ્થિતિ ન આવી હોત
એટલે આ કામ આપણે જ કરવાનુ છે
વાલી જો આ કામ કરેલ હોત તો આ પરિસ્થિતિ ન આવી હોત
એટલે આ કામ આપણે જ કરવાનુ છે
√ શિક્ષણમંત્રીશ્રી નુ પ્રવચન
- વિશ્ચમા તમામ જગ્યાએ ગુણવતતા આપવી જ પડશે
પછી તે ગમે તે ક્ષેત્ર હોય
હેલ્થ & એજ્યુકેશન બન્ને મા તો ખાસ ગુણવતતા પર ભાર મૂકવો પડશે
- તે પણ એવરેજ ગુણવતતા
- રેન્કીંગમા શિક્ષકે આગળ આવવુ પડશે
- ગણિત વિજ્ઞાનમા દાહોદ જિલ્લો પ્રથમ છે ભલે તે સરકારી ચોપડે પછાત હોય
- ધો-10 મા રિજલ્ટ આવે ત્યારે તે તમારુ છે તેમ માનવુ કેમકે તેને તમે ભણાવ્યુ છે
- આપણી ઉણપોની જવાબદારી આપણા સૌની છે
- શિક્ષણ એટલે નોકરી મેળવવી તેવુ નથી જીવન ઘડતર કરવુ તે છે
- હુ નશીબદાર છુ કે મને આ વિભાગની જવાબદારી મલી છે
- આ કામ સયુક્ત , સ્વેચ્છીક અને સભાનતાપૂવૅક કરવાનુ છે
- જીવનભર આ કામ કરવાનુ છે આ નો અંત નથી
-કેટલીક શાળ।ઓ રવિવારે પણ કામ કરે છે મને તે બાબતનો ગવૅ છે
- ધો-9 મા કચાસવાળ। બાળકો ના જવા જોઈએ સારા બાળકો મોકલવા તે આપણી જવાબદારી છે
-પ્રિય બાળકો તૈયાર કરવા તે એક ચેલેન્જ છે તે મહેનત કરી પૂરી કરો
- દેશમા કુલ 115 જિલ્લા પૂઅર છે તે પર કેન્ટ્ર સ્પેશિયલ કામ કરી રહી છે
જેમા નમૅદા તેમજ દાહોદ ગુજરાતના છે
- ડોપ આઉટ પર ધ્યાન આપવાનુ છે
- 1થી5 નુ મિશનવિધ્યાનુ કામ એવુ કરો કે આવતી સાલ 6થી8 મા કરવુ ના પડે
- ગુજરાતમા ગુજરાતીમા ગુજરાતનુ બાળક નાપાસ થાય તો મારે પ્રેશ ના લોકોને શુ જવાબ આપવો
- નાપાસ ન કરવાની પ્રથાને કારણે શિક્ષણને ખૂબ અસર થ ઈ છે
- તમે પૂઅર વીસ્તારમા કામ કરો છો તો મુશ્કેલી તો પડવાની જ
- સેલ્ફફાઈનાન્સમા શિક્ષક - ઓછો પગાર , અસલામતી હોવા છતા કામ સારુ કામ કરે છે તો તમે પણ ખરો
- ગુણોત્સવમા સારુ પરિણામ બદલ આપને ખુબ ખુબ અભિનંદન
-બધા જ પ્રયત્નો કરો તો ઓછા સમય મા સારુ પરિણામ મેળવી શકીશુ
- હુ ઈચ્છુ કે કોઈના પર એક્સન ના લેવી પડે
- પ્રિય બાળકને વધારે પ્રિય કરવા નથી પણ સક્ષમ કરવા છે
-ગામનો ઈતિહાસ શિક્ષકો જાણો , સમજો ને તેનો શાળ।મા મહતમ ઉપયોગ કરો
-હુ શિક્ષક રહ્યો છુ જાણુ છુ કે તમને વધારે કામનો ભાર રહે છે તે બાબતનો વિચાર કરી રહ્યા છિએ
- પણ કમીટમેન્ટ સાથે ઈન્વોલમેન્ટ જરુરી છે
- સમાજની પેઢીને સફળ બનાવવા બધાએ ચિંતા કરવી પડશે
-આપણુ કામ નિરંતર ચાલુ જ રહેવુ જોઈએ
-શિક્ષણમા બાળકને શિખવવા નવા નવા ઈનોવેશન કરો
- હવે પછી ફરીથી મલીએ ત્યારે તમામ ને સટિફિકેટ આપવા આવવુ પડે તેવુ હુ ઈચ્છુ છુ

CLICK HERE TO OFFICIAL FILE. DOWNLOA MISSION VIDHYA PROJECT PPT