SMC Teleconference Related Important Circular
SMC, SMDC તાલીમ તથા Teleconference ના આયોજન બાબતના લેટર વાંચવા માટે ઉપયોગી લિંક
SMC Teleconference Related Important Circular
- Exam Name : Gujarat Board HSC 12th Exam
- Gujarat 12th Science result 2023 date : May 2023
- Result Mode : Online
- Official Gujarat Board Website: www.gseb.org
SMC Teleconference Date : 22/07/2022
SMC Teleconference Time : 12.00 to 1.00
Latest Educational News on all education news . Latest Educational circular and Educational Study material from this websites. Daily open this website.
આજની તારીખ 03/03/2022 smc smdc બાયસેગ ના મુદ્દા અહીંથી ડાઉનલોડ કરો
✅ 20/01/2022ના રોજ SMC તાલીમ નું આયોજન કરવા બાબત
શાળાના તમામ શિક્ષક સ્ટાફ તેમજ SMC સભ્યોને ફરજિયાત જોવા બાબત
👉
મહત્વપૂર્ણ લિંક
તા.21.01.2022 ના રોજ SMC તાલીમ નું આયોજન કરવા બાબત પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
તા.21.01.2022 ના રોજ SMC તાલીમ નું આયોજન( ટાઈમ ટેબલ) ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
20/01/2022 SMC TALIM Grant patrak
26મી જાન્યુઆરી 2022ની ઉજવણી કરવા બાબત ઓફિશિયલ પરિપત્ર 1
26મી જાન્યુઆરી 2022ની ઉજવણી કરવા બાબત ઓફિશિયલ SOP પરિપત્ર 2
સરકારી પ્રાથમિક શાળાઓમાં સોલાર રુફટોપ સિસ્ટમ બેસાડવા બાબત.
કાર્યક્રમનું સંચાલન ની રૂપરેખા
સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી,સમગ્ર શિક્ષા,
શેકટર-૧૭, ગાંધીનગર, (ગુજરાત રાજય)
adi viias હેલ્પલાઈન નેં. ૧૮૦૦-૨૩૩-૦૯#૫
aed dnt E-mail : spossamedia@gmail.com,
ક્રમાંકઃએસ.એસ.એ/એમ.એન્ડડી/૨૦૨૧/ 852 ° GHP તા. 9.૮. ૨૦૨૧
પ્રતિ
૧.જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
જિલ્લા શિક્ષણ સમિતિ
જિલ્લાતમામ
રશાસનાષિકારીશ્રી તમામ અમદાવાદ,વડોદરા,રાજકોટ,સુરત
વિષયઃ૧૫ ઓગષ્ટ-૨૧ સ્વાતંત્રય દિન નિમિતે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત.
શ્રીમાન,
ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે,વર્ષ-ર૦ર૧-રરમાં સમાજ જાગૃતિ તથા જન જાગૃતિના સંદર્ભમાં ગામના નાગરિકો,કેળવણીકારો,શાળામાં ભણતા બાળકોના વાલીખો જેટલા જાગૃત હશે,શાળાના વિકાસમાં જેટલો રસ જીવંત તથા સમૃધ્ય બનશે.ઉપરાંત ગામનાતમામ બાળકોને શાળામાં શિક્ષણ માટે નિયમિત મોકલશે અને ગુણવત્તાયુકત શિક્ષણની અનિવાર્યતા સમજશે.પરિણામે શાળા ધ્વારા સારા નાગરિકોનું ધડતર થશે.ધર એ પણ એક શાળા છે.વાલી જાગૃત હશે,તો જ બાળકોને સારા સંસ્કારોનું સિંચન કરશે.આ સંદર્ભમાં રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ કે.જી.બી.વીમાં વર્ષ- ર૦ર૧-રરમાં વાલી સંમેલનનું આયોજન કરવા આથી જણાવવામાં આવે છે.
૫) વાલી સંમેલન
સમગ્ર શિક્ષાની અલગ અલગ એકટીવીટીની ચર્ચા.
શાળામાં શિક્ષણ ૫(School Development Plan) 42 Gazal Hel Ride.
શાળા સ્વચ્છતા , ટોયલેટ સ્વચ્છ તેમજ યોખ્ખું પાણી અંગે ચર્ચા.)
બાળકોના પ્રવેશ નિયમિતતા શિક્ષણની ગુણવત્તા.
૬ થી ૧૪ વર્ષની વયજૂથના શાળા બહારના બાળકોના પ્રવેશ અને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના
આયોજન બાબત.
વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો સાધન સામગ્રીની તેના ઉપયોગની જાણકારી.
ટ્રાન્સપોર્ટ તથા એસ્કોર્ટની સગવડતાનું યોગ્ય આયોજન.
ડ્રોપઆઉટ અને કન્યા શિક્ષણ માટે ચિંતન.
જ્ઞાનકુંજ પ્રોજેકટ,સ્કૂલ ઓફ એકસીલન્સ કાર્યક્રમ બાબતે ચર્ચા.
સાંસ્કૃતિક પ્રવૃતિઓ રમત ગમતના કાર્યક્રમો બાબતે વિચારણા
વૃક્ષારોપણ,જળસંયય,ગ્રીનસ્કુલ,કમ્પ્યુટર લેબનો ઉપયોગ માટે વિચારણા.
.
® વાલી સંમેલનમાં કોણ આમંત્રિત હશે.એસ.એમ.સી/કે,એમ.સીના સભ્યો ઉપરાંત શાળામાં
ભણતાં અન્ય બાળકોના વાલીઓ,જે તે વિસ્તારના વડીલ આગેવાન વ્યકિતઓ,ગામના રોલ મોડેલ
સમાન વ્યકિતઓ ગામ પ્રેરક અને કર્મનિષ્ઠ વ્યકિતત્વ ધરાવતા કેળવણીકારો.
પ્રથમ સત્રમાં તમામ એસ.એમ.સી/કે.એમ.સી.માં ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૧ ના સ્વાતંત્રય દિન નિમિત્તે
વાલી સંમેલનની ઉજવણી કરવાનું આયોજન કરવાનું રહેશે.
એક વાલી સંમેલનના સરભરા ખર્ચ રૂ.ર૦૦/-અને ડોકયુમેન્ટેશનના રૂ.૧૦૦/-મંજુર થયેલ છે.જેથી
તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા કે.જી.બી.વીમાં શાળા દીઠ રૂ.૩૦૦/-ખર્ય કરવાનો રહેશે.
આ ખર્ચ GOG Budget 8074-10 હેઠળ ઉધારવાનો રહેશે.આ અંગેની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએથી
એસ.એમ.સી/કે.એમ.સી માં 90045 થી જમા થાય તે રીતે કાર્યવાહી કરવા ડી.પી.સીશ્રીઓ અને
શાસનાધિકારીશ્રીઓને જણાવવામાં આવે છે.
વાલી સંમેલનમાં આવનાર સભ્યોને (કોવીડ-૧૯)ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવા પણ
જણાવવામાં આવે છે.
2. વાલી સંમેલનની સફળતાની શરતો માટે અસરકારક આયોજન તથા મોનીટરીંગ કરાવવાનું રહેશે.
3. જે વાલી સંમેલન થાય તેની વિગતવાર નોંષ રાખવી અને વિઝીટબુકમાં સહીઓ લેવી તથા
ડોકયુમેન્ટેશન કરાવવાનું રહેશો.
4. વાલી સંમેલનમાં જે સુચનો થયા હોય તેનું સત્વરે અમલીકરણ થાય તે ખાસ જોવાનું રહેશે. .
5.
6.
વાલીસંમેલનનો સમય ગામના આગેવાનો તેમજ વાલીઓને અનુકૂળ હોય તેવો રાખવાનો રહેશે.
વાલી સંમેલનનું પત્રક (જિલ્લાનું એકંદરીકરણ પત્રક)આ સાથે તૈયાર કરી સામેલ રાખેલ છે.જેમાં
માહિતી ભરી અત્રે રજી કરવા જણાવવામાં આવે છે.
નિયામક સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી
પ્રાથમિક નિયામકની કચેરી ગુ.રા સમગ્ર શિક્ષા,ગાંધીનગર
ગાંધીનગર ગુ.રા
સવિનય નકલ રવાનાઃ
- પી.એ.ટુ માન.સચિવશ્રી (પ્રા. અને મા. શિક્ષણ), શિક્ષણ વિંભાગ ગુ. રા.,બ્લોક.નં.૫/૭ સરદાર ભવન,
ગાંષીનગર.
નકલ રવાના &
- કવોલીટી એજયુકેશન એન્ડ મોનીટરીંગ (કયુઇએમ)જિલ્લા કો.ઓ.જિ,તમામ અને નગરપાલિકા
તમામ