આગામી બે માસમાં શાળાઓ શરૂ કરવા સરકારની વિચારણાapply for pan card online

💥🌀🌐 ગુજરાત સરકાર આગામી બે માસમાં શાળાઓ શરૂ કરવા સરકારની વિચારણા



🌀🌐 ટુંક સમયમાં SOP ની જાહેરાત થાય તેવી શક્યતા

🌀🌐 ગુજરાતમાં કોરોનાના ઘટી રહ્યા છે અને જનજીવન ધીમે-ધીમે સામાન્ય બની રહ્યું છે ત્યારે આગામી નજીકના સમયગાળામાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવી શકે છે. જે અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

💥🌀🌐 30 ટકા વસતીનું રસીકરણ પૂર્ણ થતાં જ ઈટલી માસ્ક ફ્રી


🌀🌐 ઈટલીમાં 28 જૂનથી જાહેરમાં માસ્ક ફરજિયાત નહીં


🌀🌐 અગાઉ ઈઝરાયલ 70 ટકા વેક્સિનેશન સાથે માસ્ક ફ્રી


🌀🌐 US માં વેક્સીન લેનારને માસ્કમાંથી છે મુક્તિ


🌀🌐 ન્યૂઝીલેન્ડમાં માસ્ક ફરજિયાત નથી


🌀🌐 *ફ્રાંસમાં પણ જાહેરમાં માસ્ક જરૂરી નથી*


💥🌀🌐 ભારતમાં સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે બાળકો માટેની રસી


🌀🌐 દિલ્હી AIIMS માં બાળકો પર ચાલી રહ્યું છે કોવેક્સિનનું પરીક્ષણ


🌀🌐 24 જૂનથી 2 થી 6 વર્ષના બાળકો પર શરૂ થશે ટ્રાયલ


🌀🌐 12 થી 18 અને 7થી 12 વર્ષના બાળકને અપાઈ ચૂકી છે ટ્રાયલ વેક્સીન


🌀🌐 સપ્ટેમ્બર સુધીમાં સામે આવશે ડેટા


કારકિર્દી માર્ગદર્શિકા 2021 ડાઉનલોડ


શાળાઓ શરૂ થવા બાબતે ન્યૂઝ 23/6/21











કારકિર્દી માર્ગદર્શિકા 2021 ડાઉનલોડ


શાળાઓ શરૂ થવા બાબતે ન્યૂઝ 23/6/21


 

Apply For Pan Card

Post a Comment

Previous Post Next Post