Our Gujarat
💍કબીરવડ :💍
💍કબીરવડ :💍
શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મધ્યમાં આ વિશાળ વડ આવેલો
છે. માન્યતા એવી છે કે કબીરજીએ ભારતભ્રમણ દરમિયાન દાતણ ફેંકયુંજેમાંથી આ વડ
ઊગી નીકળ્યો. વડનું મૂળ થડ શોધવું મુશ્કે્લ છે. આ વડ આશરે 600 વર્ષ જૂનો
હોવાનું અનુમાન છે.
🈴રાજપીપળા :🈴
રજવાડાની રાજધાનીનું શહેર છે. અહીંનો હજાર બારીવાળો રાજમહેલ
જોવાલાયક છે. આ સ્થળ તેની રમણીયતાને કારણે ગુજરાતી ફિલ્મોનાં શુટિંગનું
સ્થાન બની ગયું છે.
🚺અંકલેશ્વર🚺
:ભરૂચથી 12 કિમી દક્ષિણે આવેલું અંકલેશ્વર ખનિજ તેલ માટે
જાણીતું છે. ગુજરાતમાં સૌથી સારું અને સૌથી વધુ તેલ આપનારું તેલક્ષેત્ર છે.
અહીંથી નીકળતું તેલ શુદ્ધ થવા વડોદરા પાસેની કોયલી રિફાઇનરીમાં મોકલવામાં
આવે છે.
⭕ભાડભૂત⭕
:ભરૂચથી આશરે 23 કિમી દૂર આવેલા આ ધાર્મિક સ્થળે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે.
🕦કરજણ 🕗
:રંગઅવધૂત મહારાજનો આશ્રમ અહીં છે.
🔶બોચાસણ :🔶
અક્ષર પુરુષોતમ સંસ્થારનું વડુંમથક બોચારણ બોરસદ – તારાપુર માર્ગ પર આવેલું છે.
🔵ડાકોર :🔵
નડિયાદથી લગભગ 40 કિમી પૂર્વે આવેલું ડાકોર-મૂળ
ડંકપુર-કૃષ્ણુભક્તોનું મોટું ધામ છે. સુપ્રસિદ્ધ ડાકોરનું મંદિર ઈ. સ. 1828
માં શ્રી ગોપાળરાવ જગન્નાપથ તામ્વેકરે વૈદિક વિધિથી બંધાવ્યું હતું તેવા
લેખ મળે છે. આ મંદિરને 8 ધુમ્મ્ટ છે અને 24 શિખરો છે. નિજમંદિરમાં બિરાજતી
મૂર્તિ સાડા ત્રણ ફૂટી ઊંચી અને દોઢ ફૂટ પહોળી છે. આખી મૂર્તિ કાળા કસોટી
પથ્થરની બનેલી છે. અને તે 11 મી સદીની હોવાનું મનાય છે.
🔴ગળતેશ્વર🔴
:ડાકોરથી 16 કિમી દૂર મહી કાંઠે આવેલું સોલંકીયુગનું આ
શિવાલય જોવા જેવું છે. મહી અને ગળતી નદીનું આ સંગમતીર્થ એક પિકનિક સ્થકળ
બન્યું છે.
🔱કપડવંજ :🔱
કપડવંજ જૂનું ઐતિહાસિક સ્થાન છે.અહીંની કુંકાવાવ જાણીતી છે.
કપડવંજના કીર્તિસ્તંભ (તોરણ) પ્રાચીન યુગની કીર્તિગાથા ગાતાંઅકબંધ ઊભાં છે.
🔘ઉત્કંઠેશ્વર🔘
:કપડવંજથી દસેક કિમી દૂર વાત્રક કાંઠે ઉત્કંઠેશ્વરનું શિવાલય
છે. 108 પગથિયાં ચઢતાં જમણી બાજુએ ગોખ છે. તેમાં શ્રી જગદંબાનું સ્થાંનક
છે. અહીં વિવિધ સ્થાનેથી લોકો વાળ ઉતરાવવા આવે છે.
◾શામળાજી ◾
:સાબરકાંઠા જિલ્લામાં ડુંગરો વચ્ચે મેશ્વો નદીના કિનારે
આવેલું આ વેશ્ણવતીર્થ શિલ્પાસૌંદર્યની ર્દષ્ટિએ અવલોકનીય છે. અહીં ચતુર્ભુજ
વિષ્ણુંની ગદા ધારણ કરેલ શ્યાલમ મૂર્તિ વિરાજે છે એટલે આ સ્થળ ગદાધરપૂરી
પણ કહેવાય છે. દર કારતક સુદ પૂનમે યોજાતા અહીંના મેળામાં જાતજાતના પશુઓની
લે-વેચ થાય છ
◼ે.ઈડર ◼
:હિંમતનગરની ઉત્તરે ઈડર ગામમાં જ લગભગ 800 ફૂટ ઊંચો ડુંગર છે.
એક વાર આ ગઢ જીતવો એટલું કપરું ગણાતું કે ‘ઈડરિયો ગઢ જીત્યા‘ એવી લોકોક્તિ
પ્રચલિત થઈ
🌚.ખેડબ્રહ્મા 🌚
:હિંમતનગરથી 57 કિમીના અંતરે આવેલ ખેડબ્રહ્મામાં હિરણાક્ષી
નદીના કાંઠે ચતુર્મુખ બ્રહ્માજીનું વિરલ મંદિર આવેલુંછે. નજીકમાં ભૃગુઋષિના
આશ્રમ તરીકે ઓળખાતા આશ્રમની નજીક હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસાંબી નદીઓનો
સંગમ થાય છે.
🌞મહેસાણા :🌞
મહેસાણાની ભેંસો વખણાય છે અને અહીંની ‘દૂધસાગર‘ ડેરી જાણીતી
છે. અમદાવાદ – દિલ્લી હાઈવે પર મહેસાણા આવતાં પહેલા ‘શંકુઝ‘ વોટરપાર્ક
પર્યટકો માટે મનોરંજનના સ્થળ તરીકે પ્રસિદ્ધ થયો છે.
🌊પાટણ🌊
:સરસ્વતી નદીના તટે વસેલું આ એક વખતનું મહાનગર ગુજરાતની
રાજધાનીહતું. પાટણ એટલે ‘પતન – શહેર‘. આનુંમૂળ નામ અણહિલપુર પાટણ હતું.
લગભગ હજાર વર્ષ પહેલાં બંધાયેલ સહસ્ત્રતલિંગ તળાવના અવશેષો પરથી તેની
વિશાળતા, કારીગરી અને ભવ્યતાનો પરિચય મળે છે. શિલ્પ સ્થાપત્યની ભવ્યતાનું
દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્યાત છે. પાટણમાં અનેક સુંદર જિનાલયો છે તથા
800 – 1000 પુરાણા અલભ્ય ગ્રંથો સચવાયા છે.
🌈સિદ્ધપુર🌈
:માતૃશ્રાદ્ધ માટે જાણીતું સિદ્ધપુર સરસ્વ્તી નદીને
કિનારેઆવેલું છે. પરંતુ સિદ્ધપુરની ખ્યાતિ તેના રુદ્રમહાલયને કારણેછે. જેના
1600 માંથી આજે માત્ર ચારેક થાંભલા અને ઉપર કમાન જેવુંથોડુંક બચ્યું છે.
સિદ્ધપુરથી થોડે દૂર 12 * 12 મીટરનો એક કુંડ છે જે બિંદુ સરોવર નામે ઓળખાય
છે.
🌁તારંગા 🌁
:મહેસાણા જિલ્લાંની ઉત્તરે આવેલું જૈનોનું આ યાત્રાધામ 1200 ફૂટ ઊંચા અત્યંત રમણીય ડુંગર પર આવેલું છે.
⛄મોઢેરા ⛄
:ભારતમાં માત્ર બે સૂર્યમંદિરો છે. એક કોણાર્ક (ઓરિસ્સા*)માં
અનેબીજું મોઢેરામાં. પુષ્પાવતી નદીને કિનારે આવેલું આ મંદિર ઈ. સ. 1026-27
માં રાજા ભીમદેવના સમયમાં બંધાયું છે.
🌀વડનગર 🌀
:મહેસાણાથી 30 કિમી દૂર આવેલા બે પથ્થરના તોરણો શિલ્પકળા અને
વાસ્તુકળાના પ્રતીક તરીકે ભારતભરમાં વિખ્યા3ત છે. દીપક રાગગાયા પછી
તાનસેનના શરીરમાં થયેલા દાહનું શમન અહીંની બે સંગીતજ્ઞ બહેનો તાના અને
રીરીએ મલ્હાર રાગ છેડીને કર્યું હતું.
❄બાલારામ ❄
:બનાસકાંઠા જિલ્લાનું આ એક ઉત્તમ પ્રાકૃતિક સૌંદર્યધામ છે. તે ટેકરી પર આવેલું છે
☔.અંબાજી :☔
ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્લીંની પર્વતમાળામાં આરાસુર ડુંગર
પર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ઉપરાંત આસપાસના જંગલોની પેદાશ
લાખ, ખેર, મીણ, મધ, ગૂગળ વગેરેનું પણ બજાર છે. અંબાજીનું વિશેષ આકર્ષણ તેની
નજીક આવેલો ગબ્બર પહાડ છે. ગબ્બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે.
⚡ભુજ ⚡
:કચ્છનું મુખ્ય મથક ભુજ 580 ફૂટ ઊંચા ભૂજિયા ડુંગરની તળેટીમાં
આવેલું લગભગ 500 વર્ષ પુરાણું નગર છે. સીમાંત નગર હોઈ લશ્કરી છાવણી અને
હવાઈ મથક વગેરે અહીં વિકસ્યાં છે. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં ખાસ જોવાલાયક
છે આયનામહલ, મહારાવ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ, તળાવ અને તેમાં
માઈલો દૂરથી પાણી લાવતી ભૂગર્ભ નહેર. કચ્છની કલાનું શિખર એટલે આયના મહલ.
☁અંજાર :☁
ભુજથી પૂર્વ-દક્ષિણે આવેલું અંજાર પાણીદાર છરી-ચપ્પાં ,
સૂડીઓના ઉદ્યોગ તથા બાંધણી કળા માટે જાણીતું છે. જળેશ્વર મહાદેવતથા
જેસલ-તોરલની સમાધિ વિખ્યાત છે. અંજારથી લગભગ 4 કિમીના અંતરે જંગલી ગધેડા
(ઘુડખર) ફેબ્રુઆરીથીજૂન સુધીમાં જોઈ શકાય છે.
⛅ધીણોધરનો ડુંગર⛅
:ભુજથી આશરે 60 કિમી દૂર આવેલો આ ડુંગર દાદા ગોરખનાથની
તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. ડુંગર લગભગ 1250 ફૂટ ઊંચો છે. આ ડુંગરમાં થાનમઠ
આવેલો છે કે જે પીર અને યોગીઓની રહેવાની જગ્યા છે
☀.વેમુ ☀
:કચ્છ ના મોટા રણની દક્ષિણ સરહદે એક નાનું ગામ છે. છેલ્લાં 250 વર્ષોથી આ ગામના લોકો પોતાના મુખીની શહાદતનો શોક પાળી રહ્યાં છ
🌘🌐નારાયણ સરોવર :ભારતનાં પાંચ મુખ્ય પવિત્ર સરોવરોમાં નારાયણ સરોવરની ગણના થાય છે. આ સ્થળ વૈષ્ણવ ધર્મીઓનુ યાત્રાધામ છે.
🌖મુંદ્રા🌖
:મુંદ્રા વાડી – બગીચા અને તંદુરસ્ત આબોહવાને કારણે
કચ્છનાલીલા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં ખારેકનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં
થાય છ
🌝ે.માંડવી🌝
:ભુજથી દક્ષિણ-પશ્ચિમમાં આશરે 60 કિમીના અંતરે માંડવી (મડઈ)
બંદર તરીકે વિકાસ પામી રહેલું સ્થળ છે. માંડવીનો કિનારો ખૂબ રળિયામણો
હોવાથી એક ટીબી સેનેટોરિયમ પણ છે. પવનચક્કીથી વીજળીનું વ્યાપારી ધોરણે
ઉત્પાદન થાય છે.
🌱🌼ધોળાવીરા🌼
:ઈ. સ. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધોળાવીરા ટીંબાની પ્રથમ
જાણ થઈ. પુરાતન તત્વના શોધ કાર્ય પ્રમાણે આ સ્થનળે 4500 વર્ષ પહેલાં એક
વિશાળ અને ભવ્ય નગર હતું.
🌴કંડલા🌴
:કચ્છનું આ બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પોર્ટ છે.
🌱વઢવાણ 🌱
:વઢવાણ (જૂના સમયનું વર્ધમાનપુર) અને આધુનિક સુરેન્દ્ર નગરની
વચ્ચે ભોગાવો નદી વહે છે. ગામમાં સુંદર – શિલ્પસ્થાપત્યભરી માધાવાવ છે. સતી
રાણકદેવીની દેરીપ્રખ્યાત છે. વઢવાણ સૌરાષ્ટ્રંનો દરવાજો કહેવાય છે. આઝાદી
પછી ભારતમાં સૌપ્રથમ વિલીન થનારું રાજ્ય વઢવાણ હતું.
🌳ચોટીલા :🌳
ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા સુરેન્દ્રનગરથી 57 કિમી દૂર ડુંગર પર આવેલું છે. ડુંગરની ટોચ પર ચામુંડાદેવીનું મંદિર છે.
🌵તરણેતર :🌵
તરણેતર એ ત્રિનેત્ર શબ્દાનું અપભ્રંશ છે. રાજકોટથી
ઉત્તર-પૂર્વમાં 65 કિમી દૂર આવેલું તરણેતર એના મેળા માટે વિશ્વભરમાં
પ્રસિદ્ધ છે. હાલનું મંદિર ઈ. સ. 1902 માં બંધાયું હતું.
🍄ગાંધીનગર 🍄
:સને 1964-65 માં ગાંધીનગર ગુજરાતની નવી રાજધાનીનું શહેર
બન્યું આખું નગર જ નવેસરથી વસાવાયું. ચંડીગઢના સ્થપતિ લા કાર્બુઝિયેરના
નગરયોજના પર ગાંધીનગરની આયોજન-કલ્પના કરવામાં આવી. આખું શહેર 30 સેકટરમાં
વિભાજિત કરવામાં આવ્યું. વિધાનસભાનું સ્થાપત્ય કલાત્મંક છે. શહેરમાં સુંદર
બગીચાઓ ઉપરાંત લાખો વૃક્ષો ઉગાડાયાં છે.ગાંધીનગરનું અનોખું આકર્ષણ છે.
અક્ષરધામ. ભગવાન શ્રી સ્વાંમીનારાયણની સ્મૃતિમાં સર્જાયેલું આ સંસ્કૃતિ
તીર્થ કુલ 23 એકર ધરતી પર પથરાયેલું છે.છ વર્ષના સમયગાળામાં બંધાયેલું આ
મંદિર 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહોળું છે. મંદિરના
મધ્યંસ્થ ખંડમાં ભગવાન સ્વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ
બિરાજમાન છે
🍃.અડાલજ🍂
:ગાંધીનગરથી અમદાવાદના રસ્તે 10 કિમીના અંતરે અડાલજ ગામની
ઐંતિહાસિક વાવનું સ્થાપત્ય્ વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. આ વાવ
રાણી રુદાબાઈએ તેના પતિ રાજા વીરસિંહની યાદમાં સને 1499 માં બંધાવી હતી.
તેને 5 માળ છે. વાવની કુલ લંબાઈ 84 મીટર જેટલી છે.
🌲લોથલ 🌲
:અમદાવાદની પશ્ચિમે 84 કિમીના અંતરે આવેલા લોથલમાંથી હડપ્પા
સંસ્કૃતિના લગભગ ચાર હજાર વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્યા છે. આ સમૃદ્ધ
બંદરનો નાશ પૂરને કારણે થયો હોવાનું મનાય છે.
🌾ધોળકા :🌾
લોથલની પૂર્વે આવેલા ધોળકા ગામમાં મીનળદેવીએ બંધાવેલું મલાવ
તળાવ છે. ધોળકા જામફળની વાડીઓ માટે જાણીતું છે. ત્યાંથી દક્ષિણ-પૂર્વમાં
અમદાવાદ-ખેડા જિલ્લાઆની સરહદે ત્રણ નદીઓનાં સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય
છે.
🌿નળ સરોવર :🌿
અમદાવાદથી દક્ષિણ-પશ્ચિમે આશરે 60 કિમીના અંતરે આવેલું નળ
સરોવરઆશરે 115 ચો કિમીનો ઘેરાવો ધરાવેછે. વચમાં આશરે 350 જેટલા નાના બેટ
છે. નળ સરોવરનું આંતરરાષ્ટ્રીય મહત્વ છે, કારણ કેશિયાળા દરમિયાન
દેશપરદેશનાં પક્ષીઓનાં ટોળેટોળાં આવે છે. આમાં સૂરખાબનું આકર્ષણ વધુ રહે
છે.
🍁અમદાવાદ 🍁
:સાબરમતીના કિનારે આશાવલ અને કર્ણાવતી નામનાં બે નગરો હતાં.
ત્યારથી શરૂ થઈને અર્વાચીન અમદાવાદ સુધીનો એક રાજકીય અને સાંસ્કૃંતિક
ઈતિહાસ છે. સને 1411ના એપ્રિલ માસની પહેલી તારીખે અહમદ શાહે પ્રથમ ઈંટ
મૂકીશહેરનું નિર્માણ શરૂ કર્યું. અમદાવાદમાં બે કિલ્લા છે : ભદ્રનો અને
ગાયકવાડની હવેલીનો. ત્રણ દરવાજાની અંદર જતાં જમણે હાથે વિશાળ જામા મસ્જિદ
આવેલી છેજે સને 1423 માં બંધાયેલી. આ સિવાય ઝકરિયા મસ્જિદ, રાણી રૂપમતીની
મસ્જિદ પણ પ્રખ્યાત છે.સને 1572 માં બંધાયેલી સીદી સૈયદની જાળીઓ
વિશ્વવિખ્યા્ત છે. કુતુબુદ્દીન હૌજે કુતુબ તળાવ 1451 માં બંધાવેલું જે આજે
કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. 76 એકર જેટલી જમીન રોકતા આ તળાવનો ઘેરાવો
લગભગ 2 કિમી જેટલોછે તથા વ્યા્સ 650 મીટર છે. વચમાંઆવેલી નગીનાવાડી તેની
સુંદરતામાં વધારો કરે છે. કુશળ પ્રાણીવિદ્દ રૂબીન ડેવિડના પ્રયાસોથી
કાંકરિયાની આસપાસની ટેકરીઓ પર વિકસેલા બાળક્રીડાંગણ, પ્રાણીસંગ્રહ,
જળચરસંગ્રહ ગુજરાતનું આગવું ગૌરવ ગણાય છે. સને 1450 માં સીદી બશીરની
મસ્જિદના ઝૂલતા મિનારાઓની રચના થઈ.1850માં દિલ્લી દરવાજા બહાર પ્રેમચંદ
સલાટે સફેદ આરસનું હઠીસિંગનું જિનાલય રચ્યું. બીજાં ધર્મસ્થાનોમાં પાંડુરંગ
આઠવલેજીનું ભાવનિર્ઝરમાંનું યોગેશ્વરનું મંદિર, ચિન્મય મિશન,હરેકૃષ્ણા
સંપ્રદાયનું ઇસ્કોન મંદિર અને સોલા ખાતે ભાગવત વિદ્યાપીઠ છે.નૃત્યક્ષેત્રે
શ્રીમતી મૃણાલિની સારાભાઈની દર્પણ સંસ્થા અને કુમુદિની લાખિયાની કદંબ
સંસ્થાકામ કરી રહી છે. સ્થાપત્ય શિક્ષણક્ષેત્રે સ્કૂલ ઓફ આર્કિટેકચર, કલાનો
રોજિંદા જીવન સાથે સંદર્ભ રચતી એન.આઈ.ડી. અને ઉદ્યોગ સંચાલનના શિક્ષણ
માટેની આઈ. આઈ. એમ. ભારતભરની બેનમૂન સંસ્થાઓ છે. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત
વિદ્યાપીઠ સ્વતંત્ર વિદ્યાપીઠ તરીકે ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને શિક્ષણ
આપી રહી છે. વિજ્ઞાન ક્ષેત્રે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઔદ્યોગિક સંશોધન
માટેની અટિરા તો અંધ-બહેરાંમૂગાં માટેની બી. એમ. એ. સંસ્થાઓની નામના
દેશ-વિદેશમાંછે. સરખેજ નજીક વિશાલા એક વિશિષ્ટ પ્રકારનું નાસ્તા ગૃહ છે.
જેમાં ગામડાનું વાતાવરણ ઊભુંકરવામાં આવ્યું છે. અહીં વિવિધ પ્રકારના
વાસણોનો સંગ્રહ છે.સને 1915માં રાષ્ટ્રટપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતીના
કાંઠે ‘સત્યાગ્રહ આશ્રમ‘ની સ્થાપના કરી હતી. અહીંયા ગાંધીજીનું નિવાસસ્થાન
હ્રદયકુંજ આવેલું છે
🌻.મોરબી🌹
:મચ્છુ નદીને કિનારે મોરબી વસ્યું છે. શિલ્પયુક્ત મણિમંદિર
કળાનો ઉત્કૃઊષ્ટ્ નમૂનો છે. મોરબીમાં ઘડિયાળ તથા પોટરી બનાવવાના ઉદ્યોગ ખૂબ
વિકસ્યા છે.નજીકમાં નાનકડું ગામ ટંકારા આર્યસમાજના સ્થાપક સ્વામી
દયાનંદજીનું જન્મ સ્થાન છે.
🌹વાંકાનેર :🌹
રાજકોટથી 38 કિમી દૂર વાંકાનેરમાં મહારાજાનો મહેલ દર્શનીય છે.
મહારાજાના વિશિષ્ટ શોખની યાદગીરી રૂપે પુરાણી મોટરોનાં મોડલો (વિન્ટેજ
કારો)નોમોટો સંગ્રહ પણ છે. પોટરી ઉદ્યોગ વિકાસ પામ્યો છે
🍀.રાજકોટ :🍀
રાજકોટની સ્થાપના સોળમી સદીમાં કુંવર વિભોજી જાડેજા નામના
રાજપૂત સરદારે કરી. અહીંની રાજકુમાર કોલેજ જાણીતી શિક્ષણ સંસ્થા છે.
મહાત્મા ગાંધીના પરિવારનું પૈતૃક સ્થાંન કબા ગાંધીનો ડેલો, વોટ્સન
સંગ્રહાલય ખ્યાંતનામ છે.
💿ગોંડલ 💿
:રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું ગોંડલ ભુવનેશ્વરી દેવી તથા
સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોને લીધે જાણીતું છે. ગોંડલગોંડલી નદીના
કિનારે વસેલું છે.
💮વીરપુર 💮
:રાજકોટથી દક્ષિણે 38 કિમી દૂર વીરપુર સંત જલારામના સ્થાનકને કારણે ખ્યાતનામ બન્યું છે.d
💢જામનગર💢
:સને 1540 માં જામ રાવળે કચ્છ છોડીને જામનગર શહેર વસાવેલું.
શહેર વચ્ચે્ના રણમલ તળાવમાં આવેલો લાખોટા મહેલ વીરતા અને પ્રેમનું પ્રતીક
છે. સૌરાષ્ટ્રેનું પેરિસ કહેવાતું જામનગર એક વખત છોટે કાશી તરીકે પણ
ઓળખાતું. આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી રસાયણ શાળાઓએ આજે ઝંડુ
ફાર્મસીનું રૂપ ધારણ કર્યું છે. શહેરમાં આવેલી આયુર્વેદિક યુનિવર્સિટી અને
સૌર– ચિકિત્સા માટેનું સોલેરિયમ પ્રખ્યાત છે. અહીંનું સ્મશાન માણેકબાઈ
મુક્તિધામ અનોખું છે. રણમલ તળાવની અગ્નિ દિશાએ બાલા હનુમાન મંદિર છે. જેનું
નામ ‘ગિનેસ બુક‘માં નોંધાયું છે, કારણ કે 1 ઓગષ્ટં 1964 થી શરૂ થયેલ શ્રી
રામ… અખંડ ધુન નિરંતર ચાલુ રહી છે. જામનગરની એક તરફ બંધ બાંધીને બનાવેલું
રણજીતસાગર છે તો બીજી બાજુ બેડી બંદર છે. બેડીમાં હવાઈદળ તથા નૌકાદળનું
મહત્વનું મથક છે. નજીકના બાલાછડીમાં સૈનિકશાળા છે. દરિયામાં 22 કિમી દૂર
પરવાળાના સુંદર રંગોના ખડકોવાળા ટાપુઓ પીરોટન ટાપુઓ તરીકે ઓળખાય છે. આ
ટાપુઓની આસપાસનો 170 ચો કિમી વિસ્તાર ‘દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન‘ જાહેર
કરાયો છે
🎈.દ્વારકા 🎈
:દ્વારકા હિન્દુંઓનાં ચાર યાત્રાધામો પૈકીનું એક છે.
દ્વારકામાં 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર છે. પાંચ માળનું વિશાળ
મંદિર 60 સ્તંભો પરઊભું છે. નજીકમાં જ શ્રીમદ શંકરાચાર્યનું શારદાપીઠ
આવેલું છે. દ્વારકાથી 32 કિમી દૂર શંખોદ્વાર બેટ છે કે જે બેટ દ્વારકા
તરીકે ઓળખાય છે. જામનગર અને દ્વારકા વચ્ચેં મીઠાપુરમાં ટાટા કેમિકલનું
મીઠાનું કારખાનું છે.
🔥પોરબંદર :🔥
સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું પોરબંદર મહાત્મા ગાંધીનું
જન્મ સ્થાન છે. આને સુદામાપુરી પણ કહે છે. અહીં મોટી સંખ્યામાં ‘સીદ્દી‘
જાતિના લોકો વસ્યા છે, જેઓનું મૂળ વતન આફ્રિકા માનવામાં આવે છે.
અહીંનાજોવાલાયક સ્થળોમાં ગાંધીજીવનની ઝાંખી કરાવતું કીર્તિમંદિર,
સુદામામંદિર, નેહરુ ૫લેનેટોરિયમ, ભારત મંદિર તથા સમુદ્રતટ વગેરે ગણાવી
શકાય.
💎અહમદપુર – માંડવી 💎:દરિયાકિનારે આવેલું નયનરમ્ય નૈસર્ગિક સૌંદર્ય ધરાવતું સ્થટળછે.
🌸જૂનાગઢ🌸
:ગિરનારની છાયામાં વિસ્તરરેલું નગર જૂનાગઢ ભક્ત નરસિંહ
મહેતાની નગરી ગણાય છે. હડપ્પાઓની સંસ્કૃતિ પહેલાંના અવશેષો અહીંથી મળી
આવ્યા છે. ગિરનાર જવાના રસ્તે અશોકે કોતરાવેલ શિલાલેખ છે.
💥ગિરનાર 💥
:ગિરનાર પર્વતની 600 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે દસ
હજારપગથિયાં ચડવાં પડે છે. ગિરનાર મુખ્યત્વે જૈન તીર્થધામ છે. ગિરનાર
રૈવતાચલના નામે પણ ઓળખાય છે. ટોચ પર સૌથી મોટું નેમિનાથજીનું દેરાસર છે.
છેક ટોચે અંબાજીનું મંદિર છે.
🌏સાસણગીર 🌏
:ગીરની તળેટીમાંથી સમુદ્ર સુધીનાદક્ષિણ સૌરાષ્ટ્રના
વિસ્તારમાં વિસ્તારેલું સાસણગીરનું જંગલ સિંહોના અભયારણ્ય તરીકે પ્રખ્યાત
છે. વનસ્પ્તિશાસ્ત્રીઓના અભિપ્રાય મુજબ અહીં લગભગ 50 જાતનાં ઘાસ ઊગે છે.
ગીરનાં બીજાં નોંધપાત્ર પ્રાણી છે નીલગાય અને મોટાં શીંગડાંવાળી ભેંસ.
🍁તુલસીશ્યાસમ🍁
:ગિર પ્રદેશની મધ્યમાં આવેલા આ સ્થળે સાત કુંડ છે. તેનું પાણી 70થી 80 C જેટલું ગરમ રહે છે.
🎋ચોરવાડ 🎋
:ભૂતકાળમાં ચાંચિયાઓ માટેના સ્થળચોરવાડનું મૂળ નામ ચારુવાડી
છે. આ સ્થળ નારિયેળ, નાગરવેલનાં પાન અને સોપારી માટે પ્રસિદ્ધ છે. જૂનાગઢના
નવાબો માટે આ ઉનાળાનો મુકામ હતો. નવાબનો ગ્રીષ્મ મહેલ આજે હોલીડે-હોમમાં
ફેરવાઈ ગયો છે.
📺સોમનાથ 📺
:સોમનાથ એ ભારતમાં શૈવ સંપ્રદાયનાં અત્યંત પવિત્ર એવા બાર
જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છે. વેરાવળથી 5 કિમી દૂર દરિયાકિનારે આવેલું
સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું છે. સને 1950 માં સોમનાથના
નવનિર્માણનું કામ શરૂ થયું. જેમાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. સને
1995માં સોમનાથની ફરીથી નવરચના કરાઈ હતી.મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્ણને
પારધીએ તીર માર્યુંહતું તે ભાલકાતીર્થ છે.
📢લાઠી 📢
:અમરેલીનું લાઠી ગામ રાજવી કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.
🎋ભાવનગર 🌟:ભાવનગરની સ્થાપના મહારાજ ભાવસિંહજી પહેલાએ 1723
માં વડવા ગામ નજીક કરી. બુનિયાદી શિક્ષણ માટે દક્ષિણામૂર્તિ સંસ્થાની શરૂઆત
અહીં થઈ. ગાંધી સ્મૃતિ, બાર્ટન લાઇબ્રેરી, બહેરા – મૂંગાશાળા, લોકમિલાપ,
સોલ્ટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ગૌરીશંકર તળાવ, તખતેશ્વર મંદિર વગેરે જાણીતાં
છે.
🌟ગઢડા🌟
:ભાવનગરથી ઉત્તર – પશ્ચિમે આવેલું ગઢડા સ્વાસમીનારાયણ સંપ્રદાયનું મહત્વનું ધામ છે
.🌷પાલિતાણા 🌷
:પાલિતાણા પાસેના 503 મીટર ઊંચા શેત્રુંજ્ય પર્વતમાળા પરનાં
108મોટાં દેરાસર અને 872 નાની દેરીઓવિશ્વ પ્રસિદ્ધ છે. આ પર્વતને પુંડરિક
ગિરિ પણ કહે છે. અગિયારમાં સૈકાનાં આ મંદિરો મોટે ભાગે આરસપહાણ અને સફેદ
પથ્થરોથી બંધાયેલાં છે. શેત્રુંજ્ય ચડતાં જમણી બાજુએ આધુનિક યુગમાં
બંધાયેલું સમવસરણમંદિર આવેલું છે.
🌺વેળાવદર 🌺
:અમદાવાદ-ભાવનગર રસ્તાં ઉપર વલભીપુર નજીક 8 ચો કિમી વિસ્તારમાં વેળાવદરનો દુનિયાનો સૌથી મોટો કાળીયાર રાષ્ટ્રીય પાર્ક આવેલો છે.
🍎📝विश्व📝🍎
विश्व का सबसे बड़ा महाद्वीप - एशिया ( विश्व के क्षेत्रफल का 30%)
विश्व का सबसे छोटा महाद्वीप - आस्ट्रेलिया
विश्व का सबसे बड़ा महासागर - प्रशांत महासागर
विश्व का सबसे छोटा महासागर - आर्कटिक महासागर
विश्व का सबसे गहरा महासागर - प्रशांत महासागर
विश्व का सबसे बड़ा सागर - दक्षिणी चीन सागर
विश्व की सबसे बड़ी खाड़ी - मेक्सिको की खाड़ी
विश्व का सबसे बड़ा द्वीप - ग्रीनलैण्ड
विश्व का सबसे बड़ा द्वीप समूह - इण्डोनेशिया
विश्व की सबसे लम्बी नदी - नील नदी ल. 6650 किमी
विश्व की सबसे बड़ी अपवाह क्षेत्र वाली नदी - अमेजन नदी
विश्व की सबसे बड़ी सहायक नदी - मेडिरा ( अमेजन की )
विश्व की सबसे व्यस्त व्यापारिक नदी - राइन नदी
विश्व की सबसे बड़ी नहर - स्वेज नहर
विश्व की सबसे व्यस्त नहर - कील नहर
विश्व का सबसे बड़ा नदी द्वीप - माजुली, भारत
विश्व का सबसे बड़ा देश - रूस
विश्व का सबसे छोटा देश - वेटिकन सिटी ( 44 हेक्टेयर)
विश्व में सर्वाधिक मतदाताओं वाला देश - भारत
विश्व में सबसे लंबी सीमा रेखा वाला देश - कनाडा
विश्व में सबसे ज्यादा सीमा रेखा वाला देश - चीन ( 13 देश )
विश्व का सबसे बड़ा रेगिस्तान - सहारा ( आफ्रीका )
एशिया का सबसे बड़ा रेगिस्तान - गोबी
विश्व की सबसे ऊंची पर्वत चोटी - माउण्ट एवरेस्ट ( 8848 मी. )
विश्व की सबसे लम्बी पर्वतमाला - एणडीज ( दक्षिण अमेरिका )
विश्व का सबसे ऊंचा पठार - पामीर का पठार
विश्व का सबसे गर्म प्रदेश - अल्जीरिया ( लीबिया )
विश्व का सबसे ठंडा स्थान - वोस्तोक अंटार्कटिका
विश्व का सबसे शुष्क स्थान - अटाकामा मरुस्थल चिली
विश्व का सबसे ऊंचा जलप्रपात - एंजिल जलप्रपात
विश्व का सबसे बड़ा जलप्रपात - ग्वायरा जलप्रपात
विश्व का सबसे चौड़ा जलप्रपात - खोन जलप्रपात
विश्व की सबसे बड़ी खारे पानी की झील - केस्पियन सागर
विश्व की सबसे बड़ी ताजा पानी की झील - लेक सुपीरियर
विश्व की सबसे गहरी झील - बैकाल झील
विश्व सबसे अधिक ऊंचाई पर स्थित झील - टिटिकाका
विश्व की सबसे बड़ी कृत्रिम झील - वोल्गा झील
विश्व का सबसे बड़ा डेल्टा - सुन्दरवन डेल्टा
विश्व का सबसे बड़ा महाकाव्य - महाभारत
विश्व का सबसे बड़ा अजायबघर - अमेरिकन म्यूजियम आँफ नेचुरल हिस्ट्री
विश्व का सबसे बड़ा चिड़ियाघर - क्रूजर नेशनल पार्क ( द. आफ्रीका )
विश्व का सबसे बड़ा पक्षी - आस्ट्रिच ( शुतुरमुर्ग )
विश्व का सबसे छोटा पक्षी - हमिंग बर्ड
विश्व का सबसे बड़ा स्तनधारी - नीली व्हेल
विश्व का सबसे विशाल मंदिर - अंकोरवाट का मंदिर
विश्व में महात्मा बुद्ध की सबसे ऊंची प्रतिमा - उलान बटोर ( मंगोलिया )
विश्व की सबसे ऊंची मीनार - कुतुबमीनार
विश्व का सबसे बड़ा घंटाघर - द ग्रेट बेल आँफ मास्को
विश्व की सबसे बड़ी मूर्ति - स्टैच्यू आँफ लिबर्टी
विश्व का सबसे बड़ा हिन्दू मंदिर परिसर - अक्षरधाम मंदिर दिल्ली
विश्व की सबसे बड़ी मस्जिद - जामा मस्जिद - दिल्ली
विश्व की सबसे ऊंची मस्जिद - सुल्तान हसन मस्जिद,कहिरा
विश्व का सबसे बड़ा चर्च - वेसिलिका आँफ सेंट पीटर ( वेटिकन सिटी )
विश्व की सबसे लंबी रेलवे लाइन - ट्रांस - साइबेरियन लाइन
विश्व में सबसे लंबी रेलवे सुरंग - सीकन रेलवे सुरंग जापान
विश्व का सबसे लम्बा रेलवे प्लेटफार्म - खड़गपुर प. बंगाल 833
विश्व का सबसे बड़ा रेलवे स्टेशन - ग्रांड सेंट्रल टर्मिनल न्यूयॉर्क
विश्व में सबसे व्यस्त हवाई अड्डा - शिकागो - इंटरनेशनल एयरपोर्ट
विश्व का सबसे बड़ा हवाई अड्डा - किंग खालिद हवाई अड्डा रियाद, सऊदी अरब
विश्व का सबसे बड़ा बंदरगाह - न्यूयॉर्क
विश्व का सबसे लंबा बांध - हीराकुण्ड बांध उड़ीसा
विश्व का सबसे ऊंचा बांध - रेगुनस्की ( ताजिकिस्तान )
विश्व की सबसे ऊंची सड़क - लेह मनाली मार्ग
विश्व का सबसे बड़ा सड़क पुल - महात्मा गांधी सेतु पटना
विश्व का सबसे बड़ा राजमार्ग - ट्रांस कनेडियन
विश्व का सबसे ऊंचा ज्वालामुखी - माउंट कॅाटोपैक्सी
विश्व में सबसे अधिक कर्मचारियों वाला विभाग - भारतीय रेलवे
विश्व में सबसे ऊंचा क्रिकेट मैदान - चैल हिमाचल प्रदेश
विश्व का सबसे बड़ा पुस्तकालय - कांग्रेस पुस्तकालय लंदन
विश्व का सबसे बड़ा संग्रहालय - ब्रिटिश संग्रहालय लंदन
विश्व की सबसे बड़ी कार्यलयी इमारत - पेंटागन ( यू. एस. ए.)

🌹नदियों के किनारों पर बसे
विश्व के प्रमुख नगर🌹
विश्व के प्रमुख नगर🌹
🍭 नगर 👉 नदी
〰🔸〰🔸〰
🍭 मास्को 👉 मोस्कवा नदी
🍭 कोलम्बो 👉 केलानी नदी
🍭 बगदाद 👉 टिगरिस नदी
🍭नई दिल्ली 👉 य मुनानदी
🍭बेलग्रेड 👉 डेन्यूब नदी
🍭आगरा 👉 यमुनानदी
🍭 बर्लिन 👉 स्ट्री नदी
🍭 हरिद्वार 👉 गंगा नदी
🍭 बुडापेस्ट 👉 डेन्यूब नदी
🍭 कानपुर 👉 गंगानदी
🍭 काहिरा 👉 नील नदी
🍭 नासिक 👉 गोदावरी नदी
🍭 करांची 👉 सिन्धु नदी
🍭 उज्जैन 👉 क्षिप्रा नदी
🍭 लन्दन 👉 टेम्स नदी
🍭 श्रीनगर 👉 झेलमनदी
🍭 लाहौर 👉 रावी नदी
🍭 इलाहाबाद 👉 गंगा-यमुना
🍭 न्यूयार्क 👉 हडसन नदी
🍭 अहमदाबाद 👉 साबरमती
🍭 पेरिस 👉 सीन नदी
🍭 कोलकात्ता 👉 हुगली
🍭 रोम 👉 टाईबर नदी
🍭 गुवाहाटी 👉 ब्रह्मपुत्र
🍭 शंघाई 👉 यांगटिसिक्यांग
🍭 जबलपुर 👉 नर्मदा
🍭टोकियो 👉 सुमीदा नदी
🍭 सूरत 👉 ताप्ती
🍭 विएना 👉 डेन्यूब नदी
🍭 हैदराबाद 👉 मूसी
🍭 वारसा 👉 विस्तुला नदी
〰🔸〰🔸〰
🍭 मास्को 👉 मोस्कवा नदी
🍭 कोलम्बो 👉 केलानी नदी
🍭 बगदाद 👉 टिगरिस नदी
🍭नई दिल्ली 👉 य मुनानदी
🍭बेलग्रेड 👉 डेन्यूब नदी
🍭आगरा 👉 यमुनानदी
🍭 बर्लिन 👉 स्ट्री नदी
🍭 हरिद्वार 👉 गंगा नदी
🍭 बुडापेस्ट 👉 डेन्यूब नदी
🍭 कानपुर 👉 गंगानदी
🍭 काहिरा 👉 नील नदी
🍭 नासिक 👉 गोदावरी नदी
🍭 करांची 👉 सिन्धु नदी
🍭 उज्जैन 👉 क्षिप्रा नदी
🍭 लन्दन 👉 टेम्स नदी
🍭 श्रीनगर 👉 झेलमनदी
🍭 लाहौर 👉 रावी नदी
🍭 इलाहाबाद 👉 गंगा-यमुना
🍭 न्यूयार्क 👉 हडसन नदी
🍭 अहमदाबाद 👉 साबरमती
🍭 पेरिस 👉 सीन नदी
🍭 कोलकात्ता 👉 हुगली
🍭 रोम 👉 टाईबर नदी
🍭 गुवाहाटी 👉 ब्रह्मपुत्र
🍭 शंघाई 👉 यांगटिसिक्यांग
🍭 जबलपुर 👉 नर्मदा
🍭टोकियो 👉 सुमीदा नदी
🍭 सूरत 👉 ताप्ती
🍭 विएना 👉 डेन्यूब नदी
🍭 हैदराबाद 👉 मूसी
🍭 वारसा 👉 विस्तुला नदी
🍭 लखनऊ 👉 गोमती
➨ प्रधानमंत्री जन-धन योजना - 28 अगस्त 2014
➨ डिजिटल इंडिया - 21 अगस्त 2014
➨ मेक इन इण्डिया - 25 सितम्बर 2014
➨ स्वच्छ भारत मिसन - 2 अक्टूबर 2014
➨ सांसद आदर्श ग्राम योजना - 11 अक्टूबर 2014
➨ श्रमेव जयते - 16 अक्टूबर 2014
➨ जीवन प्रमाण(पेंसन भोगियों के लिए) - 10 नवम्बर 2014
➨ मिसन इंद्र धनुष(टीकाकरण) - 25दिसम्बर 2014
➨ निति(NITI) आयोग - 1 जनवरी 2015
➨ पहल(प्रत्यक्ष हस्तांतरण) - 1 जनवरी 2015
➨ ह्रदय(समृध्दसांस्कृतिक विरासत संरक्षण व कायाकल्प) - 21जनवरी 2015
➨ बेटी बचाओ-बेटी पढ़ाओ - 22 जनवरी 2015
➨ सुकन्या समृध्धि योजना - 22 जनवरी 2015
➨ मृदा स्वास्थ कार्ड - 19 फरवरी 2015
➨ प्रधानमंत्रीकौशल विकाश - 20 फरवरी 2015
➨ प्रधानमंत्रीजीवन ज्योति - 9 मई 2015
➨ प्रधानमंत्रीसुरक्षा बीमा - 9 मई 2015
➨ अटल पेंसन योजना~9 मई 2015
➨ उस्ताद(usttad)(अल्पसंख्यक कारीगर) - 14 मई 2015
➨ कायाकल्प(जन स्वास्थ) - 15 मई 2015
➨ डीडी किसान चैनल - 26मई 2015

⛔⛔ Samayiko ⛔⛔
〰〰〰〰〰〰〰〰〰
💥 Jivan Shikshan
🔹 GCERT, Gandhinagar
〰〰〰〰〰〰〰〰〰
💥 Jivan Shikshan
🔹 GCERT, Gandhinagar
💥 Bal Shrusti
🔹 Guj. Raj. Pathya. Pustak Mandal, Gandhinagar
🔹 Guj. Raj. Pathya. Pustak Mandal, Gandhinagar
💥 Madhyamik ane Shikshan Parikshan
🔹 Guj. Madhyamik
Shikshan Board
🔹 Guj. Madhyamik
Shikshan Board
💥 Bal Vishva
🔹 Children Uni., Gandhinagar
🔹 Children Uni., Gandhinagar
💥 Rojgar Samachar
🔹 Mahiti khatu, Gandhinagar
🔹 Mahiti khatu, Gandhinagar
💥 Gujarat
🔹 Mahiti Vibhag, Gandhinagar
🔹 Mahiti Vibhag, Gandhinagar
💥 Shabda Shrusti
🔹 Guj. Sahitya Academy,Gandhinagar
🔹 Guj. Sahitya Academy,Gandhinagar
💥 Shikshak Jyot
🔹 Guj. Rajya Prathmik Shikshak Sangh, Gandhinagar
🔹 Guj. Rajya Prathmik Shikshak Sangh, Gandhinagar
💥 Akhand Anand
🔹 Bhikshu Akhandanandan Trust, Amdavad
🔹 Bhikshu Akhandanandan Trust, Amdavad
💥 Bhumi Putra
🔹 Yagna Prakasan Samiti, Vadodara
🔹 Yagna Prakasan Samiti, Vadodara
💥 Kumar
🔹 Dhiru Parikh-Kumar Trust, Amdavad
🔹 Dhiru Parikh-Kumar Trust, Amdavad
💥 Parab
🔹 Guj. Sahitya Parisad, Amdavad
🔹 Guj. Sahitya Parisad, Amdavad
💥 Jan Kalyan
🔹 Punit Seva Trust, Amdavad
🔹 Punit Seva Trust, Amdavad
💥 Kavita
🔹 Suresh Dalal-Janmbhumi Trust, Amdavad
🔹 Suresh Dalal-Janmbhumi Trust, Amdavad
💥 Safari
🔹 Nagendra Vijay, Amdavad
🔹 Nagendra Vijay, Amdavad
📝➡Bharat nu bandharan..⬅📝🙏
👉 1⃣રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
– ઓછામાં ઓછી ૩૦ વર્ષ
– ઓછામાં ઓછી ૩૦ વર્ષ
👉2⃣ રાજ્યસભાના સભ્યો કેટલા વર્ષ માટે ચૂંટાય છે ?
– ૬ વર્ષ માટે
– ૬ વર્ષ માટે
👉3⃣રાજ્યસભા એ કેવુ ગૃહ છે ?
– કાયમી ગૃહ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે ?
– ૧/૩ ભાગના સભ્યો
– કાયમી ગૃહ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે ?
– ૧/૩ ભાગના સભ્યો
👉4⃣રાજ્યસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
– ઓછામાં ઓછી બે(૨) બેઠક
– ઓછામાં ઓછી બે(૨) બેઠક
👉5⃣ રાજ્યસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
– અધ્યક્ષ દ્વારા(ચેરમૅન)
– અધ્યક્ષ દ્વારા(ચેરમૅન)
👉6⃣ રાજ્યસભાના અધ્યક્ષનો હોદ્દો કોણ સંભાળે છે ?
– ભારતના ઉપરાષ્ટ્રપતિ
– ભારતના ઉપરાષ્ટ્રપતિ
👉7⃣ બંધારણની કઈ કલમ અનુસાર લોકસભાના સભ્યો ચૂંટાય છે ?
– કલમ (૮૧) અનુસાર
– કલમ (૮૧) અનુસાર
👉7⃣ ૪૨મા બંધારણીય સુધારા મુજબ લોકસભાની સભ્યસંખ્યા કેટલી રહેશે ?
– ૫૪૫ સભ્યો
– ૫૪૫ સભ્યો
👉8⃣લોકસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
– ઓછામાં ઓછી ૨૫ વર્ષ 👉9⃣લોકસભાની સમય મર્યાદા કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે ?
– ૫ વર્ષ
– ઓછામાં ઓછી ૨૫ વર્ષ 👉9⃣લોકસભાની સમય મર્યાદા કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે ?
– ૫ વર્ષ
👉1⃣0⃣લોકસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
– ઓછામાં ઓછી બે(૨) બેઠક
– ઓછામાં ઓછી બે(૨) બેઠક
👉1⃣1⃣લોકસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
– અધ્યક્ષ દ્વારા(સ્પીકર)
👉1⃣2⃣બંધારણમાં અત્યાર સુધી કેટલા સુધારાઓ થયા છે ?
– ૭૮ સુધારા
👉1⃣3⃣દરેક પ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે ?
– વડાપ્રધાન ને 👉1⃣4⃣પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર છે ?
– લોકસભાને 👉1⃣5⃣પ્રધાનો દરેક કાર્ય કોના નામે કરે છે ?
– રાષ્ટ્રપતિ

1⃣6⃣ સરકારી ખરડાઓ કોણ રજુ કરે છે ?
– જે–તે ખાતા ના પ્રધાન
– જે–તે ખાતા ના પ્રધાન
1⃣7⃣. બિનસરકારી ખરડો એટલે શું ?
– પ્રધાન સિવાય અન્ય કોઈ સભ્ય ખરડો રજુ કરે
– પ્રધાન સિવાય અન્ય કોઈ સભ્ય ખરડો રજુ કરે
1⃣8⃣ખરડો રજુ કરતા પહેલા કોની મંજુરી લેવી પડે ?
– સ્પીકરની
1⃣9⃣કયો ખરડો પહેલા લોકસભામાં જ રજુ થઇ શકે ?
– નાણાંકીય ખરડો
– સ્પીકરની
1⃣9⃣કયો ખરડો પહેલા લોકસભામાં જ રજુ થઇ શકે ?
– નાણાંકીય ખરડો
2⃣0⃣ લોકસભાએ પસાર કરેલા નાણાંકીય ખરડાને રાજ્યસભાએ ચર્ચા કરી કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવો પડે ?
– ૧૪ દિવસ
– ૧૪ દિવસ
2⃣1⃣૧૪ દિવસમાં પરત ન મોકલેલો ખરડો કોણે પસાર કર્યો ગણાય ?
– રાજ્યસભાએ
👉2⃣2⃣બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી નક્કી કરવામાં આવી છે ?
– કલમ ૫૮
– રાજ્યસભાએ
👉2⃣2⃣બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી નક્કી કરવામાં આવી છે ?
– કલમ ૫૮
📝📝📝📝
[19/08 7:18 PM] divyesh jora: 📝📝📝📝📝📝
➡ 2⃣3⃣. વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
– ૩૦ વર્ષ
[19/08 7:18 PM] divyesh jora: 📝📝📝📝📝📝
➡ 2⃣3⃣. વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
– ૩૦ વર્ષ
➡2⃣4⃣વિધાન પરિષદમાં સભ્યસંખ્યા ઓછામા ઓછી કેટલી હોવી જોઇએ ?
– ૪૦
📝📝📝📝
➡2⃣5⃣વિધાન પરિષદના સભ્યો માંથી દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે ?
– ૧/૩ સભ્યો
– ૪૦
📝📝📝📝
➡2⃣5⃣વિધાન પરિષદના સભ્યો માંથી દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે ?
– ૧/૩ સભ્યો
➡2⃣6⃣ભારત સરકારના બંધારણીય વડા એટલે ?
– રાષ્ટ્રપતિ
– રાષ્ટ્રપતિ
➡2⃣7⃣. ભારત સરકારના વહિવટી વડા એટલે ?
– વડા પ્રધાન
– વડા પ્રધાન
➡2⃣8⃣. લોક સભાના અધ્યક્ષ એટલે ?
– સ્પીકર
– સ્પીકર
➡2⃣9⃣ રાજ્યસભાના અધ્યક્ષ એટલે ?
– ચૅરમૅન
– ચૅરમૅન
➡3⃣0⃣રાજ્યના વહિવટી વડા એટલે ?
– મુખ્યમંત્રી
📝📝📝📝📝
➡3⃣1⃣પરદેશમાં ભારત સરકારના પ્રતિનિધિ એટલે ?
– રાજદૂત
➡3⃣2⃣મ્યુનિસિપલ કૉર્પોરેશનના વડા એટલે ?
– મેયર
– મુખ્યમંત્રી
📝📝📝📝📝
➡3⃣1⃣પરદેશમાં ભારત સરકારના પ્રતિનિધિ એટલે ?
– રાજદૂત
➡3⃣2⃣મ્યુનિસિપલ કૉર્પોરેશનના વડા એટલે ?
– મેયર
➡3⃣3⃣ જિલ્લાના વહિવટી વડા એટલે ?
– કલેકટર
– કલેકટર
➡3⃣4⃣ તાલુકાના વહિવટી વડા એટલે ?
– મામલતદાર
– મામલતદાર
➡3⃣5⃣ લોકશાહીમાં નૈતિક સલાહકાર
– લોકપાલ
– લોકપાલ
➡3⃣6⃣. તંત્રના ફેડરેશનના વડા એટલે ?
– કમિશનર
– કમિશનર
➡3⃣7⃣. જિલ્લાના પોલીસ વડા એટલે ?
– ડી.એસ.પી.
– ડી.એસ.પી.
➡3⃣8⃣રાજ્યના પોલીસ વડા એટલે ?
– આઈ.જી.પી.
➡3⃣9⃣ રાજ્યના વહિવટી ખાતાના વડા એટલે ?
– સચિવ
– આઈ.જી.પી.
➡3⃣9⃣ રાજ્યના વહિવટી ખાતાના વડા એટલે ?
– સચિવ
➡4⃣0⃣ ચૅરમૅનના હોદ્દા પરની મહિલા માટે વપરાતો શબ્દ કયો ?
– ચૅરપર્સન
➡4⃣1⃣ એટર્ની જનરલ એટલે શું ?
– સરકારનો કાયદાકીય. સલાહકાર .📝
– ચૅરપર્સન
➡4⃣1⃣ એટર્ની જનરલ એટલે શું ?
– સરકારનો કાયદાકીય. સલાહકાર .📝
🎯🍎Economic IMP Question......🎈🎈
1. ‘वेल्थ ऑफ नेशंस’ पुस्तक के लेखक कौन हैं? – एडम
स्मिथ
2. भारत में सिंचाई का सबसे महत्वपूर्ण साधन क्या है? –
नहरें
3. देश में राष्ट्रीय न्यादर्श (N.S.S.) की स्थापना कब
हुई? – 1950 ई. में
4. भारत को अधिकतम किससे कर आय प्राप्त होती है? –
निगम कर से
5. किन देशों की मुद्रा प्रायः हार्ड करेन्सी होती है? –
विकसित देशों की
6. भारत में कोयले की सबसे मोटी पटल कहां पायी जाती है?
– सिंगरौली में
7. भारत का प्राचीनतम विशाल उद्योग कौनसा है? – सूती
वस्त्र उद्योग
8. भारतीय रेलवे कितने जोन में विस्थापित है? – 17
9. भारत में आर्थिक नियोजन कब प्रारम्भ हुए? – 1 अप्रैल,
1951 को
10. ज्ञान प्रकाश समिति का सम्बन्ध किससे था? – चीनी
घोटाला
11. अन्तर्राष्ट्रीय व्यापार का प्रमुख प्रहरी कौन है? –
W.T.O.
12. ‘फ्री ट्रेड टुडे’ पुस्तक के लेखक कौन हैं? – जगदीश
भगवती
13. कृषि लागत एवं मूल्य आयोग कहाँ स्थित है? – नई
दिल्ली
14. हिन्दू वृद्धि दर किससे सम्बन्धित है? – राष्ट्रीय आय
से
15. वार्षिक वित्तीय विवरण (बजट) संसद के दोनों सदनों
के समक्ष किसके द्वारा पहुँचाया जाता है? – राष्ट्रपति
द्वारा
16. लगातार बढ़ती कीमतों की प्रक्रिया क्या होती है? –
मुद्रास्फीति
17. भारत में खाना पकाने के लिए विश्व की सबसे बड़ी और
वाष्प प्रणाली कहाँ स्थापित की गई है? – माण्ट आबू
18. मध्य प्रदेश में नेपानगर किसके लिए प्रसिद्ध है? –
अखबारी कागज
19. देश का सबसे गहरा बन्दरगाह कौनसा है?
– विशाखापत्तनम
20. विश्व में सेलफोन का सबसे बड़ा उत्पादक देश कौनसा
है? – चीन
21. तृतीय पंचवर्षीय योजना का मुख्य उद्देश्य क्या था? –
आत्म-पोषित विकास
22. रंगराजतन समिति का सम्बन्ध किस घटक से था? –
भुगतान सन्तुलन घाटा
23. कौन-सी वस्तु भारत में आयात की वस्तु नहीं है? – मूल
रसायन
24. ‘दास कैपिटल’ किसकी प्रसिद्ध पुस्तक है? – कार्ल
मार्क्स
25. भारत में हरित क्रांति के सूत्रधार कौन माने जाते हैं? –
एम. एस. स्वामीनाथन
26. भारत की राष्ट्रीय आय में सर्वाधिक योगदान किसका
है? – विनिर्माण क्षेत्र का
27. भारत सरकार के बजट के कुल घाटे में किस घाटे का
सबसे अधिक योगदान किसका है? – राजकोषीय घाटा
28. क्या अवमूल्यन के उद्देश्य की ओर संकेत करता है? –
निर्यात प्रोत्साहन
29. कोलार स्वर्ण खादान किस राज्य में है? – कर्नाटक
30. औद्योगिक क्रांति सर्वप्रथम किस देश में हुई? –
इंग्लैण्ड
31. भारतीय रेलवे का विश्व में कौन-सा स्थान है? –
द्वितीय
32. पंचवर्षीय योजना बनाने की जिम्मेदारी किसकी है? –
नीति आयोग की
33. सुन्दर राजन समिति का सम्बन्ध किससे है? –
पेट्रोलियम
34. एकाधिकारी किसके आधार पर मूल्य विभेदन का आश्रय
लेता है? – माँग लोच
35. बंद अर्थव्यवस्था से आप क्या समझते हैं? – आयात-
निर्यात बंद
36. राष्ट्रीय कृषि बीमा योजना किसके द्वारा प्रायोजित है?
– G.I.C.
37. राष्ट्रीय कृषि बीमा योजना किस वर्ष लागू की गई? –
1999-2000
38. किसी वस्तु के माँग-वक्र के अनुसार गतिशीलता, किसमें
आए परिवर्तन के कारण होती है? – उनके अपने मूल्य
39. यदि धन (मुद्रा) बहुत अधिक हो और माल अथवा वस्तु
बहुत कम हो तो वह स्थिति नीति होती है? – मुद्रास्फीति
40. भारतीय रिजर्व बैंक का राष्ट्रीयकरण कब किया गया
था? – 1949 में
41. भारत में हीरे की खानें कहां हैं? – मध्य प्रदेश में
42. फिरोजाबाद किसके लिए प्रसिद्ध है? – काँच की चूड़ियाँ
43. ऑयल (O.I.L.) एक उपक्रम है वह किसमें संलग्न है? –
तेल अनुसंधान में
44. बेलाडीला से प्राप्त होने वाला लौह-अयस्क किस
बन्दरगाह से निर्यात किया जाता है? – विशाखापत्तनम
45. योजना आयोग द्वारा अब तक कितनी वार्षिक योजनाएँ
बनायी जा चुकी हैं? – 7
46. राष्ट्रीय विकास परिषद् का अध्यक्ष कौन होता है? –
प्रधानमंत्री
47. वान्चू समिति अप्रत्यक्ष कर से सम्बन्धित समिति है
या नहीं है? – नहीं
48. भारत में सर्वाधिक मूल्य के रत्न एवं आभूषणों का
निर्यात किस देश को होता है? – संयुक्त राज्य अमेरिका
49. कार और डीजल माँग के उदाहरण हैं? – संयुक्त माँग
50. कृषि में मूलतः किस प्रकार की बेरोजगारी की प्रधानता
देखने को मिलती है? – अदृश्य बेरोजगारी
51. विज्ञापन देने के लिए होने वाले खर्च को क्या कहते हैं?
– विक्रय लागत
52. भारत में किसका सर्वाधिक उत्पादन होता है? – तिलहन
का
53. ऑपरेशन फ्लड किस कार्य से सम्बन्धित है? – दुग्ध
उत्पादन
54. राष्ट्रीय कृषि विपणन संस्थान कहां स्थित है? – जयपुर
में
55. भारत के सकल घरेलू उत्पाद में कृषि उत्पादन करने वाला
राज्य का कितना प्रतिशत है? – 22 प्रतिशत
56. क्या कृषि आय कर केन्द्र सरकार के राजस्व का स्त्रोत
है? – नहीं
57. O.T.C.E.I. क्या है? – भारत का एक शेयर बाजार
58. भारतीय रिजर्व बैंक (R.B.I.

1.भारत सबसे कम खर्चे मे मंगल की यात्रा करने वाला देश है
2. भारत संसार का सबसे बड़ा थोरियम भंडार वाला देश है।
3. भारत संसार का सबसे अधिक पशुधन वाला देश है।
4. भारत संसार का सबसे बड़ा स्वर्णाभूषण उपभोक्ता वाला देश है।
5. भारत का पोस्टल नेटवर्क (postal network) संसार का सबसे बड़ा पोस्टल नेटवर्क (postal network) है।
6. भारत विश्व का सर्वाधिक दुग्ध उत्पादक देश है।
7. भारत विश्व का सर्वाधिक मोटा अनाज (ज्वार, बाजरा, जौ, कोदो, कुंकनी आदि) उत्पादक देश है।
8. भारत विश्व का सर्वाधिक पटसन उत्पादक देश है।
9. भारत विश्व का सर्वाधिक अदरक उत्पादक देश है।
10. भारत विश्व का सर्वाधिक आम उत्पादक देश है।
11. भारत विश्व का सर्वाधिक पपीता उत्पादक देश है।
12. भारत विश्व का सर्वाधिक सैफ्लावर आयल सीड्स उत्पादक देश है।
13. भारत सरकार समर्थित परिवार नियोजन कार्यक्रम आरम्भ करने वाला विश्व का पहला देश है।
14. भारत विश्व का दूसरा सर्वाधिक बिनौला उत्पादक देश है। प्रथम स्थान चीन का है।
15. भारत विश्व का दूसरा सर्वाधिक सीमेंट उत्पादक देश है। प्रथम स्थान चीन का है।
16. भारत विश्व का दूसरा सर्वाधिक कृषि भूमि वाला देश है। प्रथम स्थान संयुक्त राज्य अमेरिका का है।
17. भारत विश्व का दूसरा सर्वाधिक चाय उत्पादक देश है। प्रथम स्थान चीन का है।
18. भारत विश्व का दूसरा सर्वाधिक गन्ना उत्पादक देश है। प्रथम स्थान ब्राजील का है।
19. भारत विश्व का दूसरा सर्वाधिक गेहूँ उत्पादक देश है। प्रथम स्थान चीन का है।
20. भारत विश्व का दूसरा सर्वाधिक प्याज उत्पादक देश है। प्रथम स्थान चीन का है।
21. भारत विश्व का दूसरा सर्वाधिक लहसुन उत्पादक देश है। प्रथम स्थान चीन का है।
22. भारत विश्व का दूसरा सर्वाधिक आलू उत्पादक देश है। प्रथम स्थान चीन का है।
23. भारत विश्व का दूसरा सर्वाधिक धान उत्पादक देश है। प्रथम स्थान चीन का है।
24. भारत

*1. Bharat Natyam -Tamil Nadu*
*2. Bihu - Assam*
*3. Bhangra - Punjab*
*4. Garhwali - Uttaranchal*
*5. Garba - Gujarat*
*6. Kathak - North India*
*7. Kathakali - Kerala*
*8. Kutchipudi - Andhra Pradesh*
*9. Karma - Madhya Pradesh*
*10. Laho - Meghalaya*
*11. Mohiniattam - Kerala*
*12. Mando - Goa*
*13. Manipuri - Manipur*
*14. Nati - Himalayas*
*15. Nat-Natin - Bihar*
*16. Odissi - Orissa*
17. Rauf - J & K*
18. Yakshagan - Karnataka*
विश्व का सर्वाधिक केला उत्पादक देश है।