YOGA SPECIAL 21 jun world international yoga day

YOG DIVAS UJVANI BABAT MAHTVAPURNLETTER VANCHAVA LAYAK

Teacher plays very essential role in the field of education who teaches students very nicely to be a person of good moral and behaviour. They make students academically superb and always encourage to do better in the life. They equip students with lots of knowledge, skills and positive attitudes so that students can never feel lost and go ahead. They help students to get sure about their goals of education through clear vision and ideas. Without teachers in the life one cannot grow mentally, socially and intellectually.

મહત્વપૂર્ણ લિંક



વિશ્વ યોગ દિવસ LIVE પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સંબોધન આજે સવારે 6.30 કલાકે નિહાળવા માટે અહીં ક્લિક કરો



શાળા પ્રવેશોત્સવ-2022 બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


🖋️ પ્રવેશોત્સવમાં રાજ્યકક્ષાના અધિકારીઓશ્રીઓની યાદી...


🖋️ પ્રવેશોત્સવમાં રાજ્યકક્ષાના અધિકારીઓશ્રીઓની યાદી...


🖋️ પ્રવેશોત્સવમાં રાજ્યકક્ષાના અધિકારીઓશ્રીઓની યાદી...મહેસાણા જિલ્લો

International Yoga Day 21st June : Yoga is the health of body and mind. All-round education with physical education.

૨૧મી જુન યોગ દિવસ સંપૂર્ણ અહેવાલ વર્ડ ફાઈલ માટે અહીં ક્લિક કરો

૨૧મી જુન આંતરાષ્ટ્રીય યોગ દિવસ સામાન્ય યોગ અભ્યાસક્રમ અને પ્રોટોકોલ માટે અહીં ક્લિક કરો

૨૧મી જુન આંતરાષ્ટ્રીય યોગ દિવસ માટે ગુજરાતી બુકલેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ2022ની ઉજવણીના આયોજન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

૨૧મી જુન યોગ દિવસ આસનો પેજ-1 જોવા માટે અહીં ક્લિક કરો.

૨૧મી જુન યોગ દિવસ આસનો પેજ-2 જોવા માટે અહીં ક્લિક કરો

GIET યોગ playlist 

પ્રાર્થનાસભામાં યોગાસન

ભાગ 1

ભાગ 2

યૌગિક ક્રિયાઓ

મુદ્રા 

યોગાસન 

1. 

2. https://youtu.be/OXx2r2Em5ws

3. https://youtu.be/IKilwe1OPo0

પ્રાણાયામ 

સૂર્ય નમસ્કાર 


મુદ્રા, યોગાસનો અને તેના ફાયદા

પ્રાણાયામ 

કપાલભાતી લાભ : આ ક્રિયા દ્વારા કપાલ , ફેફસાં , શ્વાસ વાહિનીઓ અને સ્વરયંત્રમાં જામેલો કફ દૂર થાય . ( દશથી વીસ સ્ટ્રોક ત્રણ વાર)

અનુલોમ - વિલોમ લાભ : લોહીમાં ઓકિસજન વધુ પ્રમાણમાં ભળવાથી રક્ત શુદ્ધ બને છે ધ્યાન મુદ્રા

ભ્રામરી લાભ : ચિત્તની ચંચળતા દૂર થાય છે . 

વીતરાગમુદ્રા : માનસિક શાંતિ મળે

પૃથ્વી મુદ્રા : શારીરિક દુર્બળતા દુર થાય 

શંખમુદ્રા : થાઇરોઇડ ગ્રંથીના રોગ દુર થાય

પ્રાણમુદ્રા : પ્રાણ શક્તિનો વિકાસ થાય

નમસ્કારમુદ્રા : મન સ્થિર અને એકાગ્ર બને

જ્ઞાનમુદ્રા : બુધ્ધિ શક્તિમાં વધારો થાય

પીઠ પર સુઇને કરવાના આસનો 

સેતુબંધ સર્વાગાસન લાભ : ગરદન , પીઠ , કાંડા તથા હાથ મજબુત બને, શરીરના અવયવો વધુ શક્તિ સંપન્ન બને પવન 

મુક્તાસના લાભ : પાચન અવયવોની ક્ષતિ દુર થાય તથા તેમની કાર્યદક્ષતા વધે, કમર અને પીઠનો દુઃખાવો દૂર થાય . 

શવાસન લાભ : શારીરિક તથા માનસિક થાક દૂર થાય, ઉચ્ચ રક્ત દબાણ , દયની બિમારીઓ અનિદ્રા , માનસિક તણાવ જેવા રોગોમાં રાહત મળે .


Mudra, Yogas and its benefits

પેટ પર સુઇને કરવાના આસનો 

ભુજંગાસન લાભ : પેટના અવયવોને માલીશ મળે અને એ સ્વસ્થ રહે, બહેનોને માસિક દરમ્યાન થતા દુઃખાવામાં રાહત મળે તથા માસિકની અનિયમિતતા દૂર થાય, ગરદાનના સ્નાયુઓ મજબુત બને . 

શલભાસન લાભ : પેટની તકલીફ , કબજીયાત અને ગેસ દૂર થાય, વધારાની ચરબી દૂર થાય અને તેની ચેતાઓ કાર્યક્ષમ બને, હરસ દૂર થાય 


મકરાસન લાભ : આંતરડા સક્રિય બને છે જેના કારણે ગેસ તથા મળાવરોધ દૂર થાય, માનસિક તણાવ અને અનિંદ્રા દૂર થાય . કે ચરબી ઘટે .

બેસીને કરવાના આસનો 

ભદ્રાસન લાભ : ગભશિયની અને શુક્રગ્રંથીઓની નિર્બળતા દૂર થાય, સ્ત્રીઓમાં રજ : પિંડની જડતા અને અનિયમિત મહતુસ્ત્રાવની તકલીફ દૂર થાય , 

શશાંકાસના લાભ : પેટના સ્નાયુ શક્તિસંપન્ન અને પેટના તમામ અવયવો વધુ કાર્યક્ષમ બને, મળાવરોધ , અજીર્ણ અને ઘુંટણનો દુઃખાવો દૂર થાય .

અર્ધઉષ્ટ્રાસના લાભ : છાતીનું પીંજરૂ વિકસે છે અને ફેફસાં વધુ કાર્યક્ષમ બને, કંઠસ્થ અને પ્રજનન ગ્રંથીઓ શક્તિ સંપન્ન બને 

વક્રાસન લાભ : ખભા અને ઘૂંટણના સાંધા નરમ બને, કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધે, વધારાની ચરબી ઘટે .

Mudra, Yogas and its benefits


ઊભા રહીને કરવાના આસનો 

તાડાસન લામ : કિશોરાવસ્થામાં ઊંચાઇ વધારવામાં ઉપયોગી બને, ફેફસાંની કાર્યશક્તિ વધે અને છાતીનો વિકાસ થાય

વૃક્ષાસની લાભ : પગનો દુઃખાવો , સાંધાનો દુઃખાવો વગેરે દૂર ચાચે, સમતોલન અને સ્થિરતા ફેળવાય . 

પાદહસ્તાસન લાભ : પેટ , પેટું , સાચળ અને પિડીના સ્નાયુ તથા અસ્થિબંધ મજબુત બને, કમર પાતળી અને કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને 

અર્ધચક્રાસન લાભ : હાથ , શરીર અને પીઠ મજબુત બને, પેટ પેઢુના તમામ અવયવોની કાર્યશક્તિ વધે . 

ત્રિકોણાસન લાભ : ગરદન , પીઠ , નિતંબ અને પગના સ્નાયુઓ મજબુત બને, પેટના સ્નાયુઓ મજબુત બનવાની પેટની તકલીફો દૂર થાય .

સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત


The purpose of yoga and the benefits of yogas

Readers, Yoga has become very popular in the modern age and classes teaching yoga have opened up not only in India but all over the world. But sadly, various misconceptions about yoga have become more prevalent. As June 21 is being celebrated as World Yoga Day, today we will discuss yoga in detail and get the correct information about it.





The purpose of yoga:

Yoga is an invaluable gift from ancient Indian culture to mankind. This knowledge acquired by our ancient sages from the point of view of Arshadrishti was introduced in AD. In 2000 BC, Maharshi Patanjali gave it a classical form and divided it into eight steps. He has described these eight steps in his Granth Yogasutra. Hence this yoga path is called Ashtanga Yoga. Asana is the third step of Ashtanga Yoga. Thus yogas are not perfect yoga. Yoga is a way of living a well-organized life and its aim is the science of developing the unlimited power and consciousness of human beings. The practice of yoga gradually develops a person’s consciousness, which ultimately leads to self-realization.



Purpose of Yoga: Stability of mind is achieved through yoga, it gives restraint to the senses. At the root of each of our problems is thought. Emotions arise from thoughts, most of which are negative emotions such as fear, anxiety, frustration, hatred, jealousy etc. These feelings hurt. The aim of yoga is to take the mind away from these negative emotions in a positive direction, with the right practice of yoga one attains physical-mental health and experiences ultimate peace through spiritual experience. The different practices of yoga have the power to prevent certain ailments from occurring. Thus yoga acts as a shield against diseases.


Yogas:

The word ‘aas’ is derived from the original Sanskrit metal ‘aas’, which means ‘to sit’. The word 'asana' can be understood in two ways. One is ‘through which a person sits’ and the other means ‘on which a person sits’.

The first meaning refers to the state of body or mind. Such as Sukhasana - The mind experiences happiness by sitting in this asana, hence the name 'Sukhasana'. Some of the asanas are named according to the position or posture of the body. Such as Padmasana. In this asana, the body is shaped like a lotus (padma), hence the name Padmasana. Moreover, in this asana, the state of mind also becomes like a thousand lotuses.

In the same way press the right foot down to the left.
Keep your neck, head and spine upright.

Keep your hands on your knees or in your lap and close your eyes. Keep your arms and back straight but be careful not to feel stress anywhere in the body.

Note: Sit in Sukhasana and focus on your breath, while breathing feel that with each breath a lot of positive energy, health, happiness is entering your body and with every exhalation anger, stress, frustration, tension is going out. ..

Don't worry if you don't experience this happiness in the beginning. Practice Sukhasana patiently every day. In the end you will experience it. Happy Yoga Day !
What time to do this?

This can be done early in the morning or in the evening. There are more benefits to doing in the morning, because in the morning there are less thoughts, the mind is cheerful and after doing asanas there is a feeling of freshness throughout the day. It is better to do asanas after bathing.

Always do this on an empty stomach. Do asanas only after an hour and a half after eating. Do not eat for an hour after doing this.

અહીંથી વાંચો ગુજરાતી રીપોર્ટ



This is a very excellent asana to relax. Helps to remove tension stored in Anahata Chakra. .
Removes stiffness of spine, neck and shoulders.
Helps in recovery from diabetes, high blood pressure and sexual dysfunction.
Improves body-mind coordination. .
Strengthens the calf and calf muscles.
Helps in digestion and strengthens the muscles of the buttocks.
Strengthens the waist.
In the depths of the back, the muscles contract and expand simultaneously.
The entire spine gets a steady pull from the front, benefiting each bead and its ligaments.
This asana is more useful in dyspepsia.
This is an instant reliever for those who have a lot of stress and anxiety. Hold for 3 minutes.
Helps to strengthen the joints, ligaments, leg muscles and spine.
As the blood flows to the head, all the tension in the spine, shoulders and neck is removed.

This asana is extremely beneficial for those who suffer from diabetes, constipation, indigestion and nervous weakness. .
Those who suffer from lumbar spondylitis and muscle pull should practice this asana.


આંતરાષ્ટ્રીય યોગ દિન -2021 ની ઉજવણી બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


Click here to download international world yoga day circular for gujarat state 

Dated 19/06/2021

🅱️🎯 વેક્સિન મહાઅભિયાન શરૂઆત & યોગ દિવસ ઉજવણી બાબત



>> "વિશ્વ યોગ દિવસ - 21 જૂન" <<

  • ગુજરાતી પુસ્તિકા (Booklet) : "સાર્વજનિક યોગ અભ્યાસક્રમ" (40 પેજ) - ગુજરાત રાજ્ય સરકાર :-
          >>To Download in .pdf  File : Click Here

  • હિન્દી પુસ્તિકા (Booklet) : "સામાન્ય યોગ અભ્યાસક્રમ (પ્રોટોકોલ)" (40 પેજ) - પ્રકાશક : આયુષ મંત્રાલય, ભારત સરકાર :-
          >>To Download in .pdf  File : Click Here

  • English Booklet : "Common Yoga Protocol" (40 Pages) - Published by : Ministry of AYUSH, Government of India :-
          >>To Download in .pdf  File : Click Here


CLICK HERE - KARYAKRAM NI RUPREKHA

CLICK HERE - YOG DAY THEME SONG

 

yogasan & pranayam with pictures.












IMPORTANT FOR YOG DIN.



��YOG DIVAS NI UJAWNI 21/6/2015 NE 6:30 VAGYATHI START THASHE.(JILLA NA PARIPATRA MUJAB )

��YOG DIVAS MATE SLOGAN ANE "INTERNATIONAL YOG DAY" LOGO READY RAKHVO.....

��DHYAN RAKHVU K YOG MATRA DHORAN 6-8 NA BALAKONE J KARAVANO CHHE.AMUK JILLA MA STD-5 NI PAN SUCHNA CHHE.


��YOG DIVAS NI UJAWNI NI PHOTOGRAPHY ANE VIDEOGRAPHY JARUR KARVI.....DHYAN RAHE VIDEO SIZE OCHHI RAKHVI VADHI JASE TO CD NA BADLE DVD BANAVI PADSE....

��GRAMJANO MATE PIVANA PANI NI VYAVSTHA JARUR KARISU....

��YOG DIVASE JTLA PAN STUDENT ANE GRAMJANO HAJAR RAHE TEMNI SIGN. LEVANU BHULSO NAHI..



��AA DIVASE MANNIY P.M SHREE BISAG DWARA SAMBODHAN KARVANA HOI TE MATE VYAVSHA KARVI...

��YOG DIN E FARJIYAT HAJAR RAHEVANI SUCHNA CHHE PAN EJ DIVSE GPSC NI EXAM CHHE TO TAMARE AGAU THI MANJURI LAI LEVI...



��KHAS DHYAN RAHE KHAS KISSA JM K BIMARI,KOI PARENTS NO OPPOSE JVA KISSAMA  BALAK NE YOG KARVA DABAN NA KARVU...

��
YOG MATE NO TOTAL TIME 33 MINUTES J CHHE...

yog mudra charts



back pain mate upayogi yogasan & kids for yoga & dog yoga





very useful yoga charts


yoga logo file work mate upayogi







Post a Comment

Previous Post Next Post