GPSC GENERAL KNOWLEDGE QUESTIONS FOR PREPARATION

GPSC GENERAL KNOWLEDGE QUESTIONS FOR PREPARATION

GPSC GENERAL KNOWLEDGE QUESTIONS FOR PREPARATION

Que1: નીચેનામાંથી કઈ સંસ્થા પ્રથમ વિશ્વયુદ્ધ બાદ સ્થપાઈ હતી ?
Ans1:સંયુક્ત રાષ્ટ્રસંઘ
Ans2:લીગ ઓફ નેશન્સ Right Answer
Ans3:યુનેસ્કો
Ans4:યુનિસેફ

Que2:સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના પાંચ કાયમી સભ્યો કોણ છે ?
Ans1:યુ.એસ .,જાપાન,ચીન,રશિયા,ભારત
Ans2:ભારત,જાપાન,ચીન,બ્રિટન,યુ.એસ.
Ans3:યુ.એસ.,રશિયા,બ્રિટન,ફ્રાન્સ,ચીન Right Answer
Ans4:સ્વિઝરલેન્ડ,ભારત,બ્રિટન,ફ્રાન્સ,ચીન

Que3:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કઈ સાલમાં થઇ હતી ?
Ans1:1946,જીનીવા Right Answer
Ans2:1947,પેરિસ
Ans3:1947,લંડન
Ans4:1946,ન્યૂયોર્ક

Que4:ફ્રુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનું વડું મથક ક્યા આવેલું છે ?
Ans1:જીનીવા

Ans2:પેરિસ

Ans3:રોમ   Right Answer
Ans4:લંડન

Que5:ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો ઉદ્દેશ શો છે ?
Ans1:ગરીબ દેશોને નાણા આપવા.
Ans2:દક્ષિણ એશિયાના દેશોને નાણા આપવા.
Ans3:આંતરરાષ્ટ્રીય વેપારની વૃદ્ધિ અને સમતુલા જાળવવી Right Answer
Ans4:આમાંનું એક પણ નહિ

Que6:આંતરાષ્ટ્રીય ટપાલ સેવાઓ માટે નીચેનામાંથી કયું સંગઠન કામ કરે છે?
Ans1:આઈ.એફ.સી
Ans2:યુ.પી.યુ Right Answer
Ans3:આઈ.ડી.એ
Ans4:આઈ.એફ.સી

Que7:ઓપેક સંગઠનનું વડુંમથક ક્યા આવેલું છે ?
Ans1:લંડન

Ans2:તહેરાન

Ans3:વિયેના Right Answer

Ans4:મુંબઈ

Que8:સલામતી સમિતિના બિનકાયમી સભ્ય દેશોની મુદત કેટલા વર્ષની હોય છે ?
Ans1:3

Ans2:2 Right Answer

Ans3:4

Ans4:6

Que9:ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનું વડુંમથક ક્યા આવેલું છે ?
Ans1:રોમ
Ans2:જીનીવા Right Answer

Ans3:પેરિસ

Ans4:ટોકિયો
Que10:વર્લ્ડ બેન્કની સ્થાપના ક્યા વર્ષમાં થઇ હતી ?
Ans1:1947

Ans2:1944

Ans3:1946 Right Answer

Ans4:1950

For more Questions and Tests CLICK HERE... Prepare Online..

Post a Comment

Previous Post Next Post